Baitbaaji | Milind Gadhavi | Viral Rachh
HTML-код
- Опубликовано: 3 янв 2025
- હલ્લો ગુજરાત્રિયન્સ...
અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી અને વિખ્યાત કોર્પોરેટ ગ્રૂપ બાન લેબ્સના સથવારે, તા. 29 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ કોકટેલ desi - season 2 નો કૈફ જાણે હજુ પણ નથી ઉતર્યો... ગુજરાતી ભાષાના અનેક નવા રંગો આ કાર્યક્રમમાં માણવા મળ્યા તેનો ખરેખર રાજીપો છે... આમાનો એક રંગ હતો બૈતબાજી (શાયરી - ગઝલોની અંતાક્ષરી)નો... મારા બન્ને પરમ મિત્રો, યુવા કવિ મિલિન્દ ગઢવી અને વિખ્યાત દિગ્દર્શક - અદાકાર વિરલ રાચ્છએ આ બૈતબાજી થકી સૌ કોઈને આફરીન પોકારાવી દીધું હતું... તો મિત્રો તમે પણ માણો, ગુજરાતી કાર્યક્રમોમાં કદાચ પ્રથમવાર થયેલ પ્રયોગ - બૈતબાજી...
કાર્યક્રમના બીજા અલગ અલગ રંગો પણ સમયાંતરે તમારી સાથે શેર કરીશું...
વન્સ અગેન, અમારા - ગુજરાત્રી ટીમના આ નવતર પ્રયોગને દિલથી વધાવવા બદલ, અમારી સમગ્ર ગુજરાત્રી ટિમ વતી, આપ સૌ ગુજરાત્રિયન્સનો ખૂબ ખૂબ આભાર...
#Akila #AkilaIndiaEvents #Gujratri #Gazal #Shayri #ViralRachh #SoumyaJoshi #HitenAnandpara #MilindGadhavi #ChetanDhanani #RaeeshManiar #JignaVyas #GathaPota #KavanPota #DhairyaRajpara #RajkotBlues
વિરલ અને મિલિન્દની 'બૈતબાજી'એ સૌને મંત્રમુગ્ધ કર્યા
ઉર્દુમાં 'બૈતબાજી'ની એક નોખી પરંપરા છે. બૈતબાજી એટલે કવિતાની અંતાક્ષરી. જેમ આપણે ગીતોની અંતાક્ષરી રમીએ એજ રીતે સામસામે કવિતાઓ બોલવામાં આવે જેમાં એક કવિતા પૂરી થાય અને એના છેલ્લા અક્ષરથી બીજી કવિતા શરૂ થાય.
આ પ્રયોગ ગુજરાતીમાં લાવીને 'કોકટેલ દેશી ૨'માં રાજકોટીયન્સને મંત્રમુગ્ધ કર્યા વિરલ રાચ્છ અને મિલિન્દ ગઢવીએ. એક પછી એક કવિતાઓ, ગઝલો અને શેરો શાયરીની રીતસર રમઝટ બોલી. પોતાના આગવા અંદાજમાં બંનેએ જ્યારે રજૂઆતો કરી ત્યારે આખો હૉલ તાળીઓથી અને 'વાહ વાહ' ને 'કયા બાત'ના ઉદગારોથી ગૂંજી ઊઠ્યો.
ગુજરાતી ભાષામાં લખાયેલી કેટલીય ઉત્તમ કૃતઓમાંથી ચુનંદા કવિતાઓની એક શૃંખલા રજૂ થઈ જેમાં ભાષાના મૂર્ધન્ય તેમજ નવોદિત કવિઓની રચનાઓનો સમાવેશ થયો ને લગભગ પંદર મિનિટ સુધી ધાણીફૂટ ગઝલોના શેર રજૂ થતા રહ્યા અને પ્રેક્ષકોની દાદ પામતા રહ્યા.
આ પ્રકારનો પ્રયોગ કદાચ ગુજરાતી ભાષામાં પ્રથમ વખત થયો અને એ પણ આટલો સફળ રીતે સાકાર થયો ત્યારે 'ગુજરાત્રી'માં સતત કંઈક નવું અને નોખું કરવાની લાગણીને જોમ મળ્યું.
ખરેખર કમાલ.....🤩
જોરદાર.....
જય માતાજી કવિરાજ. વાહ અદભુત બેતબાજી આવીજ મજા કરાવતા રહો એવી શુભેચ્છા. જય દ્વારકાધીશ......
sundar.rach.and.milind.jordar.kavi.samnvay.khub.gamyu.god.bless.
Bahubali karta tamaru aa chitrapat saru hatu. Ek number ho.
વાહ!...વાહ!!!
એકદમ જલ્સો👌👌👌
આનંદ ..આનંદ ...આનંદ❤️
વાહ વાહ... વાહ
Kya baat!!!’❤
અદ્ભૂત
5:17
6:52
8:36
15:21
15:32
અદભુત કાર્યક્રમ .આપના દ્વારા કરવામાં આવેલ આ નવીન પ્રયોગો ખરેખર સરાહનીય છે. માણવામાં મજા મજા પડી ગઈ.
