@કેટલા રૂપિયા કમાઈ ને ખટારો આવ્યો કાશ્મીર થી ૧૫ દિવસ મા આમા માલિક સુ કરે@vishalahir

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 375

  • @dr.avinashkanasagara2404
    @dr.avinashkanasagara2404 3 месяца назад +28

    અનેક સંઘર્ષ છતા હસતુ મોઢું રાખી જીવન જરુરિયાતની વસ્તુ આપડા ઘર સુધી પહોચાડનાર ટ્રાન્સપોર્ટ સર્વિસ સાથે જોડાયેલા તમામ ભાઇઓનો હૃદયથી આભાર. વિશાલભાઇ અને મામુ તમારી આ કચ્છથી કાશ્મીરની ટ્રીપના વીડિયો જોયા ને ખ્યાલ અવ્યો કે આ ઘરે બેઠા જે જીવન જરુરિયાતની વસ્તુ પહોચે છે તેની પાછળ અનેક લોકોનો સંઘર્ષ હોઈ છે.
    આભાર .......

  • @f.j.gaming5002
    @f.j.gaming5002 3 месяца назад +13

    વધારે પડતાં તો ટોલ વાળા લઈ જાય ...ટોલ ટેક્ષ વાળા તો ટાયલ કરી નાખે માથે વાળ પણ નો રેવા દિયે...27000 નો ટોલ ને ડીજલ ના 127000 આમાં સરકાર નો ટેક્ષ 50000 રૂપિયા ખ ટા રો આપણો ને કમાય સરકાર.. વાહ ભાઈ વાહ

  • @birenlokhil7623
    @birenlokhil7623 3 месяца назад +39

    વિશાલભાઈ હિસાબ તમારો એકદમ સાચો છે ગાડીવાળા ભાઓ વાંહે કાય વધતું નથી

    • @DeepakBharwad6182
      @DeepakBharwad6182 3 месяца назад

      10 ભૈસૂ રાખો વધારે મલછે

    • @NkPatel-f8j
      @NkPatel-f8j 3 месяца назад +2

      એમનું એમ કાય કામ કરે ખરું.... પૈસા મળતા હોયતોજ કામ કરે 😂😂😂😂😂😅😅😅

    • @Kaushik1988
      @Kaushik1988 3 месяца назад +2

      Badhay dhandhama avu j che
      Last ma 0 vadhe

    • @mr.r7122
      @mr.r7122 3 месяца назад +2

      To km gadi hakta hase 😂

    • @indiafirst.123
      @indiafirst.123 3 месяца назад +2

      ​@@mr.r7122gadi free thay e vadhe

  • @Laxman_metaliya
    @Laxman_metaliya 3 месяца назад +25

    છકડો રિક્ષા લય લ્યો ભાઈ તેમાં રોજ ના ખર્ચે કાઢીને ૧૦૦૦ મળે છે અને રાત્રે પાછાં ધરે એટલે બૈરા છોકરા પણ ખુશ

  • @LalaThakor-l6f
    @LalaThakor-l6f 3 месяца назад +6

    જય દ્વારકાધીશ, જય માં મોગલ, જય રામાપીર આ ત્રણ નામ બોલો વિશાલભાઈ❤❤❤

  • @bharatrajsi
    @bharatrajsi 3 месяца назад +16

    અમારે ગાડી નથી તો ય વિડિયો જોઈ સે વિડ્યો જોવાની મજા આવે જય શ્રી કૃષ્ણ

  • @mandanahir8990
    @mandanahir8990 3 месяца назад +3

    જય શ્રી કૃષ્ણ ભાઇ ભગવાન બરકત રાખે અને અંગે નરવાઇ આ પે આ વર્ષે ખેડૂતો નુ એવું છે વરસાદ વેરી થયો છે જય મુરલીધર

  • @DilipbhaiGondaliya-ni6qx
    @DilipbhaiGondaliya-ni6qx 3 месяца назад +1

    જય સોમનાથ

  • @Chiragvlog6893
    @Chiragvlog6893 2 месяца назад

    Sachi vat che bhai

  • @jitendramodi2225
    @jitendramodi2225 3 месяца назад +17

    વિશાલભાઈ આ ગાડી કરતા નાનું વાહન એટલે કે નાનો મોટો ટેમ્પો વધારે આવક આપે અને ઘર નાં ઘરે જ રહેવાય.

