કૃષ્ણ જન્મથી અંત સુધી નુ કીર્તન અગિયારસ માટે સ્પેશિયલ લાઈક લખેલું છે krishna mandal કાજલબેન

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    ...... શ્રી કૃષ્ણ ચરિત્ર કીર્તન.....
    આવી આવી વાતા વહાલા તમથી કરાય નહીં
    આવી જાય હોઠે છતાં બોલુ બોલાય નહીં
    પ્રભુ તમારાથી આ વાણી વદાય નહીં
    જન્મ પહેલા દુઃખની વાત તમ થી કરાય નહીં
    મન પારખી જશોદાનો જાયો થવાય નહીં
    આવી જાય હોઠ છતાં બોલુ બોલાય નહીં
    પ્રભુ તમે થી આમ રાતમાં ભગાય નહીં
    શું કરું હું મામા ના હેત પર ખાય નહીં
    કંસને કાળની જાણ કરાય નહીં... આવી
    પ્રભુ તમારાથી આ માસી મરાય નહીં
    શું કરો હો ઝેર શું શું મુજથી મેલાય નહીં
    નો મારુ માસી તો મામાને જાણ થાય નહીં.... આવી
    પ્રભુ તેમથી આમ કજિયા કરાય નહીં શું કરું હું
    કજીયા કર્યા વિના લીલા થાય નહીં
    શિવાજીના દર્શન મને જેમ તેમ થાય નહીં ....આવી
    પ્રભુતમ થી આમ માખણ લૂંટાય નહીં
    શું કરું હું ગોવાળિયાને માખણ મળે નહીં
    ગોકુળ નો માખણ મથુરા વેસાય નહી ....આવી
    પ્રભુ તમારાથી આમ નાગ નથાય નહીં
    શું કરો હું સંકટ ની ઘડીઉ છુ કાંઇ નહી
    કાલંદીના નીર કઈ નોખા રખાય નહીં ...આવી
    પ્રભુ તમારાથી આમ ગોવરધન તોળાય નહીં
    શું કરો હું ગોપ ગાયો ગોવાળ તરે નહીં
    ઇન્દ્રનો ગર્વ કાય જેમ તેમ ગળે નહીં... આવી
    પ્રભુ તમારાથી આમ મથુરા જવાય નહીં
    શું કરું હું કાકાને પાછા વળાય નહીં
    કુબજા થી પ્રીત મારે જેમ તેમ થાય નહીં... આવી
    પ્રભુ તમારાથી કાંઈ મામા મરાય નહીં
    શું કરો હું માનવમાં દાનવ રખાય નહીં
    માતા પિતાના કાય બંધન છૂટે નહીં... આવી
    પ્રભુ તમારાથી આમ દ્વારકા જવાય નહીં
    મારૂ નહોતું ને રાજ્ય મુજથી રખાય નહીં
    સપન કોટી યજ્ઞ મથુરામાં થાય નહીં... આવી
    પ્રભુ તમારાથી આમ પક્ષપાત કરાય નહીં
    શું કરું હું દુર્યોધનની મતી મારે નહીં
    અબોધો શકુને પળાય નહીં... આવી
    પ્રભુ તમારે આમ સારથી થવાય નહીં
    પાંડવોના પક્ષ રહી ઉદ્ધ કરાય નહીં
    ફઈબા ના દીધેલા વસન મિથ્યા થાય નહીં ...આવી
    પ્રભુ તમારાથી આમ પ્રતિજ્ઞા તોડાય નહીં
    શું કરું હું ભીષ્મપિતા વાળા વળે નહીં
    અર્જુન સખા ને આમ રણમાં રોળાય નહીં ..આવી
    પ્રભુ તમારાથી આમ ક્રોધ કરાય નહીં
    શું કરું હું શિશુપાલ વાળો વાળે નહીં
    સલ્ય ને માર્યા વિના વાળો વળાય નહીં ..આવી
    પ્રભુ તમારા મનમાં મેલ રખાય નહીં
    અભિમાન્યુ ને મારવાનો વિચાર કરાય નહીં
    પાંડવોના કુળમાં આવું બીજ રખાય નહીં ..આવી
    પ્રભુ આમ તમારાથી ખોટું કરાય નહીં
    શું કરો હું યુદ્ધનો અંત આવે નહીં
    ધર્મની હાની થાય પાપને પોસાય નહીં ..આવી
    પ્રભુ તમારાથી આંમ બાણ તજાય નહીં
    શું કરું વાલી નો વસન મીથા થાય નહીં
    ઋણના બંધન રાખી મુજથી જીવાય નહીં ..આવી
    હરિ, નારાયણ, માધવ, કેશવ, અચ્યુત, જનાર્દન, વિષ્ણુ સહસ્ત્રનામ, પરબ્રહ્મ, ત્રિમૂર્તિ, બ્રહ્મ, ઈશ્વર, દશાવતાર, વૈકુંઠ, નારાયણ, કારણ મહાસાગર, મહાવિષ્ણુ,
    ગર્ભોદક મહાસાગર, વિષ્ણુ, ઓમ નમો નારાયણાય,
    ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ ઓમ, સુદર્શન ચક્ર, પંચજન્ય, શંખ, કૌમોદકી, ગદા, શારંગા, ધનુષ્ય, નંદકા, પદ્મ કમળ, શાલિગ્રામ, દ્વારવતી, ગુરુવાર, ગરુડ, શેષા, હોળી, રામ નવમી, કૃષ્ણ જન્માષ્ટમી, નરસિંહ જયંતિ, દીપાવલી, વિવાહ પંચમી, વિજયાદશમી, અનંતા ચતુર્દશી, શયની એકાદશી, પ્રબોધિની એકાદશી, કાર્તિક પૂર્ણિમા, તુલસી વિવાહ, પાર્વતી, દુર્ગા, શૈવ, કામદેવ, લક્ષ્મી, મંગળા, નરકાસુર, ભુદેવ, મોહિની,કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
    પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

