જય ચેહર માઁ 🙏🙏 ખુબ સરસ અને સચી વાત કરી ભુવાજી મારા જીવન માં કંઈક આવુજ બન્યું છે દેવ મળે તો દુઃખ માં જ મળે 100%વાત સાચી છે. અને મળ્યા પછી તો તમે ના વિચાર્યું હોય એવુ બને છે 🙏🙏
જય શ્રી સધી માતા 🎉,,,પણ સાહેબ ભાવ,તો ત્યારે જ આવે જ્યારે આખો દિવસ માં જ દેખાય,,તેને માટે જપ,તપ કરવા તો પડે જ,, મંત્રો ની શક્તિ અપરંપાર છે,,જે માતાજી ને જરુર રાજી રાખી શકે,,🎉🎉🎉જય શ્રી ચેહર માં,,જય સધી માં 🎉
જય માતાજી ભુવાજી મારું નામ પ્રવીણ જાદવ છે નડિયાદ ગામ આવ્યું ત્યાં આગળ રહું છું મારી કુળદેવી કોણ છે એ મને ભુવાજી ખબર નથી હું અત્યારે બહુ દુઃખી છું ખાલી મને મારી કુળદેવી ખોરી આપો તમારો ખુબ ખુબ આભાર
વિડિઓ મા જે જે વાત કરી એ વાત નો એક એક શબ્દો તમારા સાચા સે ભુવાજી 🙏એતો જેને પોતાનો સમય ખરાબ જોયો હોય તેને તમારા શબ્દો ની ખબર પડે કે દુઃખ સુ કહેવાય અને કેવું હોય
Jay shree Sadhi Sikotar Maa jethipura Jay shree Masani Meldi Maa Jay shree Akhat Zopadi Maa Jay shree Jogni Maa Jay shree Bhramani Maa jethipura pirojpur Gandhinagar Gujarat
અમુક ઘરનો મેન ભુવો હોય પણ કોઈ સારા ઘરના વ્યક્તિ ને એજ દેવ કાંઠે ચડે અને એ દેવ આવે એ મેન ભુવા ને ના ગમે અને વ્યક્તિ ધુણવા બેસે પછી ધુણેલો જોયા પહી બીજી વાર એ ના ધૂની શકે અને દેવ વહેણ માં બાંધે છે તો કેવી રીતે વહેણ માં થી બાર લાવવા
જય માતાજી ભુવાજીશ્રી જણાવવાનું કે મારા કુટુંબમાં છેલ્લા 40 વર્ષ કરતાં વધુ સમયથી કોઈ ઉકેલવા ફરી ફરીને થાકેલા અમારા જેવા માણસને ઉગારી યોગ્ય રસ્તો બતાવવા માટે એક વિનંતી કરું છું
Bhai kukdevi kaya mataji chhe. Ae kevi rite khabar pade?. Madh nathi gamde koi retu nathi vadil koi chhe nai jene ana vise jankari hoy. Maa ni bhakti karva ma ras chhe pan maa kevi rite male maa na charno ma kevi rite javay? Kaik rasto batado.
કોઈ એક સમયે ઘણા ભુવાને કોઈ એક જ માતા આવતી હોય તો તે માતા અલગ અલગ વાત કેમ દર્શાવે છે. ? દરેક ભુવાને કોઈ એક જ માતા આવતી હોય તો વાત પણ એક જ સરખી હોવી જોઈએ ને તો અલગ અલગ કેમ હોય છે ?
