ઓન્લી ટાટ ની માર્કશીટ પ્રમાણે જ ભરતી થવી જોઈએ નહીં તો અમે પણ કેસ કરીશું કારણ કે અલગ અલગ યુનિવર્સિટીની મેરીટ ને વિસંગતતા ને કારણે ઉમેદવારો ને અન્યાય થાય છે
અલગ અલગ યુનિવર્સિટીમાં વિસંગતતા હોવાને લીધે અલગ અલગ યુનિવર્સિટી એક સમાન મેરીટ આપતી નથી તેથી ભરતી નવા આર આર પ્રમાણે ટાટ એસ અને ટાટ એચ એસ ના મેરેજ પ્રમાણે થાય તો સારું
ભરતી ટેટ એસ અને ટેટ એચ એસ ના માર્ક્સ પ્રમાણે જ થવી જોઈએ તો જ ન્યાય મળશે નહીં તો કેટલીક યુનિવર્સિટીમાં મેરીટ પૂરું આપે છે અને કેટલીક યુનિવર્સિટી છું મેરીટ આપે છે તો વિદ્યાર્થીઓને અન્યાય થવાની પૂરી સંભાવના છે તેથી દરેક ને સાચો ન્યાય મળે એવી રીતે જ ભરતી થવી જોઈએ
@@DimikaSojitra બહેન મારું આખું ફેમિલી ટીચર છે અને ગઈ વખતે જ્ઞાન સહાયક ની કરાર આધારિત ભરતી થઈ એ પછી બોર્ડ નું રીઝલ્ટ પણ બધી સ્કૂલોમાં વધ્યું છે ભલે છ સાત મહિના જ્ઞાન સહાયક ભણાવ્યું હતું તો પણ રિઝલ્ટમાં ફરક પડ્યો હતો માટે ખોટો ભ્રમ ના ફેલાવો અમને પણ બધી ખબર પડે છે
સર કોઈ ઉમેદવારને શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક બંનેમાં મળી જાય છે પણ તે ઉમેદવાર શિક્ષણ સહાયકમા હાજર થતા નથી અને વિદ્યા સહાયક તરીકે હાજર થાય છે તો તેને બે લાખ રૂપિયા ભરવા પડે ???
@vision...help0 par kuch youtube vale mana kar rahe hai to aap detail me video bana dijiye naa please ki kya quelification hai kya document chaiye honge or other medium ke liye alag form bharna padega ya 1 hi?

Tat marks pramane bharti karva aapne pan case karie
સાચી વાત છે મારો કોન્ટેક્ટ કરજો
એક દમ સાચી વાત ....સાચી મેહનત તો ટેટ ના માર્કસ માં જ હોય.....બાકી અલગ અલગ કૉલેજ માં માર્ક્સ વધુ આપે છે...
ગ્રુપ બનાવી તૈયાર થઈ જાઓ
@@amitpatel-nk4ey Ok link mokalo
ભરતી ટેટ એસ અને ટેટ એચ એસ ના માર્ક્સ પ્રમાણે જ થવી જોઈએ તો જ ન્યાય મળશે નહીં તો કેટલીક યુનિવર્સિટીમાં મેરીટ પૂરું આપે છે અને કેટલીક યુનિવર્સિટી છું મેરીટ આપે છે તો વિદ્યાર્થીઓને અન્યાય થવાની પૂરી સંભાવના છે તેથી દરેક ને સાચો ન્યાય મળે એવી રીતે જ ભરતી થવી જોઈએ
@@Engineer_191 to aeni sathe demo period y joeae
@@Engineer_191 class room ma jene balkona subject releted normal answer y nthi aapi skta 154 mark vala
@@DimikaSojitra ના ના એવુ કાય નથી સરસ ભણાવે છે અને result પણ મડે છે ભરતી to નવી RR પ્રમાણે થાય તો જ ન્યાય મળે નહી તો court ma ન્યાય ની માગ કરી શું
@@Engineer_191 maro babo bhane 6 ae keto hoy k aa nva aavya aemne ke khyal nhi k kem bnavay board ma su pu6ay
@@DimikaSojitra બહેન મારું આખું ફેમિલી ટીચર છે અને ગઈ વખતે જ્ઞાન સહાયક ની કરાર આધારિત ભરતી થઈ એ પછી બોર્ડ નું રીઝલ્ટ પણ બધી સ્કૂલોમાં વધ્યું છે ભલે છ સાત મહિના જ્ઞાન સહાયક ભણાવ્યું હતું તો પણ રિઝલ્ટમાં ફરક પડ્યો હતો માટે ખોટો ભ્રમ ના ફેલાવો અમને પણ બધી ખબર પડે છે
સર કોઈ ઉમેદવારને શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક બંનેમાં મળી જાય છે પણ તે ઉમેદવાર શિક્ષણ સહાયકમા હાજર થતા નથી અને વિદ્યા સહાયક તરીકે હાજર થાય છે તો તેને બે લાખ રૂપિયા ભરવા પડે ???
Haa... Because Shikshan Sahayak Ma Tame Jagya Roki Rakho Aetle...
Sir other medium no video banavo ne ke shu quelification che? Ane ctet vala form bhari shake ke nhi? Please jaldi reply karjo
ctet vala bhari shake
@vision...help0 par kuch youtube vale mana kar rahe hai to aap detail me video bana dijiye naa please ki kya quelification hai kya document chaiye honge or other medium ke liye alag form bharna padega ya 1 hi?
