એ ભાઈ કોક તો નીચે ઉતારો..ગાડી ઉભી રખાવો 😁ભાઈ જબરા બી ગયા છે 😂l bhai ni hava nikdi gai l Navsari Ep 3
HTML-код
- Опубликовано: 8 фев 2025
- આ નીચે મારી બીજી ચેનલની લિંક છે તો સબ્સ્ક્રાઇબ કરજો
અને ત્યાં વીડિયો જોજો ...આભાર
/ @rjvinodvloggs
#carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Declamation :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
😆😆😆😆 જોરદાર કોમેડી વિનોદભાઇ અને અર્જુનભાઇ ખુબ ખુબ અભિનંદન.
આ વીડિયો જોઈને લાગ્યું કે બધા માણસો લાલચુ નથી હોતા . વાહ રે મારું ગુજરાત ❤
Suparb ek no video full moj
Maja aavi gai...bas aam j hasta ne hasavta raho..sada khush raho
ખુબ સરસ વિડીયો વિનોદભાઈ ખુબ મજા આવી
ભૂલથી પણ બનાસકાંઠા માં આવી ને આવા પ્રેંક નો કરતા મોટાભાઈ ❤🙏🙏
જોરદાર મસ્તી પ્રેંક લાવ્યા આજે હો મજા આવી બહું હસવાની....વિનોદભાઈ અર્જુન ભાઈ
Tapi. Kk chaudhri. South Gujarat ni moj se. Mamu bnyva. Good
11:34 વાહ જોંગા વાહ પાંચ કરોડ માંગે ઈએય કોદી કાઠલો નથ્ય ઝાલ્યો😂😂😂
😄😆 જોતા પહેલા જ હસવાનું રોકી શકાતું નથી સુપર સુપર સુપર ભાઈ 👌👌👌
Mazza avi gai mind halvu thai gayu thanks bhai
આજે જોઈએ તેવી મઝાનો આવી. પણ સરસ છે.
તમારી આ વાત પર વધારે મજા ત્યારે આવે કે આવી જાવ પૈસા થોડા લેવા ના ચા પાઈ દેજો 🤣🤣🤣 બહું જ સરસ 👌👏👏👏
વાહ બહુ મજાકરાવી ભાઇ મોજમાં રહેવું
Ketla Sara Sankar chhe Bhai na ek pan ગાળ bolya vagar jagado karyo
Most favourite video
Dhany chhe ena mata pita jena sansakar aa chhokra ne varsa ma mdya unbelievable
Superb video vinod Bhai
To tari ghare lai jaa 😂😂😂 sansakri jamai banavje
Moj bhai maja padi gay very funny
ભાઈ હું નવસારી ગણદેવી બીલીમોરા માં રહું છું 🤩😁🤩 મોજ આવી ગય 😅 બીલીમોરા આવો એટલે ઘરે આવજો ભાઈ 🥰😅🥰
Vinod bha moj karay vedha.....
Bhai ni heartbeat vadhi gy 😂😂😂😂
Jordar vinodbhai- jongo 😂😂😂😂😂
Aa 3 sirij ma koiye surati શ્લોક sabhdavya nathi 😂 so nice 👍❤️
ગાડી ઉભી રાખો ગાડી ઉભી રાખો
મોજ આવી ગય
જોરદાર વિનોદભાઈ અને અર્જૂનભાઈ, ભૂક્કા બોલાવી દીધા, ખૂબ સરસ, તમારો ખુબ ખુબ આભાર 😂😂😂😂😂😂😂
વાહ વિનોદભાઇ ભાઇ જરા પણ રૂપીયાની લાલચમા આવે તેવા ન હતા
Tamari ringtone jabardast che ho vinod bhai ame pan surat na j chie maja avi gai surat ava ema
જોરદાર વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ તમે મોજ કરાવિ દયો હો પણ 😂😂😂
Wah wah vinod bhai majja aavi gai ho baki bovvv
Bole che mast bhavin bhai😂
Vinod bhai superhit maja avi.gai
Moj ave gae bhai bhai dari gaya 6a bhai
Badha ne Besadjo... Surati ne na besadta.... Vato ochi Gado j avse 😂😂😂😂😅😅😅
Ato amaru navsari...e halo halo
ખરેખર આજે તો ખુબ મજા આવી ગઈ હો 😂😂😂😂😂
wah vinod bhai jonga bhai maja aavi gayi ho baki 😂😂😂👍👍👍👌👌
વિનોદભાઈ તમે જોંગા ને કોક દિવસ ટારાવશો... ખુબ જ મજા આવી.. તમારું અને જોંગા નું જબરું ડેરિંગ કેવાય.. આવો ધ્રાંગધ્રા... પધારો... એકવાર....
