ખુબ ખુબ આભાર ખજુર ભાઇ અંબે માં અને જાનીદાદા અને ગાયમાતા ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે એવી પ્રાર્થના અને અમારો સ્પોર્ટ્સ તુમ આગે બઢો હંમેશા હંમેશા જય માતાજી જે શ્રી ક્રુષ્ણ નિતીનભાઈ એન્ડ ટીમ ઓલ ધ બેસ્ટ
પ્રિય ખજૂર ભાઈ તમે જે આ સેવાનું કામ કર્યું છે તેનું તમને જરૂર ફળ મળશે. ગૌ માતા ના આશીર્વાદ થી તમે અને તમારી ટીમ તંદુરસ્ત રહે અને આવા સેવાના કામ કરતા રહો અને લોકો ને ગૌમાતા વિશે જાગૃતતા આપતા રહો. જય ગૌમાતા 🙏 જય શ્રીકૃષ્ણ 🙏
જય દ્વારિકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણ ને વહાલી એવી ગાય માતા માટે જે તમે સેવા કરી એના માટે ખૂબ ખૂબ આભાર. ભગવાન શ્રી કૃષ્ણ, યદુવંશ શિરોમણી, મુરલીધર મહારાજ હંમેશા આપની મનોકામના પૂર્ણ કરે અને આવા સદકાર્યો આપના તથા બીજા ના હાથે પણ કરાવે. જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય મુરલીધર મહારાજ
ખજુર ભાઈ ખુબ સરસ સેવા નુ કાર્ય કરી રહ્યા છો ભાઇઓ. 🙏 માં આશાપુરા 🙏 તમને અને તમારી ટીમ ને હમેશાં ખુશ રાખે એવી દીલ થી પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
જય ગૌમાતા વાહ ખજૂર ભાઇ ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો તમારી ચેનલ ના માધ્યમ થી એક મેસેજ સરકાર સુધી પહોંચાડો કે ગૌમાતા ની ગૌચર જમીન પર ગેરકાયદે કબજા થયા છે તેને સરકાર મુક્ત કરાવે આજે ગુજરાત મા ગૌચર ઓછા થતા ગૌમાતા રસ્તા પર રજડવા મજબુર બની છે
ખુબ સરસ કામ કરો છો ખજુરભાઈ જય શ્રીકૃષ્ણ અને બીજુ કે હુ પોતે પણ ગાયો રાખુ છુ મારો જન્મ થયો ત્યારથી જ મે ગાય નુ દુધ ધી છાશ દહી ખાધુ પીધુ છે જય હો ગાય માતા
Ty khajur bhai.... Video mate... Gaay ne etle j mata kahvay chhe kem ke ene hamesha manav ne apya j rakhyu chhe.. Eni mamta ena vachharda jetli j apna mate chhe... Baaki manusya ni aukaat ane hesiyat ni baar chhe... Mate ty so much..... 🙏jai gau mata
જય ગૌમાતા પ્રેમભાવ અને દયા ખજૂર ભાઈ 🙏🏽🙏🏽🙏🏽
Jay mataji
ખુબ સરસ ખજુર ભાઈ જય દ્વારકાધિશ જય ગાય માતા
ખુબ સરસ ભાઈ ભગવાન વડવાળા તમને ખુબ આપે અને સુખી રાખે
ખુબ ખુબ આભાર ખજુર ભાઇ અંબે માં અને જાનીદાદા અને ગાયમાતા ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે એવી પ્રાર્થના અને અમારો સ્પોર્ટ્સ તુમ આગે બઢો હંમેશા હંમેશા જય માતાજી જે શ્રી ક્રુષ્ણ નિતીનભાઈ એન્ડ ટીમ ઓલ ધ બેસ્ટ
પ્રિય ખજૂર ભાઈ તમે જે આ સેવાનું કામ કર્યું છે તેનું તમને જરૂર ફળ મળશે. ગૌ માતા ના આશીર્વાદ થી તમે અને તમારી ટીમ તંદુરસ્ત રહે અને આવા સેવાના કામ કરતા રહો અને લોકો ને ગૌમાતા વિશે જાગૃતતા આપતા રહો.