🙏🙏જય માતાજી ભુવાજી 🙏જ્યારે આપણે દેવગતી મા ઉતરીયે ત્યારે અને જયારે આપણી પેઢી મા કેટલા દેવ સે તે જાણવા માટે બાધા લઈએ ત્યારે અલગ અલગ જગ્યા જે દેવ બતાવ્યા હોય એમ એક એક દેવ વધતું જાય સે તો આવું કેમ બનતું હોય સે.. જરૂર થી જણાવો વિડિઓ બનાવી ને ભુવાજી 🙏જય માતાજી 🙏
ભુવાજી. ખુબ. સરસ. જય માતાજી
જય ચેહર મા ધન્ય ભુવાજી ને આટલુ સરસ સુંદર જ્ઞાન ભકિત નુ આપ્યુ છે.આભાર સાહેબ
જય ચેહર માઁ 🙏🙏 ખુબ સરસ અને સચી વાત કરી ભુવાજી મારા જીવન માં કંઈક આવુજ બન્યું છે દેવ મળે તો દુઃખ માં જ મળે 100%વાત સાચી છે. અને મળ્યા પછી તો તમે ના વિચાર્યું હોય એવુ બને છે 🙏🙏
He Mari sadhi sikotar maa🙏🙏🙏🙏🙏
Jay mataji bhuvaji chandrasinh batavadana
અમૃતજી દિવાળી ની ખુબ ખુબ શુભકામના ઓ
જય શ્રી દુધેશ્વર મહાદેવ બનાસડેરી પાલનપુર
જય માતાજી સાવ સાચી વાત સે
Jay chehar maa 🙏🙏🙏🙏
જય માતાજી bapu 🌹🙏🙏🙏🙏🙏
વાહ ભૂવાજી જીન્દગીની મજા આવીગઈ હો બઊ આનંદ આવેસે હવેતો માકરેતેખરૂ 😊
@@sedhabhaichawda3098 બસ આવા સો વ્યક્તિ ને વિશ્વાસ આપવી દઉં એટલે આપડા દેવ અને સામે વાળા દેવ રાજી
Jay Meldi ma❤
જય શ્રી વડવાળા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ
જય શ્રી સધી માતા 🎉,,,પણ સાહેબ ભાવ,તો ત્યારે જ આવે જ્યારે આખો દિવસ માં જ દેખાય,,તેને માટે જપ,તપ કરવા તો પડે જ,, મંત્રો ની શક્તિ અપરંપાર છે,,જે માતાજી ને જરુર રાજી રાખી શકે,,🎉🎉🎉જય શ્રી ચેહર માં,,જય સધી માં 🎉
મારી વાત એમ છે કે એકલા જાપ દીવા ધૂપ થી દેવ નથી મળતું
હાચુ આ .. જય મોગલ મા 🙏
Jay jog may
Jay chehar maa ♥️ વાહ ખુબ ખુબ આભાર આપનો સુંદર માહિતી
જવાબ આપજો ભુવાજી સારી રીતે દેવ આવતા હોય અને કોઈ વહેણ માં લઈ લેતો કેવી રીતે પછી સુધારવું
જય માતાજી
જય માતાજી ભુવાજી મારું નામ પ્રવીણ જાદવ છે નડિયાદ ગામ આવ્યું ત્યાં આગળ રહું છું મારી કુળદેવી કોણ છે એ મને ભુવાજી ખબર નથી હું અત્યારે બહુ દુઃખી છું ખાલી મને મારી કુળદેવી ખોરી આપો તમારો ખુબ ખુબ આભાર
જય માતાજી
બેચરી સિકોતર અને અવલ નવલ માં વિશે જણાવવા વિનંતી..
મને વિશ્વાસ છે આપ જરૂર માર્ગદર્શન કરશો
જય શ્રી સધી માતા
Mara saheb koi sacho rasto batavtu 🌹🙏🏻🌹🙏🏻🌹🌹
મેલડી ગોગા ધામ મોરીખા નરસિંહ ભુવાજી
જય..ગોગાજી..જય..મોઞલ..માતાકી્્..જય હો🚩🚩🚩🚩🚩🙏🙏
રામ રામ જય ગૉગા ચેહર સિકૉતર શુભ કામના તમને તમારા પરિવાર ને ચેનલ ના બધા સેવકગણને રામ રામ 🎉🎉
હા ભુવાજી હું સવાર સાંજ મારે એક જ નામ છે ચેહર ચેહર જયજય માં ચેહર
👍👍👍👍
Jay mataji Guru 🙏🙏🙏🙏
જય ગોગા બાપા જય ચેહર માં જય સધી માં જય ધરણીધર ભગવાન
Jay mataji 🙏🙏🙏🙏🙏
🙏જય માતાજી 🙏🙏રામ રામ 🙏
