મા જગદંબાની અદ્ભુત સ્તુતિ...અદ્ભુત શબ્દો, અદ્ભુત ભાવ અને એટલો જ અદ્ભુત ભાવસભર અવાજ, અદ્ભુત ગાયકી...વાહ ! દરરોજ સવારે આ સાંભળું છું અને આખો દિવસ મનમાં માનું સ્મરણ રહ્યા કરે છે...ધન્ય છે આ સ્તુતિનું સર્જન કરનારને અને પૂ.નારાયણ સ્વામી ને.... 🙏🙏🙏🙏🙏
નારાયણ સ્વામી ના અવાજ માં અદ્ભુત શક્તિ છે... જ્યારે જ્યારે મને જીવન માં નિષ્ફળતા મળતી , હુ નિરાશ થઇ જતો , કોઈપણ કારણ થી હૃદયમાં અપાર વેદના અનુભવતો ત્યારે તેમના ભજનો સાંભળવા એ મારા માટે રામબાણ ઈલાજ હતો હુ સ્વસ્થ થઈ જતો..... ખુબજ વ્યસ્ત હોવાને કારણે એકાદ મહિના થી ભજનો સાંભળી શક્યો ના હતો એટલે મારા એક પડોસી મિત્ર જે સાઉથ ગુજરાત ના હતા ને નારાયણ સ્વામી વિષે કાઈક જાણતા ન હતા ... તેમને મે ભજનો સંભળાવ્યા... તેઓ ને ખૂબ ગમ્યા... તેમણે પ્રોગ્રામ જોવાની ઈચ્છા દર્શાવી... તેમને મે કીધું કે કોઈક જગ્યાએ પ્રોગ્રામ હશે ત્યારે જરૂર થી જયશુ.... પણ પણ...તે દિવસે ટીવી સમાચાર મા અમે નારાયણ સ્વામી ના દેહાંત ના સમાચાર સાંભળતા.....
मै इस गीत को सुनते ही सून हो जाता हूँ दिल तरपने लगता है भक्ति से , रोम रोम पुलकित हो जाता है जब कमेन्ट लिख रहा था तो अंखो से आँसू बारिस की तरह टपकने लगा .
માં ની સ્તુતિ આનાથી શ્રેષ્ઠ ના હોય શકે... પૂજ્ય નારાયણ સ્વામી નો મધુર અવાજ સાંભળતાજ તાજગી અનુભવાય છે. અમે ત્રણ પેઢી થી સાંભળતા આવ્યે છીએ.. મારો દીકરો રોજ રાત્રે એકવાર સાંભળી ને સુવે છે.. મારા પિતાજી પણ મને એમના ભજન સંભળાવતા.. આપણે સૌ ધન્ય છીએ કે એમના ભજન સાંભળી અને સમજી શકીએ છીએ.. સર્વે શ્રોતાઓ ને આજના હિન્દુ નવ વર્ષ તેમજ ચૈત્રી નવરાત્રિ ની શુભ કામના..🙏
Narayan Swami is completely submerged with His Goddess Mother while singing this prayer and i think we would not get replica of this song in coming future. This Bhajan of Narayan Swami is unique and will be ever known for its uniqueness in coming future also. Every time i listen to it ;everytime I find a fresh appalling invocation to Jagdamba to bless him and alon with we listeners also are submerged in deep yearnings to Jagdamba to give us the same refuge which NarayanSwami is pining for. what a great quality in singing tone. Perhaps Jagdamba were listening to him sitting nearby. It is a master stroke in so called prayers to Almighty in itself. Overtly it remains the best ever tribute to soul deep singing of Narayan Swami
Mne aa bjn samdu atle mara divngt pitani achuk yad aavej kmk mara papa narayn svamine achuk aa bhjn sambdta Missing you my father, teacher filoshopr and guide
अदभुत , अत्यंत ही आत्मिक एवं स्वर्गीय सुख की अनुभूति कराने वाले भजनों को परम आदरणीय स्वामी जी के द्वारा जिस भावपूर्ण प्रस्तुति द्वारा गाया गया है यह परम आनंद दायक है। आदरणीय स्वामी जी के भजनों को जितनी बार सुने वह कम लगता है। भजनों को अपलोड करते वाले सभी बन्धुओं को हृदय से बहुत बहुत साधुवाद एवं आभार।
ખમ્મા મારા નારાયણ સ્વામી ખમ્મા... શું શબ્દો છે. શુ અવાજ છે. મને અલખના દર્શન કરાવે છે તું. મારા આત્માને વીંધી નાખનારા શબ્દો છે. મેં 1000 વાર ભજન સાંભળ્યું છે અને એ 1000 વાર મારા જીવનમાં હૃદયમાં પરિવર્તન આવ્યું છે.
