પ્રાત: પૂજા (સવારની પૂજા) નો સંપુર્ણ વિધિ || Pratah Pooja Sampurn Vidhi | Swaminarayan Nitya Pooja

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 212

  • @SwaminarayanCharitra
    @SwaminarayanCharitra  3 года назад +30

    માનસી પૂજા કેવી રીતે કરવી...? એ જોવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
    ruclips.net/video/bxm0l6hHVZ0/видео.html
    કેવી રીતે પૂજા કરીએ તો શિવલાલ શેઠ ની જેમ ભગવાન સ્વામિનારાયણ આપણી પૂજા મા પણ પ્રત્યક્ષ પધારે...?👇
    ruclips.net/video/H5tohg-rDzE/видео.html
    મહારાજે વચનામૃત મા આજ્ઞા કરેલી કે આ બે કીર્તન કંઠસ્થ કરી તેની વાર્તા નિત્ય યાદ કરવી. 👇
    ruclips.net/video/BBDUZfvKhu4/видео.html
    સંપ્રદાય મા રહેલી ચિત્ર પ્રતિમા નો અજોડ ઇતિહાસ...👇
    ruclips.net/video/4dqTV4qB53o/видео.html

  • @BalkrushnVirani
    @BalkrushnVirani Год назад +2

    Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan

  • @Swa-q5r
    @Swa-q5r Год назад +3

    जय श्री स्वामीनारायण।।।
    जय श्री नर नारायण देव।।।

  • @kevaljoshi2411
    @kevaljoshi2411 3 года назад +5

    Jay Swaminarayan!
    Khub j upiyogi hato aa video!! Aapno khub khub aabhar🙏

  • @janakjikardara1747
    @janakjikardara1747 Год назад +2

    અમદાવાદ માં નરનારાયણ દેવ પૂર્વ દિશા માં છે કે ઉત્તર દિશા માં

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад

      ઉત્તર દિશા મા, જય સ્વામિનારાયણ

  • @chetanadubariya6976
    @chetanadubariya6976 3 года назад +7

    Jay Shree swaminarayan😊 👌👌🥰

  • @prabhdasprajapati5573
    @prabhdasprajapati5573 8 дней назад

    🙏🌷🕉જય શ્રીકૃષ્ણ 🕉🌷🙏

  • @chetanadubariya6976
    @chetanadubariya6976 3 года назад +6

    Jay Shree swaminarayan😊😊

  • @narendrasinhgohil7313
    @narendrasinhgohil7313 3 года назад +9

    જય શ્રી સ્વામિનારાયણ

  • @savitavora8227
    @savitavora8227 3 года назад +6

    Jay shree swaminarayan

  • @dungarpurvjp1901
    @dungarpurvjp1901 Год назад +1

    Ratanapara parivar na Jay Shree Swaminarayan 🌹💐🌹 junagadh thi

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 года назад +3

    Jay Thakar Jay Swaminarayan

  • @vrajsoni7679
    @vrajsoni7679 3 года назад +4

    ખુબ જ સરસ 👌👌👌

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel3498 3 года назад +2

    જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે

  • @નેહાચિરાગપટેલ

    JAY SWAMINARAYAN VERY NICE

  • @shantivaviya7771
    @shantivaviya7771 2 года назад +1

    સ્ત્રી ભક્તો તપની માળા કરીશકે છે સાંખ્યયોગી બહેનો ને પૂછ્યુ જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🌹🙏🏻

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 года назад

      અચ્છા, સરસ, માહિતી આપવા બદલ આભાર, ઘણા સ્ત્રી ભક્તો નો આ પ્રશ્ન હતો

  • @sheetalsoni7240
    @sheetalsoni7240 3 года назад +6

    Jay Swaminarayan 🙏

  • @tggamesr594
    @tggamesr594 3 года назад +2

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

  • @swaminarayansarvopari
    @swaminarayansarvopari 3 года назад +4

    Jai Swaminarayan 🙏

    • @themoai8451
      @themoai8451 3 года назад +2

      Jai shree swaminarayan

  • @dipikapatel9357
    @dipikapatel9357 2 года назад +2

    Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn

  • @SSoni-zf9jq
    @SSoni-zf9jq 3 года назад +3

    Jai swaminarayan

  • @ganpatgajjar9071
    @ganpatgajjar9071 Год назад +2

    પૂજા માં શ્રીજમહારાજના સંક્ષિપ્ત જીવન ચરિત્ર નો કોઈ ગ્રંથ વાંચી શકાય.

