તમારાં વિડિયો જોવાની બહુ મજા આવે છે બધી રીતે સરસ છે તમારો અવાજ અને સંગીત અને હેલ્થ વિશે જાણકારી અને પ્રકૃતિ ના દ્ર્શ્ય બહુજ સુંદર હોય છે .👍👌🙏 જય શ્રી કૃષ્ણ
સાચેજ uncle તમારો એક વીડિયો જોયા પછી જોવાની મજા આવે છે,તમારી વાતો,રમણીય દ્રશ્યો,તેમજ સાથે સાથે જમવા બનાવવાની aunty ની technique step by step અને સાથે સાથે ખોરાક નું મહત્વ...તમે બધું જ કવર કરી લો છો.... Superb....👌👌👌👌
તમારા દરેક વિડિયો ખૂબજ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. દરેક વિડિયો માં જે બેક્રાઉન્ડ સંગીત હોય છે એજ આખો વિડિયો જોવા જકડી રાખે છે. ખુબજ સરસ રેસીપી હતી.👍👏👏👏
ખરેખર ધણો જસારી વિડીયો ગ્રાહી સુદર પ્રકૃતિ ના દ્રશ્ય ને સાથે વાંસણી ના મન ભાવકસુર ની સાથે જઠરાગ્નિ ને તૃપ્ત કરતું વનભોજન ,સાહેબ તથા સનનારી બહેનો ને ખુબ ધન્યવાદ.જય ભારત💐👏✍️
Very beautiful farm...I love all your videos and speech plus such peaceful surrounding and relaxing music🎶 ..the view and recordings are all so clear and visible...thank you so much for sharing such beautiful natural sceneries and farm life..🥰💚🌴🌻🙏
ખુબજ સુંદર વીડિયો 👌હોઈ છે આપ ના.....હેલ્થી ટીપ્સ સાથે રમણીય સુંદરતા ન સંગીત નો સમન્વય 👌જાણે અમે પોતે ત્યાં હજાર હોઈ એ એવો ભાસ થાય છે....આમજ આગળ આવાજ વીડિયો બનાવતા ❤️રહો👍
ખુબજ સુંદર દેખાય છે જમવાનું. સાથે સાથે તમારી જીવન જીવવાની પ્રેરણા ને લગતી સુંદર ઉપદેશાત્મક વાતો પણ એન્જોય કરી. કુદરત ના ખોળા મા આવુ સુંદર સંગીત નો લહાવો લેવા જેવું છે. ખુબજ સુંદર મજાના વિડિયો જોઈ આનંદ થાય છે. jay sri Krishna 🌹
કુદરતી વાતાવરણ માં સુંદર મજાના ઉત્સાહથી દરેક વ્યક્તિ સાથે હળીમળી ને જાતે બનાવીને સાથે જમતા દ્રશ્ય બહુજ સુંદર લાગે છે કાશ..., અમને પણ આવો લાહવો ક્યારેક પણ મળે તો કેવું?
Answer is yes for all your questions, sir the way you represent speach is exlent by this you and Manish ma'am doing very well Kahi shaky k tame matra recipes j nahi aapdai bhasha ne pan jivant rakhi rahya cho. Je loko Gaamda muki sahero maa aavela che te mane to balpan Pan yaad Karavi aspo cho for me kerda nu achar and plant is childhood memories, thank you so much
I love watching your videos. So relaxing and peaceful. Watching your videos bring my childhood memories back. 35 yrs back I left my Garvi Gujarat as a kid, as I watch your videos….I tell my husband about my janma bhumi….watching your videos are compel me to go and visit. Last time I went with my papa, I was a teenager…recently my papa passed away. So many of my dearest ones have passed on in India. I wonder if my trip will be the same, perhaps bittersweet. Thank you so much for bringing my childhood memories back. I really appreciate your videos and recipes. Krishna
Yes sir always happy Relaxing 😎 video beautiful place tamro voice to very cool સારું લાગે છે recipe to very yummy healthy tasty thank you 🙏 sir lovely family 👏🏻👏🏻👏🏻🙏🥰
Yes absolutely your videos are really informative,soothing music and also scenic views are beautiful,the way you represent is also good ,kindly keep up the good work sir,we need to learn how to blend nature with healthy food that keeps us energetic and a feel good life,thank you for sharing good quality content
તમારો વિડિઓ ખુબ ગમે છે કૂય ગામ છે ખૂબસુંદર છે તમે નસીબદાર છો પ્રકૃતિ નો આનંદ લેતા રસોઈ કરવાની અને જમવાનું આબધુ કુદરત ને ખોળે તમારો વિડીયો જોય આવાનું મન ખુબજ થઈ જાય છે
Very nice videos so informative and soothing And by recording via mobile video quality was excellent on big screen Me and my wife love to watch your videos from canada 🇨🇦 and I’m recalling my childhood memories like going to farm and grew up in village😃 Thank you 🙏
Yes tamari chanal thi amane gharun badhu sikhava maye chhe
Tamara video bahuj saras hoy chhe.