Pu. Narayana Swami ni sewa karvano 4 varas Labh malyo .mara jivan ni shubh ghadio hati...Emna bhajan na shabdo aje pan jivant chhe...Ek sant nu sachu jivan hatu......Jay Narayan.
माँ जगदंबै नी स्तुती नारायण स्वामी ना स्वर मा खुब गमे ऐवी कच्छ धऱाना सपुत ने वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏जय मोरागढ वाळा माँ मोमाई ने कोटी कोटी वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It was long back when one of my nearest friend has gave me an audio cassette of Narayan Swami maharaj and on listening it, I come to know about Pujya Narayan Swami. Whenever I listen the spiritual bhajans of swamiji it's found with deep meaning. I still believe that such kind of saints are very rarely seen in the society for the academic upliftment of real bhakt. I pray almighty God to bestow on humans for showring spiritual and divine gift.
Hey it's a request from my side....I don't understand gujrati but I use to listen this as I can feel the emotions...can u please translate this whole song I know it's quite difficult to translate the whole Bhajan..but please if u can than please spare some time for it...hope u see this messege asap!🙏
હું નસીબદાર કે પૂ.નારાયણ સ્વામીજી ના માંડવી કચ્છ ચપલેશ્લર મહાદેવ મંદિર આશ્રમમાં પૂ.સ્વામીના આગ્રહવશ ચા પાણી નો લહાવો લીધો છે ! એક જમાના માં અમે સ્વામી ના ભજન સાંભળવા પચાસ સાઠ કિમી દૂર પહોંચી જતા કેવા એ સોનેરી દિવસો હતા !
I love this Mataji's Bhajan several times. Yes the words being used in this bhajan are quite effective and that leads me listen often. IAt present I am in US and still cannot forget Shri Narayan Swami. Very touching and Tabla works as a catelist in this Bhajan and spreads a smell and power Sanatan Dharm in this world. 🙏🙏
હ્રદયને ઢંઢોળી ને તન મન ને શુધ્ધિ અને સદબુધ્ધિ મળે તેવુ આ આધશક્તિ નુ ભજન-સ્તુતિ, સાંભળીને ધન્ય ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય,, આનંદ આનંદ થઈ જવાય છે પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ માટે કોઈ શબ્દ નથી મળતો કે તેમની કદર, સરાહના, અભ્યર્થના કરી શકીએ. બસ આવા વિરલ સંતો કાયમ અમર રહેશે, અને આપણા દિલો-દિમાગમાં રાજ કરશે નતમસ્તક થઈને વંદન
પુ નારાયણ સ્વામી એક અલોકીક સંગીત ના સાધક હતા હજારો અવાજ સાંભળયા પણ પણ નારાયણ સ્વામી ના અવાજ મા એક અદભુત વશીકરણ છે સાંભળી ને એમ થાય કે સાંભળ્યા જ કરીએ એવુ મન થાય મા સરસ્વતી ના એ એક અદકેરા સાધક હતા ન ભુતો ન ભવિષ્યતી એના જેવા ભજનીક નહી થાય .પુ સવામી ના ચરણો મા કોટી કોટી વંદન 🚩🚩🚩
Narayan Swami had the voice that made only for BHAKTI. True Devotion. I have listened to it thousand times and everytime i have to close my eyes and listen. Everything is beautiful in this bhajan and the voice of Narayan Swami. OMG!!
Mera saubhagya raha hai ki iss bhajan ke lekhak Shantibhai Durlabh mere Pitaji ke ghanishth mitr the. Shantibhai ke saath ghar ka rishta tha. Unse bachpan mein Narayan Swami Ji ki baatein sunta tha, bohot aanand aata tha 🤗❤
પૂજ્ય નારાયણ સ્વામીના આ ભજનથી માં જગદંબાની ઉપાસના જ નહીં માં ભગવતી નાં સાક્ષાત દર્શનનો અહેસાસ થાય છે.જય જગતજનની.નારાયણ સ્વામીનો અદ્ભુત અવાજ ભાવવિભોર બનાવી દે છે.