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад

      સંક્ષિપ્ત જીવન ચરિત્ર વાંચવાનો કદાચ સમય ન મળે તો "જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો" એ મંગલાચરણ ગાવ તો પણ સારુ, અને ગ્રંથો વાંચવા હોય તો ભક્તચિંતામણિ નું એક પ્રકરણ, શ્રીમદ્ ભાગવત નો એક અધ્યાય, વાસુદેવમહાત્મ્ય નો એક અધ્યાય, સત્સંગીજીવન નું એક પ્રકરણ આદિક વાંચવા થી ભગવાન સ્વામિનારાયણ અતિ રાજી થાય છે.

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 3 года назад +3

    જય સવામિનારાયણ 🙏🌷

  • @kokilabenmehta4763
    @kokilabenmehta4763 2 года назад +1

    ઓજયસવામીનારાયણભગવાન

  • @kavitavithlani2910
    @kavitavithlani2910 3 года назад +4

    Jay Swaminarayan 🙏🌹🙏🌹🙏🙇‍♀️

  • @kanujithakor6976
    @kanujithakor6976 Год назад +2

    🙏🏻 jay sree Swaminarayan maharaja baapji 🙏🏻

  • @krunalbhai1939
    @krunalbhai1939 Год назад +2

    3:00 વાગ્યા થી બ્રહ્મમુહૂર્ત

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 3 года назад +4

    Jai Swaminarayan 🙏🌹🙏 Jai shree ram 🙏🌹🙏 Jai Hanuman dada 🙏🌹🙏

  • @manishaoza5676
    @manishaoza5676 3 года назад +3

    Jay Swaminarayan 👍🙏🌹🙏👌

  • @patelsantosh2378
    @patelsantosh2378 3 года назад +6

    Jay swaminarayan

  • @hiteshbhaichhabhaya9392
    @hiteshbhaichhabhaya9392 3 года назад +2

    Jay Swaminarayan 👏 👏

  • @themoai8451
    @themoai8451 3 года назад +6

    Jay shree swaminarayan, can we keep a murti of ganeshji and sarangpur hanumanji in puja? I am asking because Because I keep ganeshji and hanumanji in my puja....

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +2

      Yes, of course,
      ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી મા પાંચ દેવને પુજ્યપણે માનવા માટે કહ્યું છે એમા ગણપતિ પણ છે જ.

    • @themoai8451
      @themoai8451 3 года назад +2

      @@SwaminarayanCharitra okay, thank you. Jai shree swaminarayan 😀🙏

  • @lomeshshah2032
    @lomeshshah2032 7 месяцев назад

    Aradhya Sadbuddhi Sadvidhya Pradaykay Sadguru Sahjananday Namo Namah

  • @yashpatelyashpatel8071
    @yashpatelyashpatel8071 2 года назад +1

    Jay swaminary

  • @punjabhailakhnotra1592
    @punjabhailakhnotra1592 Год назад +2

    👌🙏🇮🇳🦚🌺🌹🚩🥀🏹🎌🎺❤❤

  • @Chauhankusu
    @Chauhankusu 3 года назад +3

    Thank you😊😄😁 so much...you explained very easily and in detail....jay swaminarayan

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +2

      આપે આ વીડિઓ ને ધ્યાનપૂર્વક સાંભળ્યો એ બદલ ખુબ ખુબ આભાર, સ્ત્રી ભક્તો પુજા ફરતા પ્રદક્ષિણા કરી શકે છે, અને તપ ની માળા(એક પગે ઉભા રહીને) ન કરવી. જય સ્વામિનારાયણ

    • @Chauhankusu
      @Chauhankusu 3 года назад +1

      @@SwaminarayanCharitra thanks

  • @kirtidabhatt332
    @kirtidabhatt332 3 года назад +1

    🙏🙏🙏🙏 Jay Swaminaray Bapa.

