ઘેરો વડલો - Jignesh Barot || Pareshdan Gadhvi || Live Jugalbandhi Dayro || Borda Live 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 180

  • @govindahir5305
    @govindahir5305 2 года назад +22

    વાહ પરેશદાન ભાઈ શું તમારો ભાવ છે આ ગીત માં 👍

  • @rdamheda2880
    @rdamheda2880 Год назад +14

    દરેક ઘરમાં સૌથી વધુ સહન કરનાર કોઈ હોય તો એ બાપ જ હોય શકે અને ઘરમાં કોઈ પણ દુઃખ ની જાણ ન કરે તેનું નામ જ પિતા સે..❤

  • @durgeshgajjar3639
    @durgeshgajjar3639 2 года назад +6

    Vah... Vah... Vah... Kaviraj.... Ajje tamaro sacho fan thai gayo.... Jay hooo.... 🙏🏻👏👏👏👏👏👏👍🏻

  • @dhavdistudio8383
    @dhavdistudio8383 2 года назад +18

    આને કેવાય બાપ પ્રત્યે લાગણી એક માણસ આખી દુનિયાને હસાવી શકતો માણસ આજે જોરદાર આસું સાથે રોય પડે છે

    • @ayushshiyal5089
      @ayushshiyal5089 2 года назад

      Ha ek dam sachi vat she ho,,

    • @Namehhj
      @Namehhj 10 месяцев назад

      tu lay le ja eno@@ayushshiyal5089

  • @sarvaiyavipul2626
    @sarvaiyavipul2626 Год назад +8

    પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને શાન્તી આપે 😞😞

  • @hareshdonda8801
    @hareshdonda8801 Год назад +11

    માયા ભાઈ ને સમજાય છે એટલે રડે છે😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @nareshdharavaru
    @nareshdharavaru 2 года назад +9

    વાહ જીગ્નેશભાઇ તમારા અવાજ મા બોવ દર્દ છે. ૐ શાંતિ

  • @jayeshbhairamabhaiparmarpa4152
    @jayeshbhairamabhaiparmarpa4152 2 года назад +5

    હા કલાકોરોને અભિનંદન છે ભાઈ

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 2 года назад +6

    Paresh Dan gadvi super

    • @DAVE_DADA
      @DAVE_DADA Год назад

      પરેશદાન પાસે આ જીગ્નેશ લુખ્ખા નું કઈ નાં આવે..
      ખબર નહીં આ જીગ્નેશ ને આપણાં સૌરાષ્ટ્રમાં કેમ બોલાવે છે, એ ગરબા નો માણસ છે. જીગ્નેશ ના ગીત રીક્ષા વાળા વગાડે..

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 2 года назад +8

    Jay Ho Dada 🙏🚩

  • @madhusolanki8601
    @madhusolanki8601 11 месяцев назад +1

    હાય કવિરાજ ઠેકયુ આ વિડીયો રાખીયો ફેનડ ❤❤❤

  • @popatbhaibhetorbhetorpopat4005
    @popatbhaibhetorbhetorpopat4005 Год назад +9

    રૂંવાટા રૂંવાટા ઊભા થઇ જાય હો ભાઈ ❤❤

    • @Namehhj
      @Namehhj 10 месяцев назад

      maroy ubho thay gyo jovo tare?

  • @karanshayar8421
    @karanshayar8421 2 года назад +4

    વાહ પરેશ...

  • @thakordhanpalthakordhanpal313
    @thakordhanpalthakordhanpal313 2 года назад +7

    ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

  • @shahidmirofficial.8865
    @shahidmirofficial.8865 2 года назад +2

    Vaah jignesh bhai paresh daan mojj🙏🙏❤❤❤❤❤

  • @dashu_m
    @dashu_m 2 года назад +31

    ખરેખર આંખ ભીની થઈ ગઈ કવિરાજ2 ❤️❤️

  • @devabhaiparmar9248
    @devabhaiparmar9248 Год назад +18

    માં વિષે તો ઘણા કવિઓએ ગીતો લખ્યાં છે પણ
    બાપ વિષે પ.પૂ.ઈન્દ્રભારતીબાપુ એલખ્યુ વંદન 🙏

  • @rahulpurohit9463
    @rahulpurohit9463 2 года назад +1

    Ha paresh dan gadhvi ha ... Pares to pares se ho. Vah jigo vah

  • @chavdasamar5324
    @chavdasamar5324 2 года назад +9

    જય દ્વારિકાધીશ
    માયા આતા ના પિતા ની આત્મા ને પરમાત્મા દ્વારિકાધીશ શાંતિ આપે 😭😭

