બાજરીનો રોટલો bajri ખાઓ છો તો આ વિડીયો જરૂર જરૂરથી જુઓ

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024

Комментарии • 215

  • @DrSharadSoni
    @DrSharadSoni  2 месяца назад +62

    તમને વિડીઓ કેવો લાગ્યો તે જરૂર થી કોમેન્ટ કરજો , આભાર

    • @lataporecha6869
      @lataporecha6869 Месяц назад +6

      excellent video. pls. keep on doing different video on different subject.

    • @MadhuRathod-zc5tp
      @MadhuRathod-zc5tp 19 дней назад

      ​@@lataporecha686900000⁰⁰⁰⁰⁰0⁰⁰⁰⁰⁰⁰⁰0⁰⁰⁰⁰⁰000⁰⁰7

    • @samurabari8653
      @samurabari8653 9 дней назад +1

      Very good information Thanks

  • @harshaanilrasadiya7178
    @harshaanilrasadiya7178 Месяц назад +2

    એકદમ સત્ય હકીકત બતાવી બાજરી ઘણા રોગ નો નાશ કરે છે. ખુબ ખુબ આભાર સાહેબ હર હર મહાદેવ

  • @patelratilal4003
    @patelratilal4003 3 месяца назад +19

    ખુબ ખુબ ઊપયોગી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ

  • @kurjibhaibaraiya9039
    @kurjibhaibaraiya9039 3 месяца назад +43

    ખૂબજ સાચી માહિતી આપી..

    • @jayantkumamehta4463
      @jayantkumamehta4463 2 месяца назад

      @@kurjibhaibaraiya9039 તમે કેવી રીતે માની લીધું કે માહિતી જ છે?

  • @kothadiyatarun5200
    @kothadiyatarun5200 3 месяца назад +13

    ખુબજ ઉપયોગ થાય તેવી સાચી માહિતી આપી ધન્યવાદ

  • @bobbrahmbhatt7038
    @bobbrahmbhatt7038 3 месяца назад +15

    Bajri no Rotlo, Ghee, Safed maakhan, lili Dungri ni kadhi …. Aaahaaaa Yummilicious 😋😋

  • @navinbhaichauhan1253
    @navinbhaichauhan1253 2 месяца назад +4

    ખુબ જ સરસ વાત કરી બાજરી ના રોટલા ની મારો હોટ ફેવરીટ છે.👍

  • @rasikthakor728
    @rasikthakor728 3 месяца назад +11

    દેવોના દેવ હર હર મહાદેવ માહાકાલ ખુબ સરસ માહિતી બાજરી ના રોટલા ની માહિતી

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 7 дней назад

    ખરેખર ખુબસારી માહીતી આપી ધન્યવાદ

  • @dilipnaik3936
    @dilipnaik3936 2 месяца назад +2

    બાજરી વિષે ઉપયોગી માહિતી આપવા બદલ આપશ્રી નો ખૂબ ખૂબ આભાર 👍🌹👍

  • @TarunaMorowala
    @TarunaMorowala Месяц назад +1

    Bajri visha sari mahiti aapva badal khub khub dhanivad .👍👍

  • @SureshPatel-qy6vj
    @SureshPatel-qy6vj 2 месяца назад +3

    બહુ સરસ માહિતી આપે સુખી થવાનાં ગુણો કેમકે બાજરીનો રોટલો સરતો સરલ ઓછાં ખર્ચ માં પરિવાર ચાલે દેશના બધા એંસીટકા રોટલો ખાય તો દેશ સમર્થ સમરયુધ બને

  • @naginbhaisolanki9965
    @naginbhaisolanki9965 Месяц назад +2

    Good mahiti

  • @Dev-fx3zs
    @Dev-fx3zs Месяц назад +1

    ધન્યવાદ ડો.સાહબ માહિતી માટે ખૂબ ઉપયોગી માહિતી આપી

  • @DhanabhaiPatel-v4c
    @DhanabhaiPatel-v4c 3 месяца назад +18

    ખુબ જ સાચી વાત છે

  • @HarshadParmar-o7u
    @HarshadParmar-o7u Месяц назад +1

    સરસ ખોરાક અંગે સમજ આપી રોગો થી દૂર રાખે તેમજ વગેરે અન્ય શરીર ને સમતોલ આહાર વિશે માહિતી આપી ધન્યવાદ

