અમેરિકા જવુંં છે ? તો આ વીડિયો તમારા માટે જ છે..| Ramesh Tanna |
HTML-код
- Опубликовано: 4 фев 2025
- ડૉ. સુધીર શાહ જાણીતા Immigration Consultant છે. અમેરિકાના વિઝા પર તો તેઓ નિષ્ણાતી ધરાવે છે.
આ વિષય પર તેમણે પીએચ.ડી. પણ કર્યું છે. આ મુલાકાતમાં તેમણે અમેરિકાના વિઝા માટે ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ વાતો કરી છે. ડૉનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી ત્યાં રહેતા ગેરકાયદે ભારતીયોનું શું થશે ? ઓવરઑલ અમેરિકાના વિઝાનીતિમાં શો ફરક પડશે ? વિદ્યાર્થીઓ-પ્રોફેશનન્સ વગેરે વિશે પણ તેમણે આ વીડિયોમાં વિગતવાર માહિતી આપી છે. આ વીડિયો માહિતીપ્રદ અને ઉપયોગી હોવાથી વધુને વધુ શૅર કરવા વિંનતી છે.
Video Shoot, Edited & Thumbnail Made by Tushar Leuva
રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
Facebook: / ramesh.tanna.5
#SpecialStorieswithRameshTanna #RameshTanna #navisavar #america #visa #immigration #trump2024 #usavisa #fypppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
© All rights reserved with RAA Positive Media Private Limited 2024
વિડીયો જોઈ ખૂબ, આનંદ થયો છે, પ્રેરણા મળી છે,,પરલોક,,,બરાબર છે,,, પરંતુ, પ્રજા,આલોક સારો બને તેવા તમારા ખૂબ સુંદર વિડીયો હોય છે
વાહ, ખૂબ સરસ માહિતી.
Very Nice Dr.Sudhir Sir, God bless you
Nice. Information. Thanks. Sudhir bhai
❤❤ very nice video ❤❤
Jay Jinendra ji 🙏
great sir
Vah patel Bhai vat sa tama ro❤
Sir, I am also very...proud...to u
Nice information jay swaminarayan
ખૂબ સુંદર અને ઉમદા ચર્ચા.
વાહ, સુધીરભાઈ વાહ
“સારા ધીર પુરુષ” એટલે સુધીર શાહ! ભાઈ આપશ્રીએ અમેરિકાની ઈમીગ્રન્ટ પોલીસી વિશે ખૂબ છણાવટ કરી અને દર્શકોને અત્યંત ઉપયોગી માહિતીથી વાકેફ કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર🙏
Khub.khub.abhar
Dr.sudhir no number mali shake che
Madi jay to ghanu sharu
Very nice 👍
Good
હમણાં લાગી પડ્યા હતા: "લોકો દેશ છોડી રહ્યા છે
! " ને ટ્રમ્પે જહેરાત કરી, જનારા હવાઈ ગયા!
Iay Meldi maa❤❤❤❤❤❤
Very good video sir
Jay chehar Maa
Very useful podcast
આપનો આભાર, આપનો આનંદ અમને પ્રેરણા આપે છે.
Very good video sirji
Useful information & video 🎉
આપના પ્રતિસાદ માટે આભાર, આપનો આનંદ અમને પ્રેરણા આપે છે.
Congratulations sir
Add.pl sir.
Thanks.
Nice video sir
Lovely couple
Jay. Swaminarayan. Sudhr. Bhai. Satiy. Mahiti. Badal. Abhar. Rome. Italy. BALUBHAI. Na. Jay. Swaminarayan
Bov saras ....sir 4 vaar rejected thaya chhe ...aaje hu Delhi aavyo chhu ...and 2nd Jan 2025 maaru mumbai ma interview.....atyaar sughi...eklo gayo hato full family sathe jaav chhu hu cal Karis surat jai ne tamne
Jay bhai wotsep nambar send
🙏
kam karva ni khot nathi... Otcha pagar thi soshan karva illigal bolave che.... pay per hour 16 usd. you will get anyone for work...
રમેશભાઈ બિનકાયદેસર ના બોલાય ગેરકાયદેસર બોલાય
જી.. આભાર ધ્યાન દોરવા માટે... રમેશ તન્ના
ખૂબ ખૂબ અભિનંદન ડૉ. સુધીર શાહ સાહેબને સાચી અને સરળ માહીતી આપી આ વિડિઓ જોઈને બધાને સાચી માહિતી મળશે 🙏
આભાર ફીડબેક આપવા માટે
Hu ,smita .n.parekh 🎉 hu ,homemade 6u mare u.s.a.mate prosperous Kevin rite Karva passport 6e,12th pass 6u pan femily prosperous Karva ke pachi one women mate ?😊
I got one question only why india is not gonna be like USA?? Ask Our PM Tell him Just Finished about religion.. from born i am Listening about religion 😢
मोदी जी की वजह से आज सारे अमरीका के लोग भारत मे काम करने के लिये लाइन में खड़े हैं
પ્રતિસાદ માટે આભાર.. સાવ એવુ તો હજી નથી થયું.. ભવિષયમાં થાય તેવી આશા છે.
Sar your contest no apajo
Gujrat araound world in sandesh new =Best
Answer apsho😊
એ પણ ગુજરાતીઓ નો.
❤❤❤😅
Only legally ..ever good in world..::
Sat sudhir shah na contek n, apo mare son mate puchhvu chhe 🙏
Sudhir bhai Hal Hu New Zealand pR
Su mara Amari ka javu sa mar pad sa sir ❤❤❤
Mare avu se
Tari Bhai Vaat sachi Saheb Pan Apdo Desh. World 5 Economi che to kon sachu Tame ke Apda Saheb
Sorry to say not good experience with sir I apologize
પ્રતિસાદ માટે આભાર આપનો..
Sir i will go usa plz inform and send no
Patelo.ne.pasa.moklo
Mara baba mate vija levi che
Amari ka na Visa marv va mara su kar vu joiya😢
One side India wants to become world guru and on other side feel proud to send their people as labour / gulam similar sidi use to come to India during Mughal period. India is famous behind Taj mahal, Red fort all mughal buildings and that time India was providing job to the world today Indian is consider as poor and third world country. We should not feel proud about brain drain and labour drain.
Chinese are not anymore wishing to runaway from china that is called motherland love.
We Indians are good in speaking but our speech is consider as bluff.
પ્રતિસાદ માટે આપનો આભાર
Good