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 2 года назад +2

    Paresh Dan gadvi super papa ni yad aave se yar chaydo hata mara papa

  • @yagniktrambadiya3596
    @yagniktrambadiya3596 2 года назад +2

    Aa song paresh dan ne shobhe wah pareshdan

  • @jadejagr3123
    @jadejagr3123 11 месяцев назад +2

    જય શ્રી કૃષ્ણ.સીતારામ

  • @udajithakor524
    @udajithakor524 2 года назад +4

    પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે

  • @yagneshpatel9439
    @yagneshpatel9439 Год назад

    Khare khar lakhanar ne lakh lakh vandan kala karoa dil jiti lidhu saib

  • @kishanbavliya724
    @kishanbavliya724 2 года назад +1

    Khub saras barot

  • @somabhaidesai9583
    @somabhaidesai9583 5 месяцев назад +1

    વાહ જીગ્નેશ કવિરાજ ની મોજ માયાભાઈ આહીર ના પપ્પા ની દિવ્ય આત્માને પરમપિતા પરમાત્મા શાંતિ આપે ૐ શાંતિ 😂😂

  • @kanubhaichaudhari438
    @kanubhaichaudhari438 Год назад +1

    Vah bhai jignesh

  • @rigalpatel4008
    @rigalpatel4008 2 года назад +1

    Bau saras Jignesh bhai n paresh bhai om shanti Maya ata

  • @mayurparmar3880
    @mayurparmar3880 2 года назад +2

    Ha bapu 🦁👑

  • @GitabenDeshani
    @GitabenDeshani 3 месяца назад +1

    વાહ પ્રભુ વાહ

  • @nareshkumarvyas6335
    @nareshkumarvyas6335 3 месяца назад +1

    Vah Jignesh Barotji vah

  • @sumitvegada537
    @sumitvegada537 2 года назад +62

    ખરેખર પરિવાર માં એક પિતા નામ ના પાત્ર ને ઓળખવું બોવ અઘરુ છે તેની તોલે કોઈ ના આવી શકે

  • @chaturmakwana8579
    @chaturmakwana8579 2 года назад +2

    Jay Girnari

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 года назад +3

    જય સીયારામ ફેનડ ગુડ લક 🙏🌷👌

  • @arshibhaisolanki8704
    @arshibhaisolanki8704 Месяц назад

    બાપ નું પાત્ર તો એવું છે કે કદાચ કોઇપણ સમયે પોતાના દિકરા દિકરી સુખી થાય એની પાછળ તનતોડ મહેનત કરીને આખું જીવન પુરૂં થાય નહીં મોજ શોખ સતત પોતાના સંતાનોની અપેક્ષા પુરી પાડે ના કોઇ ને કહી શકે આવુ પાત્ર એટલે બાપ

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 года назад +4

    કેટલા સરસ મા બાપ ના ગીત ગાયા છે જીગુ ફેનડ ખૂબજ સરસ છો ફેનડ 👌🌷👍😁

  • @ShantilalHarjian
    @ShantilalHarjian 5 месяцев назад +1

    Ha jiganesh bhai bhai bhai bhavesh parmar

  • @diljitsinhjadejavisotri630
    @diljitsinhjadejavisotri630 2 года назад +4

    Jay mataji

  • @mrjanak4672
    @mrjanak4672 2 года назад +19

    ખરે ખર આંખ ભીની થય ગય કવિરાજ ❤️❤️

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 9 месяцев назад

    Wha Pareshdanbhai Good 👍

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 2 года назад +5

    Miss you papa 😭સાચી વાત સે ભાઈ😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuram741
    @madhuram741 2 года назад +3

    હાય જીગુ સરસ ગીત છે જીગુ મસ્ત છે 👌🌹❤😁

  • @bhaveshjethava5399
    @bhaveshjethava5399 2 года назад +7

    Jay chamunda maa

    • @parmarsunil1912
      @parmarsunil1912 Год назад +1

      Jay chamundaa maa mara papa ani atmani santi apjo

  • @daveparesh7174
    @daveparesh7174 Год назад

    Zakkkaaaaasssss❤❤❤❤❤Great.....

