જય શ્રી કૃષ્ણ પાયલ ના સાસુમા આમ ગાવાનું છે ગોરમાં ગોરમાં રે સસરા દેજો સવા દિયા સાસુ દેજો ભૂખ ખાવડા એટલે બધું ખાવા મળે વહુ ને પણ અત્યારે તો કાંઈ એવું નથી વહુ ને પહેલા ખવડાવ્યા પહેલા ના જમાનામાં વહુ ને કાંઈ આપતા નહીં એટલે એવું ગીત ગાતા
ગોરમા ગોરમા રે સસરા દેજો સવાદિયા સાસુ દેજો સરઢૂડિયા વર દેજો વ્યવહારિક (સાસુ સઢૂડિયા હોય એટલે કે કામમાં આળસુ , ગોબરા અને રસોઈ સારી ન બનતી હોય અને સસરા જો સ્વાદિષ્ટ ખાવા ના શોખીન હોય તો વહુના વખાણ થાય એટલા માટે)
nice vlog ....sasa vhu nu bonding saru che....ba mast racipe bnave che baa a je kagda ni story khi a me sambhal che..😅😅😅😅 ne rab bnavi a vkhte good day log
બાની સાડી નો કલર બહુ મસ્ત છે આજે
બાની વાત યાદ રાખવી પડે તેવી છે જય માતાજી
Jay shree Krishna Radhe Radhe 🙏
જય શ્રી કૃષ્ણ પાયલ ના સાસુમા આમ ગાવાનું છે ગોરમાં ગોરમાં રે સસરા દેજો સવા દિયા સાસુ દેજો ભૂખ ખાવડા એટલે બધું ખાવા મળે વહુ ને પણ અત્યારે તો કાંઈ એવું નથી વહુ ને પહેલા ખવડાવ્યા પહેલા ના જમાનામાં વહુ ને કાંઈ આપતા નહીં એટલે એવું ગીત ગાતા
પોપટ ભાય તમારાં મંમી અને તમાંરી વાઈફ ખુબજ સરસ બધી વાતો શેર કરે છે તે અમને ખુબજ ગમે છે
જય માતાજી પાયલ બેન સીતારામ પાયલ બેન કાનુડો આવશે પોપટભાઈ જેવો કાનુડો આવશે માસી હું સુરત થી મમતાબેન રોજ તમારા વિડિયો જોવા છુ 🎉
અમે તો બેબી ના પણ પેંડા જ વેચીએ છીએ
ખાવાની બનાવો તે પાયલ નુ નામન બતાવો ધર માટે બનાવીયે❤❤❤
Baa bov sarase
Tamara sasu ni vaat sambhalvani bov maza aave che...kaik navu janva male che...hu tamara vlog london thi Jov chu ....
Jay shree Krishna ❤🎉🎉🎉🎉🎉
બાની વાત સાચી છે આવું બની ગયેલું છે
🙏🇺🇸 super🇺🇸🙏👍
Vah aunty bhu saras vat kidhi
🙏🏻👌❤️
જય શ્રી કૃષ્ણ બા
જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય ગણેશ જય સોમનાથ
Masi athanu recipe share 🙏Plz
❤❤❤
જય દ્વારકાધીશ બેન બા ને
ગોરમા ગોરમા રે સસરા દેજો સવાદિયા
સાસુ દેજો સરઢૂડિયા
વર દેજો વ્યવહારિક
(સાસુ સઢૂડિયા હોય એટલે કે કામમાં આળસુ , ગોબરા અને રસોઈ સારી ન બનતી હોય અને સસરા જો સ્વાદિષ્ટ ખાવા ના શોખીન હોય તો વહુના વખાણ થાય એટલા માટે)
પાયલ બેન ને બા ને જય દ્વારકાધીશ
Jay murlidhar D k Ahir
👌👌baa 👍👍
મીષટાન ખાવાથી એસિડિટી વધારે થાય
જય દ્વારકાધીશ જય શ્રીકૃષ્ણ
Jsk🙏
YES SISTER THIS IS TRUE 👍 ❤
Thanks
જય માતાજી બેન
જય શ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ પાયલબેન
Super
Jay shree Krishna 🙏🙏🙏
સરસમજાઆવી
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ પાયલ બેન સાચી વાત છે બેન મમ્મી ની
Jay shree Krishna ❤❤❤❤❤
So cute and beautiful family members ❤❤❤❤❤❤❤❤
Baa bahu mithu bole che emni bolvani style bahu game che aamne ❤❤❤
સરસ.બેન
માસી અને પાયલબેન તમને મારા જય શ્રી કૃષ્ણ
ગળપણ ખાવા થી પણ ઘણીવાર એસીડીટી થાય
Bahu j saras janva jevu ce
Masi saras amne pan navu janva malyu....chokri aave to Kem jalebi vaheche Thank you❤ amne pan aa khabar na hati masi aavu navu navu janavta rahejo
સસરા સવા દિયા દેજો એમ ગવાય
સાચી વાત છે મને પણ નથી ખબર આજે જાણવા મળ્યું
Sari mast mast 6
Payal ben popat bhai ketla bhai chee sga
payal,aeciditi,hoy,toek,faki,jiru,ane,bhegi,khad,athvato,sakar,mix,kari,faki,marvi,sarir,ma,thandak,thase
Variyali ne sakar khava ni acdt nahi thay payal ben mukhvas ma
Jai shree kkrishna
👏🏻👏🏻👏🏻
જય મુરલીધર
Payel ben mare pn pregnancy time aecdity bhu j thti
No khata sijar aave
🎉🎉🎉
Othmu jeeru khava thi chokra ni ankh sari aave
તમે જે પાયલ માટે બનાવો છો એ બધું ન બતાવો ઘર માટે બનાવો અને બતાવો તેનો વાન્ધો નહિ
Yes kano avshe
3mahine gru banava nu hoy have no khavay
Ba tamone dikri goey ch to tmna dikro j avsh
Rab banavi k siro bnaviyo chhe
મારા.ભાઈ.આસરમે.ગયા.બેન
nice vlog ....sasa vhu nu bonding saru che....ba mast racipe bnave che
baa a je kagda ni story khi a me sambhal che..😅😅😅😅
ne rab bnavi a vkhte good day log
પણ પોપટ ભાય અંશુ ગુપ્તાનુ શું થયુ??
Bano sadino kalarasarsse
Jiru sekvanu no hoy
😂❤❤❤🤗🤗🤗😋😘👌🏻👌🏻👌🏻💯💥💙👌🏻
🙏⚘️ જય શ્રીકૃષ્ણ બહુજ સરસ બા એ સમજવા જેવી વાત કરી 😊
પોપટભાઈ ના ભાઈ ને કેમનથી દેખાતા બતાવો
Hi
Tame bov gadyu na khasho kem k last month ma sugar aavi sake atle😂
જય શ્રી કૃષ્ણ
Super