Bhuli jav, team moti hoy tema avi chalya kare, Tarak Maheta ka ulta chasma mathi mota bhag na kalakaro badalayi Gaya, chhata sow chalu j chhe, koyi na vagar kasu Ataktu nathi, Popatlala ni avi nodh patra acting pan nohti. Champiji Mahenat karjo. Swbhiman na bhoge to kai pan swikarya na hoy. A badhu bhuli ne agal vadho. Jay Mataji.
મારૂ તો એટલું જ કહેવું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ બધાં ભાઈઓ એ હળીમળીને ભેગા રહેવું તમારી ટીમ બહુ સારી છે પણ તમે આવા ભાઈઓ માં ભાગલા પાડતા ન રહો ભેગા રહો best of luck❤ મુકેશસિંહ ઝેરડા ફુલ સપોર્ટ જય માતાજી 🎉🎉
સહદેવ તમારી વાત સાચી છે તમે બધાને પૂરો પ્યાયશ કર્યો હવે પોપટ ને જવાડો મરચા ખાવા ચંપુ લાલ ની કોમેડી જેમ તેમ નહિ આખી ટીમ ને ફૂલ સપોર્ટ છે ચંપુલાલ તુમ આગળ વધો હમ તમારું સાથ છે 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
સાચી વાત સે ભાઈઓ તમારી જેને ના આવવું હોય એની જોડે બળજબરી ના કરાય એમની મરજી અવવવું ના આવવું... બાકી અમે તમારી સાથે જ સે. ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. જય માતાજી 🙏
પોપટલાલ નીકળી ગયા તો કાઈ વાંધો નહીં. ચમ્પુલાલ પણ ખુબ સારી એક્ટિંગ કરે છે. અને તમે ટીમ વીડિયો બનાવતા રહેજો અમારો ફુલ સપોર્ટ છે. ખુબ આગળ વધો તેવી શુભેચ્છા પાઠવું છુ. જય માતાજી
તમારી બધા ની વાત સાચી છે. એમને કોઈ વાત ની જાણ ન હતી એટલે જાણવું હતું કે કઈ એવો કોઈ પ્રોબેમ થયો હોય તો અમે સૌ એમને માનવીએ...નવા આવેલા રંપુલાલ પણ સારા જ. મનોરંજન આપે છે એમને.. તો આવી જ મહેનત કરતા રહો... જય માતાજી..🙏
ચંદુલાલ ની પણ કોમેડી સારી જ છે શેમ પોપટલાલ ની જેમ જ આંખ નો પલકારો એમના જેવો હાવ ભાવ છે એમનું પણ સરસ કામ છે...જય માતાજી મિત્રો વિડિયો બનાવાનું ચાલુ જ રાખો આ એક બ્રહ્મણ ના આશિર્વાદ છે
રાજા બહુચર ટીમ ખૂબ આગળ વધે અને પોપટ લાલ નતી તો ચંપુ લાલ પણ અમારું જે મનોરંજન કરો છો રોજ દરરોજ ના ટેન્શન થી બહાર નીકળી ખુશ રાખવાનું કામ તમારી ટીમ કરે સે એમાં એમને મજા આવેસે પોપટ લાલ પણ સમય થશે એટલે આવસેજ પણ હાલ જે વિડિયો આવેશે એમાં પણ એટલીજ મજા આવે માં બિબડી સિકોતર ખૂબ આગળ લઈ જાય તમામ એક્ટરોને એવી મારું પ્રાથના સે જય માતાજી 🙏🏻
