જય શ્રી કૃષ્ણ ભાવનાબેન ભાવનાબેન હજી તમને ગઠ પણ ક્યાંય દેખાતું નથી હજી તો તમે નાના હિરોઈન જેવા સો ખૂબ મસ્ત દેખાવ છે મારા અંકલ ને પૂછી જુઓ ભાવનાબેન નું ગઢપણ દેખાય છે જયદીપભાઈ ના પપ્પા હીરો દેખાય તમે હિરોઈન જેવા છો ભજન બરાબર ગયું છે સારિકા બરાબર છે
Wah Khub saras bhajan…. Hju to tame juvan dekhav chho hju 100 varas pura karvana … sachi vat che sarika bav saras che to Masi badha shok pura karave ane sarika sanju samaj dar bahu che to tamra 100 varas pura thai aevi bhagvan ne prathna kanisk ni vahu ne jovani che
એક ડોશીમાં દીવો લઈને ગોતતા હતા કોઈએ પૂછ્યું તો શું કોઈએ પૂછ્યું તો શું તો તેણે કહ્યું કે હું મારું જુવાની ગોતું છું ત્યારે બધા કહે તમારી યાદી રહી ગઈ હાથમાં જુવાની વહી ગઈ છે ફટાફટ પર હવે ભજન લ્યો બાકી બધું મિથ્યા છે આંખ ખુલી તો તનહાઈ સી ક્યાં દેખાતું મને સપના જુવાની નું સપનું પૂરું થઈ ગયું અને કાયા ખડબડ લાગી છે આ છે સંસારનું સુખ માટે મોં છોડીને ભક્તિ કરવા લાગવાની છે જીવન એક સંગ્રામ છે બાકી ગડપણ આવે ત્યારે તો બહુ બધું થાય છે આ કરી લીધી હોત તો સારું હતું આમ કર્યું હોત તો સારું હતું જય દ્વારકાધીશ
JKS very nice Bhajan Bhavanaben Sarika is Best Doughter in Low I hope you &Sarika DDPatel can found best Bahu like Sarika so keep family happy and together
બા પ્લીઝ એક વર આ ભજન ગાઓ. श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है जब से तेरी लगन लगी दिल हुआ दीवाना है, श्याम तुमसे मिलने का………… सूरज में ढूँढा तुझे, चंदा में पाया है तारो की झिलमिल में मेरे श्याम का बेसरा है, श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है फुलो में ढूँढा तुझे, बागियो में पाया है कलियों की खुश्बू में मेरे श्याम का बसेरा हैं, श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है गंगा में ढूँढा तुझे, यमुना में पाया हैं गोदावरी के लेहरो में मेरे श्याम का बेसरा है श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है गोकुल में ढूँढा तुझे, मथुरा में पाया है वृंदावन की गलियों में मेरे श्याम का बेसरा है, श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है रामायण में ढूँढा तुझे, भागवत में पाया है गीता जी श्लोको में मेरे श्याम का बेसरा है, श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है जंगलओ में ढूँढा तुझे, मंदिरों में पाया है भगतो की दिलों में मेरे श्याम का बेसरा है, श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है
Superb 👌
Ha Masi vat Sachi chhe tame Mast Lago
ભાવનાબેન બહુ સરસ રીતે ગાયા બરાબર જ ગાયુ છે.
Jay Shree Krishna
Bahu saras Bhajan Gayu masi 👌Haji Gadpn koso dur che tamara ane uncle thi 👍
🙏જય શ્રીકૃષ્ણ ભાવના બેન
સારિકા બરોબર ગાયુ મમ્મી એ 👌
બહુજ સરસ ભજન ગાયુ 👍🥰
Jay shree krishna bhavnamasi ,bhu mast bhajan gayu👌👌
Jai Jinendra 🙏 Ghode chadi ne gadhpan aavyu super bhajan with super duper smile😊
Khubaj saras bhajan che
જય શ્રી કૃષ્ણ ભાવનાબેન ભાવનાબેન હજી તમને ગઠ પણ ક્યાંય દેખાતું નથી હજી તો તમે નાના હિરોઈન જેવા સો ખૂબ મસ્ત દેખાવ છે મારા અંકલ ને પૂછી જુઓ ભાવનાબેન નું ગઢપણ દેખાય છે જયદીપભાઈ ના પપ્પા હીરો દેખાય તમે હિરોઈન જેવા છો ભજન બરાબર ગયું છે સારિકા બરાબર છે
👍❤❤
Bahu srs bhajan gayu masi
Wah Khub saras bhajan…. Hju to tame juvan dekhav chho hju 100 varas pura karvana … sachi vat che sarika bav saras che to
Masi badha shok pura karave ane sarika sanju samaj dar bahu che to tamra 100 varas pura thai aevi bhagvan ne prathna kanisk ni vahu ne jovani che
ખુબજ સરસ ભજન છે બેન
લખી ને મૂકો તો સારું
જય શ્રી કૃષ્ણ 🎉
હજી વાર છે ઘડપણ ની તમને મસ્ત લાગો છો ભાવનાબેન સમજું પણ બહુ જ છો.સ્વભાવ સરસ છે👌👌👌👍👍🙏🙏❤️❤️
Saras bhajan chhe
ગુડ મોર્નિંગ જય શ્રીકૃષ્ણ સારિકા અને માસી.
