Hanuman Bahuk In Gujarati || સર્વે વ્યાધિ નો નાશ કરનાર ચમત્કારી મંત્ર"હનુમાન બાહુક" ||
HTML-код
- Опубликовано: 9 фев 2025
- મિત્રો,
RUclips ચેનલ "આવો સત્સંગ માઁ " આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. આ વિડિયોમાં મંગળવાર સ્પેશ્યલ ભગવાન હનુમાનજીનુ ચમત્કારિક મંત્ર સર્વે વ્યાધિઓ નાશ કરનારો, ગોસ્વામી તુલસીદાસ કૃત" હનુમાન બાહુક" નો પાઠ કરેલો છે, આ હનુમાન બાહુક નો ભક્ત જો નિત્ય પાઠ કરે તો, તેના જીવનના સર્વ વ્યાધિ, શરીરના વ્યાધિ મટે છે, અને જો મંગળવારે અને શનિવારે સ્પેશિયલ આ પાઠ કરે તો, ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે, અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે, તો આપણે આ વિડિયો પસંદ આવે તો...
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏🙏
#આવોસત્સંગમાઁ #હનુમાનબાહુક
Hanuman Bahuk In Gujarati || સર્વે વ્યાધિ નો નાશ કરનાર ચમત્કારી મંત્ર"હનુમાન બાહુક" ||
OUR FACEBOOK PAGE:
/ aavo-satsang-maa-11173...
OUR INSTAGRAM PAGE:
...
DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.