  • @n.a.kumarjoshi9761
    @n.a.kumarjoshi9761 2 месяца назад +1

    ખુબ જ સારી માહિતી.
    Nilesh bhai joshi Jamalpur Ahmedabad
    જય જગન્નાથ

  • @gitabachudasama3862
    @gitabachudasama3862 Месяц назад +2

    સરસ હો

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 Месяц назад +1

    વાત સાચી સે અઠવાડિયા માં એક દિવસ પણ ખાવામાં આવે તો પેટ માં હલકું મહેસૂસ થાય સે અને સારું રહેછે

  • @vaghelageetaben9103
    @vaghelageetaben9103 3 месяца назад +8

    સરસ માહીતી આપી

  • @preranagrouptuitionclasses8795
    @preranagrouptuitionclasses8795 2 месяца назад +3

    તદ્દન સાચી વાત કરી છે સાહેબ

  • @lataporecha6869
    @lataporecha6869 Месяц назад +1

    v good. I make bajari rotla with garlic paste.

  • @guruswami5652
    @guruswami5652 3 месяца назад +8

    કોઈપણ વસ્તુ તમે ખાવ પરંતુ એની માત્રામાં ખાવ તો ઉત્તમ છે કારણ કે બધા માણસોની પ્રકૃતિ એક સરખી હોતી નથી માટે બાજરી નું સેવન કરવું તેનાથી શરીર સારું રહે છે 😢જય સ્વામિનારાયણ આપની વાત સાચી છે બાજરીમાં બહુ જ ગુણ રહેલા છે

  • @KantilalPatel-bl1iz
    @KantilalPatel-bl1iz 3 месяца назад +6

    It's OK but unnecessarily speaking slowly to make video lengthy

  • @jethurbhaider6137
    @jethurbhaider6137 Месяц назад +1

    Vah Bhai avi mahiti apava Badal khub khub abhinand

  • @dilubapukhuman2539
    @dilubapukhuman2539 Месяц назад +1

    ખુબ સરસ વાત કહી

  • @jayantkumamehta4463
    @jayantkumamehta4463 3 месяца назад +53

    સાહેબ તમે તો એવી વાત કરી કે બાજરી મા દુનિયા ભર ના ગુણ હોય તમે બાજરી થી પાચન શક્તિ વધે તેવી વાત કરો છો પણ બાજરી ખાવાથી કબજીયત થવાની ઘણા લોકો ની ફરિયાદ છે બાજરી મા તમે કહો તેટલા ગુણ હોત તો ભારતમાં કોઈ બીમાર જ ન પડત.

    • @palugadhvi9645
      @palugadhvi9645 2 месяца назад

      ભાઈ બાજરોખાવો બધાનો કામનથી ઓજરીઢીલીવાડાનો કામ નથી

    • @heetvora785
      @heetvora785 Месяц назад +7

      હું પોતે ૨ વર્ષ થી બાજરીનો રોટલો જ જમુ છું... ઘઉં ની રોટલી નથી જમ્યો. મને તો કબજીયાત ની કોઈ તકલીફ નથી થય હજુ સુધી...હાં વજન ઉતરી ગયો તે ફાયદો થયો છે..હું કોઈ આ ભાઈ નો સપોર્ટ નથી કરતો પણ મારો પોતાનો અનુભવ કહું છું... મારું માનવું છે કે બધા ની તાસીર પર નિર્ભર કરે

    • @ghanshyamjoshi6553
      @ghanshyamjoshi6553 Месяц назад

      3D R4🎉​@@heetvora785

    • @KusumPatel-tg4xe
      @KusumPatel-tg4xe Месяц назад

      બાજરી હેલ્થી ફૂડ

    • @pravinsinhhothiji9568
      @pravinsinhhothiji9568 Месяц назад

      ઓર્ગેનિક પદ્ધતિથી, કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર ના ઉપયોગ વગર બાજરા નો પાક લેવામાં આવે તો એમાં બધાજ ગુણો ખાનાર ને મલશે...હાઈબ્રીડ બાજરા ના રોટલા ખાવાથી એની આડઅસર ખરાબ હોય છે.