Jay Narayanswami bapu Ne bhagavne emane potha pashe sstsang ssbhdeava bolavi lidha che bhai apaane emani Vani ssbhdva ni moj Ane anand Ave che Jay mataji
And my morning starts with his asceticism, holy, voice and this stuti is enough to start every new day of my life.I just truly love his each and every word every bhajan ,like everything that comes out from him ,i have listen him sooo much but still I'm here for his voice for forever and I want to hear him again and again for mental peace and calmness and for many other purposes as well .
જીવન માં અફસોસ રહી ગયો કે નારાયણ સ્વામી ના જીવંત દર્શન ના કરી શક્યો, પણ તેમના ભજન સાંભળી ને ધન્ય થઇ ગયો.ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરા, અને સ્વામી ની માતાને જેમણે આવા સંત ને જન્મ આપ્યો.
Hari Om..🙏 Once in a Century Swami's thought in the form of his voice, We should never mised, We are graceful that we are hearing from is incomparable voice. 🙏Jai Mataji🙏 To all devotees who hears Bapu's Bhajan. Manish Solanki.
નારાયણ સ્વામીનું ભજન સાંભળી ખરેખર મનનો ભાર હળવો થઈ ગયો
आनंद की पराकाष्ठा की और ले जाने वाला भजन कीर्तन व संगीत, नमन प.पू.नारायण सामी
ભલાઈ હો બાપા ભલાઇ હો. સદા અમર રહો. આતો અંતરના નાદ છે. બાપ. સાકસાત પામેલા મુનિ વર જય હો.
મા જગદંબાની અદ્ભુત સ્તુતિ...અદ્ભુત શબ્દો, અદ્ભુત ભાવ અને એટલો જ અદ્ભુત ભાવસભર અવાજ, અદ્ભુત ગાયકી...વાહ ! દરરોજ સવારે આ સાંભળું છું અને આખો દિવસ મનમાં માનું સ્મરણ રહ્યા કરે છે...ધન્ય છે આ સ્તુતિનું સર્જન કરનારને અને પૂ.નારાયણ સ્વામી ને....
🙏🙏🙏🙏🙏
जितनी बार सुनो आनंद बढ़ता जाता है। कल तो ट्वीट भी कर बैठा। @Dushyantjee
નારાયણ સ્વામી ના અવાજ માં અદ્ભુત શક્તિ છે... જ્યારે જ્યારે મને જીવન માં નિષ્ફળતા મળતી , હુ નિરાશ થઇ જતો , કોઈપણ કારણ થી હૃદયમાં અપાર વેદના અનુભવતો ત્યારે તેમના ભજનો સાંભળવા એ મારા માટે રામબાણ ઈલાજ હતો હુ સ્વસ્થ થઈ જતો..... ખુબજ વ્યસ્ત હોવાને કારણે એકાદ મહિના થી ભજનો સાંભળી શક્યો ના હતો એટલે મારા એક પડોસી મિત્ર જે સાઉથ ગુજરાત ના હતા ને નારાયણ સ્વામી વિષે કાઈક જાણતા ન હતા ... તેમને મે ભજનો સંભળાવ્યા... તેઓ ને ખૂબ ગમ્યા... તેમણે પ્રોગ્રામ જોવાની ઈચ્છા દર્શાવી... તેમને મે કીધું કે કોઈક જગ્યાએ પ્રોગ્રામ હશે ત્યારે જરૂર થી જયશુ.... પણ પણ...તે દિવસે ટીવી સમાચાર મા અમે નારાયણ સ્વામી ના દેહાંત ના સમાચાર સાંભળતા.....
लता मंगेसकर जिनको सुनके ऐसे महान बापू सत सत नमन
मै इस गीत को सुनते ही सून हो जाता हूँ दिल तरपने लगता है भक्ति से , रोम रोम पुलकित हो जाता है जब कमेन्ट लिख रहा था तो अंखो से आँसू बारिस की तरह टपकने लगा .
मां की बंदना के लिए sabd नहीं हैं जय जय
फू नारायण सामी को शत शत नमन। नाभी से निकलती हुई उनकी आवाज हमारी चेतना को झकझोर देती हैं।
માં ની સ્તુતિ આનાથી શ્રેષ્ઠ ના હોય શકે...
પૂજ્ય નારાયણ સ્વામી નો મધુર અવાજ સાંભળતાજ તાજગી અનુભવાય છે.
અમે ત્રણ પેઢી થી સાંભળતા આવ્યે છીએ..
મારો દીકરો રોજ રાત્રે એકવાર સાંભળી ને સુવે છે..
મારા પિતાજી પણ મને એમના ભજન સંભળાવતા..
આપણે સૌ ધન્ય છીએ કે એમના ભજન સાંભળી અને સમજી શકીએ છીએ..