चेहर धाम भरुच नु ऐड्रेस सु छै माताजी ना दर्शन करवा केविरीते आवानु मंदिर-नु सरनामु 🎉
શ્રી રંગ ક્રિષ્ના બાંગ્લોઝB 31 વૈભવ સોસાયટી ની બાજુ માં ઝાડેશ્વર ભરૂચ
Full Adesss aapo Mumbai thi aavu che khaber ni pade
B 31 શ્રી રંગ ક્રિષ્ના બંગ્લોઝ નિયર બાઈ વૈભવ સોસાયટી ઝાડેશ્વર ભરૂચ
Jay butbhavani maa Jay chehar maa 🙏
Dev dukh hoy to su karvu joi e🌹🙏🏻🌹🙏🏻🙏🏻
Jay chehar maa
રાજા ચેહર માં
જય માતાજી
જય ચેહર માં
Jay Goga maharaj 🙏🏻🙏🏻
Ram Ram
Jay chamunda
Jay sadhi
Jay sindhavai
Jay jogni
સાચી વાત કરી bhuvaj
Jay chehar
જયજય માં ચેહર
Jay Goga gorevadiya bapa Jay chehar ma
મહારાજ જય માતાજી 🙏🙏
મારે જહું ઝાપડી માઁ પાણીયારી શ્રીફળ ઉપર બેઢેલા સે
તો જાગૃત કરવા નો ઉપાય આપો 🙏🙏🙏
Jay mataji bhai..jay chehar maa..khub jaja Ram Ram.nava varas na bapu
જય માતાજી ભુવાજી ચોરાશી ખાતાં નો ભુવો છૂ મને પણ ખાતાં વિશે જણાવજો
મારી કૂડદેવી હરસિધ્ધ માં છે પણ મારા કાઠે રમવા આવતા નથી શું કારણ હશે એ જણાવશો ભુવાજી જય માતાજી મને તમારી વાત બોવ ગમે છે ભુવાજી જય ચેહર માં
જય માં અખત ઝોપડી❤
કૃપા કરી મને રીપ્લાય આપજો કોઈ રાય આપજો જેનાથી મારું દેવ. કામ કરતું થઈ જાય મને પોતાનો બાળક સમજી
ચેહર સધીગોગા રામરામ
Jay mataji Jay chehar maa Jay sadhi maa Jay Goga maharaj 🙏🙌🙏🚩🚩🚩 maa ne ram ram nava varash na maa🙏🙌🙏🛕🚩🚩🚩
જયચેહરમાતા
Jay Mataji....
Jay Shree Chamunda maa ❤
નરસંગા વીર ની સાથે કયા દેવ હોય ભુવાજી અમારે નરસંગા વીર ના દીવા માં બે દીવતો થાય સે તેમાં ક્યાં દેવ હસે
Jay Mataji ❤❤❤❤❤
જય ચેહર માં j
Jai.... Sedhani.. Sikurom... Maa.... Jai.... Goga...... Maharaj.....
🎉jay mataji🎉
વિડિઓ મા જે જે વાત કરી એ વાત નો એક એક શબ્દો તમારા સાચા સે ભુવાજી 🙏એતો જેને પોતાનો સમય ખરાબ જોયો હોય તેને તમારા શબ્દો ની ખબર પડે કે દુઃખ સુ કહેવાય અને કેવું હોય
માર્ગદર્શન આપજો ગુરુજી જય ચેહર માં
જય શધિસીકોતેર
He mari sadhi sikotar maa
Jay Chamunda
અંદર થી ભાવ હૉવૉ જોઈએ દેવતૉ જાગતાં હૉય પણ લેખ મોટા 🙏🙏🙏🙏🙏
Jay shree Sadhi Sikotar Maa jethipura Jay shree Masani Meldi Maa Jay shree Akhat Zopadi Maa Jay shree Jogni Maa Jay shree Bhramani Maa jethipura pirojpur Gandhinagar Gujarat
જય શેર માં નવા વર્ષના રામ રામ
He mara Bhairav jii
जय मांताजी प्रणाम राम राम माँ हमेसा तमने खुश राखे एवी शुभ कामना
જયચેહરમા.મારારામરામ
Jay shree Ram
JAY masaniya Vir
નવા વર્ષના રામરામ
ગામ -ભાટીબ તા ધાનેરા
ભરતભાઈ જોષી
Jay mataji
ચેહર મા ના ભુવાજી રાજુભાઈ
બિલકુલ.સાચીવાત.છે
ચેહર સરકાર
નવા વર્ષ ના રામ રામ