  • @ganpatgajjar9071
    @ganpatgajjar9071 2 года назад +2

    નિત્ય પ્રાતઃ પૂજા મા ધ્યાન માટે ઘનશ્યામ મહારાજ ની સર્વ શ્રેષ્ઠ મૂરતિ કઈ છે? જય સ્વમિનારાયણ

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 года назад

      હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામ,
      ઘનશ્યામ મહારાજ- રંગમહોલ અમદાવાદ ( અમદાવાદ ગાદી ના બધા આચાર્યો આ મૂર્તિ નું ધ્યાન કરતા આવ્યા છે.)
      પછી તમે જે તે દેશમા રહેતા હોય જ્યાં ના ઘનશ્યામ મહારાજ નું ધ્યાન તમને સહેલાઇ થી થતું હોય જેમકે તમે જૂનાગઢ પ્રદેશ મા રહો છો તો જૂનાગઢ ના ઘનશ્યામ મહારાજ એવી રીતે... પણ આગળ કહ્યું એ બે મૂર્તિ ધ્યાન કરવા માટે પરફેક્ટ છે.

  • @jyotdobariya
    @jyotdobariya 3 года назад +5

    Jay swaminarayan thakoraji

  • @ghanshyampatel7854
    @ghanshyampatel7854 3 года назад +1

    Jay sawminaray

  • @JayabenDave-mn8xy
    @JayabenDave-mn8xy Год назад +1

    Jsn.

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 года назад +3

    ❤️!!!

  • @rashmimehta3443
    @rashmimehta3443 2 года назад +1

    Puja karti vakhte aarti karvi?
    Bahargaam jayie tyare puja kem karvi
    Tame bahuj saras samjavyu👌👌🙏🙏👍
    Thank you
    Jai Shri Swaminarayan 🙏🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 года назад

      હા, પોતાની પૂજા મા પધારેલા ભગવાન ની આરતી અવશ્ય કરી શકાય. બહારગામ જઈએ ત્યારે પણ જેમ ઘરે પૂજા કરતા હોય એવી જ રીતે કરવી. જો બહારગામ કોઇ અગવડ પડે તો અમુક વસ્તુ માનસી પૂજા ની રીતે કરવી, જેમકે આરતી. જય સ્વામિનારાયણ

  • @mahamadkhurashi9487
    @mahamadkhurashi9487 3 года назад +4

    Aama aam kishu che ke pooja krta pachi achavtar stotra no path karvo to taa kaya pooja na time ma karvo ta khas janaavo jay Swaminarayan ☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад

      પૂજા પુરી થયા બાદ, પ્રાત: પૂજા મા ઠાકોરજી ની મુર્તિઓ સામે કરીએ તો વધારે સારુ. જય સ્વામિનારાયણ

  • @ShashikantPatel-k2b
    @ShashikantPatel-k2b Год назад +1

    Bhagvan to bhave kubhave ke bhuk thai hoi to pan Pooja swikare sacha raday thi Kari Pooja pocheJ God Jode

  • @bhuvaramnikbhai9362
    @bhuvaramnikbhai9362 Год назад +1

    પૂજા ની પ્રદક્ષિણા કરી શકાય

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад

      હા, ઘણા ભક્તો કરે જ છે. અને જે લોકો મંદિર મા પ્રદક્ષિણા નું નિયમ રાખતા હોય એમને કોઇ આપત્કાળ હોય તો એ પણ પૂજા ની પ્રદક્ષિણા કરી શકે છે. જય સ્વામિનારાયણ

  • @harikrushnamaharaj1791
    @harikrushnamaharaj1791 3 года назад +2

    સ્ત્રીઓ પૂજા માં કેવા વસ્ત્રો પેહરી શકે? જણાવા વિનંતી

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +1

      સ્ત્રીઓ સામાન્ય જે વસ્ત્રો પહેરતા હોય એ જ પહેરી શકે પણ ફક્ત ધ્યાન એટલું રાખવું કે સ્નાન કર્યા બાદ તરત પૂજા કરવા બેસી જવું, ન્હાયા પછી પેશાબ કરવા ગયા હોય અને પછી પુજા કરીએ તો આપણો દેહ ચોખ્ખો રહેતો નથી. જય સ્વામિનારાયણ

  • @transcendence1618
    @transcendence1618 3 года назад +2

    When the prayer goes up.. Blessings come down😇❤..!