તમારાં વિડિયો જોવાની બહુ મજા આવે છે બધી રીતે સરસ છે તમારો અવાજ અને સંગીત અને હેલ્થ વિશે જાણકારી અને પ્રકૃતિ ના દ્ર્શ્ય બહુજ સુંદર હોય છે .👍👌🙏 જય શ્રી કૃષ્ણ
Mota screen par rizalt parfectj che . Tamara video jovathi jaruri jankari madi rahe che.khub mahenat karo tame baney.❤❤❤❤❤
Very nice video. Bhaijaan.
સાચેજ uncle તમારો એક વીડિયો જોયા પછી જોવાની મજા આવે છે,તમારી વાતો,રમણીય દ્રશ્યો,તેમજ સાથે સાથે જમવા બનાવવાની aunty ની technique step by step અને સાથે સાથે ખોરાક નું મહત્વ...તમે બધું જ કવર કરી લો છો.... Superb....👌👌👌👌
Thankx
Video saras 👌👌🙏
lovely video 😃👌👍🙏વન ભોજન અને પાકૃતિક સૌંદર્ય થી ભરપૂર આનંદ મય છે.
તમારા દરેક વિડિયો ખૂબજ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. દરેક વિડિયો માં જે બેક્રાઉન્ડ સંગીત હોય છે એજ આખો વિડિયો જોવા જકડી રાખે છે. ખુબજ સરસ રેસીપી હતી.👍👏👏👏
આભાર ક્રિતલ🙏🙏
ખરેખર ધણો જસારી વિડીયો ગ્રાહી સુદર પ્રકૃતિ ના દ્રશ્ય ને સાથે વાંસણી ના મન ભાવકસુર ની સાથે જઠરાગ્નિ ને તૃપ્ત કરતું વનભોજન ,સાહેબ તથા સનનારી બહેનો ને ખુબ ધન્યવાદ.જય ભારત💐👏✍️
Splendid Vides
વિડિયો જોયા પહેલાં જ કોમેન્ટ કરી- ખુબ જ સુંદર વિડિયો છે.👍👌
No problem in any of your pictures Excellent thanks
ઘણો સરસ વિડીયો હોય છે તમારા. હા હું લગભગ બધા જ જોઉં છું. સાથે તમારા હેલ્થ ટિપ્સ બહુ જ સરસ હોય છે. બધા જ ખૂબ કાળજી પૂર્વક કરવામાં આવે છે.
Wonderful work , સંગીત meditation માં સરી પડાય તેવુ છે વાનગીઓ પણ ખૂબ સરસ છે તમારી સાથે હોઇએતેવી અનુભૂતિ થઈ આવેછે.
KHUBSARAS....I SEE 2ND TIME YOUR VIDIO AND FEEL IT VERY NICE..... IT PULL US NEAR NATURE...
Khub sars video Hoy Che aapna.satvik bhojan ne kudrt na khode jamvanu.khub nashibdar cho.
Badhaj videos saras chhe. Saragva na pan na thepla first time. Thanks.
Hello sir ji
aap aur aapko family bohot achi he
aur aap har cheez ki jankari bohot achhe se dete ho..... Thank you so much 💐
Jai.Shri.Kreshana.Very.Nice.Videos.
તમારો વિડીઓ બહુજ સરસ હોય છે હું રોજ જોવ છુ મને ગમે છે તમારો વિડીઓ
Thanks
Very beautiful farm...I love all your videos and speech plus such peaceful surrounding and relaxing music🎶 ..the view and recordings are all so clear and visible...thank you so much for sharing such beautiful natural sceneries and farm life..🥰💚🌴🌻🙏
Many thanks
ભાઈ તમે ખુબ ભાગયશાળી છો તમને જંગલો ને કોતરો ખુંદવા અને માણવા મળે છે અતિસુંદર વીડીયો, આપની વાણી, અને વાનગી સંગીત.