સર્વે શ્રોતાઓ ને આજના હિન્દુ નવ વર્ષ તેમજ ચૈત્રી નવરાત્રિ ની શુભ કામના..🙏
Jay Mataji
@@kanjiparsana2487 aava j sansakar hova jovi...
જય માતાજી
આવા અદ્ભુત ભજનો અને અદ્ભુત અવાજ ક્યારેય નહીં બને હવે ....
Narayan Swami is completely submerged with His Goddess Mother while singing this prayer and i think we would not get replica of this song in coming future. This Bhajan of Narayan Swami is unique and will be ever known for its uniqueness in coming future also. Every time i listen to it ;everytime I find a fresh appalling invocation to Jagdamba to bless him and alon with we listeners also are submerged in deep yearnings to Jagdamba to give us the same refuge which NarayanSwami is pining for. what a great quality in singing tone. Perhaps Jagdamba were listening to him sitting nearby. It is a master stroke in so called prayers to Almighty in itself. Overtly it remains the best ever tribute to soul deep singing of Narayan Swami
Mne aa bjn samdu atle mara divngt pitani achuk yad aavej kmk mara papa narayn svamine achuk aa bhjn sambdta
Missing you my father, teacher filoshopr and guide
જય હો, જય હો, જય હો સનાતન ધર્મ કી, જય હો સંતવાણી કી, જય હો સંતો કી....જય માતાજી સર્વે ને,
જિંદગી નો શૌથી મોટો અફહોષ કે નારાયણ સ્વામી ને રૂબરૂ ના મળી શક્યો કે ના જોઈ શક્યો પણ દરરોજ સવારે એમનો સ્વર સાંભળી ને દિવસ આનંદમય થી જાય છે...જાય માતાજી
પરમ પૂજ્ય નારાયણ સ્વામી ! આપ આત્મા સ્વરૂપે જ્યાં પણ હો , આપ આપના દિવ્ય સ્વરમાં જરૂરથી ગામો :
હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે !
અમે અમારા બાપને સજળ નેત્રે સાંભળીશું :
હે જગ જનની હે જગદંબા _ _ _ _ !
વ
अदभुत , अत्यंत ही आत्मिक एवं स्वर्गीय सुख की अनुभूति कराने वाले भजनों को परम आदरणीय स्वामी जी के द्वारा जिस भावपूर्ण प्रस्तुति द्वारा गाया गया है यह परम आनंद दायक है। आदरणीय स्वामी जी के भजनों को जितनी बार सुने वह कम लगता है। भजनों को अपलोड करते वाले सभी बन्धुओं को हृदय से बहुत बहुत साधुवाद एवं आभार।
Atti.sunder and satay.hai M
જ્યારે આપણે અંતરનું ખુબ દુઃખ હોય, ત્યારે માં ભગવતી સામે બેસી આ સ્તુતિ એક વાર શાંતિ સાંભળજો, માં ભગવતી અંતરનાં દુઃખ દુર કરશે.
🔱🚩જય માતાજી.🌷🙏
Rajeshbhai haimaashskti Ranekpar Halvad ji morbi
Jay mataji
🙏જય માતાજી 🙏
તદ્દન સાચી વાત છે મારો પોતાનો અનુભવ છે પરમ્ પૂજ્ય નારાયણ સ્વામી નો સુંદર સ્વર દૈવી શક્તિ નો અનુભવ કરાવ્યો
🙏જયઅંબે જગદંબે 🙏
Sachi vat chhe.
Matajj na saxatkarno game tyare anubhav keravee chhe. Jay Naarayan Swami.
Narayan Swamine Manava Te Khare Khar Aek Anokho Lahvo Chhe....Tamara Swari Prashansa Karava Matena Koij Shabdo Nathi...Very Superrrrrrrrr.....Bhanu Patel
શ્રી નારાયણ સ્વામી જ નારાયણ હતા.❤
ચિંતા વિઘન વિનાશની કમલાશની શકત
વીસ હતી હંસ વાહિની માતા દેહુ સૂમર
અરજ સુણી ને અમતણી હે ભગવતી કેજો ભેદ
હે દૈત્ય વીહારિણી દેવીઓ માતા કરજો મેર
હે જગ જનની હે જગદંબા
માત ભવાની શરણે લેજે
હે જગ જનની હે જગદંબા
આધશક્તિ આદી અનાદી
અરજી અંબા તું ઉરમા ધરજે
હે જગ જનની હે જગદંબા..