  • @chintupatel510
    @chintupatel510 Год назад +1

    Jay swaminarayan 🙏
    Bov saras samjavyu che
    Aek video aakhi vidhivat pooja batava no bnavso plz je nava batkt hoy aene pooja ma besta hath ni mudra mada feravta joy ske sachot rite sikhi sake aevi try krso plz🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад +1

      હજી આમા ઘણી માહિતી વીડીઓ મોટો થવાના કારણ થી રહી ગઈ છે. એ બધી જ વાતો ધીરે ધીરે સમજાવીશ. આપ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ

    • @chintupatel510
      @chintupatel510 Год назад

      Chokash jay swaminarayan 🙏

  • @pambharvaishali1702
    @pambharvaishali1702 Год назад +1

    Baheno ne pooja karvani rit batavjo ne please

  • @savjibhaighelani4763
    @savjibhaighelani4763 2 года назад +2

    ઘેલાણી સવજીભાઈ મોરશીયા ના જય સ્વામિનારાયણ

  • @Chauhankusu
    @Chauhankusu 3 года назад +2

    Kharekhar....સ્ત્રી ભક્તો એ તપ ની માળા ના કરવાની હોય, જે એક પગે ઊભા રહીને કરવાની હોય છેતે જ ને અને પ્રદxina તો કરાય ને? Please jaldi javab aapajo...

  • @ganpatgajjar9071
    @ganpatgajjar9071 Год назад +5

    પૂજા મા કયા કયા ગ્રંથો વાંચી શકાય.

    • @Asthapatel721
      @Asthapatel721 Год назад +2

      સત્સંગ diksha and શિક્ષાપત્રી વાંચવી...

  • @athatobrahmajijnasa7158
    @athatobrahmajijnasa7158 2 года назад +1

    મંદિર માં થી પૂજા લઈએ તેને પ્રસાદી ની કરવાની જરૂરત છે કે નહી? તથા, આચાર્ય પાસે થી ગુરુ મંત્ર લઈને પૂજા કરવી કે નહી તે સ્પષ્ટ કરવા વિનંતી. ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ 🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 года назад +1

      મંદિર માથી પૂજા લઈએ એટલે તેને પણ પ્રસાદી ની કરવા દેવના ચરણ નો સ્પર્શ કરાવવો જોઇએ. અને આચાર્ય પાસે થી ગુરુ મંત્ર લીધા બાદ પૂજા અવશ્ય કરવી. પછી આપણે વિધિવત સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત થયા કહેવાય. ક્યારેક એવો આપત્કાળ આવે અને પૂજા કરવાનો સમય ન રહે તો પણ ગુરુમંત્ર ની માળા કરવી જ.

    • @athatobrahmajijnasa7158
      @athatobrahmajijnasa7158 2 года назад +1

      @@SwaminarayanCharitra આપનો ખુબ ખુબ આભાર. અમારો કુળ મારાથી ચાર પેઢી પેહલા થી ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત રહ્યો છે. આ પરંપરા અમે સાચવીએ અને ભગવાન સ્વામિનારાયણ નું મોક્ષ ચક્ર ઢીલું પડવા ન દહિયે તે માટે વિધિવત્ પૂજા કરવી તે અમારું કર્તવ્ય છે અને એજ અપડો સનાતન ધર્મ છે. ભગવાન તમને સાચવે અને તમો પર રાજી રહે તેવી પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ 🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 года назад +1

      વાહ. જય સ્વામિનારાયણ 🙏

  • @RLPatel-c9x
    @RLPatel-c9x 3 года назад +5

    સાડા ચાર વાગ્યે જાગવું એ ખૂબજ વહેલું ગણાય ત્યારે ઉઠવા થી બપોરે જોલા આવી ઉંધ આવવા લાગી જાય છે.કેમકે રાતે અગીયાર વાગ્યા સુધી તો કથા વાર્તા સાંભળતા હોયછે.