જય ગૌમાતા 🙏
જય શ્રીકૃષ્ણ 🙏
Khub j saras. Kam karyu Nitin bhai
જય દ્વારિકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણ ને વહાલી એવી ગાય માતા માટે જે તમે સેવા કરી એના માટે ખૂબ ખૂબ આભાર.
ભગવાન શ્રી કૃષ્ણ, યદુવંશ શિરોમણી, મુરલીધર મહારાજ હંમેશા આપની મનોકામના પૂર્ણ કરે અને આવા સદકાર્યો આપના તથા બીજા ના હાથે પણ કરાવે.
જય શ્રી કૃષ્ણ
જય દ્વારિકાધીશ
જય મુરલીધર મહારાજ
Bhai aa video joy ne Na Janavi sakay etlo Anand thayo
Jay Gav Mata
Bolo gaay mata ni jayyy🙏🙏🙏👌👌👌👌👌🤗🤗
જય ગાય માતા
Gao Maata dharti mata kalli mata tw Papa kaha hai 😂
ખજુર ભાઈ ખુબ સરસ સેવા નુ કાર્ય કરી રહ્યા છો ભાઇઓ. 🙏 માં આશાપુરા 🙏 તમને અને તમારી ટીમ ને હમેશાં ખુશ રાખે એવી દીલ થી પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
ખજુર ભાઈ બવજ સારૂ કામ કર્યું છે... ગાય માતા ની સેવાનું કામ.. well don.🙏 Jay Mataji 🙏
jajyus
s
Hii
गाय mata no sewa to Biju Kai Motu nati munga pranio as lockdown ma kashu khawa nati maltu
Khub saru kam karo so bhai...Nice...👌👌👌👌👌👌👌
Always proud of you all Guys..🙏🙏
Jai ho Gau Mata ni..🙏
Love u khajurbhai and team😘🥰
🙏જય હો ગાય માતા 🙏ખૂબ ખૂબ આનંદ થાય છે🙏 ખૂબ જ સરસ સેવા સારી ખજુર ભાઈ🙏
Proud of you God bless you 🌟
જય શ્રી કૃષ્ણ
. C v
R4d3
ગાય માતા ના આશીર્વાદ તમારી સાથે. પોરબંદર🙏
વાહ ખજૂરભાઈ.👌
આનંદ થયો.😊
Very good khajurbhai...I proud of you n good work...Jay gaay mata ki jay...
વાહ ખજુરભાઈ અને ટીમ વંદન 🙏છે ગાય માતા ની તમારી સેવા ને જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏
જય ગૌમાતા
વાહ ખજૂર ભાઇ ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો
તમારી ચેનલ ના માધ્યમ થી એક મેસેજ સરકાર સુધી પહોંચાડો કે ગૌમાતા ની ગૌચર જમીન પર ગેરકાયદે કબજા થયા છે તેને સરકાર મુક્ત કરાવે
આજે ગુજરાત મા ગૌચર ઓછા થતા ગૌમાતા રસ્તા પર રજડવા મજબુર બની છે
ગાય ને આપણે માતા માનીએ છીએ પણ કેટલી ગાય કતલખાને કપાય છે એનો વીરોધ કોય કરતુ નથી હા બાકી ટીકટોક નો વીરોધ બધાય કરે.....
🙏જય દ્વારકાધીશ 🙏
🙏 જય વછરાજ 🙏
એકદમ સાચી વાત કહી
Best of luck khajur bhai
અત્યારસુધી નો બેસ્ટ વીલોગ વીડિયો
ખજૂર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏
ખુબજ સરશ કામ કરો છો ખજુરભાઈ ..... ગૌ સેવા બહુજ મોટી સેવા છે સાહેબ... ભગવાન તમને આ રીતેજ સેવા કરવાની હમેશા શક્તિ આપે... જય ગાય માતા
મને તમારા ઉપર ખુબજ માન છે.