હોય ભલે દુખ મેરુ સરીખુ
રંજ એનો ન થવા દેજે
રજ સરીખુ દુખ જોય બિજાનુ
મને રોવા ને બે આંશુ દેજે
હે જગ જનની હે જગદંબા..
આત્મા કોઈ નો આનંદ પામે
ભલે ને સંતાપે મુજ આતમ ને
આનંદ એનો અખંડ રેજો
કંટક દે મને પુષ્પો એને દેજે
હે જગ જનની હે જગદંબા..
ધુપ બનુ સુગંધ તુ લેજે
મને રાખ બનીને ઉડી જાવા દેજે
બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને
જીવન મારુ તું સુગંધિત કરજે
હે જગ જનની હે જગદંબા..
કોઈ ના તીર નુ નીશાન બનીને
દિલ મારું તું વિંધાવા દેજે
ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને
મને ઘાયલ થઈ પડી રેવા દેજે
હે જગ જનની હે જગદંબા..
દેજે તું શક્તિ દેજે મને ભક્તિ
દુનિયા ના દુખ સહેવા દેજે
શાંતિ દુર્લભ તારા શરણે
હે માં તું મને ખોળે લેજે
હે જગ જનની હે જગદંબા
Thank you 🙏🏼God Bless You 🙏🏼
જય ગુરૂદેવ નારાયણ સ્વામી મહારાજ અદભુત અદભુત કોટિ કોટિ વંદન કરું છું હે જગ જનની
ખુબ જ આનંદ આપે એવી અદભુત રચના...
ખમ્મા મારા નારાયણ સ્વામી ખમ્મા... શું શબ્દો છે. શુ અવાજ છે. મને અલખના દર્શન કરાવે છે તું. મારા આત્માને વીંધી નાખનારા શબ્દો છે. મેં 1000 વાર ભજન સાંભળ્યું છે અને એ 1000 વાર મારા જીવનમાં હૃદયમાં પરિવર્તન આવ્યું છે.
Ha vala ha
Ha bapu ha.. Su vani che
Jay sankar❤
આ શબ્દોના રચૈતા ભક્ત કવિ ચંદુભા નાં છે ગામ મેરાવા માંડવી કચ્છ નાં.
Isa bhajan ko hindi me bta skte ho kya aap saab
Khubaj sundr ma ambe ni stuti mane bahu j game 6 aa sabhline mana ne shanti lage 6 dndavat pranam guruvare ❤
Narayanan sawami KE bhajan sunane se yo lagata hai jaise AATMA tarapta ho jati hai Aatama KE rom rom me AANAND bhar jata hai
ધન્ય ધન્ય ' થયા બાપુએ સંભળાવેલ ર-તુતીથી માતાજી સૌને સુખી રાખે
અદ્ભુત...માતાજી ને આ અવાજ થી હાજર થવું પઽયું હશે...હ્રદય થી કરેલી પ્રારથના...જય હો...જય નારાયણ બાપુ....
આ ભજન ને ખરા અર્થમાં સમજી પોતાના જીવનમાં અનુસરણ કરે એજ માતાજી નો સાચો ભક્ત
❤જય માતાજી❤
કોટિ કોટિ વંદન આગીત સાંભળી ને બધા દુખ ભૂલાય જાય
મા અંબા આપની મનો કામના પુર્ણ કરે
કરોડ લોકોની આસ્થા એટલે જગત જનની મા અંબા
❤❣🤩🙏❣❤❤
સાક્ષાત માં જગદંબા સામે હોય અને પુ. સ્વામી ગાતાં હોય એવી અનુભૂતિ થાય છે. જય હો. સર્વે કલાકારોને ધન્ય છે. 👏🌺🚩🌺👏
Haj to
Pu. Narayana Swami ni sewa karvano 4 varas Labh malyo .mara jivan ni shubh ghadio hati...Emna bhajan na shabdo aje pan jivant chhe...Ek sant nu sachu jivan hatu......Jay Narayan.
wah bhai wah khub saras
नारायण स्वामी दिल ना उंडाण मांथी प्रगटता भावों व्यक्त करे छे।
Chandrakant Tadvi 4mm
Reece&Nathan Patel r45
Chandrakant Tadvi
right
Khare Khar Tamaru Namaj Narayan Chhe....Tame Tamara Namane Safal Banavyu Chhe....Nice Bhajan...