ખૂબ સરસ ભજન, તારા પછી મારો વારો. હજી તો માસી જવાન છો, હેઝુને ય તે પરણવાની છે❤.
વાહ સરસ મજાનું ગીત ગાયું છે
ખૂબ સરસ❤
ગોડલે ગામઠી શબ્દ છે સાચુ ઘોડલે આવે 👍✍️
વાહ ભાવના બહેન વાહ
માસી બોલે ભજન ગાય છે તો હસ્તાજ હોય છે સ્માલિંગ ફેસ 👌👍❤❤❤😍
બહુજ સરસ ભજન ગાયુ માસી 👌👍😍
સાચી વાત કરી ભાવના બેન સારિકા બેન જે વ્યક્તિ ને મણે તે જ હસી બોલી રહ્યા છે🙏❤
Radhey❤❤❤
Radhey❤ ❤
👌Discription ma lakhine moklo ne
એક ડોશીમાં દીવો લઈને ગોતતા હતા કોઈએ પૂછ્યું તો શું કોઈએ પૂછ્યું તો શું તો તેણે કહ્યું કે હું મારું જુવાની ગોતું છું ત્યારે બધા કહે તમારી યાદી રહી ગઈ હાથમાં જુવાની વહી ગઈ છે ફટાફટ પર હવે ભજન લ્યો બાકી બધું મિથ્યા છે આંખ ખુલી તો તનહાઈ સી ક્યાં દેખાતું મને સપના જુવાની નું સપનું પૂરું થઈ ગયું અને કાયા ખડબડ લાગી છે આ છે સંસારનું સુખ માટે મોં છોડીને ભક્તિ કરવા લાગવાની છે જીવન એક સંગ્રામ છે બાકી ગડપણ આવે ત્યારે તો બહુ બધું થાય છે આ કરી લીધી હોત તો સારું હતું આમ કર્યું હોત તો સારું હતું જય દ્વારકાધીશ
વાહ માસી વાહ ખૂબ સરસ..👌👌👌
જય શ્રી કૃષ્ણ
Khub saras masi
સાચી વાત છે સારિકા ની શરીર થી ઘરડા થવાય પણ મનથી તો જુવાન જ રહેવાનું
Very nice bhjan bhavana Ben you are young and beautiful don't think you old.
જય શ્રી કૃષ્ણ ભાવનાબેન હજી તમને કાંઈ ઘટ પણ દેખાતુનથી
❤સમજણગઢપણમાઆવેછેસાભલવુજરૂરછે
જય શ્રી રામ જય માતાજી ભાવના બેન. ભજન સરસ ગાયું ધોડલો બો લીયા 👌👌👌👌👌🙏💓💓
Bov fine bhajan gav cho bhavna ben 👌👌👌🙏🏻
Jay swaminarayan 🌹🌹🌹 geode chadi ne gadhpan aavyu bhavnaben super super bhajan with very nice smile che...🌷🌷🌷👌👌
વાહ ભજન મસ્ત ગાયું જય શ્રી કૃષ્ણ
Nice voice and nice bhajan
Jai shree Krishna from California
ખૂબ,સરસ,છે
Saras che❤❤
બરાબર છે,સરસ ભજન છે
બહુસરસમાસીભજનછે
N 1 super jsk
જય શ્રી કૃષ્ણ 🙏🏼બહુજ સરસ ભજન ગાયું તમને તો 90 વર્ષે પણ ગઢપણ આવે એમ નથી સદાબહાર મહેકતા અને મુસ્કુરાતા રહોછો
જય શ્રી કૃષ્ણ ભાવના બેન અને ફેમિલી મેમ્બર
સાચી વાત છે માસી ભજન સરસ છે
ભાવના માસી તમારી જેવી બહુ બહુ બધાને મળે
ભાવના બેન તમારે હજુ ઘણી વાર છે હાર્દીક ભાઇ ના લગ્ન કરવાં ને છે❤
Mast Bhajan gayu
Jay shree Swaminarayan masi and family members bov mast bhajan chhe
ભાવનાબેન ઘડપણ નું સરસ ભજન ગાયું 🙏🙏🙏🙏🙏
Ghodle સમજાય છે
Mast Bhajen🙏 👌
Nice bhajan
સરસ વાત કરી માસી તમે
Very nice bhajan
Bvj srs bhajan gayu che tmaro avaj pn Saro ne mitho che
માસી તમારા ભજન સરસ હોય છે. પણ લખી ને મોકલો તો અમે પણ ગાઇ શકીએ.
