આજે તો ધોકા ઉલડશે

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 542

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 года назад +6

    વિનોદભાઈ તમારી બંનેની જોડી ની વાત જ અલગ છે જોરદાર વિડિયો ખૂબ મજા પડી દિલથી ધન્યવાદ વલસાડ ડિસ્ટ્રિક્ટ વાપી

  • @jayeshvirash8634
    @jayeshvirash8634 Год назад +4

    જોગું તારી એકટિંગ જોરદાર છે તમારા બધા વિડિઓ મેં દસ દસ વાર જોયા છે

    • @theindia4935
      @theindia4935 7 месяцев назад

      ખોટું બોલમાં ભાઈ એક વાર પણ માંડ જોતો હશો

  • @chiragvelani6229
    @chiragvelani6229 2 года назад +12

    લાસ્ટ વાળું જોરદાર બોલ્યો.. નવું સાંભળવા મળ્યું.. 'લોટ બાંધી દે'
    ખૂબ હસ્યો ભાઈ.. આભાર!

  • @jayvala382
    @jayvala382 Год назад +1

    Vinod bhai and jongo Jai Veeru
    Mast video banavo cho maja aave che

  • @bhaveshpaneri4296
    @bhaveshpaneri4296 2 года назад +1

    વાહ વિનોદભાઈ ટૅસડૉ કરાવી દીધૉ હૉ ખૂબ ખૂબ ખૂબ મજા આવી

  • @narshikasundra9345
    @narshikasundra9345 2 года назад +1

    જય શ્રી કૃષ્ણ વિનોદ ભાઈ ખુબ ખુબ આભાર ખુબ જ સરસ રીતે તમે બધા ને મોજ કરાવો છો

  • @jayshah5629
    @jayshah5629 Год назад +10

    12:10 - Jongo - "Utri ne ena 25/20 ne to hu eklo paadi dais" 🤣🤣.
    Too good, guys! You are the ultimate "Maamu" masters!!
    Appreciation from 🇨🇦.

  • @theindia4935
    @theindia4935 7 месяцев назад +4

    વાહ વિનોદ ભાઈ જોંગા ભાઈ હું અત્યારે શની ગ્રહ ઉપર બેઠા બેઠા તમારો વિડિયો જોવ છું ખૂબ મજા આવી આવા વિડિયો બનાવતા રહો

  • @yashbhanushali3592
    @yashbhanushali3592 2 года назад +1

    Vinodbhai. Su vaat 6e bhai........
    તમે તો ઇલેકટ્રીસન ભાઈ ના ફયુઝ ઉડાડી દિધા,,,,,
    બેસ્ટ ડાયલોગ,,,,,, લોટ બાંધી દૈ,,,,,,,,

  • @Bavaliya-gh6pq
    @Bavaliya-gh6pq 2 года назад +16

    હસી હસી ને પેટમાં dukhva mndu 😃😃😃😃🤩🤩🤩

  • @hareshkalsariya4771
    @hareshkalsariya4771 2 года назад +3

    prenk number one........ prenk bahuj joya pan tamara jeva to nhij...... best of luck.....

  • @jivaparmar9206
    @jivaparmar9206 2 года назад +2

    વિનોદ ભાઈ તમેજ વિનોદ કરવો છો સાચો..હું રોજ રાહ જોવ નવા વીડિયોની.....ગજબ ની કોઠા સુજ છે..kip it up..

  • @thakorbhikhiben5169
    @thakorbhikhiben5169 2 года назад +11

    વિનોદ ભાઈ મજા આવી હો 😂😂

  • @Koli931
    @Koli931 9 месяцев назад +4

    ગોંડલ બાજુ કોયદી આવતા નય 😂 નકર પીછાં ખેરી નાખશે 😅😅😅😅😅 વિનુભાઈ જોંગાભાઈ 😁😁😁

  • @tagdishsharma3120
    @tagdishsharma3120 2 года назад +62

    અમે બધા જર્મની મા જમવા બેઠા બેઠા તમારો વીડિયો જોઈએ છીએ બધા હસતા હસતા થાકી જઇએ છીએ તમારો ખુબ ખુબ આભાર 🤣😂🤣😂

  • @Noty_girl_1_2_40
    @Noty_girl_1_2_40 2 года назад +1

    Tamara.vidio.joine.khub.maja.avese.vinod.bhai.