  • @hetchavda9870
    @hetchavda9870 2 года назад +2

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @RathvaSaraju
    @RathvaSaraju 6 месяцев назад +1

    Super ❤❤❤❤

  • @VasavaKalidas.m
    @VasavaKalidas.m 4 месяца назад +2

    Do vir nice vahh

  • @mrmitcrzy
    @mrmitcrzy 2 года назад +3

    મારા આહીર સમાજ નુ ઘરેણુ મારા વિરા આતા યાદ કાયમ આવશે આતા તમારી

  • @saritakamaliya3507
    @saritakamaliya3507 Месяц назад

    miss you papa😞😞😔😔😒😒🥺🥺

  • @ceramicsindustry3912
    @ceramicsindustry3912 Год назад +2

    ઓમ્ શાંતિ ભગવાન તમારા પિતા ના આત્માં ને શાંતિ આપે 🙏🙏🙏

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 года назад +3

    હાય જીગુ કેમ છો ફેનડ મજા મા જમ્યા હશો જીગુ ફેનડ મસ્ત લાગો છો જીગુ વાલી ડા 👌🌷😁🙏

  • @ajaybhai5425
    @ajaybhai5425 Год назад

    Vah Bhai vah

  • @karanshayar8421
    @karanshayar8421 2 года назад +5

    વાહ કવિરાજ ...

  • @anitathawre6992
    @anitathawre6992 Год назад +1

    Mara pappa mate pan gavdavvu che bhajan mare

  • @THE_VIPULBH
    @THE_VIPULBH 2 года назад +1

    Jordar

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 года назад +1

    હાય જીગુ કેમ છો ફેનડ મજા મા જીગુ જમવા ચાલો અહીં હુ હવે જમવા બેસવું છે પણ તમને બોલાવું છુ જીગુ મસ્ત ભજન ગાંવ છો ગુડ લક ફેનડ 😁🌷👌🙏

  • @nareshkumarvyas6335
    @nareshkumarvyas6335 3 месяца назад

    Vah moz Jignesh Barot

  • @abhay379
    @abhay379 2 года назад +2

    હા જીગ્નેશ

  • @_royal_status_09_
    @_royal_status_09_ 2 года назад +2

    I miss you aata tame pasa kyare aavso 🥺😭😭😭

  • @AjaySolanki877
    @AjaySolanki877 2 года назад +3

    Miss you papa 😭😭😭😭

  • @jaydwarkesh4873
    @jaydwarkesh4873 2 года назад +19

    જીગ્નેશ બારોટ નો દર્દ ભર્યો અવાજ.જય હો

  • @rajdeepchandgera1372
    @rajdeepchandgera1372 Год назад

    Ramdas.hale.bhai

  • @madhuram741
    @madhuram741 2 года назад +34

    હાય તમે બને આ ગીત ગાતા હતા બધા હલી ગયા હતા ફેનડ નિરંજન ભાય તો તખ્ત પામી ગયા હુ પોગામ મે જોયો હતો તમે પણ જોયો હશે ફેનડ હુ તો હજી પણ બે તણ વાર સાભલુ છુ 👌👌👌🌹🙏🙏🙏😁

  • @bharatgadhvi5554
    @bharatgadhvi5554 2 года назад +2

    Jay ho

  • @maulikparmar1155
    @maulikparmar1155 Год назад

    કલાકારો પૈસા આવે એટલે પાવર આવી જાય છે અમુક કલાકાર પણ ભૂલવું ના જોવે જેટલા ઊંચા થાય છે નીચા આવતા વાર નઈ લાગે આબે ને નથી કે તો બીજા અમુક કલાકાર ને કહું છું આ બે તો વ્યવસ્થિત છે મારા ફેવરીટ છે

  • @jamnabenchudasamaofficial
    @jamnabenchudasamaofficial 2 года назад +2

    સરસ

  • @mirvivekmir4859
    @mirvivekmir4859 2 года назад +2

    Ha juga ha ...,🤩🤩

  • @alkeshraval6351
    @alkeshraval6351 2 года назад +9

    🙏 ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ 🙏

  • @bhaveshjethava5399
    @bhaveshjethava5399 2 года назад +6

    Jay Mogal maa

  • @Rajabahuchar2119
    @Rajabahuchar2119 2 года назад

    ખરે ખર વાહ કવિતાજ

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 2 года назад +46

    જીગ્નેશ કવિરાજ બારોટ ની મોજ હા ‌ માયાભાઈ આહીર ના પપ્પાને ભગવાન શાંતિ આપે ઓ હ હા ઇન્દ્રભારતી બાપુ તમારા ગીતો ભલે જય મછરાળી મોગલ માં