ભાઈ હું સોની મહાજન છું, હું વર્ષ ના 6 મહિના વિદેશ મા હોવ છું, અને હું વિદેશ હોવ ત્યારે પણ તમારા વિડિયો જીવ છું, હું SB HINDUSTNAI ના વિડિયો કરતા તમારા વિડિયો વધારે જોઉં છું, અને રહી વાત પોપટલાલ ની તો જીવન મા તો આવવું જાવું લાગ્યું રહે , આજે તે નથી તો કદાચ કાલે પાછા પણ આવશે , એમાં કોઈ ચાહત મિત્રો એ ખોટું ના લગાડાય અને ખરાબ કમેન્ટ પણ ના કરાય, કારણ કે કોઈ પણ એક ચેનલ એક માણસ ના લીધે નથી ચાલતી તેને ચલાવવા મા દરેક ટીમ ના સભ્ય ની મહેનત હોય છે , અને સાચું કહું તો મને ચંપુલાલ ની એક્ટિંગ સારી લાગી છે , અને જો પોપટલાલ પાછા પણ આવે તો પણ ચંપૂલાલ નું પાત્ર યથાવત રખાય, અને સાથે મળી ને વિડિયો બનાવાય, જય માં બહુચર 🚩
મિત્રો તમામ ની એક્ટિંગ સારી જ છે પણ ટીમ તરીકે પોપટલાલ સાથે હતા એટલે બહુ સારી ટીમ ની કામગીરી હતી અને વિડિયો માં મજા આવતી હતી. અમે બીજા કોઈ એક્ટર જતા રહે તો એટલી જ કૉમેન્ટ કરીએ જેટલી અત્યારે પોપટલાલ માટે કરી રહ્યા છીએ. એટલે લલભા, બા અને કેમેરા મેન લિલોજી તમારી અને બીજા બધાની એક્ટિંગ સરીજ છે પણ ટીમ માં પોપટલાલ ભળે તો જ વધારે મજા આવતી હતી એમ કેવાનો મતલબ થાય છે. અને છેલ્લી વાત કે પોપટલાલ પાછા આવે તો ટીમમાં લેશો ખરા?
Bhuli jav, team moti hoy tema avi chalya kare, Tarak Maheta ka ulta chasma mathi mota bhag na kalakaro badalayi Gaya, chhata sow chalu j chhe, koyi na vagar kasu Ataktu nathi, Popatlala ni avi nodh patra acting pan nohti. Champiji Mahenat karjo. Swbhiman na bhoge to kai pan swikarya na hoy. A badhu bhuli ne agal vadho. Jay Mataji.
રાજા બહુચર ટીમના દરેક સભ્યોની એક્ટિંગ જોરદાર છે ખુબ ખુબ અભિનંદન
❤
લાલભા તમારી વાત બહું સાચી છે. કોઈને બોધીને રાખાય નહી પોતાની મરજી ના હોય તો શુ કરવાનું જય માતાજી
જય દ્વારકાધીશ બધા ભાઇ ઓ ને શુભ કામનાઓ પૂર્ણ થાય બા જેઠા લાલ ગોવિંદ જી સહદેવ ભાઇ લાલ ભા કડવા જી ભરતજી ભોલુ ભાઇ. પોપટ લાલ 🎉🎉🎉❤❤❤
મારૂ તો એટલું જ કહેવું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ બધાં ભાઈઓ એ હળીમળીને ભેગા રહેવું તમારી ટીમ બહુ સારી છે પણ તમે આવા ભાઈઓ માં ભાગલા પાડતા ન રહો ભેગા રહો best of luck❤ મુકેશસિંહ ઝેરડા ફુલ સપોર્ટ જય માતાજી 🎉🎉
રાજા બહુચર. ટેમનૅ. જય માતાજી. બહુચર માં. તમને. ખૂબ ખૂબ આગળ વધારે. એવી. પ્રાર્થના. કરું છું. બધા ભાઈઓ. ભેગા રહીને. કામ કરો. પાછળ. અમે. બેઠા છીએ. જય માં બહુચર માં.
