धन्यवाद खाचर साहेब बगसरा दरबार वाला साहेब कलापी के खास मित्र हुआ करते थे और दरबार श्री वाजसुर वाला साहब ने कलापी और शोभना की शादी विषयक बडी़ दिलचस्प बात मेघाणी जी को बताई थी जीसका जीक्र मेघाणी जी ने अपनी किताब में किया है। धन्यवाद नमस्तेजी
જય માતાજી. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજશાહી વખત સીદી રાજા હતા જેનો ઈતિહાસ અને ત્યાર બાદ ના શાસક કોણ હતા તેનો ઈતિહાસ શુ છે તે પુસ્તક વિશે માહિતી આપો.
નાઘેર પંથક ના આજ થી 2022 એટલે 200, 300 વર્ષ અગાઉ ના સમય દરમિયાન રાજા શાહી વિશે નો વિડિયો બનાવો. જેમા ઉના તાલુકાના, કોડીનાર તાલુકાના, વિસ્તારો નો સમાવેશ થાય છે.
Great. Information. Thank you Sir
કલાપી નો કેકારવ બેસ્ટ poems..
અમારા રાજા.હતા.તેનો.મને.ગર્વછૈ..લાઠી.સ્ટેટ.નૂ.ગામ.વીરડી..ખુબજ.સરસ.માહીતી.
આપવા.બદલ.ખાસર.સાહૈબ.નો.આભાર.🌷🌷🌷🙏🙏🙏🙏👍
Nice information aapi
धन्यवाद खाचर साहेब बगसरा दरबार वाला साहेब कलापी के खास मित्र हुआ करते थे और दरबार श्री वाजसुर वाला साहब ने कलापी और शोभना की शादी विषयक बडी़ दिलचस्प बात मेघाणी जी को बताई थी जीसका जीक्र मेघाणी जी ने अपनी किताब में किया है। धन्यवाद नमस्तेजी
આપનો ઘણો ઘણો આભાર 🌹🙏🏻
ખુબજ અજાણી માહિતી...
સુંદર કાર્ય
મે એવું શાભલેલું કે કવિ કલાપી .અમારા ગામ
ખૂબ જ સુંદર માહિતી આપી છે. 🙏
Beautiful talk
Khubsaras mahiti mste thank u sir
ખુબ જ સરસ માહિતી, મજા આવી. બીજી આવી ઘણી માહિતી આપશો.
શું શોભનાબા નું મૂળ નામ મોઘીબા હતુ
Ha
Kalapi na poutra mangalsing utam chitrakar hata
એમના પર આ ચેનલ પર વિડિયો છે જૂઓ મંગલસિંહજી લાઠી
Amara Kaka
Khub saras mahiti.,.... 👍👍
કોટડા સાંગાણી ના જમાઈ હતા.
રાઈટ
જય માતાજી.
જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજશાહી વખત સીદી રાજા હતા જેનો ઈતિહાસ અને ત્યાર બાદ ના શાસક કોણ હતા
તેનો ઈતિહાસ શુ છે તે પુસ્તક વિશે માહિતી આપો.
જાફરાબાદ તો રૂબરૂ મુલાકાત કરી છે તો તસવીરો છે પણ ખજામાથી હાથ લાગે એટલે બનશે, ત્યાંના સીદીઓ ખાલી વાળથી બાકી ગોરા.
Nice video
Please explain, what exactly is meant by “Kapadia rang” ?
Kapasiya Rang means colour like cotton
કપાસિયા એટલે સફેદ?
નાઘેર પંથક ના આજ થી 2022 એટલે 200, 300 વર્ષ અગાઉ ના સમય દરમિયાન રાજા શાહી વિશે નો વિડિયો બનાવો. જેમા ઉના તાલુકાના, કોડીનાર તાલુકાના, વિસ્તારો નો સમાવેશ થાય છે.
હા જી સમય આવ્યે અંજળે બનાવશું.
Sorry please read “Kapadia”.
બીલખા સ્ટેટ ની માહિતી આપો અને એ રાજના દિવાન કોણ હતા.
અને તેમાં આહિરોની શું ભુમિકા હતી અને કયા પરિવાર ની તે જણાવવા વિનંતી છે.
Kamdar Jani hata
કવિ કલાપી Kutch નાં રોહા જાગીર નાં જમાઇ હતા તેમને રોહા ફોર્ટ માં ઘણી કવિતાઓ લખી હતી🙏🙏
हा जी रमाबा रोहा ना तो
સાહેબ ખવડ શાખાની કૂલ કેટલી અને કઈ કંઈ પેટા શાખા છે
વનરાજભાઈ ખવડ કે ભનુભાઇ ખવડ પાસે કદાચ મળી જાય મારી પાસે નથી.
બહુ...ચાગલી...ચાગલી.ગુજરાતી...ભાષા...બોલો છો...😂...😊...
👍🙏