ગુજરાત ના નાની ઉમર ના એક આગાહી કાર ! નાનું પણ નાગનું બચ્ચું!! 2025 ના વરસ મા ખેડૂતો ને જરુરત રહેશે..

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • • ગાડલી ના સંકેત,૨૦૨૪ નુ...
    આજે વિડીયો મા ગુજરાત ના યુવાન આગાહીકાર નિલેશભાઈ વાલાણી ની વાત કરી છે નિલેશભાઈ સેવાના ભાવ સાથે દેશી ખગોળ વિજ્ઞાન જાણકારી ધરાવે છે અને હવામાન ની માહીતી આપી ખેડૂતો ને મદદરૂપ થઈ રહ્યા છે.
    શાંત અને સરળ સ્વભાવ નું વ્યક્તિત્વ અને સેવા ના ઉમદા ભાવ સાથે દિવસ ભર કામ કરે છે ગરીબ બાળકો ને મદદરૂપ થવાનું એમનું લક્ષ્ય પણ છે અને એ યુ ટ્યુબ ની આવક પણ તેમાં વાપરવાની જાહેરાત પણ કરી ચુક્યા છે .
    લિન્ક પર જઈ નિલેશભાઈ ની ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી સપોર્ટ કરો એવી વિનંતી કરું છું
    આપનો ખેડૂત મિત્ર
    ભરત આહીર

Комментарии • 64

  • @bgahir
    @bgahir  4 месяца назад +5

    મિત્રો કાનાભાઈ ની ચેનલ ને સપોર્ટ કરવા નીચે આપેલી લિન્ક પર ક્લીક કરો
    ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=SUeKQL4u05hh_PjH

  • @mahendrpatel4872
    @mahendrpatel4872 4 месяца назад

    જય દ્વારકાધીશ 🙏

  • @Rehanweather
    @Rehanweather 4 месяца назад +1

    નીલેશ ભાઈ ખૂબ સારાં માં સારા આગાહી કાર છે આ માણસ ને કોઈ યૂટ્યુબ ની કમાણી થી કોઈ જાતનો મતલબ નથી 🙏🙏🙏

  • @BavaliyaSureshbhai-wr5nl
    @BavaliyaSureshbhai-wr5nl 4 месяца назад

    ખૂબ ખૂબ આભાર ભરત ભાઇ

  • @RahulToliya-gg2qq
    @RahulToliya-gg2qq 4 месяца назад

    Gud Nilesh bhai

  • @veljirajput6516
    @veljirajput6516 4 месяца назад

    🎉❤દીલ થી આભાર ભરતભાઈ

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya 4 месяца назад

    ખરેખર એકદમ મસ્ત અંને સમજણ પૂર્વક માહિતી ❤❤

  • @RavinAghara
    @RavinAghara 4 месяца назад

    હવામાન. આગળ નો વિડિઓ મુકો ભાઈ

    • @bgahir
      @bgahir  4 месяца назад

      આવતીકાલે

  • @GovindbhaiDangar-pb6du
    @GovindbhaiDangar-pb6du 4 месяца назад +2

    Good mahiti 👌🇮🇳👍

    • @bgahir
      @bgahir  4 месяца назад

      ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=emQLahLzjCyb7FQc

  • @lakhanherbha2298
    @lakhanherbha2298 4 месяца назад

    Jay Dwarkadhish 🙏🚩

  • @RajusinhChavda-o1m
    @RajusinhChavda-o1m 4 месяца назад +1

    ❤દિલ થી આભાર જોરદાર

    • @bgahir
      @bgahir  4 месяца назад

      ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=emQLahLzjCyb7FQc

  • @bharatahir6749
    @bharatahir6749 4 месяца назад

    ખુબ ખુબ આભાર

  • @RajshiAhir-d3b
    @RajshiAhir-d3b 4 месяца назад

    અમારે વરસાદ નથી ભરત ભાઈ દ્વારકા 11:31

    • @bgahir
      @bgahir  4 месяца назад

      હવે શક્યતા ઓછી

  • @vijaybarariya113
    @vijaybarariya113 4 месяца назад

    હૉટસેફ ગુપ મા જૉડાઉછે નંબર આપૉ

  • @RajshiAhir-d3b
    @RajshiAhir-d3b 4 месяца назад

    જય ભોલે બાબા ભરત ભાઈ દ્વારકા ના ટુપણી ગામ થી

  • @dharmeshsutariya4889
    @dharmeshsutariya4889 4 месяца назад

    Khub khub abhinandan

  • @PithabhaiAhir-d1e
    @PithabhaiAhir-d1e 4 месяца назад

    જય દ્વારકાધીસ ભરતભાઈ 🙏🙏

  • @rameshpandya8491
    @rameshpandya8491 4 месяца назад +1

    ભરતભાઈ ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ

    • @bgahir
      @bgahir  4 месяца назад

      ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=emQLahLzjCyb7FQc

  • @BIPINPATHAR-y6l
    @BIPINPATHAR-y6l 4 месяца назад +3

    ખૂબ આભાર ભરત ભાઈ

    • @bgahir
      @bgahir  4 месяца назад

      ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=emQLahLzjCyb7FQc

  • @dadudaduvaru
    @dadudaduvaru 4 месяца назад

    jay dwarkadhish

  • @DevshiKeshwala-h9t
    @DevshiKeshwala-h9t 4 месяца назад

    ખુબ ખુબ અભિનંદન કાનાને

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 4 месяца назад +1

    જય માતાજી ભરતભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન તમે સારી રીતે સમજાવો છો તમે આગાહી આપતા રેજો જય દ્વારકાધીશ