🙏જય ગોમાતા 🙏
તમને મલવા આવવુ છે. તમારુ સરનામું આપશો. 🙏
અમારે પણ આવવુ છે
@@jigarjijp4735 nn
Great
આ કામ તમે ખૂબ સરસ કર્યું. ઘણાં યુવાનો આમાં થી પ્રેરણા મેળવશે. તમારો ખૂબ ખૂબ આભાર 🙏
Great work Brother Salute to you and your team ♥️👏
નીતીન ભાઈ મારે તમારા માતુશ્રી ને રૂબરૂ વદંન કરવા આવવુ છે ગાય બચાવવી ખુબજ જરુરી છે ગાય હરતુ ફરતુ દવાખાનુ છે
જય ગૌવમાતા 🙏
ખુબ સરસ કામ કરો છો ખજુરભાઈ જય શ્રીકૃષ્ણ અને બીજુ કે હુ પોતે પણ ગાયો રાખુ છુ મારો જન્મ થયો ત્યારથી જ મે ગાય નુ દુધ ધી છાશ દહી ખાધુ પીધુ છે જય હો ગાય માતા
जय गो माता
ખૂબ ખૂબ અભિનંદન 🌸🏵️🌄 છે ભગવાન શ્રી દ્વારકાધીશ 🏵️🏵️
Yup first to watch and comment🤗🤗
Abba
Nice job bro
Very good.khajurbhai. 👌👌👌👌💪💪🇮🇳🇮🇳🙏🙏 jay gaay mata
🇮🇳 JAY HIND🇮🇳
NICE WORK BHAI
ખુબજ ગમ્યું ખજુર ભાઇ
એક vlog mahuva mate pn banavo Bhai...🙏🙏
Mota ma mote seva 🙏🙏🙏👍👍👍👍
First comment 🔥🔥🔥🔥
thank you gai matani seva karava mate bhai
સેવા કરો તો મેવા મળે
Super
@@ShitalGohel thanks you so much..
જય હો ગો માતા
ગોસેવા કરવા ખજુર ભાઈ તમને તમારી ટીમ ને હું હરેશ ચોહાણ ધન્યવાદ તમને હો
Khub saras kam Khajur bhai and team Jay Gau Mata🐂🚩
બોવ સરસ કામ કરો બગવન તમને આશીર્વાદ આશય
Ha Nitinbhai ni moj..
બોવ સારુ કામ કરો ભાઈ ભગવાન તમને ખુબ આગળ વધારે ...... જય ગાય માતા
Bhagwan tamne always khush rakhe. Dil thi salute khajur Bhai and all team and thank you Bhai ❤❤❤❤
ખૂબ આગળ વધે ખજૂર ભાઈ
Atyre sudhi best video nice gaya mata hamesha khavdvu joi nice khajur bhai
વાહ ખજૂર ભાઈ તમે સરસ સેવાના કામ કરી રહ્યા છો આવા કામ હંમેશા કરતા રહો જય માતાજી જય ગૌ માતા
Jay gopal.... good Job Nitin bhai teem... Salute. Jay shree krishna
Excellent work and Salute to you Khajur bhai and Team...👌👌👌👌👌
Khajur bhai ave ne ave seva karta rejo mataji tamne khub agad pragati karave
ખૂબ ખૂબ સરસ નીતિનભાઈ અને તમારી ટિમ ને 👌👌👌
જય ગાય માતા નમસ્તે ખજુરભાઇ તમારો આ કામ ખુબ જ સારુ છેં . ખજુરભાઇ તમે વુશ્રાઆરોપણ પર વિડિયો બનાવો. જય ગાય માતા
ખૂબ સરસ આવીજ રીતે સારા કામ કરતા રહો અને બીજા ને સારા કામ કરવાની પ્રેરણા આપતા રહો
🙏Jay gaay mata 🙏 bhajur Bhai ta me sa ri kam ka ro so khajur bhai na mitro ho ya to like kara jo ma ra bhai ben
વા khajur bhai saru kem so majama avuj karata rejo
Khajur bhai khub Saras kam kari rahya cho lockdown ma tamaro ane tamari teem no khub khub abhar bhagwan tamne safdta to apave teve subhechha 🙏🙏
JAY Gaag mata and JAY MATAJI khajur bhai very nice
હા મારાં ભરવાડ ની ગયું ની મોજ હા માલધારી 💥💥♥️🙏🙏
જય ગૌમાતા... સરસ કાર્ય ખજૂર.
