Maavaladi | Astha Mehta |
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Credits:
Singer : Astha Mehta
Music Composed and Produced : Akshay Menon
Lyrics : Ashish Dave
Rhythm Arranged and Performed : Varad Kulkarni
Recorded : Montu Gosavi
Vocal Recorded : Kinnari Tunes (Viral Joshi)
Mixed and Mastered : Shivam Gupta @ Studio 88
Music Supervision and Assistance : Harsh Kamdar
Special Thanks : Parvathy Naveen | Mukesh Jodhwani | Harshal Pandya
Lyrics:
માવલડી માવલડી માવલડી….
ઘોર અંધારી રાતલડી ઝાલે હાથ માવલડી, ઓરે મારી માવલડી…
ઉઠે દીપ ઝળહળી ને ચાલે સાથ મારગડી
માવલડી માવલડી માવલડી મારી માવલડી…
આવી નવલી નવરાત્રી ને ચડે માને ચુંદડી રાતલડી
પડી પગલી કુમકુમ ની ઝુમે ગરબે મારી માવલડી
નાકે નથડી સોનાની ને કેડે કંદોર તારી માવલડી
રમે ગૌરી મહાકાલી ને અંબે આજ જગધાત્રી
માવલડી માવલડી માવલડી મારી માવલડી…