  • @charanlaxmiben8243
    @charanlaxmiben8243 3 месяца назад +7

    ખુબ સરસ માહિતી આપી 👍

  • @harshamewada9295
    @harshamewada9295 3 месяца назад +5

    સાવ સાચી વાતછે અમે બે ટાઇમ રોટલો ખાઈએછીએ

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 3 месяца назад +7

    સરસ માહિતી આપી 🙏

  • @jayantilalhapa7776
    @jayantilalhapa7776 3 месяца назад +4

    બાજરી કયા કયા પોષક તત્વ કેટલા છે અન કેટલી માત્રા મા છે

  • @shushilamehta7407
    @shushilamehta7407 3 месяца назад +1

    ખુબ ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ અમને ગરમ પડે છે પાઇલ્સ જેવી બીમારી થઈ શકે છે

  • @vitthalbhaisutariya3872
    @vitthalbhaisutariya3872 2 месяца назад +3

    માહિતી ખુબજ ઉપયોગી છે તેમાં કોઈજ શંકા નથી પરંતુ સીઝન પ્રમાણે જોઈએ તો શિયાળામાં ખાવો વધુ અનુકૂળ હોવાનું જાણવા મળ્યું છે!પરંતુ ઉનાળાની સીઝનમાં ગરમ પડતો હોવાનું પણ જાણવા મળ્યું છે, આમ જેને ગરમીનો કોઠો હોય તેને અનુકૂળ ન પડે તેવું બની શકે છે!
    બીજું ઘણાને કબજિયાતનો પ્રશ્ન ઊભો થતો હોવાનું પણ જાણવા મળ્યું છે!જો બાજરાના રોટલા ઉપર ચોખ્ખા ઘીનો ખાવામાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો જ તે સુપાચ્ય બને છે અને સાથે છાશનો અથવા દૂધનો અથવા કઢીનો ઉપયોગ કરવો જરૂરી બંને છે!બાકી જેને ભાવતો હોય અને ખાવાની અનુકૂળતા હોય તો સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે તે નિર્વિવાદ હકીકત છે!ખુબ સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ!😅

  • @parshottambhaipatel8108
    @parshottambhaipatel8108 3 месяца назад +7

    લપ લપિયો કાચબો વાર્તા આ ઢીલા ને સાંભળીને યાદ આવી ગઈ

    • @kuldippatelia5772
      @kuldippatelia5772 3 месяца назад

      😂

    • @rasheshjinwala4881
      @rasheshjinwala4881 3 месяца назад

      પહેલાં આ 'ધીમી ગતિના સમાચાર'ને ઘી ઉમેરી બાજરી ખવડાવી થોડો જાગ્રુત કરો...આ વહેલો મરી જશે...બાજરી ખાધા વગર જ...

  • @ektapandya149
    @ektapandya149 2 месяца назад +1

    ખૂબજ.સરસ.વાત .કરી..સર

  • @jilubhaivala2786
    @jilubhaivala2786 Месяц назад +1

    Sir Khubaj Abhar Jay Mataji

  • @devjibhaisolanki7786
    @devjibhaisolanki7786 3 месяца назад +5

    Khub saras .

  • @dharmhirapara7445
    @dharmhirapara7445 2 месяца назад +1

    Khub saras vaat kri sir tame

  • @sanjayjiwani6470
    @sanjayjiwani6470 Месяц назад +1

    Pan sir total garmima gram na pade ??

  • @kiritpatel9300
    @kiritpatel9300 Месяц назад +1

    Mara mr. Ne daily bajri juvar makay no mix rotlo khva joye hu darroj banavi apu chu

  • @ShaikhMehmudkhan
    @ShaikhMehmudkhan 3 месяца назад +5

    Kub sari jankari apvama avi che saheb

  • @NatverbhaiNatverbhai
    @NatverbhaiNatverbhai Месяц назад +1

    KHUB SARAS

  • @SurekhaGopalsinh
    @SurekhaGopalsinh 3 месяца назад +7

    ખૂબ સરસ

  • @jagdishpalan281
    @jagdishpalan281 13 дней назад

    ખુબ માહિતીપ્રદ વિડિયો

  • @IlaJethava
    @IlaJethava 3 месяца назад +3

    સરસ હો ખુબ સરસ

  • @mixupthings
    @mixupthings 3 месяца назад +3

    Haras valane nade se tena mate shu sjes se te Jana vsho har har mahadev ❤❤

  • @guruswami5652
    @guruswami5652 3 месяца назад +1

    All rights all time in connrghuletion Jay Swaminarayan very good 👍

  • @JaibunSandhi
    @JaibunSandhi Месяц назад +1

    Badrinath road lakhawati to sharir mein jo sabhi jaaye himmat a jaaye 👌👌👌👌👌👌👌👌👌👌🙋🙋🙋🙋🙋♥️♥️♥️♥️♥️♥️♥️