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +3

      ગૃહસ્થ ભક્તોએ બપોરે ઉંઘવામા દોશ નથી, અને વહેલા ઉઠવાની ટેવ પડી જાય તો પછી ઝોલા ન આવે. જય સ્વામિનારાયણ

  • @amiart3556
    @amiart3556 Год назад +1

    Shtrio ye koni pase thi ane kanthi bandhav vi ane guru mantr koni pase thi levo🙏jay swami narayn

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад

      એના માટે પ્રથમ દેશ નક્કી કરવો, મતલબ કે તમે અમદાવાદ દેશ ના છો કે વડતાલ દેશ ના. ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા પ્રમાણે બન્ને દેશના આચાર્ય ની પત્નીઓ (પુજ્ય ગાદીવાળા) ને સ્ત્રીઓને મંત્ર દિક્ષા, ગુરુ દિક્ષા દેવાનો અધિકાર છે. મુળ સ્વામિનારાયણ સંપ્રદાય ના લગભગ 70% ભક્તો ગુરુમંત્ર લઇ ચુકેલા છે. જય સ્વામિનારાયણ

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад

      આચાર્ય શ્રી અથવા ગાદીવાળા પાસેથી મંત્ર દિક્ષા, ગુરુ દિક્ષા લીધા બાદ તમારા કોઇપણ ઓળખીતા સાંખ્યયોગી બાઇઓ પાસેથી પણ તમે વર્તમાન ધરાવી શકો છો.

  • @jigneshchavda8195
    @jigneshchavda8195 Год назад +1

    Pooja joyto?

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад

      મંદિરો મા મળી જાય, વડતાલ, ગઢડા, કાલુપુર, જેતલપુર

  • @komalpatel9247
    @komalpatel9247 2 года назад +1

    Ane su rajsvala dharm ma pooja kri sake biji stree apdi poja

  • @foramchokshi176
    @foramchokshi176 9 месяцев назад

    Aahvan mantra and visarjan mantra janavso..jay swaminarayan

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  9 месяцев назад

      ruclips.net/video/H5tohg-rDzE/видео.html
      ઉપરની લીંક પર ક્લિક કરી વીડીઓ જૂવો, ભગવાન સ્વામિનારાયણ આપણી પૂજા મા કેવી રીતે પધારે છે એ વાત કરી છે.

    • @foramchokshi176
      @foramchokshi176 9 месяцев назад

      Thank you

  • @devlopingrootsshivvikamshi5187
    @devlopingrootsshivvikamshi5187 Год назад +1

    તિલક ચાંદલો વિધિ કહેશો

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад

      થોડા સમય મા જ એ વીડીઓ આવશે, તૈયારી ચાલુ જ છે. જય સ્વામિનારાયણ

  • @smitparadva6101
    @smitparadva6101 3 года назад +2

    આ ગુરુમંત્ર ની માળા કરવાની છે તે ગુરુમંત્ર શું છે ?? જણાવશો plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +2

      જય સ્વામિનારાયણ, અમદાવાદ દેશ ના ભક્તો અમદાવાદ ના આચાર્ય મહારાજ પાસે થી અને વડતાલ દેશ ના ભક્તો વડતાલ ના આચાર્ય મહારાજ પાસે થી ગુરુ મંત્ર લઈ શકે. હાલ આ સંપ્રદાય ના વડા આચાર્ય મહારાજ છે. એ ગુરુ મંત્ર ગુરુપૂર્ણિમા ના દિવસે મહારાજ શ્રી આપતા હોય છે. અને ઘણી વખત આડા દિવસે પણ આપે છે. એની દરરોજ બે અથવા તેનાથી વધારે માળા કરવી.

  • @Athato_Brahmajijnasa
    @Athato_Brahmajijnasa 3 года назад +6

    આચમન ના કયા મંત્રો બોલવા?

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +4

      ॐ કેશવાય નમઃ', 'ॐ નારાયણાય નમઃ', 'ॐ માધવાય નમઃ'. -
      આ ત્રણ મંત્રો થી ત્રણ વાર આચમન કરી 'ॐ હ્રષિકેશાય નમઃ' અથવા 'ॐગોવિન્દાય નમઃ' આ મંત્ર બોલી હાથ ધોઇલેવાના

    • @shekhaliyasanjay2440
      @shekhaliyasanjay2440 Год назад

      ​@@SwaminarayanCharitra😊

  • @rajeshreechokshi8574
    @rajeshreechokshi8574 8 месяцев назад +1

    સ્વામિનારાયણ મંત્ર અને ગુરુ મંત્ર બંને જુદા જુદા હોય છે ?
    ગુરુ મંત્ર ગુરુ મહારાજ પોતાની પસંદગીનો અલગ અલગ મંત્ર દરેક ભક્તને આપે છે કે બધાને એક સરખો જ હોય છે ?

