ખુબ જ સરસ.. ખુબ જ.. અવાજ ખુદ જ્ઞાનસ્વામીનો હોય એવું લાગે છે..જ્ઞાનસ્વામીએ ગાયુ હોય એવુ લાગે છે.. ખુબ જ મીઠો મધુર સ્વર અને દરેક જીણી દિવ્ય વસ્તુનુ ધ્યાન રાખીને બનાવેલ છે.. સંતો અને ભક્તો ને વંદન.. જય સ્વામિનારાયણ ..
I am an odia. I understand some words and some not but the divinic feeling after hearing this is just beyond everything. I have been following swami Narayan and his thoughts for 1 year and it has changed my life. He is the supreme lord he is the supreme soul. Nothing is more beautiful than him nothing is more peaceful than him . My soul get pure when i think about him everytime. Jai Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻jai Jagganath 🙏🏻🙏🏻 jai jai shiv shambhu 🙏🏻🙏🏻
શબ્દો માં વર્ણન કરી જ ન શકાય એવી સ્મૃતિ છે. જય સ્વામિનારાયણ ધન્ય ધન્ય કર્યા જ્ઞાનસ્વારૂપદાસજી સ્વામીજી એ આપણા બધા ને. . . . મહારાજ ના દર્શન. . . . બન્ને વખત દર્શન કરતા આંખ માં હરખ ના આંસુ આવી ગયા.
Very nice orda pad 1. Maharaj ni chakhadi nu kamal khub j sundar che. 2.maharaj na nena khub j mast che 3.maharaj na tora ma bhamara hoy te scene khub j sundar che . 4.maharaj na avaj ma j kai shabdo ave che te khub j kalyankari che 🥰🥰😍😍🙏🏽🙏🏽🙏🏽
Ooooho Aaaaaaaaaaahoooo Su video bnaviyo che Khub khub jjj saras Premanand swami no maharaj prtye prem He dayalu Amara ueoar varshavjo Ne tmara aashrit bnene ray 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીનું નેતૃત્વ અમુપમ છે... સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સંસ્થાઓને એક કરવાની તાકાત આ કુંડળવાળા સ્વામી ધરાવે છે.... હરિભક્તો, સંપ્રદાયનો સુરજ મધ્યાહ્નને તપસે.....
Jai Swaminarayan Das na das પ્રભુ માં રમનારા પ્રભુના પ્રાણ સમાન પ્રભુ ને ધારિરહેલા આવા સંતો ને કોટી વંદન જેને આવા અદભુત પદો નું એનિમેશન દ્વારા પ્રભુના ચરિત્રો ના રસ સૌ હરિભક્તો ને પાઓ છો , આવું સરસ Creative જોઈ ને એવું લાગે છે પ્રભુ પ્રત્યક્ષ છે અને પ્રભુ એ પોતે વિડિયો લેવાની સંમતિ આપી હોય, હું તો જ્યારે જોઉં ત્યારે આંસું જ જાય છે. ખૂબ ખૂબ આભાર
0:54 Vaahh vaahh vahala vahala pujay guruji karod var thank you vadan naman pranam bhav thi jay swaminarayan 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤💚💙💖💜💞💛💓💚🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🌷👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉very very very nice orada🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💙💙💖💖💜💜💜💙💙💙👏👏💚💚💚👏👏👏💙💙💖💖💜💜💞💞🌹🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌❤🙏
Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay Shri 😊
અદ્ભુત..... અદ્ભુત.... ખુબ સુંદર... વીડિયો જય સ્વામિનારાયણ. ખુબ જ સુંદર દર્શન થાય છે... કે આપની આંખો ની સામે બધું દેખાય છે ભગવાન આપની પાસે જ છે. જય સ્વામિનારાયણ..🙏🙏🙏
Vahla... Guruji.... Thank you💖 thank you💓.. શ્રી હરિ ની સ્વાભાવિક ચેષ્ટા, આજ મારે ઓરડે રે ....આ બે કૃતિઓ 3D માં અમને બધાને ભેટ માં આપી...🙏🙏😍😍 .... Again thank you so much. Jay swaminarayan
સૌને વશ કરે રે.... સૌનો પ્રેરક આ ભગવાન.... વાહ વાહ ગુરૂજી.. પ્રેમાનંદ ના વ્હાલા રે.... વરસ્યા અમૃત મેહ.... ખરેખર મહારાજ.... ખૂબ ખૂબ ધન્યવાદ... મહારાજ સાક્ષાત તમારામાં રહીને આ અલૌકિક દિવ્ય ભવ્ય અદ્ભુત અદ્વિતીય સર્જન કરી રહ્યા છે... અહો અહો....