સાચા ભાવ થી માતા ના નામ નુ રટણ કરો અને સવાર સાંજ એનો દીવો પ્રજ્વલિત રાખો એટલે તમારા આંગણે માતા હાજરી આપે આપે ને આપે જ
જય ચામુંડા માં
Ram Ram madi
અમુક ઘરનો મેન ભુવો હોય પણ કોઈ સારા ઘરના વ્યક્તિ ને એજ દેવ કાંઠે ચડે અને એ દેવ આવે એ મેન ભુવા ને ના ગમે અને વ્યક્તિ ધુણવા બેસે પછી ધુણેલો જોયા પહી બીજી વાર એ ના ધૂની શકે અને દેવ વહેણ માં બાંધે છે તો કેવી રીતે વહેણ માં થી બાર લાવવા
जय,माताजी
ચેહર જહુ ને કેવી રીતે ઓળખવી ભુવાજી
માવતર ચેહરમાં
જય માતાજી ભુવાજીશ્રી જણાવવાનું કે મારા કુટુંબમાં છેલ્લા 40 વર્ષ કરતાં વધુ સમયથી કોઈ ઉકેલવા ફરી ફરીને થાકેલા અમારા જેવા માણસને ઉગારી યોગ્ય રસ્તો બતાવવા માટે એક વિનંતી કરું છું
ફોન કરી ને આવી શકો છો
Kapda ma aveli dev ke devi etale su please reply or video banavo
❤❤
Avi..shakti..Mali..hati..pan..bhul..thai.cha..hva.koi.kam.nathi..karti..mata.hvsa..su.karu..upay.btao
Bhai kukdevi kaya mataji chhe. Ae kevi rite khabar pade?.
Madh nathi
gamde koi retu nathi
vadil koi chhe nai jene ana vise jankari hoy.
Maa ni bhakti karva ma ras chhe pan maa kevi rite male maa na charno ma kevi rite javay? Kaik rasto batado.
બેચરી સિકોતર અને અવલ નવલ માં વિશે જણાવવા વિનંતી
Jay Goga sikotar na ram ram
❤
કોઈ એક સમયે ઘણા ભુવાને કોઈ એક જ માતા આવતી હોય તો તે માતા અલગ અલગ વાત કેમ દર્શાવે છે. ?
દરેક ભુવાને કોઈ એક જ માતા આવતી હોય તો વાત પણ એક જ સરખી હોવી જોઈએ ને તો અલગ અલગ કેમ હોય છે ?
84 ના ખાતામાં કામ કોણ કરે છે આગેવાન દેવ કે પલાઠીના દેવ ?
ભૂવો ધુણતો હોય ત્યારે તેને કેટલા ટકા ભાનમાં હોય છે કે કોઈ ભાન હોતું જ નથી..?
Bhuva jiho 25 vara thi Dave sava karoo choo pan Dave no khula so tha to nathi hava mana vishwas nathi matra jooth ja cha
7623869738 fon karjo jarur rasto mali jase
🙏🙏જય માતાજી ભુવાજી 🙏જ્યારે આપણે દેવગતી મા ઉતરીયે ત્યારે અને જયારે આપણી પેઢી મા કેટલા દેવ સે તે જાણવા માટે બાધા લઈએ ત્યારે અલગ અલગ જગ્યા જે દેવ બતાવ્યા હોય એમ એક એક દેવ વધતું જાય સે તો આવું કેમ બનતું હોય સે.. જરૂર થી જણાવો વિડિઓ બનાવી ને ભુવાજી 🙏જય માતાજી 🙏
કુળદેવી કોણ છે કેવી રીતે ખબર પડે મહેરબાની કરીને જવાબ આપજો અથવા વીડિયો બનાવજો
ok
ભાઈ જરૂર બનાવ સુ વિડીયો
Ek dum saheli ritt che kuldevi janvani
દેવ@@AmrutRajgor-d2pદેવ તો તેજસ્વી છેઃ પણ દેવ ને ભુવા એ બગાડ્યા દેવ તેજવાન છે
દેવ તેજસ્વી છેઃ દેવ માનવા કરતાં શ્રસ્થા વિસ્વાસ રાખો દેવ જાગૃત થાય દેવ માનતા હોય તો દેવ
જય માતાજી
જય માતાજી ઘણી ખમ્મા