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  7 месяцев назад

      વડતાલ દેશ અને અમદાવાદ દેશ મા બન્ને જગ્યાએ ગુરુ મંત્ર અલગ અલગ હોય છે, લગભગ તે "દેશ વિભાગ ના લેખ" પુસ્તક ના આધારે હોય છે. બન્ને માથી કોઇપણ એક ગુરુમંત્ર આપી શકાય છે, મહારાજશ્રી ને જે સારો લાગે એ. અને ગુરુમંત્ર અને સ્વામિનારાયણ મહામંત્ર બન્ને અલગ અલગ છે.

  • @piyushkhunti7896
    @piyushkhunti7896 Год назад +1

    એક વિડીયો બનાવો સવાર ની પુજા નો ભગત

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Год назад

      આ સવાર ની પૂજા નો વીડિઓ જ છે. જય સ્વામિનારાયણ ભગત.

  • @okfriends7269
    @okfriends7269 3 года назад +2

    Jay swaminarayan 🙏
    Bhai ek shamsya se samadhan kari aapo.
    Pooja ma Mada karo tyare manashi karavi. Pan janmanagal ane kiratan no jaap pooja ma kevi rite karavo. Ane janmanagal no jaap
    Free na day-time ma kevi rite karvo manashi ke motethi. Mara question no answer jarur thi apjo bhai.🙏🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +2

      જય સ્વામિનારાયણ...🙏
      કિર્તનો જો મોટેથી ગાઇએ તો બહું સારું, નંદસંતો ગમ્મે ત્યારે એકાંત મા પણ કીર્તનો ગાય ત્યારે ઉચ્ચ સ્વરે ગાતા, જે એક વીડિઓ મા અમે કહ્યુ છે કે હાલ જ્યાં ગઢપુર મા વચનામૃત ની છત્રી છે ત્યાં બેસી અને મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા તે મહારાજ છેક અક્ષરઓરડી મા સાંભળતા. એટલે બીજા સાંભળનાર ને પણ તકલીફ ન પડે એટલા ઉચ્ચ સ્વરે કીર્તનગાન કરાય. અને જનમંગલ આદિક સ્તોત્ર ના પાઠ પણ ઉચ્ચ સ્વરે કરાય. જય સ્વામિનારાયણ

    • @okfriends7269
      @okfriends7269 3 года назад +2

      @@SwaminarayanCharitra
      Thank you bhai 🙏😊

  • @panchaljitesh7851
    @panchaljitesh7851 3 года назад +2

    Bhai udhav sampradaya ma hoy,
    Tripund kari ne pan pooja to shri hari ne kari j sake ne????🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад

      જો સ્વામિનારાયણ/ઉદ્ધવ સંપ્રદાય ના હોય અને બ્રાહ્મણ જ્ઞાતિ ના હોય તો ત્રિપુંડ અને રુદ્રાક્ષ નો ત્યાગ ક્યારેય ન કરવો. લલાટ મા ત્રિપુંડ અને બંને બાહુ મા ચંદન નો તિલક ચાંદલો કરવો હોય તો કરી શકાય. જય સ્વામિનારાયણ

    • @panchaljitesh7851
      @panchaljitesh7851 3 года назад +1

      @@SwaminarayanCharitra tripund only brahamn mate evu shikshapari ma lulekh nathi brahaman adik બ્રહ્માદિક ( બ્રાહ્મણ અને આદિક) એવો ઉલ્લેખ છે.
      માટે ત્રિપુંડ કરી ને પૂજા ભગવાન શ્રી હરિ ની થાય જ.

