રાજાના તોપ અતિયારે પણ જોવા મળે છે પાવાગઢ | આ વાવ એક ફકીરે બંધાવી હતી

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024
  • રાજાના તોપ અતિયારે પણ જોવા મળે છે પાવાગઢ | આ વાવ એક ફકીરે બંધાવી હતી
    if You like ❤️ our Video than subscribe 🔔 our chennal #Rockybhai
    તમારે આવા વીડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ 🔔કરી લેજો
    અહીંયા તમને જોવા મળશે રાજા ના તો જે રાજાના સમય ના તમને જોવા મળશે
    અને અહીંયા ત્રણ કોથીયો છે એવું કેહવામાં આવે છે કે
    અહીંયા ચોર સંતાતા હતા એટલા માટે આને ચોરોની વાવડી કેહવામા આવે છે
    અને અહીંયા તમને જોવા મળશે પ્રાચીન સમય ની વાવ
    જે ૧૬ મી સદી માં બંધાવી હતી
    આ વાવ નું નામ છે ગેમ નાશ આ વાવ નું નામ છે
    તો આ બધીજ લોકેશન પાવાગઢ ચાંપાનેર માં આવે લી છે
    #ચોરોનીવાવડી #રાજાનાતોપો
    #Vinodsolanki86 #RockyVlogs #Vinodsolanki
    🚩જાય મહાકાળી માં🙏🙏🙏

Комментарии • 288