Supeerrrrrrrr.....Bhanu Patel
Bahu saras.moj avi gai bapu
बरसो पहले इस भजन को सुनकर जो आनंद की अनुभूति हुई वो आज भी ❤ में जागृत है नारायण स्वामी जी पर मां सरस्वती का पूर्ण आशीर्वाद प्राप्त था 🎉❤❤❤
The holy soul has holy voice.....the great saint of the land of cultural saurastra.....salute to bapu swamiji....
माँ जगदंबै नी स्तुती नारायण स्वामी ना स्वर मा खुब गमे ऐवी
कच्छ धऱाना सपुत ने वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏जय मोरागढ वाळा माँ मोमाई ने कोटी कोटी वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
નારાયણ સ્વામીના અવાજમાં દિવ્યતા છે. શક્તિ-ભક્તિ- કરુણા - પ્રેમનો અદ્ભૂત સંગમ એમની વાણીમાં અનુભવાય છે.
sanju pandya
nice
sanju pandy
🃏 *દોસ્તીમાં જ "તાકાત" છે સાહેબ* *સમર્થ ને "ઝુકાવવાની"*
*બાકી "શ્રી ક્રિષ્ણ " ને ક્યાં "જરુર" હતી..?*
*"સુદામાના પગ ધોવાની"*
*🍃🍁સુપ્રભાત🍁🍃*
good
🙏🪷🌹હવે આવી સ્તુતિ, આવા ગાયકો, અને તે સમય વર્ણન માટે શબ્દોજ ખૂટે છે. નમસ્કાર, લાખો નમસ્કાર. 🚩
🙏
It was long back when one of my nearest friend has gave me an audio cassette of Narayan Swami maharaj and on listening it, I come to know about Pujya Narayan Swami. Whenever I listen the spiritual bhajans of swamiji it's found with deep meaning. I still believe that such kind of saints are very rarely seen in the society for the academic upliftment of real bhakt. I pray almighty God to bestow on humans for showring spiritual and divine gift.
He was king bhajan
Hey it's a request from my side....I don't understand gujrati but I use to listen this as I can feel the emotions...can u please translate this whole song I know it's quite difficult to translate the whole Bhajan..but please if u can than please spare some time for it...hope u see this messege asap!🙏
હે માં રછમાંમ રછમાંમ...
સમસ્ત સૃષ્ટિ નું કલ્યાણ કરજો...❤
હું નસીબદાર કે પૂ.નારાયણ સ્વામીજી ના માંડવી કચ્છ ચપલેશ્લર મહાદેવ મંદિર આશ્રમમાં પૂ.સ્વામીના આગ્રહવશ ચા પાણી નો લહાવો લીધો છે ! એક જમાના માં અમે સ્વામી ના ભજન સાંભળવા પચાસ સાઠ કિમી દૂર પહોંચી જતા કેવા એ સોનેરી દિવસો હતા !
Lucky men
I love this Mataji's Bhajan several times. Yes the words being used in this bhajan are quite effective and that leads me listen often. IAt present I am in US and still cannot forget Shri Narayan Swami.
Very touching and Tabla works as a catelist in this Bhajan and spreads a smell and power Sanatan Dharm in this world. 🙏🙏
જય અંબે....જય જગદંબે......હે આદ્યશક્તિ......શિવશક્તિ❤️🙏
Na buto na bhvishyti ....... Narayan Swami ne koti koti. pranam
હ્રદયને ઢંઢોળી ને તન મન ને શુધ્ધિ અને સદબુધ્ધિ મળે તેવુ આ આધશક્તિ નુ ભજન-સ્તુતિ, સાંભળીને ધન્ય ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય,, આનંદ આનંદ થઈ જવાય છે
પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ માટે કોઈ શબ્દ નથી મળતો કે તેમની કદર, સરાહના, અભ્યર્થના કરી શકીએ.
બસ આવા વિરલ સંતો કાયમ અમર રહેશે, અને આપણા દિલો-દિમાગમાં રાજ કરશે
નતમસ્તક થઈને વંદન
Bahu saras....jetli var sambhlie moj j pde....
નીઃશબ્દ... જગદંબા ની સાક્ષાત અનુભુતી..