    • @panchaljitesh7851
      @panchaljitesh7851 3 года назад +1

      અને જેણે ગુરુ
      સનાતન ધર્મ અને ઉદ્ધવ સંપ્રદાય.
      જેણે ગુરુ કર્યા હોય તે ત્રિપુંડ કરી શકે છે.
      અને ઉધ્ધવ પ્રૂદ તિલક કરી શકે છે.

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +1

      હા, પણ મારો કહેવાનો મતલબ એવો છે કે, બ્રાહ્મણ હોય અને સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત થયા હોય તો પણ ત્રિપુંડ નો ત્યાગ ન કરવો, અને ત્રિપુંડ કરી ને પણ પૂજા કરી શકાય, ભક્ત ની પૂજા ભગવાન સ્વીકારે જ છે.

    • @panchaljitesh7851
      @panchaljitesh7851 3 года назад +1

      @@SwaminarayanCharitra jay ho jay ho 🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌👌

  • @mahendradewasi6827
    @mahendradewasi6827 3 года назад +2

    Iswarcharan swami vadnagar ne information aapo

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад

      જય સ્વામિનારાયણ, સ્વામી વિષે અમને ટુંકી માહિતી આપજો, જો તમને ખ્યાલ હોય તો. કે સ્વામી કોના શિષ્ય હતા અને ક્યાં રહેતા.

  • @janakjikardara1747
    @janakjikardara1747 Год назад +1

    ખબર હોય તો જવાબ આપજો

  • @neetapatel5129
    @neetapatel5129 3 года назад +1

    Aarti kyare karvi,puja pachhi ke pahela?

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад

      પૂજા પછી, જય સ્વામિનારાયણ

  • @harikrushnashah9087
    @harikrushnashah9087 2 года назад

    2bhk house owner problem me

  • @hareshpatel8429
    @hareshpatel8429 3 года назад +2

    Aachman ekla purusho e j karvanu hoy che?

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад

      સ્ત્રી ભક્તોએ પણ કરાય, જય સ્વામિનારાયણ

    • @hareshpatel8429
      @hareshpatel8429 3 года назад +1

      Aabhar Jay swaminarayan😇

    • @hareshpatel8429
      @hareshpatel8429 3 года назад +1

      Farjiyat che kmk kyarek bhar gya hoy and aachmn mate sagvad na hoy to beju amne mandir mathi je peti aapi che ema badhu samatu nathi..
      Sachi salah aapva vinanti 🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад

      આચમન કરવું ફરજિયાત છે. પણ બહારગામ ગયા હોય તો ચાલે, એને આપત્કાળ આવ્યો કહેવાય. ભગવાન ને બે હાથ જોડી અને જે તે પરિસ્થિતિ ની વાત કરી દેવી. જય સ્વામિનારાયણ

    • @hareshpatel8429
      @hareshpatel8429 3 года назад

      Jay swaminarayan 😇🙏abhar

  • @daapro-cg8te
    @daapro-cg8te 5 месяцев назад

    6

  • @Meet_Patel_29
    @Meet_Patel_29 3 года назад +4

    Next video kaya topic per hase??

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 года назад +2

      મંદિર નો ઇતિહાસ, જય સ્વામિનારાયણ

    • @Meet_Patel_29
      @Meet_Patel_29 3 года назад +2

      @@SwaminarayanCharitra thanks jay Swaminarayan 🙏

  • @yugpatel1123
    @yugpatel1123 2 года назад +1

    Kanthi koni pse phervu ??
    Sant pse ? Aacharya pse ?? K jte jj pheryre to chle ?

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 года назад

      ગુરુમંત્ર આચાર્ય મહારાજ પાસે લેવાનો અને કંઠી અને વર્તમાન ધરાવવા કોઇ મોટા સંત હોય એને ગુરુ કરવાના, જય સ્વામિનારાયણ

  • @devanshibhavsar9331
    @devanshibhavsar9331 9 месяцев назад +1

    Aarti karvi ke Pachi karvi

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  9 месяцев назад

      પૂજા પુર્ણ થાય પછી આરતી કરી અને વિસર્જન મંત્ર બોલવો. જય સ્વામિનારાયણ

  • @komalpatel9247
    @komalpatel9247 2 года назад

    Jo stree bhakto rajsvla dharm ma hoy to pooja ketla divase thay ane ane pariwar ma jo dikri hoy ane e rajsvala dharm ma hoy to stree bhakto pooja kri ske pn pooja peti mandir muki hoy to ene rahswala dharm ma aday biji stree bhakto e