  • @fashionstudio.nadiad8127
    @fashionstudio.nadiad8127 Месяц назад +1

    5:28

  • @mehulkumarupadhyaya2546
    @mehulkumarupadhyaya2546 3 месяца назад +4

    ખુબજ ઉપયોગી માહિતી પણ આપ વાંરવાર એક ની એક વાત કરવાને બદલે મુદ્દાસર કરી ને વિડીયો ટૂંકો કરી શક્યા હોય, ખેર હવે બીજા વિડિયો માં ઘ્યાન રાખશો તેવુ મારું સુચન છે...

  • @ranjanapagar4116
    @ranjanapagar4116 3 месяца назад +1

    Very nice explanation ⚘️

  • @chinubhasolanki5694
    @chinubhasolanki5694 8 дней назад

    100% સાચી વાત

  • @prasangkathao712
    @prasangkathao712 3 месяца назад +23

    બાજરી ના રોટલા ખૂબ ખાવા. બાજરી ના રોટલા ખૂબ ખાવા. બાજરી ના રોટલા ખૂબ ખાવા.

  • @jyotsnadesai6836
    @jyotsnadesai6836 3 месяца назад +2

    Bajri na rotla shathye chamcho bhari ne Desi ghee lagadi ne kahye to pails n thay
    Makhan,ghee ne dudh 1vatko piy lesho dudh to garam garam nahi pade😊

  • @jayantibhaipatel7149
    @jayantibhaipatel7149 8 дней назад

    બાજરી તો બાજરી છે

  • @JenabhaiMer-c1b
    @JenabhaiMer-c1b 2 месяца назад +1

    0:23

  • @maheshbdalwadi924
    @maheshbdalwadi924 3 месяца назад +4

    સારી માહિતી, પણ નાહકનું ખૂબ લંબાવ્યુ.

  • @hansabensagathiya2895
    @hansabensagathiya2895 3 месяца назад +3

    B 12 semathi Male che?

  • @bhagubhaimala3472
    @bhagubhaimala3472 3 месяца назад +2

    હું એક વર્ષથી બાજરીનો રોટલો ખાવ છું શરીરને સારુ રહે છે

  • @sohansinghrathore5445
    @sohansinghrathore5445 3 месяца назад +1

    Khub saru

  • @sudravishal3739
    @sudravishal3739 Месяц назад +1

    ૧ પાલી બાજરી માં ૧ ખોબો જુવાર મીક્ષ કરીને દળાવો તો કદાચ સમસ્યા હળવી થાય

  • @Ambalal-m3r
    @Ambalal-m3r Месяц назад +1

    Bajari na.RotaL.Nanpan.thi.Badhi.Rutu.priya

  • @vinodmistry707
    @vinodmistry707 Месяц назад

    Very nice information 🙏👍

  • @vajubhairajpara8028
    @vajubhairajpara8028 14 дней назад

    Very good

  • @kumudsoni8205
    @kumudsoni8205 2 месяца назад

    Khub saras vaat kri 🙏

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 Месяц назад +1

    Bajro હું સિટી may hova છતાં kayam ખાવ છું સારા faydo છે not kabjiyat

  • @digvijaysinhvadher215
    @digvijaysinhvadher215 3 месяца назад

    Jay mataji khub sharsh mahiti બાજરીના rotlavishe

  • @wollowizardpotter1921
    @wollowizardpotter1921 3 месяца назад

    Very Very good mahiti 🙏 ❤

  • @rasikbhaiprajapti4620
    @rasikbhaiprajapti4620 8 дней назад

    બેસ્ટ

  • @bharatjithakor8187
    @bharatjithakor8187 Месяц назад

    ભાઈ બાજરી નો રોટલો દરરોજ એક ટાઈમ બનેછે

  • @madhushah4718
    @madhushah4718 3 месяца назад +1

    તમે બધુ બહુજ સરસ કીધુ પણ ચોમાસા અને ઉનાળા માં
    ખવાય કે નહી તે માહિતી આપશો.