જય હો માં ભગવતી જય નારાયણ સ્વામી તમારી ખોટ હંમેશા રહેશે આ સંતવાણી ના ચાહકો ને નારાયણ સ્વામી ને ખુબ ખુબ વંદન
પુ નારાયણ સ્વામી એક અલોકીક સંગીત ના સાધક હતા હજારો અવાજ સાંભળયા પણ પણ નારાયણ સ્વામી ના અવાજ મા એક અદભુત વશીકરણ છે સાંભળી ને એમ થાય કે સાંભળ્યા જ કરીએ એવુ મન થાય મા સરસ્વતી ના એ એક અદકેરા સાધક હતા ન ભુતો ન ભવિષ્યતી એના જેવા ભજનીક નહી થાય .પુ સવામી ના ચરણો મા કોટી કોટી વંદન 🚩🚩🚩
P
Wahh narayan swami su svaro che❤
Narayan Swami had the voice that made only for BHAKTI. True Devotion. I have listened to it thousand times and everytime i have to close my eyes and listen. Everything is beautiful in this bhajan and the voice of Narayan Swami. OMG!!
Jayesh Patel m
aaj ni yuva pedhi ne bajan sambadva joy. ...
Jayesh Patel nice
VA bapu VA
You're right thank you
Mera saubhagya raha hai ki iss bhajan ke lekhak Shantibhai Durlabh mere Pitaji ke ghanishth mitr the. Shantibhai ke saath ghar ka rishta tha. Unse bachpan mein Narayan Swami Ji ki baatein sunta tha, bohot aanand aata tha 🤗❤
માં ની હાજરી અચૂક થાય છે આ સ્તુતિ સાંભળીને...જય માતાજી...🙏🙏🙏
Jay mataji
પૂજ્ય નારાયણ સ્વામીના આ ભજનથી માં જગદંબાની ઉપાસના જ નહીં માં ભગવતી નાં સાક્ષાત દર્શનનો અહેસાસ થાય છે.જય જગતજનની.નારાયણ સ્વામીનો અદ્ભુત અવાજ ભાવવિભોર બનાવી દે છે.
Soulful stuti. It feels swami ji is not singing for others but for maa only 🙏
જય મા ભવાની જય જગદંબા
જય હો
Jordar adbhut alokik....vandan rome rom pulkit kari de tevi archna ....
Jay માતાજી
🌹🙏नारायण स्वामीजी भजनकी दुनीया के वो सेनसाह है जिसको जब सुनते हे तब साक्षात ऊनकी हाजरी की अनुभूति होती है वो अजर अमर है 👍
Ekdam sahi bat he pankaj bhai bapu he esa abhas hota he
आप सही कह रहे है।
Jay Narayanswami bapu
Ne bhagavne emane potha pashe sstsang ssbhdeava bolavi lidha che bhai apaane emani Vani ssbhdva ni moj Ane anand Ave che Jay mataji
नारायण स्वामी जी के द्वारा गाये भजन श्रवण करने में अलौकिक आनंद की अनुभूति होती है ।
Jay narayn shvami mara naman.
Pujya Narayan Swami jevu na to koi thayu che ,Na to koi che and na to thase ,jai ho pujya bapu !👏
Hu daily evening aa stuti sambhlu chu exlent
And my morning starts with his asceticism, holy, voice and this stuti is enough to start every new day of my life.I just truly love his each and every word every bhajan ,like everything that comes out from him ,i have listen him sooo much but still I'm here for his voice for forever and I want to hear him again and again for mental peace and calmness and for many other purposes as well .
जय हो राजराजेश्वरी सिंह वाहिनी मां दुर्गा भवानी शाकम्बरी मात आप जी की सदा ही जय हो
माताजी नी स्तवना पूज्य नारायण स्वामी ना अदभुत कंठे सांभळवानो अलग ज आनंद छे जीवन जीववानी शीख आपी जाय छे
અદ્ભુત અવાજના માલિક નારાયણસ્વામીનેમારાશત શત વન્દન..
kanubhai mistry ha best cha
Z0
@@yaminishrivastava8139 Aaaaisa812
Get esthetic pleasure sung by great and saral Shree Narayan Swami
Ame su vakhan kariye Tamara prabhu , ame to Tamara Charan ni Raj barobar pn Nathi.🙏🏻
હે....માં
Heart touching n live... Like maa is with us arround... Great respect to swamiji...
Subah ek bar sunnekebad din bhar gungunata raheta hu most memorable bhajan . Words, music, lyrics wonderful.. namonarayan
Narayan Swami jeva kalakar haju sudhi janmiya nathi ane janm sae pan nahi
Not Kalakar, but Real Bhakta.
+Rakesh Thakkar you are right
narayan swami na bhajano khubaj sara ane karna priya se
Dhruv Limbachiya vishvambhari Akhil Vishwa Tani janeta
suresh patel
"excellent voice guru ji."..................Wahhh............