  • @imranpatel9151
    @imranpatel9151 Год назад

    Rj vinod bhai and jonga bhai jay veeu ni Jodi che tamari bhai baaki to moj bhai moj

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 2 года назад +2

    R j vinod bhai super mamu banaya
    Always super vlogs
    Tamaro video jova mate 1 week wait karvu pade tamari speech super che acting sari che pachad bhai ni pan expression style sari hoy che video ne zordar banvi de che.
    Best
    Yogesh Darji mehsana

  • @rahulvadecha5187
    @rahulvadecha5187 2 года назад

    Wa jonga wa ... vinod karta jongo mja aave am che

  • @dayanikalubhai4850
    @dayanikalubhai4850 2 года назад +4

    હા જોગા હા સરસ વીડીયો વીનોદભાઈ આવાને આ વા વીડીયો મેકતારવો

  • @imranpatel9151
    @imranpatel9151 Год назад +1

    Jay veeru ni Jodi che moj bhai moj 😄

  • @keshuparmar7725
    @keshuparmar7725 2 года назад +3

    જોંગા ભાઈ તો એકલા લડી લેય હો ભાઈ 😜🤭 મોજ આવી ગઈ 👌

  • @hatimbhaibharmal2721
    @hatimbhaibharmal2721 2 года назад +1

    લાસ્ટ વાળુ જોરદાર બોલ્યો... નવું સાંભળવા મળ્યું લોટ બાંધી દે
    ખૂબ હસ્યો આર જે વિનોદભાઈ આભાર તમારો

  • @mahadevart814
    @mahadevart814 2 года назад +1

    વીરુભાઈ અને જોમ્બો મજા આવી ગય ભાઈ જોરદાર નવા વિડીયો બનાવતા રહો હસી હસી ને લોટ પોત થય ગયા

  • @raholbharatsinh1067
    @raholbharatsinh1067 2 года назад +1

    વાહ આ વખતે બહુ જલદી લાયા

  • @zalajaydevsinh2772
    @zalajaydevsinh2772 Год назад +1

    મજાજ આવ્યે રાખેછે વિનોદભાઈ,,

  • @sushilsingal517
    @sushilsingal517 2 года назад +2

    ખુબ સરસ આવા જ વિડિઓ બનાવતા રયો સ્પોર્ટ્ છે પુરે પૂરો

  • @mgmalek8128
    @mgmalek8128 6 месяцев назад +1

    મજા મજા ભાઈ તમારી વાત જ અલગ છે😅😅😅

  • @Kolidivya
    @Kolidivya 2 года назад +3

    😂😂😂😂👉🏻જોરદાર કોમેડી હો 👌🏻👌🏻

  • @dsart4258
    @dsart4258 Год назад +1

    Hahahahah jonga jonga bhare kari ...saruvat j dhime dhime name puchva thi thay ane pachi bhare aghru thay che 🤪🤪😂😂😂😂😂😂

  • @joshijigar8667
    @joshijigar8667 2 года назад +2

    મજા આવે છે વીડિયો જોવાની...good 👍

  • @suresh.ljajreyi149
    @suresh.ljajreyi149 2 года назад +2

    વિનોદ ભા ઈ મોજ આવી ગઈ હો

  • @shaileshrathod7646
    @shaileshrathod7646 2 года назад

    Vinod bhai vinod bhai o bhai sahab maja aavi Gai bhai 👍

  • @bhavikmankad8217
    @bhavikmankad8217 2 года назад +1

    ઓહ ઓહ ઓહ વિનોદ ભાઇ આ વીડિયો મા ખરેખર ભયંકર મોજ આવી ગય 🤣🤣🤣🤣🤣🤣

  • @DkKishori
    @DkKishori 2 года назад +8

    વચ્ચે જે સબટાઈટલ આવે છે ને એમાં બઉ મજા આવે છે મને

  • @goswamivipul5979
    @goswamivipul5979 2 года назад +1

    વિનોદ ભાઇ તમારા વિડિયો જોવાની ખૂબ મજા આવે છે કાંઇક અલગ જ વાત હોય છે

  • @Rajmakwana-on2ps
    @Rajmakwana-on2ps 11 месяцев назад +1

    Jonga bhai 😂😂😂😂 tame agari not cho ho realy great ecting 😂😂😂

  • @hardiksanchaniya4038
    @hardiksanchaniya4038 2 года назад

    Vinod sir nyc video I am big fan tamaro & Arjun sir no video joya pchi tensan free thay jay ho wah sir 👏👏👏👏😉😉😉

