હરવા ભૂમિ કેરો ભાર કનૈયા આવોને એકવાર- અરુણાબેન (કીર્તન લખેલું નીચે આપેલ છે )
HTML-код
- Опубликовано: 3 дек 2024
- હરવા ભૂમિ કેરો ભાર કનૈયા આવોને એકવાર,
ભૂમિ કેરો ભાર વધ્યો છે,
દુષ્ટ જનોએ કેર કીધો છે,
ટુટે મર્યાદા ની પાળ કનૈયા આવોને એકવાર....
હત્યા ગૌ માતાની થાતી,
ધીરજ ખૂટી ધરણી માતાની,
મૂંગા જીવ કરે પોકાર કનૈયા આવોને એકવાર....
બેન ભાણેજની લાજ લૂંટાય છે,
માતા પિતા વૃદ્ધાશ્રમ માં જાય છે,
માતા પિતા નું દિલડું દુભાય કનૈયા આવોને એકવાર....
ધર્મ ધુરંધર આપ કહેવાઓ,
ચક્ર સુદર્શન લઈને આવો,
સંત જનોના પ્રાણ આધાર કનૈયા આવોને એકવાર....
ડૂબતી તારો મારી નૈયા,
તેને પાર કરોને કનૈયા,
ભક્તો વિનવે વારંવાર કનૈયા આવોને એકવાર.... - Видеоклипы
જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે
જયક
રાધે રાધે
ખુબજ સરસ
ખૂબ જ સરસ જય હો રાધે રાધે કૃષ્ણ કનૈયો આવી રહ્યો છે
જય શ્રી કૃષ્ણ
Kaliyugnu bhajan saras chhe.kharekharj bhumino bhar vadhyo chhe.aavavani jarur chhe jay shreekrishna
Mast
Sundar Bhajan
Bahut Saras bhajan chahie
Masi aa aapnij chenal che ne Jai Swaminarayan 🙏🙏🙏🙏 kment krvani ne
બહુ સરસ રાધે ક્રિષ્ના
ખુબજ સરસ ભજન છે.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🌹🙏🌹
👌👌👌👌🙏
🙏jai shree krishna 🙏👌
ખુબ જ સરસ 👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏💐🌹
બહુ સરસ ભજન ગાવ છો બેન સાંભળવા ની મજા આવે છે જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ
🙏🙏