જય શ્રી વિહત માં નીદયા ❤ વાહ સહદેવ ❤
મને દુઃખ લાગશે પોપટ લાલ પાસા આવી જાવ❤😢
❤જય શ્રી કૃષ્ણ❤ખુબ આગળવધો અમે તમારી સાથે છીયે
તમ તમારે વિડિયો ચાલુ રાખો પાછળ અમે બેઠા છો🎉
ભેગાં રહેવા મજા છે❤
બંધા એકટરો શારી કોમેડી કરેછે ફૂલ શોપોટ દાંતીવાડા બનાસકાંઠા ❤બહૂ મજા આવેછે
જય માતાજી ખુબ આગળ વધો પ્રગતિ કરો રાજા બહુચર ટીમ
સહદેવ તમારી વાત સાચી છે તમે બધાને પૂરો પ્યાયશ કર્યો હવે પોપટ ને જવાડો મરચા ખાવા
ચંપુ લાલ ની કોમેડી જેમ તેમ નહિ આખી ટીમ ને ફૂલ સપોર્ટ છે ચંપુલાલ તુમ આગળ વધો હમ તમારું સાથ છે 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
લાલભા તમારી ટીમ ખુબ પ્રગતિ કરો 🙏🙏
❤જય માતાજી બધા ખુબ પ્રગતિ કરો🎉
Sb hindustani ભાઈ ઓ પાસે કહેરાવો 😢
એસબી હિંદુસ્તાની ભાઈ ઓ પાસે કેવડા વો
જય દ્વારકાધીશ ફુલ સપોર્ટ છે ભાઈ જય બહુચર માં 🙏🙏🙏
Tame saras javab apyo dhani nu koi dhani nathi tame khub agad vadho praja ane chahko tamari sathe che. Jay Raja bahuchar
Lal bha❤👍
Champulal ni acting pan saras chhe bhai ❤❤❤
બધા ની એક્ટીગ સારી છે જય માતાજી ❤❤
BiBaDi SiKoTaR Tamne Khub આગળ વધારે
માં અંબે માતાજી સોની મનોકામના પૂર્ણ કરે
જય માતાજી ❤❤😂😂😂
Jay mataji ❤
સાચી વાત સે ભાઈઓ તમારી જેને ના આવવું હોય એની જોડે બળજબરી ના કરાય એમની મરજી અવવવું ના આવવું...
બાકી અમે તમારી સાથે જ સે. ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. જય માતાજી 🙏
ચપુલાલરેડીછે એકટીગ રેડી છે❤❤❤❤
Raja bahuchar વાળા અને SB HINDUSTANI બધા એક જ ગામમા રહો છો ને
ફૂલ સપોર્ટ ❤
રાજા બહુચર ટીમ ને જય માતાજી
જય માતાજી....જાય એને.....જાવાદો ...... વાળ્યો ના વળે..એ.. હારયો..વળે..
પોપટલાલ નીકળી ગયા તો કાઈ વાંધો નહીં. ચમ્પુલાલ પણ ખુબ સારી એક્ટિંગ કરે છે. અને તમે ટીમ વીડિયો બનાવતા રહેજો અમારો ફુલ સપોર્ટ છે. ખુબ આગળ વધો તેવી શુભેચ્છા પાઠવું છુ.
જય માતાજી
Lalbagh Jay Mata Ji
લાલભાઈ વાત સાચી છે
ભેગા લેવામાં મજા છે
પોપટ ની પાંખો આવી ગઈ બીજુ કઈ નહી
એવુ ના હોય ભાઈ કોઈને પૈસા ઓછા મળતા હોય તો નીકળી જાય ❤
😮🎉
જય માતાજી લાલભા ની વાત એકદમ સાચી છે
Lalbha lalbha 6e ho bhai ❤❤❤
બધા ભાઇઓ નિ acting ખુબ જ સરસ છે ❤❤❤❤❤
Popatlal ne hu call karish....