Salute to Kundal Dham. Gyanvatsal Swamiji ane Santo, Hari bhakto NE koti koti vandan. Thank you very much for giving us blessings. Keep giving us as always...🙏🙏🙏🙏🙏
I am glad to have it ...... most beautiful creation with awesome and unique tune...most heard Bhajan by swaminarayan songs....my 2months son smile and laugh while I run this song in my phone ...as well take peaceful nap....thank you so much... Jay Swaminarayan
5:26 Gyansatra 18 theme Bolya Shree Hari re, saambhlo nar naari harijan Mare ek varta re, sahune sambhlavyanu chhe man Mari murti re, mara lok, bhog ne mukt sarve Divya 6e re, ahi to joya ni chhe jukt
Jai shri swaminarayan!!! Premanand swami ne shriji maharaj ki murti ki kitni sundar varnan kiya hai! Aur animation me toh akshardham me anant koti mukto ke sath maharaj ke darshan kitna achaa lag raha hai,jaise sakshat darshan ho rahe ho!!!!!!!!🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
See the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other thanks so we have to the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the
જય સ્વામિનરાયણ બધાં સંતો ને મારે ખાસ વાત કરવી છે આ 3d એનિમેશન વડીયો કોને બનાવ્યો એ જાણવા ની મને બહુ ઈચ્છા છે કેમ આવું સુંદર કામ અને વિચારો એને એ પ્રમાણે વીડિયો બનાવો બહુ જ મુશ્કેલ છે ખરે ખર અદભૂત મહેનત કરી છે મને આં વિડિયો માં બધું મહેસૂસ થાય છે અને અહેસાસ પણ થાય છે છેલ્લાં 3 દિવસ થી મારા ઘરે બધા વિડિયો જોવે છે અને ભગવાન ઘનશ્યામ ની અનુ ભૂતી કરે છે આં વીડિયો બનાવનાર ને ખુબ ખુબ અભિનંદન આં વીડિયો બનાવનાર આર્ટિસ્ટ ખરે ખર મહાન છે વિડિયો જાણે ખુદ ભગવાન ઘનશ્યામ મહારાજ જે પોતે બનાવ્યો હોય .. મને અહેસાસ થાય છે કે પ્રભુ મારી પાસે છે . જય સ્વામનારાયણ
Adbhut akalpaniya avishvasaniya for any one. very very excellent video sarjan. infinite numbers of congratulations to gnanjivan swami from the bottom of the heart. only and only such a saint who is connected with swaminarayan bhagwan wholesouledly can accomplish such a greatest performance.
ખુબ જ સરસ.. ખુબ જ..
અવાજ ખુદ જ્ઞાનસ્વામીનો હોય એવું લાગે છે..જ્ઞાનસ્વામીએ ગાયુ હોય એવુ લાગે છે.. ખુબ જ મીઠો મધુર સ્વર અને દરેક જીણી દિવ્ય વસ્તુનુ ધ્યાન રાખીને બનાવેલ છે.. સંતો અને ભક્તો ને વંદન.. જય સ્વામિનારાયણ ..