જમાવટ ❤️❤️❤️❤️❤️
वाह, बहुत शानदार प्रस्तुति दोनों महोदय अदभुत ,विरल भाई के साथ अविरल रहे मिलिन्द भाई ,वाह
વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ.......👏👏👏👏
Jabrdast
ખૂબ સરસ...બહુ જ મઝ્ઝા આવી
સુંદર ..ખુબ સુંદર. ..જલસો પડી ગયો. .
વાહ milnd ભાઈ 👌
જોરદાર ભાઈઓ..મજો પડી ગયો👌👌👌👌👌
Wha wha key bat he
Facebook upar video joya pasi, special tamne you tube uper search karya.
જય હો
વાહ મિલીન્દભાઈ વાહ... જ્યારે બહુ સમય પહેલા તમને 'સમન્વય' માં પહેલી વાર સાંભળ્યા ત્યારથી જ તમારી રચના અને રજૂઆત - બંનેનાં કાયલ છીએ... ખુબ મજા આવી. ખુબ સરસ પ્રયોગ છે...
ખૂબ જલસો પડ્યો મિલિન્દ ભાઈ અને વિરલ ભાઈ...ખૂબ ખૂબ અભિનંદન.
Dil khush kari didhu ho bhai
Super. Authentic entertainment of the tall order. Real treat to ears n mind. Thank u so much !
હા મોજ હા
જીયો ચારણ જીયો ભા
કેમ છો🙏🙏🙏🙏મિલિન્દભાઈ જ્ય શ્રી કૃષ્ણ🙏 મને તયારી બધી ગજલો બોળ પ્રિય છી❤️ ❤️ મને તમારી બધી કવિતા અને ગજલો બોવ જ ગમે છે. અહીંયા રાજકોટ માં હેમુ ગઢવી હોલ માં તમે આવેલા હતા' હું પણ ત્યાં તમારો પ્રોગામમાળવા આવી હતી, મને ખરે ખર બોવ જ મજા આવી તી ત્યાં કોકટેલ દેસાઇ-૨ માં તમે આવ્યાં તાં મને બોવ જ મજા આવી તી તમારી. ગજલો સાંભળવાની અને આ નદ માળવાની અમારી શાળામાં પણ કા વ્ય પઠન સ્પર્ધા યોજાઈ હતી જેમાં તમારી ગજલો પણ સાંભળી હતી અમારી દર વર્ષે આ સ્પર્ધા યોજાઇ રહી છે જેમાં કોઈક તમારી ગજલ ન બોલી હોય એવું ના બને કે મ ર્ક તમારી ગજાલો મને બોવ જ ગમ છે.❤️
મિલિન્દભાઈ હું તમારી બોવ મોટી ફેન છું તમારી ગજલોની🙏 બસ તમે હવે આવી રીતે જ ગજલો બનાવતા રહો એવી મારી પ્રાર્થના છે👍
જય શ્રી કૃષ્ણ🙏
Awesssssmmmmmmm👌👌👌👌jalso pdi gyo💖
Va kya bat he gajb
Hey milind bhaiya......kese ho aap....junagadh aapse bahut milana hota tha..
😄😄
❤️
Supar
Wahh wahhh👌👌👌👌
A to gaya pan ,javanu bhuli gaya.
Thanks for Gujarati Gazal
Balvantbhai
Surat
મરીઝ વગર ની મહેફિલ પણ સુંદર હોય એ આજે જોયું
સરસ મહેફિલ
Va khubj sars....
The best,, dev
Superb 👍👍🙏
Wah wah jio kaviraj jio
Vha Jordar Ho Bhai
Bhai @Milind proud of you. May you progress higher and higher. Hope you remember me.
Jay Ho
Awesome Gujarati sahitya ne jivant rakhva mate adabhut kam
વાહ મોજ મોજ..
ખરેખર કમાલ કરી
મજા આવી ગઈ
જીઓ 💐
Jay Ho...
હા ગીર ના સાવજ હા
વાહ વાહ
Superb
Hi
Ha moj ha
Just loved it! 💝
I think it was an impromptu one, but can anyone confirm that it wasn't scripted!
જેટલી વાર જોવ એટલી વાર નવું લાગે...
Ava video moklta rhejo
બહોત અચ્છે કવી
Jay mogal
Ha maro Bhai
Great
Think Milindian
❤❤🌹❤❤
ભાય ભાય છેલ્લે છેલ્લે બોવ મજા આયવી
કમાલ કયરોવો
વાહ કવિ શબ્દો નથી 👌👌
.
જ્યારે પણ સાંભળું તો એમજ થાય કે ફરી એકવાર તમારી આ બૈતબાજી 5 વાર સાંભળી ચુકી છું🙏😊 અને આમ પણ તમારા લેખનના તો દિવાના છીએ હવે બોલના પણ
ક્યા બાત કવિ ગમિ
કમાલ કરી છે
Dislike vara ne video jovo nahi.
વાહ વાહ