E aavva mage to lavi daiye... ❤
તમારી બધા ની વાત સાચી છે. એમને કોઈ વાત ની જાણ ન હતી એટલે જાણવું હતું કે કઈ એવો કોઈ પ્રોબેમ થયો હોય તો અમે સૌ એમને માનવીએ...નવા આવેલા રંપુલાલ પણ સારા જ. મનોરંજન આપે છે એમને.. તો આવી જ મહેનત કરતા રહો... જય માતાજી..🙏
ચંદુલાલ ની પણ કોમેડી સારી જ છે શેમ પોપટલાલ ની જેમ જ આંખ નો પલકારો એમના જેવો હાવ ભાવ છે એમનું પણ સરસ કામ છે...જય માતાજી મિત્રો વિડિયો બનાવાનું ચાલુ જ રાખો આ એક બ્રહ્મણ ના આશિર્વાદ છે
100/:લાલભા તમારી વાત 🙏🙏🙏
દરેક ની મન ની ઈચ્છા ,પણ મને લાગે છે કે પોપટલાલ બૈરા થી બીએ છે...😂
હવે જવાબ. Aapyo😅😅
Champulala nice acting ❤❤ Jay mataji ❤❤
કાઈ વાંધો નહીં પોપટ લાલ નહિ તો પોપટ લાલ ના ભાઈ બીજા
ચંપુલાલ નુ કામ પણ બહૂ સરસ સે ચંપુલાલ તુમ આગે બઢો હમ તુમારે સાથ હે
જય હિન્દ જય હિન્દ
લાલભાઆઆપણાતરપથી ખુબ સ્પોટ છે
ખૂબ સપોટ છે જય માતાજી
Saras acting che badhani ❤❤
All brother best of luck😊 & continue work😊
Khub aagad vadho❤
ચંપુ લાલ એક દમ બેસ્ટ એક્ટર લયા છો તમે અમને ફૂલ સપોર્ટ ❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
ચમનપુરા થી પોસ્ટર ડિઝાઇન નરેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ❤
રાજા બહુચર ટીમ ખૂબ આગળ વધે અને પોપટ લાલ નતી તો ચંપુ લાલ પણ અમારું જે મનોરંજન કરો છો રોજ દરરોજ ના ટેન્શન થી બહાર નીકળી ખુશ રાખવાનું કામ તમારી ટીમ કરે સે એમાં એમને મજા આવેસે પોપટ લાલ પણ સમય થશે એટલે આવસેજ પણ હાલ જે વિડિયો આવેશે એમાં પણ એટલીજ મજા આવે માં બિબડી સિકોતર ખૂબ આગળ લઈ જાય તમામ એક્ટરોને એવી મારું પ્રાથના સે જય માતાજી 🙏🏻
કોને એસપી હિન્દુસ્તાની ટીમ નો રાગ ગમે છે તે બધા ભાઈઓ સાથે મળીને કામ કરે છે તમે પણ ભાઈછો ને તો સાથે મળીને કામ કરો 🙏
bas mahenat karjo bhaio success mali jase🙏🙏
તમારા બધા કલાકારો ના સાચા નામ અને તમનો પરિચય વાળો વિડિયો બનાવશો
હુ બધા એકટરો ને પસંદ કરીએ છીએ ટિમ માંથી એક સભ્ય ઓછો થાય તો મન દુઃખ થાય છે મને બધા એકટરો નુ કામ ખુબ સરસ છે જય માતાજી
Ok, full support
બધા મિત્રો ની એકટીગ સારી છે વીડિયો બનાવીને મોજ 🎉❤કરાવો
Kutub Bhag Reva ma Maja say
Champulala nice comedy
જય માતાજી બધા મિત્રો ને ❤❤❤
ચંપુલા ની એક્ટિંગ સારી છે
Champulal best acting kre 6e
❤❤🇮🇳🇮🇳
ભેગા રહે મા મજા
ગામ. લીબ. તા. બાયડ. અરવલ્લી