  • @rojasarakripal61
    @rojasarakripal61 2 года назад +1

    તમારા વિડિયો જોવાની બવ જ મજા આવે સે

  • @rafikmalek5921
    @rafikmalek5921 Год назад +1

    😂😂😂jordar video banao so Vinodbhai moj padi jaay se tamara video joyine 😅

  • @kirtivaghelaofficial8040
    @kirtivaghelaofficial8040 2 года назад +8

    પચ્ચીસ વીસ તો એકલો પાડી દઈશ....🤗🤗😊

  • @karangoradiya9610
    @karangoradiya9610 5 месяцев назад

    ભાઈ સારા માણસ છે 👌👌👌

  • @sitapara2211
    @sitapara2211 2 года назад +1

    Vinodbhai gajab ho .... Aava fattu chho 😂😂😂🤣🤣🤣🤣🙏🏻

  • @Ansarisakil-zu3hc
    @Ansarisakil-zu3hc 10 месяцев назад +2

    😂😂😂મારાં હાત માં થી ચા વેરાય ગઈ 😂😂વિનોદભાઈ રાકેબિનાં ટુકડા થઈ ગયા 😂😂😂તમારી વિડિઓ જોવાની મઝા આવે છે

  • @rameshbhoya737
    @rameshbhoya737 2 года назад +2

    વાહ...
    ખુબ જ સરસ

  • @shaileshthakar5428
    @shaileshthakar5428 2 года назад +4

    Super excited funny moments of the day..... 👌👌👌✔️✔️✔️😂😂😂

  • @manojnanda6828
    @manojnanda6828 2 года назад +4

    Very nice, really entertaining....
    તમારો જોંગો , angry young man

  • @meenafatepara8640
    @meenafatepara8640 Месяц назад +1

    આ વિનાભાઈ કોકનું કામ મુકાવિદેશે

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 2 года назад

    Veeru Ane jay ni
    Joddi no 1...
    Sardaar Dari gayo .

  • @rupinparmar6497
    @rupinparmar6497 2 года назад +2

    Arjun bhai pachad thi bav mazaave bhai...🤣🤣

  • @grumpybharatiya
    @grumpybharatiya Год назад +1

    ઝગડો થશે તો પેહલા આ જ ભાગસે 😂😂😂😂😂

  • @jalebifafda289
    @jalebifafda289 2 года назад +2

    rj vinod bhai
    tme aa je kro chho ne ,, ae chalu ralhjo biju kai nai,,,, bov hsavo chho tme 👍🏻✨🤠

  • @minhajpatel5585
    @minhajpatel5585 2 года назад +1

    Saheb gadi ubhi rakhin 4 jaran ubha rakhvana hata bhai ne dhamal karvani hati bau maja avat bhai😃😃😃😃😃

  • @dasharatchauhan7415
    @dasharatchauhan7415 2 года назад +49

    Hu વિનોદ ભાઇ તમારા વિડિયો ની વાટ જોઈ ને બેઠા છીએ મજા આવે છે હો બાકી

    • @vahidvaraiya4313
      @vahidvaraiya4313 2 года назад

      Sachi Vat se......

    • @laljivalani4868
      @laljivalani4868 2 года назад

      Jongo 😆👌😀

    • @jayeshvyas89
      @jayeshvyas89 2 года назад

      To tamara upaer ek video banaviye

    • @dasharatchauhan7415
      @dasharatchauhan7415 2 года назад

      @@jayeshvyas89 ha ચોક્કસ જયેશ ભાઈ

    • @bharatbhaipipaliya6970
      @bharatbhaipipaliya6970 6 месяцев назад

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅​@@vahidvaraiya4313

  • @Mr.Dasubha
    @Mr.Dasubha Год назад +1

    Atyar sudhi no most funny prank...😂😂
    Aano j part 2 lavo jaldi

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 2 года назад

    Bhukkka ...bolaya bhai...jonga.
    Jongga no sath pn jordar se..