Комментарии • 24

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Месяц назад

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ઉત્સવ ની જય........❤❤❤❤❤🌻🌼💐🏵🌸🌺☀️🪷🌷🌹🏵💐🌻🌼🌸🌺🚩🚩રાધેરાધેપનવેલચેનલ ના બધા જ વૈષ્ણવ ને જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર અમારો કીર્તન તમને ખૂબ ગમ્યું ધન્યવાદ બધા સત્સંગી બહેનોને જાજા કરીને 🙏🏻જય શ્રી કૃષ્ણ

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Месяц назад +1

    ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍 જય શ્રી કૃષ્ણ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад +1

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ તમને પણ સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Месяц назад

    વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી સ્વામિનારાયણ 👌🇳🇪

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ જય સ્વામિનારાયણ તમને સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Месяц назад

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ કીર્તન કૃષ્ણમ વંદે જગતગુરુ❤👌👍🙏🏻🙏🏻

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ તમને પણ સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @krishnanghan6489
    @krishnanghan6489 Месяц назад

    વાહ ખુબ સરસ કીર્તન ગાયું 👌👌 જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ કિરણ તમને પણ સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt Месяц назад

    વાહ વાહ ખુબ સરસ આખું મહાભારત સમજાવ્યું વાહ વાહ મારા વેવાય અંજુબેન ધન્યવાદ આખું મહાભારત મોઢે ગાવું એ કાઈ હેલી વાત છે ધન્યવાદ તમને આવા કીર્તન અમને સંભળાવતા રહેજો કૃષ્ણ મંડળ ની બહેનો દશમ અગિયારસની સુભેચ્છા જય હો જય હો જય હો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ જય ગોપાલ તમને પણ સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @HansabenIsapara
    @HansabenIsapara Месяц назад

    જય શ્રીકૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Месяц назад +3

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад +1

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા તમને પણ સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @katarakishan7610
    @katarakishan7610 Месяц назад

    ખુબ જ સરસ છે ધુન અમારા આવળ ગોપી મંડળમાં જરૂર ગાશું

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ જરૂરથી સત્સંગમાં ગાજો તમને સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @rasilasangani7573
    @rasilasangani7573 Месяц назад

    જય હિન્દ 🇮🇳🙏🇮🇳 ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ જય સ્વામિનારાયણ દીદી તમને પણ સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી જય વંદે માતરમ

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Месяц назад

    Jay shree krishna ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ🙏🏻

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Месяц назад

    SRS Jay yogesavr 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🤗🤗🤗🤗🤗

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Месяц назад

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