જય, માતાજી,લાલાભા,ની, વાત,સાચીછે,પોપટલાલની,મજી,બધા ભાઈને,તમે, નમ્ર વિનંતી,જય, હરસિદ્ધ માં,જય, માતાજી
#jaybibadisikotarmaa🙏🏻🚩
જય માતાજી ભાઈ
🎉🎉🎉🎉🎉🎉 લીલો જી કડવાજી જેઠાલાલ જેઠાલાલ શીખો
Jay mataji all time ne 🙏🙏
❤જય શ્રી કૃષ્ણ❤રોજ રેસિપના વ્લોગ બનાવો મારો ખુબ સુપોર્ટ છે
સરસ ખુબ ખુબ અભિનંદન ના આવે તો કોઈ વાંધો નથી સરસ
ચંપક ભાઈ ની પણ એક્ટિંગ શરીસે વિડિયો ચાલુ રાખો ❤❤❤❤❤❤❤❤
All brother continue work ❤
ખુબ ખુબ આગળ વધો
આ મિત્રો લીલાજી ની એક્ટિંગ સારી છે લીલા જીને ધોતિયું પેરાવો ને એક્ટિંગ કરાવો
ચંપુ હારી એક્ટિંગ કરે છે ભાઈ
આપણે તો ચંપૂલાલ રેડિ છે 💞
❤❤🎉🎉🎉🎉🎉
ચંપલ રેડી છે❤
જય ચેહર માં લાલભા તમારી વાત સાચી છે હો
લાલભા ની વાત સાચી છે
ખુબ સરસ વિડીયો બનાવો છો જય બહુચર માં
ભાઈઓભેગારેએસારૂલાગે
ભાઈ હું સોની મહાજન છું, હું વર્ષ ના 6 મહિના વિદેશ મા હોવ છું, અને હું વિદેશ હોવ ત્યારે પણ તમારા વિડિયો જીવ છું,
હું SB HINDUSTNAI ના વિડિયો કરતા તમારા વિડિયો વધારે જોઉં છું,
અને રહી વાત પોપટલાલ ની તો જીવન મા તો આવવું જાવું લાગ્યું રહે , આજે તે નથી તો કદાચ કાલે પાછા પણ આવશે , એમાં કોઈ ચાહત મિત્રો એ ખોટું ના લગાડાય અને ખરાબ કમેન્ટ પણ ના કરાય, કારણ કે કોઈ પણ એક ચેનલ એક માણસ ના લીધે નથી ચાલતી તેને ચલાવવા મા દરેક ટીમ ના સભ્ય ની મહેનત હોય છે ,
અને સાચું કહું તો મને ચંપુલાલ ની એક્ટિંગ સારી લાગી છે , અને જો પોપટલાલ પાછા પણ આવે તો પણ ચંપૂલાલ નું પાત્ર યથાવત રખાય, અને સાથે મળી ને વિડિયો બનાવાય,
જય માં બહુચર 🚩
મિત્રો તમામ ની એક્ટિંગ સારી જ છે પણ ટીમ તરીકે પોપટલાલ સાથે હતા એટલે બહુ સારી ટીમ ની કામગીરી હતી અને વિડિયો માં મજા આવતી હતી. અમે બીજા કોઈ એક્ટર જતા રહે તો એટલી જ કૉમેન્ટ કરીએ જેટલી અત્યારે પોપટલાલ માટે કરી રહ્યા છીએ. એટલે લલભા, બા અને કેમેરા મેન લિલોજી તમારી અને બીજા બધાની એક્ટિંગ સરીજ છે પણ ટીમ માં પોપટલાલ ભળે તો જ વધારે મજા આવતી હતી એમ કેવાનો મતલબ થાય છે. અને છેલ્લી વાત કે પોપટલાલ પાછા આવે તો ટીમમાં લેશો ખરા?
Champulal tame tensan na lo mane tamari acting sari che hu to bov shush chu
છોકરો ને ભાણજો, from Chicago USA
Mu Aavi Javu Video Maa
તમારી એક્ટિંગ જોરદાર છે
ફુલ સપોર્ટ❤❤❤❤🥰🥰🥰🥰
રમત નાં વ્લોગ બનાવો ભાઈઓ 😂😂😂😂😂
વાહ લાલ ભા વાહ ખુબ સરસ ❤
Love you chanpulal❤❤❤
જય માતાજી મિત્રો ♥️🙏
❤
Ok good ❤
Jay Bahuchar maa
Jay mataji mitro 🙏
હા મોજ હા 👍👌