    • @rameshparmar9834
      @rameshparmar9834 2 года назад

      ભઢભભડણઞનભ ઘઙઘઘઢઢમ ઘઙઘઘઝઘઘઙઙઘઘઘઘઙઘઙઙઙઢ

    • @dharmveerrathod2576
      @dharmveerrathod2576 Год назад +1

      Hii

  • @ajaydantani5441
    @ajaydantani5441 Год назад

    Ha kaviraj ha❤❤

  • @sambadbhavesh6101
    @sambadbhavesh6101 Год назад

    Osm

  • @dabhinigaji4225
    @dabhinigaji4225 Год назад

    Jay shree Krishna

  • @vishwarajstudio
    @vishwarajstudio 2 года назад +1

    હા બારોટ જી પરેશ દાન હા ભાઈ

  • @champadesai9283
    @champadesai9283 5 месяцев назад

    17:17 😢😢😢❤❤

  • @nareshkumarvyas6335
    @nareshkumarvyas6335 3 месяца назад

    Pareshbhai tamane Santvani na dhura Shree Niranjandada sambhale chhe to santvani karava vinanti.

  • @DhirubhaiRathod-yv4sz
    @DhirubhaiRathod-yv4sz 5 месяцев назад

    દુનિયાને હસાવનાર આંસુ પાડે છે ખરેખર બાપની વિદાય ખૂબજ વસમી હોય છે .

  • @vishwarajstudio
    @vishwarajstudio 2 года назад +1

    હા ઇન્દ્ર ભારતી બાપુ જયહો

  • @CHITRODAYOGESH
    @CHITRODAYOGESH 2 года назад +1

    Ha kaviraaj ha.....

  • @AacharyAshok
    @AacharyAshok 4 месяца назад

    Maya bhai na papane om Shanti

  • @bharatgarsondiya7451
    @bharatgarsondiya7451 Год назад

    જય હો

  • @jahadgarda1495
    @jahadgarda1495 2 года назад +1

    Miss you Dada

  • @kishorsinhvaghelavagad537
    @kishorsinhvaghelavagad537 Год назад

    Aa apda Gujarat na gharena se

  • @hareshmakwana3747
    @hareshmakwana3747 2 года назад +1

    हा कवीराज हा हा गढवी हा🙏🏻🙏🏻🙏🏻

  • @maheshbhaishrimali1096
    @maheshbhaishrimali1096 Год назад

    Das Sava Bhagat 🙏🙏🙏😔

  • @bhaskarbhai2147
    @bhaskarbhai2147 Год назад

    Wah

  • @bhanubhainai2150
    @bhanubhainai2150 Год назад

    બાપ વિશે પહેલી વાર આવું ગીત ગાયું

  • @chavdasamar5324
    @chavdasamar5324 2 года назад +1

    હા ઇન્દ્રભારતી બાપુ હા

  • @sagarmakwana3789
    @sagarmakwana3789 Год назад

    Miss you papa 🌸🙏✨

  • @nanjibhai5146
    @nanjibhai5146 2 года назад

    Dhany se tamane

  • @gopalgalani585
    @gopalgalani585 2 года назад

    હા પરેશદાન ગઢવી

  • @SajidSajid-bs8zh
    @SajidSajid-bs8zh 2 года назад +3

    બોવ સરસ ગાયુ જીગ્નેશ ભાઇ પાપા ની યાદ આવી ગય યાર

  • @pankajsarvaiya8976
    @pankajsarvaiya8976 10 месяцев назад

    Miss you papa

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 2 года назад

    Paresh Dan gadvi super gayase temne gava do

  • @editbyashok9054
    @editbyashok9054 6 месяцев назад

    🙏..🌺🌺

  • @ashdev7473
    @ashdev7473 Год назад +1

    👌👌👌👌👌👌👌👌

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 года назад +1

    હાય જીગુ કેમ છો ફેનડ બહુજ સરસ ગાય રહીયા છો બહુજ સરસ ગીત છે જીગુ મસ્ત સીંગર છો જીગુ 👌👌👌🌷😁👍

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 года назад

    બેટા હોય તો કવિરાજ જી જેવા વરના ના હો 👍🌷👌

  • @sahilshaikh6290
    @sahilshaikh6290 2 года назад

    Love you pa