Moj aavi gy ho Bhai
ભાઈ કપિલ શર્મા ના સો માં નથી હસ્યા એટલું તમારો વિડિયો જોઈને મજા મજા છે ખૂબ જ ખૂબ જ હસુ છું પેટમાં દુખે જાય છે
aa bhai ni pure puri lagi gay wah vinod bhai
એક દિવસ અર્જુન ભાઇ ને ગાડી ચલાવતા જોવા છે અને મોજ આવી ભાઇ ભાઈ😂😂😂😂
હુ ધનજી ભાઈ બહુ જ મઝા આવે છે તમારા વીડિઓની જ રાહ જોઈએ અમે tv માં બધા ઘરવાળા જોઈએ પણ એક વાત કહુ વચ્ચે લખો એ માં મઝા નથી આવતી ઓવર રીએક્ટ થાય માટે બાકી જોરદાર એન્જોય thanks ...rj
ખૂબ.... સરસ.... વિનોદ ભાઈ... અને જોંગા લાલા.... 😂
Moj avi gayho 😂😂😂
Jonga bhai nu kaam perfect chhe
Ha moj ha 😅🤪
G. J. 8.ni.મૂલા કાત લો
Vah. Bhai. Vah. ❤.😅
Jordar vinod bhai
Wah pushpa wah moje moj bhai
જોરદાર હો તમે તો ગમે એની ફટવીદો સો 😊😊😊😊😊😊
Moj he bhai moj
😂😂😂 ઓ ભાઈ કોઈ ખોલો😂😂😂
ફીંગર પ્રિન્ટ. 😂😂😂😂😂
Tamane... Bakara O... Mali J Jaay Che. 😍😍😍
Script 😅
Khubaj sunder
Jay mataji
All vidio 1 nambar
Ha moj ha 😅😅😅😅😅
❤❤❤❤❤.thak utri gyo.kaam par thi aavine aa episode joine..gajjab😂😂😂😂😂
Bhalbhala ne vinod Bhai batlima utari de,vah😅😅😅
Bhai shab 😂😅😂😅😂😅😂😅😂😅😂😅
Nice. Bhai. Tamari. Majak.
બહુ સરસ બિચારા ભાઈ બહુ જ ગભરાઈ ગયા કોઈને એટેક ના આવી જાય ધ્યાન રાખજો 😊😊
ભાઈ ની મર્યાદા જોરદાર 👌 આજે વધુ ખતરનાક કોમેડી થઈ ગઇ 👍
Aavo bilimora...
Tmara video jovani mja aave
બહુ કરી આ ભાઈ એ પણ
Ha moj ha😂😂😂
Ha moj ha
Sir એક વાર પાછું મેક્સી જેક્સી કરો ને prank
તે બધા થી જોરદાર છે
વાહ,જોંગો.
Navsari ma aapnu hardik swagat chhe.....
Moj padi gai mota bhai
Ek video Limbdi Rajkot highway pr ek video banavo mota bhai 🤣
Finger print 😂😂😂😂😂
Wah bhai wah.
5 મિનિટ વધારે ખેંચ્યું હોત તો પેલો ભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગત 😂😂😂
સરસ વાત કરી ભાઈ 😅😅😅
ખુબ સરસ કયારેક અમારા વિસ્તાર વિડિઓ બનાઓ. ચોટીલા થાનગઢ તરણેતર વિસ્તાર
વિનોદભાઈ પાટડી થી બહુચરાજી રોડ નો carprenk કરો
વાહ દોસત👌👌👍👍
Tamari... Gaadi... Ma Aayine... Badha J Fasai... Jaay. Bolo. 😍😍😍
રીગટૉન જોરદાર....હૉ.... કાતારા....
જોરદાર 😂😂😂😂😂
Waah 👌 😂chele bov maja avi gay vinod bhai 10 lakh nu chek se bhai ne pn vishvas no to aavto 😂😂😂 naa pari didi 🎉😂 waah bhai waah maja avi gay ho pan bhai ne tension ma nakhi didha 😂❤🎉🎉🎉
, બનાસકાંઠા ની મુલાકાત લો ભાભર રાધનપુર વિનોદ ભાઈ ❤🎉
Tamari himmat jordar chhe
વાહ વાહ વાહ
બનાસકાંઠા માં એક વિડિયો બનાવો
jonga ne bichara ne bagdeli rabdi kocho yar em no chale 😂
જોરદાર છે
😂😂આજ નૉ શિકાર તૉખુબ તંદુરસ્ત, નૅ ગૉલમટૉણ છૅ....
Vah Moj vah
જોરદાર હો 😂😂😂😂😂
Jabardast bhai
ખરેખરા છો હો તમે બેય 😂😂😂😂
A bhai Jo Jo ho
Veri nice
લાયા લાયા😂😅
Are bhai gajab julm hai
Vinod bhai nic Good job dost
જોરદાર હો 😂😅😂
Super very funny😂
Waah !... Jordaar Music... ❤️🌳🌹👌
જોરદાર