  • @MahaveerCollection-o7r
    @MahaveerCollection-o7r Месяц назад

    Vishal bhai jai mataji

  • @hareshchauhan1350
    @hareshchauhan1350 3 месяца назад +2

    વિશાલ ભાઇ મામુ ને ક્યો આઇસર
    વધારે એવરેજ આપે એવી ગાડી લેય
    આમાં મામુ બિચારા ન્યાને ન્યા જ 😢😢 મામુ તમારી જિંદગી અઘરી છે ❤❤

  • @maulikvegad6231
    @maulikvegad6231 3 месяца назад +1

    હર હર મહાદેવ હર

  • @kishogohil1990
    @kishogohil1990 2 месяца назад

    હા મોજ હા

  • @gordhanbhaikariya589
    @gordhanbhaikariya589 3 месяца назад +2

    Har har Mahadev
    Vishal Bhai
    🎉🎉🎉🎉🎉

  • @ghanshyambhairathod560
    @ghanshyambhairathod560 3 месяца назад +5

    વિશાલ ભાઈ આ ધંધો નો કરાઇ પરિવાર મેકિ ને નો કરાઇ નાની નોકરી મલે તો કરવી ભૂલ હોય તો માફ કરજો જય માતાજી

  • @dirubhaik1794
    @dirubhaik1794 2 месяца назад

    ❤❤❤❤❤🎉🎉🎉🎉जयहीन्द

  • @mr_vala5287
    @mr_vala5287 2 месяца назад

    Ha bhai ha key vatunati

  • @ravimatiya2875
    @ravimatiya2875 2 месяца назад +2

    4000 ma kashmir no javay bhai.rajkot thi raipur(c.g) 1400 km na hale che

  • @KirpalsinhGohil-oe8zj
    @KirpalsinhGohil-oe8zj 3 месяца назад +4

    જય માતાજી વિશાલભાઈ હિસાબ આપવા બદલ ખુબ ખુબ આભાર આમાં મામુ ને ફૂટલું ટાયર વધ્યું

  • @JaguSuva-st2jp
    @JaguSuva-st2jp 3 месяца назад

    👌

  • @sureshkamabhai4932
    @sureshkamabhai4932 3 месяца назад

    ખૂબ👍 જ સરસ

  • @shaileshmulashiya8393
    @shaileshmulashiya8393 3 месяца назад

    માં મોગલ નાં આશીર્વાદ સદાય તમારી ઉપર રહે અને સદાય પ્રગતિ કરતા રહો એવી પ્રાર્થના 😊