Thank You Very Much
Bahuj saras video hoy che tamaro nice parotha 👌
ખુબજ સુંદર વીડિયો 👌હોઈ છે આપ ના.....હેલ્થી ટીપ્સ સાથે રમણીય સુંદરતા ન સંગીત નો સમન્વય 👌જાણે અમે પોતે ત્યાં હજાર હોઈ એ એવો ભાસ થાય છે....આમજ આગળ આવાજ વીડિયો બનાવતા ❤️રહો👍
Thank You Very Much
ખુબ જ સરસ વાડિયો -મધુર સંગીત છે 👌👌
Mane Tamara badha j video game che tame aapel mahiti ane jankari khubj saras che.
Sir 👍👌🙏❤️
Thanks
Ha, tamara video jovani khubj maja aave che.
Tamara badha j savalo na javab HA che. 🤩🤩🤩
Tamara video always bahu motivated hoy che
Are wah!! Majja padi gai tamari thali pirseli joi ne modha ma pani avi gayu ame pan keri ghori ne j khai a che
ખુબજ સુંદર દેખાય છે જમવાનું. સાથે સાથે તમારી જીવન જીવવાની પ્રેરણા ને લગતી સુંદર ઉપદેશાત્મક વાતો પણ એન્જોય કરી. કુદરત ના ખોળા મા આવુ સુંદર સંગીત નો લહાવો લેવા જેવું છે. ખુબજ સુંદર મજાના વિડિયો જોઈ આનંદ થાય છે. jay sri Krishna 🌹
ખૂબ ખૂબ જ સુંદર વીડિયો બનાવ્યો છે.
Bauj saras video banavo cho sir
🇮🇳😀❤️🙏🚩AUM 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩.....Jai Shri Swaminarayan 🙏 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩.....
AApna video khub j Sara hoy 6 a to z
Bdhi babt sari jovi gme 6
કુદરતી વાતાવરણ માં સુંદર મજાના ઉત્સાહથી દરેક વ્યક્તિ સાથે હળીમળી ને જાતે બનાવીને સાથે જમતા દ્રશ્ય બહુજ સુંદર લાગે છે કાશ..., અમને પણ આવો લાહવો ક્યારેક પણ મળે તો કેવું?
Welcome ben. 🙂
Adbhut vasli ni dhun
Khubaj sundar bhojan
Ni rit ane mahiti
👌👌
Best ma best Tamara vidiyo ame rah jota Hoi che sar tamari madhur vani
Thank you🙏
Realy sir, Tamara video's khub saras mahiti sathe Ane khub saras rite samajavo cho. Ane sachu kahu to tamari aa mithi mithi vato sambhali ne j khub aanand aavi Jay che. Jesi krishna
Thank You Very Much
Khub j saras
Answer is yes for all your questions, sir the way you represent speach is exlent by this you and Manish ma'am doing very well Kahi shaky k tame matra recipes j nahi aapdai bhasha ne pan jivant rakhi rahya cho. Je loko Gaamda muki sahero maa aavela che te mane to balpan Pan yaad Karavi aspo cho for me kerda nu achar and plant is childhood memories, thank you so much
TG VR
Khub sars Prerna male6Jay Bhart,Vade Matram
સરસ વિડિયો હોય છે. ખેતર માં જમવાનું નશીબ માં હોય તેનેજ મળે. આપશ્રી નાં વીડિયો સરસ એને આપનો અવાજ ખુબજ મધુર છે.
Thank You Very Much
Jay shree krishna 🙏 Jay mata 🙏very nice 👌 thanks u🙌👍👍👍👌🇬🇧
Khub saras heldhi bhojsn prashad chhe mob nu soothing saru chhe chalse koi farak lagto nathi 👌👌🙏🙏😊
Thanks
I love watching your videos. So relaxing and peaceful. Watching your videos bring my childhood memories back. 35 yrs back I left my Garvi Gujarat as a kid, as I watch your videos….I tell my husband about my janma bhumi….watching your videos are compel me to go and visit. Last time I went with my papa, I was a teenager…recently my papa passed away. So many of my dearest ones have passed on in India. I wonder if my trip will be the same, perhaps bittersweet. Thank you so much for bringing my childhood memories back. I really appreciate your videos and recipes.
Krishna
Welcome 🙏🙏
Super shakbhaji banavavnu matinu pot ni kharidi source hoy to apajo ,,,best content continue 💓❤️
Khub saras hato video 👌👌👌👌
Yes sir always happy Relaxing 😎 video beautiful place tamro voice to very cool સારું લાગે છે recipe to very yummy healthy tasty thank you 🙏 sir lovely family 👏🏻👏🏻👏🏻🙏🥰
Thank You Very Much
@@Swadsamhita welcome sir
Jai shree krishna Very nice video
Ha aapna video khub upayogi and mst hoi chhe.👍
Very very nice information you guys sharing
My name is Jitendra b patel from mandala. Yea you know better than me
Nice Video aame roj morning 🌅 🌄 ma Ane Ei
saras dekhay chhe. saragvana parotha pan saras chhe.
tame Ane Ben khub saras bolo chho
Thanks
Ha bhai tamaro vlogs bahuj sarsh che i love tamara vlogs 👌👌👌🙏
Beautiful vlog
Bvj nice hoy 6e video
જૉરદાર.