જય શ્રી રામ
Wah ❤️Jay gay Mata 🙏🚩 khajur Bhai Jetlu kahie tetlu ochu che Tamara mate 🙏Jay shree krishna 🙏 Jay mataji 🙏❤️
બહુ સરસ ખજૂરભાઈ સેવા કરતારો ભગવાન તમારું ખૂટવા નહિ દે
Gaai Maata ni Jai.., Khub j saras video.. inspired..
કળિયુગમાં કર્ણ નો અવતાર ખંજુરભાઇ..🙏👌❤👌
ખુબ ખુબ સુંદર ખજૂર ભાઈ આવા સારા કર્મો કરતા રહો એવું ભગવાન ના ચારનો માં પ્રાથના🙏
ખૂબ સરસ ખજૂરભાઈ
Good work khajur bhai carry on👍
Vah khajur bhai bov saru kam kryu all the best
Bauj saras khajur bhai. Proud of you.🤘🏻🤗 jay gau mata.🐮🐂🙏😊🤗
Jay gow mata good work khjur bhai jo bada avi rite kare to gow mata na asirvad made
Supar Dupar Work Khajur Bhai
Very good 👍👌 work khajur bhai
વીડિયો joi ne saru lagyu ❤️🙏🙏😘bhai
Jay ho gaay mata......Kem cho khajur bhai
જય ગૌમાતા જય શ્રી કૃષ્ણ
કરો ગૌ સેવા તો મળે મેવા
નહિતર કાઈ લેવા કે દેવા
જય માતાજી 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Bhai bhai tame je sevaa kari te khub sari che I proud of you 👌👌👍👍
Khub saras seva nu kam...👍👍👍👍👍
Jordar maja avi gai hu pan gay mata ne rotli khavdavu 6u...jay gay mata
Wah khjur Bhai bv saru kam Kariyu che tame god bless you
Very very very nice khajur bhai
ઠાકર તમને ખુબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના કાળીયા ઠાકર પાસે પ્રાર્થના
ખૂબ જ સરસ ભગવાન આપની મનોકામના પૂણ કરે
Super 👌👌👌👌
Wah Mara preey khajur Bhai nitin Jani and team ne khubaj Sara's kam badal abhinandan
સરસકામ છે મારાભાઈ જય હો ઞાયમાતા પાવૅતી
💐Bhai tame baou saras kam karo chho superb excellent work 👌👍
Good work 👍👏👌
ખુબ સરસ છે ખજુર ભાઈ હું ભરવાડ છૂં મને ખુબ જ સરસ છે જય ઠાકર
best work amaro support full che khajur bhai
Khub saras ane Umda Seva karya. Tamari Team ane Tamne aashirwad male.
Very nice 👍 . Good job 👏
જય હો, જય ગૌ માતા.
વાહ ખૂબ જ સરસ કામગીરી.
Very nice work khajur bhai i see all your video but this video no 1 keep it up team khajur bhai god blees u gau mata bless u u inspire me lot off 🙏🏻
Khajur bhai ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ
દીલ થી સલામ છે ખજુર ભાઈ તમને જય રણછોડ
बहुत बहुत आभार धन्यवाद आपका प्रेरणादायक ब्लॉग
Khub saras..aava sara kam bdha kre ...,👌👌👌
Wah bhai wah tamaree badhee manokamna puree kara gai mata
શ્રી દ્વારકાધીશને રાજી કરવા હોય તો ગાયમાતાની સેવા કરવી જોઈએ.🙏
Ty khajur bhai.... Video mate... Gaay ne etle j mata kahvay chhe kem ke ene hamesha manav ne apya j rakhyu chhe.. Eni mamta ena vachharda jetli j apna mate chhe... Baaki manusya ni aukaat ane hesiyat ni baar chhe... Mate ty so much..... 🙏jai gau mata
Very nice khajurbhai and informative too. Keep up the good work 👍
Very good work khajurbhai