  • @Mr.Dasubha
    @Mr.Dasubha Год назад +2

    ઉતરીને જ પચી-વિસ ને હુ એકલો જ પડી દઈશ...🤣🤣😂😂🤣🤣🤣

  • @vikramsinhvaghela1327
    @vikramsinhvaghela1327 2 года назад +1

    જોંગા ની એક્ટિંગ જોરદાર

  • @dr.bhupendrasinhsolanki8056
    @dr.bhupendrasinhsolanki8056 2 года назад +1

    અફલાતુન કોમેડી, simply superb, તમારો દીવાનો થઈ ગયો🤪🤪🤪

  • @parmarjignesh3996
    @parmarjignesh3996 2 года назад +2

    હા મોજ વિનોદ ભાઈ... 😂😂😂😂🤭🤭🤭🤭

  • @nirajvaghasiya4756
    @nirajvaghasiya4756 2 года назад

    Vinodji tussi great ho paajiii maza aaa gaya

  • @meenafatepara8640
    @meenafatepara8640 Месяц назад +1

    આવા હથયારો નો ચાલે ભાઈ 😂😂

  • @imtiyazbilakhiya5084
    @imtiyazbilakhiya5084 2 года назад

    ghazabbbbb vinodbhai
    arjun bhai
    khooob maja aavi

  • @dr.bhupendrasinhsolanki8056
    @dr.bhupendrasinhsolanki8056 2 года назад +2

    You both are fantastic

  • @DG-EMPIRE
    @DG-EMPIRE 2 года назад +1

    मै आपका हर एक video देखता हू और हसते हसते refresh हो जाता हू ऐसे ही नई नई video बनते जाओ best luck

  • @javidsherasiya4982
    @javidsherasiya4982 2 года назад

    Ha Vinod bhai Gajab ho Fantastic Kay Ghte j Ny

  • @sumeetparmar8883
    @sumeetparmar8883 2 года назад +1

    Ek Noooo.....Bhai ful Moj.

  • @R.KRabari
    @R.KRabari 2 года назад

    ખુબ જ સરસ છે હો ભાઈ વિનોદભાઈ 😀😀😀😀😀😂😂😂😂😂😂

  • @akbarmover6227
    @akbarmover6227 2 года назад

    Maza Aavi gai
    Very nice video

  • @Rahul_mali_420
    @Rahul_mali_420 2 года назад +3

    જય માતાજી વીનોદભાઈ

  • @jaydwrikadhis7563
    @jaydwrikadhis7563 2 года назад

    BHAI Rajkot ma farelo chu tame.kay gam na chho ty aavanu re che Bhai mst video ho

  • @haribhagadhvi3912
    @haribhagadhvi3912 2 года назад

    બહુજ સરળ ને સહેજ સાદા માણસને બચારેને મામુ બનાવ્યો હો,ગઝબ કર્યો હો

  • @singarshaileshnarola6221
    @singarshaileshnarola6221 2 года назад +1

    Jordar ho vinod ji 🤣🤣👏👏👏

  • @mrvala9442
    @mrvala9442 2 года назад +2

    Bhai roje video kem mukta nati, hu regular tamara video jov 6u, bo maja pade 6

  • @bhaumikchauhan9821
    @bhaumikchauhan9821 2 года назад

    વાહ વિનોદભાઈ અને જયભાઈ તમારા વિડિઓ મજા આવે અને લાસ્ટ મા તમે સારો મેસેજ પણ આપો છો પબ્લિક ને પણ જલ્દી બીજા વિડિઓ બનાવો... 👌👍

  • @nayanjogi6519
    @nayanjogi6519 2 года назад +2

    Va vinod bhai va😂😂

  • @NareshsinhChitrodiya
    @NareshsinhChitrodiya Месяц назад +1

    Vinubhai tame sachvaso pan pachad bethela jogabhai bhal bhanu bagad se meh....