Nice vdo...Tamey je prashno પૂછ્યા ઈ બધા નો જવાબ એકજ છે k Tamara vdo lajawab hoy chhe bhai👍👍👍👍👍👍
Thank You Very Much
Yes absolutely your videos are really informative,soothing music and also scenic views are beautiful,the way you represent is also good ,kindly keep up the good work sir,we need to learn how to blend nature with healthy food that keeps us energetic and a feel good life,thank you for sharing good quality content
Thank You Very Much
👌👌👍👍
બહુ સરસ વિડીયો હોય છે
Saras...bahu mast🙏
ખૂબ જ સરસ prakrutdarsann કરા વો છો
Good morning omshanti god bless you everyone omshanti
Video very nice
Answer to all of your queries is YES .
Very helpful and informative video.
Congratulations. Keep it up and enjoy the life !
Thank You Very Much
Khubaj saras avaj temaj aatmiyta varo block che🦚🌼🙏🌼🦚khubaj saras
Always superb. Nirmal Bhai
Excellent & too healthy Ramkabir 🌷🌼💐🙏
Tamara video ma kudrati drasay ne recipe khubaj sunder hoy chhe
Superb. Recipe. Che.
Nice food vilog love from Vijapur
Aap khubaj sara video banavo chho, prakruti ane vangi bane ni sari mahiti male che, man prasan thay che.
Bhai bhu j saras bole che
🙏🙏 Jay shree krishna moti screen ma tamara videos very very nice and good and beautiful pictures Recipes are very healthy and tasty 👍👍
Thank You Very Much
Bahu j saras video chhe. Badhu j tamara video ma Gyan male chhe
Bahushars video chhe ho UAS thijovachhu
Thank You Very Much
Big screen or small kee pachi whatever, but everything sound & looks so yummy, so dilishous, thx for making everything & sharing .
Ur videos r very useful, with naturt scene scenario, music is so calm and relaxing, very unique and healthy recipes 👌👌💯💯💯💯 over all very awsm videos
ખુબ સરસ રીતે તમે બનાવી છે
Nice👍
સરસ
Bahuj sara's
હા મોટા ભાઈ હા 👌👌જય ભારત જય જવાન
👍 mast
Mobile recording it's too good 👍I watch on 32 inch tv on full HD. Nice .
Very good. Sagit
Tame kai raho chho tamara videos khub sars hoi chhe add janav you so
Nice video bhai...
સરસ દેખાય છે
તમારો વિડિઓ ખુબ ગમે છે કૂય ગામ છે ખૂબસુંદર છે તમે નસીબદાર છો પ્રકૃતિ નો આનંદ લેતા રસોઈ કરવાની અને જમવાનું આબધુ કુદરત ને ખોળે તમારો વિડીયો જોય આવાનું મન ખુબજ થઈ જાય છે
Jambughoda gramya vistar
Bov sunder 👌👌👌👌👌👌
ભાઇ તમારા તમામ વીડિયો ખૂબજ સુંદર છે અને પ્રકૃતિ સાથે નું કોમ્બિનેશન ચાર ચાંદ લગાવી દે છે
સહ્ર્દય આભાર 🙏🙏
And mouth watering really....🤤🤤
Sunder
દરેક પ્રશ્નનો જવાબ - હા
અતિ આનંદ થાય છે , આપ શ્રી ના વિડિઓ જોવા થી.
એક ઉમદા પ્રયાસ
Thank You Very Much
@@Swadsamhita
આભાર અમારે તમારો તથા આખી ટીમ નો માનવો પડે.
આપશ્રી ના પ્રયાસ અમોને આનંદિત વાતાવરણ પૂરું પાડે છે.
Thanks
Very nice. We look forward to seeing every week. Music is very 👍
Very nice videos so informative and soothing
And by recording via mobile video quality was excellent on big screen
Me and my wife love to watch your videos from canada 🇨🇦 and I’m recalling my childhood memories like going to farm and grew up in village😃
Thank you 🙏
Thank You Very Much
Very nice recipe Sunainaben ,music madt 👌👍
Beautiful video
Very nice and beautiful food 👌
Ha ha saru che
Kobij ne mithu nakhi nichovi sambharo banavo vadhare saro lagshe
Thank you for sharing