Aap Registration Karke Dekho Other Medium Link Se ....Waha Konsi Qualification Magte Hai.
Duniya seconde second e badlay chhe aapde pn badlavu joye sarakare aa dicizon barabar smji vicharinej lidhu chhe tat only marksj perfect chhe
Onaly marks j ganse..
સાચી વાત છે ઓન્લી માસ પ્રમાણે જ ભરતી થવી જોઈએ નહિ તો કોર્ટમાં આપણે પણ કેસ કરીશું
Marks thi j thse baaki ame bi case krsu
સરકારે સરકારી વકીલો ની ભલામણ લઈ ને જ નિયમો બનાવ્યા હોઈ એટલે ચિંતા ન કરો સરકાર ની પૂરી તૈયારી છે. મેટર થશે એ પેહલાથી જ અંદાજો હતો.
વકીલ તૈયાર રાખજો....70:30 કરે તો ફરી કોર્ટ માં જવાનું
Exam pela j kidhu tu ke badlav aavse & atla j hoshiyar che to mark ocha ke napas kem thaya
સાચી વાત છે ફક્ત ટેટ ની માછલી પ્રમાણે જ ભરતી થવી જોઈએ નહિ તો આપણે પણ કોર્ટમાં પીટીશન દાખલ કરીશું
70/30 mate ladat aapo mitro...jaruri che degree..
Sarkha marks ma age limit nahi pan acedemic result ne j prathimkta aapvi joie etle koine pananyay na thay
Tame kyo am na thay government na rules follow karva pade age vadhu hoy eni pase have chance ochha hoy etle ene aagad kare
Sir Sunday nu form bharel che haju pan print nati aavti ?
Please reply fast
Technical Issue Hoi Shake ..Wait Karo...Jo Na Aave To ... Withdrawal Kari Fari System Saari Rite Work Kare Aetle Fill Up Karvu
Withdrawal pan nathi thati
E pan coming soon batave che
Please reply fast sir
Umedvaro na hit ma vicharta aa vaat parthi evu jany rahyu chhe k 70.30 mujab thase
Sir plz batav jo k 2018/19 tat pass ne lase a bharti ma ya amare koi alag wating avse plz ans aap jo plz
Aa Court Matter...Merit Kevi Rite Calculate Karvu Aena Maate Chhe...Ane Aa Bharti Ma Matra 2023 Tat-1,2 Exam Ne Consider Karvana Chhe..
@@vision...help0 2018/19 nu Kai nai thae
2023 Tat New Pattern Thi Lidhi Chhe Tyarej Paripatra Ma Ullekh Hato Juni Tat Valid Nai Ganay...Have Pachhi
@vtision...tat exam new pattan parame hati to merit pan new pattan pramane j hoy..70/30 pattan aave to 2019 vala candidate pan samava joi a
@@kishorvasava5181 right ji tamare vat right che 2018/19 Vada Loko pan Cort case karyo hato su tha u corna ne ledha amare sathe Anya tha u che
Marks mujab j bharti thase
Only for marks
70:30 થવું જોઈએ
ભરતીને priority આપો
Aa loko ne education hare kay leva deva nthi pathari fervva j aayva aavda hosiyar ane degree dhari hata to mains ma top karay ne
Hu gold medalist chu MS uni mathi. BA and MA
70 30 thashe saheb jojo
😂😂😂😂
Aa pelay bharti they che mark vari
Sir મારે EWS 22/12/2022 ના રોજ કરાવેલું છે તો આ ભરતીમાં ચાલશે ને કે નવું કઢાવવુ પડે?
નાણાકીય વર્ષ ગણતરી કરવાના...21-૨૨...૨૨-૨૩...૨૩-૨૪ એટલે ચાલી જસે....તો પણ કોઈકને પૂછી લેશો
Khus saras saheb shri
Tet 2 maths science scbc female nu 68.94 ae aavse chanse kharo???
Kramik Bharti Chhe ...Ek Vakhat Totla Vacancy Aavva Do ... Accurately Information Mali Raheshe....
@@vision...help0
Bhai bharti to kramik j thase ne, k pachhi TAT ma stay order aavi jay ne only tet ni j bharti kare?
Amari baju ma school ma nva Gyan shayak trike aavya 6.aatla bdha marks lave toy potana subject nuy teach kravta nthi aavdtu
Vichar karo aatla marks ma teaching nthi aavdtu to fail thaya athva ocha marks hase enu to saav puru j hase😂
Matra marks aavela 6.154 k 158 aemne ae pan kbr nthi k board na pepare ma su aave 6 bolo
70-30
80:20 mujab kro...pn 1 2 tka education gano kyak...
70:30 j rehvu joie
Tat na mark j hova joiye.... 70:30 na chale
Right 👍
😂
Su tame academic ma telent nathi?
@@patelimtiyazimtiyazpatel9906 Tamara contain ma talent nto ke ochha marks awya
@@patelimtiyazimtiyazpatel9906academic nu speling aam thay vadil 😂
70:30 bharati thavi jieae
70:30 j ok chhe
Koi nathi chans
70:30 barabar se
70 : 30 pramane j bharati thavi joiye
70:30👍👍👍
70:30
70:30 પ્રમાણે જ ભરતી થવી જોઈએ.