What A Devotional Singing By Narayan Swamiji ! Simply Superb Composition In Raag Darbari
अद्भुत है भकि । माँ भगवती का आशीर्वाद से ।
आँखो से आंसू आ रहे हैं मात भवानी शरणे शरणे लीजे
અમને ચારન સમાજ ને હંમેશાં તમારા માટે માન સન્માન અને ગર્વ રહેશે
બાપુ તમને કોટિ-કોટિ વંદન 🙏🙏🙏🙏🙏
ચારણ સમાજ ને જ નહીં ભાઈ હિન્દુ સમાજ ના માટે ગૌરવ છે...
નારાયણ સ્વામી ના અવાજ મા એક અદ્ભુત તાકાત હતી. માં સરસ્વતી સાક્ષાત બીરાજમાન હતા.
જીવન માં અફસોસ રહી ગયો કે નારાયણ સ્વામી ના જીવંત દર્શન ના કરી શક્યો, પણ તેમના ભજન સાંભળી ને ધન્ય થઇ ગયો.ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરા, અને સ્વામી ની માતાને જેમણે આવા સંત ને જન્મ આપ્યો.
Kajal bharya nayan
Good
Sanatan satya Bhai
Same I fill
Shankarlal Shethiya
adbhut kanth bapu tip ni To vat su karu dil khush thay gayu
Best Request to Ma Adyashakti... by Narayansami a very simple person but said very meaningful lines..-Heart touching
Nanpun ma Rajkot no dayro sambhalwa jata te drashya ankho same Avi gayu.Haji Ramkadu wah shu Vaat karvi ee divasoni
માતજી અને સ્વામી ને સત સત વંદન
અદભુત પૂજ્ય નારાયણ સ્વામી ને શત શત નમન
Hari Om..🙏
Once in a Century Swami's thought in the form of his voice, We should never mised, We are graceful that we are hearing from is incomparable voice.
🙏Jai Mataji🙏 To all devotees who hears Bapu's Bhajan.
Manish Solanki.
Very nice
😅😂😢
narayan swami ka bhajan sunke mera jivan dhanay ho gya esha swar sunneko mila jay ho narayan swami
Naratan swami vagar andharu thayi gayu bapu to bapu.alakh dhani hata
Sure bhai
Direct dil ke taro ko chhu jata hai or ham bhi isme kho jatehai dhanya hai aise sant mahatma ko sadar pranam
Thank you so much sir. I have been looking for this song for last 10 years now. Appreciate your effort. Amazing words.
Narayanswami god ne khush karava bhajan gay 6e Ane any kalakar lokone khush karva bhajan gay 6e
28 guys had a bad day... I mean how can someone dislike such a wonderful composition???
Jig, may be these people don't know Who was "Narayan Swami" . If you know plese write about him.
Jig Patel e 28 mullah che😂
Mulleh honge
Koi na tir nu nisan bani ne dil maru tu vindhava deje..ghaa..sahi lau gha karu nahi koi ne..mane ghayal thai padi rehava deje...hey jag janani....
Mulley ya baampanthi honge
I m speachless .no words to say anything only feeling blessing of ma
અદભુત શ્રી માતાજી પાથ્રૅના છે અંતરના ઊંડાણથી શબ્દનો આવિષ્કાર થયો છે.
बहुत ही सुन्दर और आत्मिक शांति देने भजन।
નારાયણસ્વામી ને કોટી કોટી પ્રણામ 🙏🙏
Aaduniyama bija narayn svamini brobari kari sake teva bhajanik nahi made jay ho
Sure mara bhai
આજે માના ગરબામાં આધઉનિક્તથી કંટાળ્યા હોય ત્યારે આ સ્તુતી sabhalvi
jay narayan bapu jay ho bapu.
jai ho
Koti koti vandan Narayanshwami bapu ne , Jay Maa Jagat janani 🙏🌺
જય નારાયણ
સંતશ્રી નારાયણ બાપુ ભજન શિરોમણી 🙏🙏
Koti koti vadan bapu ne
Nabhi manthi swar nikde bahu mushkel Kam chhe dhany chhe bapu ne❤
I ALWAYS HEAR THIS BHAJAN IN THE MORNING AND EVENING
DEEP FEELING OF PRAY TO MA DURGA ,
I AM FEN OF SHREE NARYAN SWAMI, RREALLY HAEART TOUCHING VOICE.
Yyyyyuhyuiimmmnnnnjjjnnmmmmmmkknbvvbbbmmmmnbbnnmmmmmmnbmmmnn
❤
अति सुंदर सरस माताना गुणगान धन्य छे तमने नारायण सवामी