  • @Harikaahirvlog
    @Harikaahirvlog 3 месяца назад

    ખૂબ સરસ 🎉

  • @DeepakBharwad6182
    @DeepakBharwad6182 3 месяца назад +17

    ભાઈ 10 ભૈસૂ બાધો એનતી વધારે કમાણી કરી દેશે ❤

    • @yadavdairyfarm490
      @yadavdairyfarm490 3 месяца назад

      તમે જોવો સો એમ વીડિયો મારા વીડિયો હમણાં નથી જોતા

    • @DeepakBharwad6182
      @DeepakBharwad6182 3 месяца назад

      @@yadavdairyfarm490 જોવી ભાઈ જોવી પન તમે બૂલ નથી આપતા

    • @DeepakBharwad6182
      @DeepakBharwad6182 3 месяца назад

      @@yadavdairyfarm490 જોવી સવ દિપાવલી પસી આવુ સવ 8 ભૈસ લેવાની છે

  • @dayabhaimakvana5876
    @dayabhaimakvana5876 3 месяца назад +1

    भाई।तमे।बव।कमाणा।छो।बवशरश।छे।माताजिना।आशीरवादछे।कुदरत।आपछे

  • @pintukambad8464
    @pintukambad8464 3 месяца назад

    Jay maa momai

  • @NarendrasinhParmar-b7n
    @NarendrasinhParmar-b7n 3 месяца назад

    Ok Vishal bhai

  • @skvivek___Gamer
    @skvivek___Gamer 3 месяца назад

    ખરેખર ખૂબ ધન્યવાદ છે ❤❤❤❤

  • @karshanahir7493
    @karshanahir7493 3 месяца назад

    Jay shree krishna

  • @AltafJAT-p2k
    @AltafJAT-p2k 3 месяца назад

    ❤🎉🎉

  • @kanbharajput992
    @kanbharajput992 3 месяца назад

    જય માં મેલડી

  • @jaymurlidharahir4832
    @jaymurlidharahir4832 3 месяца назад +1

    જય મુરલીધર

  • @agajibhaichaudhary3271
    @agajibhaichaudhary3271 3 месяца назад +1

    જય મોમાઈ માં 🙏🙏🙏🙏🙏
    જય રામાધણી 🙏🙏🙏🙏🙏

  • @ajaypanchasra9224
    @ajaypanchasra9224 3 месяца назад

    ❤❤❤❤❤

  • @jalamsinhchavda9840
    @jalamsinhchavda9840 3 месяца назад

    જય માતાજી

  • @UjashVaghani
    @UjashVaghani 3 месяца назад

    Jay mataji

  • @SudhirdangadhaviGadhavi
    @SudhirdangadhaviGadhavi 3 месяца назад

    Mast hisab ❤

  • @pintukambad8464
    @pintukambad8464 3 месяца назад

    Jay maa mogal

  • @bharatahir8999
    @bharatahir8999 3 месяца назад

    Jay dwarikadish. 🎉 wha mara bhai. 🎉

  • @RiyazBapu786
    @RiyazBapu786 3 месяца назад

    Super video

  • @dixitrajgor7930
    @dixitrajgor7930 3 месяца назад

    Vishal Bhai sachi vat che gadi malik ne driver ni aj halat che

  • @MUKUNDKARMUR31
    @MUKUNDKARMUR31 3 месяца назад

    Jay Murlidhar 🎉

  • @kotvaliyashailesh3431
    @kotvaliyashailesh3431 3 месяца назад

    સાચી વાત વિશાલભાઈ

  • @sanjaynimje6567
    @sanjaynimje6567 3 месяца назад

    Har har mahadev🕉🕉🕉🕉🕉

  • @sjsjshhjzjnsns1805
    @sjsjshhjzjnsns1805 3 месяца назад

    જય દ્વારકાધીશ

  • @MunoDev-sx2yr
    @MunoDev-sx2yr 3 месяца назад

    જય માતાજી...

  • @pravinahir5006
    @pravinahir5006 3 месяца назад +1

    Jay murlidhar Bhai ❤❤❤

  • @harilambariya3906
    @harilambariya3906 3 месяца назад

    ❤❤❤❤❤❤

  • @odedraarshi8531
    @odedraarshi8531 2 месяца назад

    Vechi nakhay aatla vadhe to

  • @Mr.naimish
    @Mr.naimish 3 месяца назад

    Jay shree Krishna

  • @malabhibhirvad2925
    @malabhibhirvad2925 3 месяца назад

    જય ઠાકર

  • @priyankahir506
    @priyankahir506 3 месяца назад

    Jay thakar 🙏

  • @NareshVaghela-v6t
    @NareshVaghela-v6t 3 месяца назад

    Jay khodaldham Jay Dwarkadhish

  • @menasibhaikachot6502
    @menasibhaikachot6502 3 месяца назад

    Jay dwarkadhish ❤❤❤

  • @AhirgopalRavaliya
    @AhirgopalRavaliya 3 месяца назад

    જય દારકાધીશ વિશાલભાઇ

  • @MukeshPatel-o8o
    @MukeshPatel-o8o 3 месяца назад

    Right Chee Bhai

  • @MunoDev-sx2yr
    @MunoDev-sx2yr 3 месяца назад

    જય આદિવાસી ....

  • @KhodubhaiMakavana-k7j
    @KhodubhaiMakavana-k7j 3 месяца назад

    Maja aveche Vishal bhai

  • @umedjithakor7175
    @umedjithakor7175 3 месяца назад

    Vrsad khub che ptan

  • @ghanshyambhatvasiya9178
    @ghanshyambhatvasiya9178 3 месяца назад

    ❤જય માં મોગલ ❤

  • @KhodubhaiMakavana-k7j
    @KhodubhaiMakavana-k7j 3 месяца назад +1

    Bhalu kare Dwarka valo

  • @ParuAhir-hx8rv
    @ParuAhir-hx8rv 3 месяца назад

    જય માં મૌગલ ભાય

  • @BhimabhaiVadher
    @BhimabhaiVadher 3 месяца назад

    વિશાલભાઈ જય માતાજી

  • @vaghjibharwad3215
    @vaghjibharwad3215 3 месяца назад

    Jay thakar jay Dwarkadhish

  • @nishithnayak5966
    @nishithnayak5966 3 месяца назад

    જય શ્રી રામ વિશાલભાઈ

  • @parmargopalbharwad271
    @parmargopalbharwad271 3 месяца назад

    Jay Dwakadhish 🙏

  • @abdulrasidsherasiya8571
    @abdulrasidsherasiya8571 3 месяца назад +1

    Oho. 18 j. Vadhiya. 😢😢😢

  • @BavaliyaPradip-ch5zt
    @BavaliyaPradip-ch5zt 2 месяца назад

    Verentej bhuli gyo bhai

  • @AhirAshwin-e1s
    @AhirAshwin-e1s 3 месяца назад

    OK.😢😊

  • @yogeshsoni6505
    @yogeshsoni6505 3 месяца назад +8

    (1) ગાડી નો ઘસારો 10% લેખે, (2) 18 કલાક ગાડી ચાલે તો ડબલ રોજ ગણાવા જૉઈ (3) ઓઇલ, ગ્રીસ (4) ગાડી નવરી પડી હોઈ

    • @nitinmakadia8124
      @nitinmakadia8124 3 месяца назад

      ટાયર નો ઘસારો ???????

