Jay swaminarayan swami🙏 Subscribe કરજો ચેનલને 🙏 મહારાજ સ્વામી ને પ્રાર્થના કરજો કે આ ચેનલ આગળ વધે I decided to do 10% charity (dharmado) in swaminarayan mandir from this channel 🙏🤗
આપણે જલ્દી સાવધાન રહો કારણ કે મહાન આત્મજ્ઞાની ભગવાન ભરતજી ને હરણનાં બચ્ચા માં હેત થવાથી હરણનો જન્મ લેવો પડ્યો, ભગવાન શ્રી રામજી ને વાલીનો વધ કરી ક્રુષ્ણ અવતારમાં વાલી શિકારી બની શિકારીના હાથે મરવું પડ્યું હતું તેમ આપણે જેનું વધારે પ્રમાણમાં ચિંતન કર્યું હશે તેનો જન્મ લેવો પડે, આપણામાં કામ પ્રધાન હશે તો સ્ત્રીનો જન્મ લેવો પડે, ક્રોધ પ્રધાન હશે તો દુષ્ટ મનનો જન્મ લેવો પડે સગાંસંબંધીઓમા મોહ પ્રધાન હશે તો તેમનો જન્મ લેવો પડે તો આપણુ દ દુષ્ટમન જ સર્વેના જન્મદાતા છે તો સર્વે માં ભગવદ ભાવ રાખી શુ તોજ આપણો જલ્દી છુ ટકારો થાય . સર્વેમાં ભગવદ ભાવ એજ ટકો મોક્ષ માર્ગ છે.
Sadhu Yagnaswarupdas na Jayswaminarayan Thankyou namaste 😂🎉😢😮❤❤❤
Jay swaminarayan swami🙏
Subscribe કરજો ચેનલને 🙏
મહારાજ સ્વામી ને પ્રાર્થના કરજો કે આ ચેનલ આગળ વધે
I decided to do 10% charity (dharmado) in swaminarayan mandir from this channel 🙏🤗
🙏🌹જયશ્રી સ્વામિનારાયણ🌹🙏
Jay swaminarayan 🙏🙏
આપણે જલ્દી સાવધાન રહો કારણ કે મહાન આત્મજ્ઞાની ભગવાન ભરતજી ને હરણનાં બચ્ચા માં હેત થવાથી હરણનો જન્મ લેવો પડ્યો, ભગવાન શ્રી રામજી ને વાલીનો વધ કરી ક્રુષ્ણ અવતારમાં વાલી શિકારી બની શિકારીના હાથે મરવું પડ્યું હતું તેમ આપણે જેનું વધારે પ્રમાણમાં ચિંતન કર્યું હશે તેનો જન્મ લેવો પડે, આપણામાં કામ પ્રધાન હશે તો સ્ત્રીનો જન્મ લેવો પડે, ક્રોધ પ્રધાન હશે તો દુષ્ટ મનનો જન્મ લેવો પડે સગાંસંબંધીઓમા મોહ પ્રધાન હશે તો તેમનો જન્મ લેવો પડે તો આપણુ દ દુષ્ટમન જ સર્વેના જન્મદાતા છે તો સર્વે માં ભગવદ ભાવ રાખી શુ તોજ આપણો જલ્દી છુ ટકારો થાય . સર્વેમાં ભગવદ ભાવ એજ ટકો મોક્ષ માર્ગ છે.
એક દમ સાચું કીધું અને પ્રગટ નો સત્સંગ કરો એટલે મોક્ષ થશે જ🙏
Jay swaminarayan 🙏