માલઘારી નું રીયલ જીવન આવો મારા નેહડે દૂધ બાજરી ના રોટલા ખાવા

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 32

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq Месяц назад +6

    બહુ સુંદર વાતાવરણ છે બીજલભાઈ અને જગ્યા પણ રમણીય હોય એવુ લાગે છે. જય માતાજી બીજલભાઈ 🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  Месяц назад +3

      જય માતાજી ભાઈ તમે કેમ છો

    • @GovindRawat-kn7bq
      @GovindRawat-kn7bq Месяц назад +1

      @bijalbhai5067 બિલકુલ મજામાં છું બીજલભાઈ 👍👍👍

    • @HansabenAhir-n7y
      @HansabenAhir-n7y 15 дней назад +1

      Y

  • @hitmusic2437
    @hitmusic2437 15 дней назад +1

    વાહ વાહ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ સરસ જ્ય શ્રી ક્રિષ્ના હર્ હર્ મહાદેવ🎉❤❤❤❤

    • @bijalbhai5067
      @bijalbhai5067  14 дней назад

      આ…………..ભા…………ર………….ભાઈ………..🙏👌

  • @hitmusic2437
    @hitmusic2437 15 дней назад +1

    વાહ કેવો સરસ alag alag અવાજ થી બોલાવે છે

  • @daxabensolanki2163
    @daxabensolanki2163 19 дней назад +1

    વિડીયો જોવા ની મજા આવી

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 Месяц назад +1

    Wah Bijal bhai wah

  • @HituThakur163
    @HituThakur163 19 часов назад +1

    🤚

  • @hhjunjamunna4940
    @hhjunjamunna4940 Месяц назад +1

    જય ઠાકર મારા સમાજ ને ❤❤❤❤

  • @devjirabari5978
    @devjirabari5978 Месяц назад +2

    જય હો હા મોજ હા

  • @villagelifepahadokivadiya2068
    @villagelifepahadokivadiya2068 12 дней назад +1

    🎉

  • @hareshbhaijoshi5337
    @hareshbhaijoshi5337 12 дней назад +1

    રોટલા જાડા કેમ કરો છો થોડા પતલા કરો

  • @MAdevabhaiPatel-n6l
    @MAdevabhaiPatel-n6l Месяц назад +2

    આ રસોઈ નો જુના લોકો ની રસોડા ની સામગ્રી

  • @girishbhai7222
    @girishbhai7222 27 дней назад +1

    ભાઈ મોવાણા ગામ બતાવો એક વાર

    • @bijalbhai5067
      @bijalbhai5067  26 дней назад

      બીજી વાર કયારેક આવીસુ

  • @parhladbhaimodi1589
    @parhladbhaimodi1589 Месяц назад +2

    A. Vgda. Ni. Du. Dh. Ni. Prab khevay

  • @મકવાણાભીખાભાઈ

    બિજલભાઈ વાઢયાર છે કે ત્યાં ના ઠાનીક છે ભાઈ જય ઠાકર ધણી

    • @bijalbhai5067
      @bijalbhai5067  Месяц назад

      @@મકવાણાભીખાભાઈ જય હો 🙏

  • @dodhiyarvikram3895
    @dodhiyarvikram3895 Месяц назад

    ગામડું એ ગામડું ગામડા નાં દ્રશ્યો કાંઈક અલગ જ હોય.

  • @sanjaykhristi7682
    @sanjaykhristi7682 Месяц назад +2

    તમારો અવાજ બહુંજ ધીમો આવેછે. વિડીયો બનાવો સારો બનાવો

    • @bijalbhai5067
      @bijalbhai5067  Месяц назад

      હા ભાઈ હવે નવો ફોન લેવો છે

  • @LaakhaKodiyatar
    @LaakhaKodiyatar Месяц назад +1

    બિજલ ભાઈ ગુજરાત માઆરીતે માલધારીછે

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai Месяц назад +1

    🙏🙏

  • @bharvadmachhabhai7042
    @bharvadmachhabhai7042 Месяц назад +1

    Mal haro chhe narvo