❤❤
જય શ્રી ક્રિષ્ના ભાવનાબેન
અમને ઘોડલેજ સંભળાયું છે
V nice Bhajan bahu Sars voice che nice family Sarika best dekri che aavij beji lavjo
Na mast gayu 6ne ghodle besi ne jbolau 6 ane tamari sasu vahi no pyar sada rhe
જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ બહુસરસ ભજન હતુ
Tmari vat sachhi che yuvani kyare jti rhi khaber j na pd na bhavnamasi ghodhle j bolya che😊
Khubaj Sara's bhajan gayu
Sasu vhu no prem pn bvj Saro che
સરસ ગાયું ભાવના માસી
Bhavna ben sav sachi vat che
👌👌
હું તમારા ભજન રોજ સાંભળીને ખુશ થઈ જાવ છું અને જીવી બા ની હું ભત્રીજી છું રાણાફુવા હીરપરા ભોરિંગ ડા
🙏જય શ્રી કૃષ્ણ 🙏 બવ મસ્ત ભજન ગાયું.👌👌👌
ખુબ સરસ
બહુજ સરસ ભાવનાબેન હૂ રોજ તમારા ભજન સાભડુછુ મુબ ઈ જોષનાબેન મારૂ નામ બોલજો
જય શ્રીકૃષ્ણ
નાસઇ ભજન
કૃપા કરી બા . શ્યામ વલુ ભજન તામ ગાઓ
Sav sachi vat
JKS very nice Bhajan Bhavanaben Sarika is Best Doughter in Low I hope you &Sarika DDPatel can found best Bahu like Sarika so keep family happy and together
Jai shree krishna 😃👏👏
બહુ સરસ માશી ગાયું
Bahuj saras 👌
👌👌🙏
Jay Swaminaraya🙏
Jay shree krishan Radhe Radhe
Jay shree krishana
Jay.shreekrishna.bhavna.ben
સરછશેભજન
ખુબ સરસ ❤
👌👌👌❤️
બા પ્લીઝ એક વર આ ભજન ગાઓ. श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है
दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है
जब से तेरी लगन लगी दिल हुआ दीवाना है,
श्याम तुमसे मिलने का…………
सूरज में ढूँढा तुझे, चंदा में पाया है
तारो की झिलमिल में मेरे श्याम का बेसरा है,
श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है
फुलो में ढूँढा तुझे, बागियो में पाया है
कलियों की खुश्बू में मेरे श्याम का बसेरा हैं,
श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है
गंगा में ढूँढा तुझे, यमुना में पाया हैं
गोदावरी के लेहरो में मेरे श्याम का बेसरा है
श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है
गोकुल में ढूँढा तुझे, मथुरा में पाया है
वृंदावन की गलियों में मेरे श्याम का बेसरा है,
श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है
रामायण में ढूँढा तुझे, भागवत में पाया है
गीता जी श्लोको में मेरे श्याम का बेसरा है,
श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है
जंगलओ में ढूँढा तुझे, मंदिरों में पाया है
भगतो की दिलों में मेरे श्याम का बेसरा है,
श्याम तुमसे मिलने का सत्संग ही बहाना है
જયમાતાજી ભાવના બેન
Mast bhjan
જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna bhavnaben
સરસ ગાયુ માસી
Very nice
બોવ સરસ
Mast bhàjan
Jay shree krushna
જયભાલકાવારા
Super Bhajan 🎉
Jay shree Krishna ❤❤