પિતા કરતા ડ્રાઇવિંગ અને ઇંટના ભઠ્ઠામાં મજૂરી, હવે ચેતન સાકરિયા ખરીદાયા 1.20 કરોડમાં

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024
  • #IPL #chetansakariya #cricket #sports
    ભાવનગર નજીકનાં વરતેજ ગામનાં તદ્દન સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા ડાબેરી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાને આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ૧.૨૦ કરોડમાં ખરીદ્યો હતો. જો કે, ચેતનની અહીં સુધીની સફર સહેલી નહોતી. ચેતનનો પરિવાર ડ્રાઇવિંગ અને ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો.
    BBC Indian Sportswoman of the Year : તમારી પસંદના ખેલાડીને વોટ આપવા આ લિંક પર ક્લિક કરો bbc.in/3aUtMk6
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

Комментарии • 141