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 года назад

      ¤સાત દિવસે ચોખ્ખા થઈ ને ભગવાન ને સ્પર્શ કરી શકાય અને પૂજા કરી શકાય.
      ¤સ્ત્રી રજસ્વલા ધર્મ મા હોય ત્યારે પૂજા નો સ્પર્શ પણ ન કરી શકે અને દીકરી રજસ્વલા ધર્મ મા હોય તો તેમની મમ્મી સ્નાન કર્યા પછી તરત પૂજા કરી શકે પણ દિકરી નો સ્પર્શ થઈ ગયો હોય તો પૂજા ન થાય.
      ¤સ્ત્રી રજસ્વલા ધર્મ મા હોય તો બીજી સ્ત્રી એની પૂજા કરી શકે પણ આભડછેટ નું ધ્યાન રાખવું.

  • @vaibhavisuthar9039
    @vaibhavisuthar9039 10 месяцев назад

    Savare jagi ne Ushapan krvanu khe che e Sachu che ?? Uthi ne tarat pani pivay ??

  • @મુકેશસોની
    @મુકેશસોની 3 года назад +5

    જય શ્રી સ્વામિનારાયણ

  • @Athato_Brahmajijnasa
    @Athato_Brahmajijnasa 3 года назад +7

    Jay Shri Swaminarayan

  • @VishalSoni-dr6me
    @VishalSoni-dr6me 3 года назад +4

    Jay swaminarayan

  • @vandanplaying4797
    @vandanplaying4797 7 месяцев назад

    Jay swayaminarayn🙏

  • @rakeshpatel-ub1qp
    @rakeshpatel-ub1qp 3 года назад +2

    Jai swaminaraya

  • @kanchanbenbhojani6916
    @kanchanbenbhojani6916 7 месяцев назад

    Ratanapara pariivar na jay swaminarayan❤junagadh thi

  • @Meet_Patel_29
    @Meet_Patel_29 3 года назад +3

    Jay Swaminarayan 🙏🙏

  • @manishavadodariya1826
    @manishavadodariya1826 3 года назад +2

    Jai Swaminarayan

  • @mohanchouadhary1691
    @mohanchouadhary1691 3 года назад +2

    Jayswaminarayan

  • @ashajoshi7808
    @ashajoshi7808 3 года назад +1

    Jay shree swaminarayn

  • @MansukhUmretiya
    @MansukhUmretiya 6 месяцев назад

    જયશ્રીહરિજીૐકાઁરજીશ્રીજીમહારાજજયશ્રીશવામીનારાયણભગવાનતમારીજૈયહૌ❤

  • @RanjanPatel-qp7qz
    @RanjanPatel-qp7qz 10 месяцев назад

    Jay swami Narayan 🙏

  • @ommehta7086
    @ommehta7086 Год назад +1

    Jay svami narayan 🙏

  • @RLPatel-c9x
    @RLPatel-c9x 3 года назад +3

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @shantivaviya7771
    @shantivaviya7771 3 года назад +2

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🌹🙏🏻👌👌👌

  • @alpeshpatel4158
    @alpeshpatel4158 3 года назад +4

    Jay swaminarayan🌹

  • @dabhikunalsinh7307
    @dabhikunalsinh7307 Год назад +1

    Jay swmianarayan 🙏🙏🙏

  • @dhavalthakor3083
    @dhavalthakor3083 3 года назад +3

    Jay Swaminarayn

  • @kanchangadhiya4173
    @kanchangadhiya4173 3 года назад +4

    Jay swaminarayan

  • @nirmalapatel4503
    @nirmalapatel4503 3 года назад +2

    જય સ્વામિનારાયણ

  • @vrajsoni7679
    @vrajsoni7679 3 года назад +4

    🙏 જય સ્વામિનારાયણ 🙏

  • @chetanadubariya6976
    @chetanadubariya6976 2 года назад +2

    Jay Shree swaminarayan🥰

  • @meenathaker540
    @meenathaker540 3 года назад +1

    જય સ્વામિનારાયણ 🙏🙏