  • @kirandesai218
    @kirandesai218 2 года назад +3

    જોરદાર વિનોદ

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 Год назад +2

    Ha R J Bhai Jongo Eklo 25-Jana Ne To Padi Dye Em Che E Kye Che.😂😅

  • @DkKishori
    @DkKishori 2 года назад +2

    Ha bhai ha ..moj che ho baki

  • @fuljicahudaryfuljicahudary2645
    @fuljicahudaryfuljicahudary2645 2 года назад +1

    હા મોજ હા વિનોદભાઈ સુપર

  • @kasamchotaliya1895
    @kasamchotaliya1895 2 года назад +1

    Moj aavi gai
    Vinod bhai

  • @rameshthakor8312
    @rameshthakor8312 2 года назад +7

    ભાઈ આવા વિડીયો રોજ બનાવી ને અપલોડ કરો ને ખરેખર બહુ મજા આવે છે હો

  • @rajajadeja2423
    @rajajadeja2423 2 года назад +1

    વિનોદભાઈ ખરેખર આપના નવા વિડિયોની કાગડોળે રાહ જોઈએ છીએ.. બીજા ઘણાં લોકો આપની જેમ વિડિયો બનાવે છે.. પણ આપ બન્ને ભાઈની અદાકારી 👏👏👏👏👌👌👌👌👌👌👌 બહુ જ મોજ આવી જાય છે.❤️

  • @Miltonmill23
    @Miltonmill23 2 года назад

    Vahhhhhhhhhhhhhj saras ho baki kharekh baki

  • @asyoudontwish2167
    @asyoudontwish2167 2 года назад

    Arjun bhai apde tmara fan thai gyo ho.... 🙏🙏

  • @rohitcreation5170
    @rohitcreation5170 2 года назад

    Hu ek number mpklu mamu bnava

  • @nimeshthakkar3990
    @nimeshthakkar3990 2 года назад +1

    Wah vinodbhai and arjunbhai waiting for an other video

  • @radhikaansari841
    @radhikaansari841 Год назад +1

    Love from Mumbai ❤️

  • @jamavatkitchen2346
    @jamavatkitchen2346 2 года назад

    Tamara video jovana maja aave bov ja

  • @hardiksanchaniya4038
    @hardiksanchaniya4038 2 года назад

    Vinod sir aava video new uploaded kro ne plz moja aavi gy 👌👌

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 2 года назад +6

    Hats off Vinodbhai & Arjunbhai, The on screen comment in extremely hilarious as well, It was awesome as always, Keep Rocking, Stay Blessed both of You, when I feeling tired, I watch your video and it's giving me extremely positive vibes, Thanks for sharing and eagerly waiting for your next Video 👍👍👍👏👏👏👏👏👏👏👏👏

    • @jasminbosamiya1870
      @jasminbosamiya1870 2 года назад +1

      Vinu bhai gjb Ho baki... Sara sara ne parsevo vadi jai Che.. Good job to be continued 🤣🤣🤣🤣👌👍👍

    • @javad119
      @javad119 2 года назад

      Absolutely, the on screen comments makes the prank more hilarious.

  • @mybabyvideo1213
    @mybabyvideo1213 Год назад +1

    Khub saras

  • @RanaRana-uh4go
    @RanaRana-uh4go 2 года назад +1

    વિનોદ ભાઈ 😇😇😅😁😁😁🤣🤣🤣😂😂😂

  • @bharatsinhzala4619
    @bharatsinhzala4619 2 года назад

    All videos good carprank waiting next videos vinod Bhai

  • @yasinshekh5403
    @yasinshekh5403 2 года назад

    🤣😂 a 1k jabar jhash maja vai gay super nahi video yaar 🤣😂

  • @jaydevparmar453
    @jaydevparmar453 2 года назад +1

    Super Nice video 😂🤣😂

  • @kanjiahir8335
    @kanjiahir8335 2 года назад +1

    તમારી કલાકારી ને મારા વંદન
    સાહેબ

  • @dayanikalubhai4850
    @dayanikalubhai4850 2 года назад +2

    Super moj Bhai

  • @niravahir8515
    @niravahir8515 Год назад +1

    Moj padi gay Bhai, watching it in Australia 🇦🇺