ગુજરાત માં ઠેરઠેર યુરિયા ના મસમોટા બિનકાયદેસર સબસીડી વારા યુરિયા ના જથ્થા મળે છે.એનું એક જ કારણ સે ડેપો માં યુરિયા ખાતર લેવા જાય ત્યારે ખેડૂત મિત્રો આપણી પાસે આધારકાર્ડ માગે સે પણ તેમાં થી કેટલી થેલી કપાયશે એનો મેસેજ નહીં આવતા એના માટે કયા અધિકારી ઓ જવાબદાર છે કયા કયા અધિકારી ની રહેમ નજર સે આ ખાતર ચોરો પર
❤❤❤❤❤
હળવદ માં બધું લોલમ લોલ હાલે સે
ગુજરાત માં ઠેરઠેર યુરિયા ના મસમોટા બિનકાયદેસર સબસીડી વારા યુરિયા ના જથ્થા મળે છે.એનું એક જ કારણ સે ડેપો માં યુરિયા ખાતર લેવા જાય ત્યારે ખેડૂત મિત્રો આપણી પાસે આધારકાર્ડ માગે સે પણ તેમાં થી કેટલી થેલી કપાયશે એનો મેસેજ નહીં આવતા એના માટે કયા અધિકારી ઓ જવાબદાર છે
કયા કયા અધિકારી ની રહેમ નજર સે આ ખાતર ચોરો પર