  • @hiteshdevganiya7805
    @hiteshdevganiya7805 3 месяца назад

    જય દ્વારકાધીશ 🙏

  • @kishanjaru4677
    @kishanjaru4677 3 месяца назад

    વીશાલ ભાઈ જેય માતાજી

  • @Umedsinh_zala_jiva
    @Umedsinh_zala_jiva 3 месяца назад

    જય દ્વારકાધીશ જય મા મોઞલ

  • @GunvantbhaiMandir
    @GunvantbhaiMandir 3 месяца назад

    લોકલહાકો

  • @shaileshpatel6111
    @shaileshpatel6111 3 месяца назад +6

    Vishal Bhai AA dandho na karay 15 di jay ny aviya 18000 rs maliya haji gadi nu maentenas to baki

  • @UmeshRavat-rq6qd
    @UmeshRavat-rq6qd 3 месяца назад +1

    Jay.maraji.vishalbhai.umesh.ravat.devgad.bariya

  • @ShaileshKachhatiya-rn7rw
    @ShaileshKachhatiya-rn7rw 3 месяца назад

    Jai maa mogal har har Mahadev

  • @parthrupapara7113
    @parthrupapara7113 3 месяца назад

    ધસારો બાકી રઈ ગયો.

  • @AnkitSanghavi7
    @AnkitSanghavi7 3 месяца назад +1

    Vishalbhai , aama gadi repairing and puncture Baki rahyu

  • @muljibhaiashal9867
    @muljibhaiashal9867 3 месяца назад

    જય દ્વારકાધીશ ભાઇ

  • @mukeshmakwana6112
    @mukeshmakwana6112 3 месяца назад

    જય માતાજી વીશાલ ભાઈ

  • @rameshchaudharytobha8140
    @rameshchaudharytobha8140 3 месяца назад

    JAY shree Ram ❤

  • @VishalPatel-js4se
    @VishalPatel-js4se 3 месяца назад

    જય દ્વાકાધીશ રામ રામ

  • @nitinbariya5571
    @nitinbariya5571 2 месяца назад

    ડીઝલ વાળા કમા ગયા😂😂

  • @kamleshbhanushali2708
    @kamleshbhanushali2708 3 месяца назад

    Jay ma mogal

  • @jatinbhetariya4587
    @jatinbhetariya4587 3 месяца назад

    Jay Dwarkadhish Bhai

  • @navghanbabariya5292
    @navghanbabariya5292 3 месяца назад

    ઓકે વિશાલ ભાઈ

  • @mukeshdekani5437
    @mukeshdekani5437 3 месяца назад

    જય માતાજી ભાઈ❤

  • @vimalahirahir6279
    @vimalahirahir6279 3 месяца назад

    Jay murlidhar Bhai🙏🙏🙏

  • @devmuchhal1309
    @devmuchhal1309 3 месяца назад

    Jay Dwarkadhish 🙏🙏🙏

  • @kevalsuthar8405
    @kevalsuthar8405 3 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ShitalPatt
    @ShitalPatt 3 месяца назад

    જ્યમા મોગલ

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 3 месяца назад

    🙏જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @Maasemoj
    @Maasemoj 3 месяца назад

    ‼️Jay dwarkadhise ‼️Jay mogal maa ‼️vishal bhai

  • @vijaybhaivasava1686
    @vijaybhaivasava1686 3 месяца назад +1

    Shachi vat se vishal bhai bharuch valiya thi

  • @Sabhadkanjibhai0713
    @Sabhadkanjibhai0713 3 месяца назад

    Jay Dwarkadhish

  • @SajanBhaigadhvi
    @SajanBhaigadhvi 3 месяца назад

    Jay Sonal maa mama

  • @jigneshparmar2882
    @jigneshparmar2882 3 месяца назад

    I love you vishalbhai .....❤❤❤

  • @RameshAswar-m3g
    @RameshAswar-m3g 3 месяца назад

    જવાનઈ લાઈન હો ભાઈ