    • @krishnabhanushali129
      @krishnabhanushali129 3 месяца назад

      સવાર માં ‌ખવાય ઘી ગોડ સાથે સાંજના દુધ ખીચડી ખવાય

  • @girishpatel9050
    @girishpatel9050 3 месяца назад +2

    ગરમ પડે છે

  • @vinodbhaiparmar9009
    @vinodbhaiparmar9009 3 месяца назад +3

    Bajari Noa upyog good gùownoa Karrts sarjo ch.

  • @evaunadkat1883
    @evaunadkat1883 3 месяца назад +5

    Ok

  • @manojbhaiprajapati7892
    @manojbhaiprajapati7892 3 месяца назад +3

    sarad saheb sonanu saru reyal life hatu gamde chula nu khatata have amdavad ma life pital canisth jivan Thai gayu se

  • @maheshdarji8551
    @maheshdarji8551 3 месяца назад +1

    👌👌

  • @mahedrasinhchauhan63
    @mahedrasinhchauhan63 3 месяца назад +1

    Very nice sir

  • @ushashah871
    @ushashah871 14 дней назад

    Dahi Rotlo khavo joiye

  • @prakashtrivedi3375
    @prakashtrivedi3375 3 месяца назад

    Superb information

  • @chhaganbhaisanghani6097
    @chhaganbhaisanghani6097 2 месяца назад

    ખુબસરસવાતકરીશાહેબ

  • @mish_tee
    @mish_tee 3 месяца назад +1

    Thandi ma to khavay pun garmi ma to garam pade che. Hu hamesha jowar khav chu.

  • @KhimjibhaiMavadiya-rs7jx
    @KhimjibhaiMavadiya-rs7jx 2 месяца назад

    Very good video

  • @લાલજીભાઈપઢિયાર

    આભારશાઅેબ

  • @madhavidesai9267
    @madhavidesai9267 3 месяца назад

    Useful information

  • @hiteshseth1431
    @hiteshseth1431 2 месяца назад

    Verry good message

  • @jagdishmistry1523
    @jagdishmistry1523 3 месяца назад +1

    What a lenghty🎉

  • @Naitikbhuva227
    @Naitikbhuva227 3 месяца назад +1

    Good

  • @harisinhjhala4117
    @harisinhjhala4117 2 месяца назад

    Dr. Saheb juwar ni mahiti pan aapshoki.

  • @sanjayyadav-fe6yn
    @sanjayyadav-fe6yn 3 месяца назад

    Bare mas 2 time khaiye to?

  • @manjariveragiwala9971
    @manjariveragiwala9971 3 месяца назад

    Very nice 👌 👌

  • @jagdishpanchasara1514
    @jagdishpanchasara1514 3 месяца назад +1

    Very good talk

  • @ThakorGovind-uv9zh
    @ThakorGovind-uv9zh 3 месяца назад +1

    Har Har Maha dev

  • @urjaparmar2270
    @urjaparmar2270 3 месяца назад

    Very nice video

  • @palaschandrasinh764
    @palaschandrasinh764 2 месяца назад

    Very nice

  • @GPJhala
    @GPJhala 3 месяца назад +4

    બાજરી શિયાળા માં ખવાય છે. ઉનાળા માં જુવાર ખાવ

  • @AbbasAli-eq9du
    @AbbasAli-eq9du 14 дней назад

    30 years. Pahela gamda ma.khedut no Maine. Khorak hato.
    Bajri no rotalo gud & ghee.

  • @kishorbhaikushalbhaidarji7800
    @kishorbhaikushalbhaidarji7800 Месяц назад

    Video બહુ ખેંચી ખેંચી ને લાંબો કર્યો છે

  • @VanshZankat-c2h
    @VanshZankat-c2h 2 месяца назад

    V, good👍❤

  • @arunapanchal8765
    @arunapanchal8765 10 дней назад

    મકાઈ। ના। રોટલા। વિષે। જણાવજો। અમે। મકાઈ। ખાઈએ। છીઅે

  • @KeeritBariayakeerit
    @KeeritBariayakeerit 2 месяца назад

    Har har Mahadev