    • @bgahir
      @bgahir  4 месяца назад

      ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=emQLahLzjCyb7FQc

  • @premahir9631
    @premahir9631 4 месяца назад

    ખુબ જ સરસ ખેડૂતો ને માહિતી આપે છે નિસ્વાર્થ ભાવે
    જય દ્વારકાધીશ

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 4 месяца назад

    સરસ

  • @AmitAhir-iu8fi
    @AmitAhir-iu8fi 4 месяца назад

    Vah. Bharat. Bhai. Tamaro. Khub. Khub. Abhar

  • @ParmarBhura-e1y
    @ParmarBhura-e1y 4 месяца назад +1

    ખૂબ સરસ માહિતી આપી

  • @MukeshKatba
    @MukeshKatba 4 месяца назад +1

    સમજણ પુર્વકની આગાહી આપોછો આપ અને જોરદાર સાઉન્ડ thenks good bhai

    • @bgahir
      @bgahir  4 месяца назад

      ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=emQLahLzjCyb7FQc

  • @koratmanish5289
    @koratmanish5289 4 месяца назад

    ખરેખર સાચા આગાહીકાર છે કાનજીભાઈ 😍😍

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 4 месяца назад

    જય માતાજી ભાઇ

  • @kanubhaivank7681
    @kanubhaivank7681 4 месяца назад

    જય દ્વારકાધીશ

  • @vijaybarariya113
    @vijaybarariya113 4 месяца назад

    ભરત ભાઇ ચોમાસુ કિયારે વિદાય લેસે

    • @bgahir
      @bgahir  4 месяца назад

      હવે વિદાય જ છે માવઠા આવશે

  • @GauravGehani-pb3tx
    @GauravGehani-pb3tx 4 месяца назад +3

    Good 😊

  • @DevshiKeshwala-h9t
    @DevshiKeshwala-h9t 4 месяца назад

    ઞુપની લીંક આપશો આગાહી કારની

    • @bgahir
      @bgahir  4 месяца назад

      9825164346

  • @prafuljadav6155
    @prafuljadav6155 4 месяца назад

    એલા હવે નિલેશભાઈ નાના નથી..
    ધોળા દેખાય છે હવે..😂😂
    બાકી આગાહી મા કાંઈ ના ઘટે..
    100% સત્ય...❤

    • @bgahir
      @bgahir  4 месяца назад +3

      દેશી ખગોળ માં બધા વૃધ્ધ વ્યક્તિઓ છે એમાં નિલેશભાઈ ખુબ નાના છે

  • @RajAhir-vl1ih
    @RajAhir-vl1ih 4 месяца назад

    જય સોમનાથ ભાઈ

  • @RamdeZala
    @RamdeZala 4 месяца назад

    જય મુરલીધર ભાઈ

  • @DhapapravinDhapa
    @DhapapravinDhapa 4 месяца назад +1

    Mahuvama bovsharo varshadse bhai

    • @bgahir
      @bgahir  4 месяца назад

      ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=emQLahLzjCyb7FQc

  • @jiganeshpurohit
    @jiganeshpurohit 4 месяца назад +1

    લીલેશ ભાઈની લીંક આપો કાવ નંબર આપો ભરત ભાઈ

    • @bgahir
      @bgahir  4 месяца назад

      ruclips.net/video/r9cK7LLtXrg/видео.htmlsi=emQLahLzjCyb7FQc

  • @goraniyajayesh8867
    @goraniyajayesh8867 4 месяца назад +1

    Bharat Bhai tamr whatsapp group ma jodau cha mar

    • @bgahir
      @bgahir  4 месяца назад

      8160874635

  • @HarpalsinhJadeja-eq7cp
    @HarpalsinhJadeja-eq7cp 4 месяца назад

    ખગોળશાસ્ત્ર નો અભ્યાસ ક્યાં કરીયો હસે

    • @bgahir
      @bgahir  4 месяца назад +1

      મળશુ ત્યારે બધી માહિતી મેળવીશું...આપણા વડીલો શિવાય આ કોઈ શીખવાડે નહીં...🙏

  • @rajuradadiya391
    @rajuradadiya391 4 месяца назад

    Good job sir
    RAJU radadiya at.mandlikpur ta.jetpur dist rajkot

  • @ramkrishnarabari4650
    @ramkrishnarabari4650 4 месяца назад +1

    મારે શીખવું છે હવામાન નું

    • @bgahir
      @bgahir  4 месяца назад +1

      રુબરુ મળી ને શીખવાડીશ ગુરુદેવ 🙏🙏

  • @vipul.kunjadiya7746
    @vipul.kunjadiya7746 4 месяца назад +1

    Nilesh.bhai.amara.gamna.che

  • @vipul.kunjadiya7746
    @vipul.kunjadiya7746 4 месяца назад

    Ame.pan.nilesh.bhai.ne.puchine.kheti.kam.kriye.chiye

  • @HamirDethariya
    @HamirDethariya 4 месяца назад

    જય દ્વારકાધીશ

  • @PradipAhir-s4j
    @PradipAhir-s4j 4 месяца назад

    જય દ્વારકાધીશ