DJ fk vi
Bhagat gnanjivan swami no j avaj se jayswaminarayan
હા,,, અમારા ગુરુજી જ્ઞાનજીવન દાસજી નો જ અવાજ છે 🎉
Çhikhali Jay swaminarayan
Jay swaminaryan Thakur ji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I am an odia. I understand some words and some not but the divinic feeling after hearing this is just beyond everything. I have been following swami Narayan and his thoughts for 1 year and it has changed my life. He is the supreme lord he is the supreme soul. Nothing is more beautiful than him nothing is more peaceful than him . My soul get pure when i think about him everytime. Jai Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻jai Jagganath 🙏🏻🙏🏻 jai jai shiv shambhu 🙏🏻🙏🏻
Very nice jay swaminarayan
Nice jay swaminarayan
Oh Jay swaminarayan
Jay હો જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ ગુરુજી આપકા ભજન બહુત પસંદ આતા હૈ ,ઔર આપને ગાયા ભી બહુત સુંદર હૈ , વાહ મેરા તોહ મન ખુશ હો ગયા । જય શ્રી સ્વામિનારાયણ , जय श्री स्वामीनारायण 👍👍🙏🙏🙏👌👌👌👌🙏🙏👍👍👌👌👌
ruclips.net/video/l7MuriWZaMg/видео.html
@@dineshsolanki9991 vfgrer
@@sdbhavsar5521excuse me?😅😅😅
Mara devadhi dev..rajadhiraj...swaminarayan mharaj
Thank you.pu.guruji.
Jay Swaminarayan
सहजानंदजी महाराज ने निर्मानी, निर्मोही,निर्लोभी, नि:स्वादी, निराभिमानी
ये पंचविषय के त्याग की बात कही।
શબ્દો માં વર્ણન કરી જ ન શકાય એવી સ્મૃતિ છે.
જય સ્વામિનારાયણ
ધન્ય ધન્ય કર્યા જ્ઞાનસ્વારૂપદાસજી સ્વામીજી એ આપણા બધા ને. . . .
મહારાજ ના દર્શન. . . .
બન્ને વખત દર્શન કરતા આંખ માં હરખ ના આંસુ આવી ગયા.
@@swaminaraya26 katha
खूब खूब सुंदर 🌹🌹 जय स्वामीनारायण ।🙏🏼🙏🏼🌹🌹🌹🙏🏼
He Mara Maharaj Raji rejo Prabhu🙏🙏🙏🙏
Very nice orda pad
1. Maharaj ni chakhadi nu kamal khub j sundar che.
2.maharaj na nena khub j mast che
3.maharaj na tora ma bhamara hoy te scene khub j sundar che .
4.maharaj na avaj ma j kai shabdo ave che te khub j kalyankari che 🥰🥰😍😍🙏🏽🙏🏽🙏🏽
Jay Swaminarayan
M
😊😊😊😊😊😊😊😅😊😊
Jay Swaminarayan 🙏🏻🙏🏻 Raji Rahejo maharaj 🙏🏻🙏🏻
Ooooho
Aaaaaaaaaaahoooo
Su video bnaviyo che
Khub khub jjj saras
Premanand swami no maharaj prtye prem
He dayalu
Amara ueoar varshavjo
Ne tmara aashrit bnene ray
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
2 ખણ્યત્કમખમખમખમખમખમખણૈ
પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીનું નેતૃત્વ અમુપમ છે... સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સંસ્થાઓને એક કરવાની તાકાત આ કુંડળવાળા સ્વામી ધરાવે છે....
હરિભક્તો, સંપ્રદાયનો સુરજ મધ્યાહ્નને તપસે.....
Lllkkl
Jai Swaminarayan
Das na das
પ્રભુ માં રમનારા પ્રભુના પ્રાણ સમાન પ્રભુ ને ધારિરહેલા આવા સંતો ને કોટી વંદન જેને આવા અદભુત પદો નું એનિમેશન દ્વારા પ્રભુના ચરિત્રો ના રસ સૌ હરિભક્તો ને પાઓ છો , આવું સરસ Creative જોઈ ને એવું લાગે છે પ્રભુ પ્રત્યક્ષ છે અને પ્રભુ એ પોતે વિડિયો લેવાની સંમતિ આપી હોય, હું તો જ્યારે જોઉં ત્યારે આંસું જ જાય છે.
ખૂબ ખૂબ આભાર
0:54 Vaahh vaahh vahala vahala pujay guruji karod var thank you vadan naman pranam bhav thi jay swaminarayan 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤💚💙💖💜💞💛💓💚🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🌷👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉very very very nice orada🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💙💙💖💖💜💜💜💙💙💙👏👏💚💚💚👏👏👏💙💙💖💖💜💜💞💞🌹🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌❤🙏
Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay Shri 😊
અદભુત અકલ્પનિય સુંદર ખુબ ખુબ અભિનંદન
यह संगीत जब भी सुनता हूँ , इसकी मधुर आवाज से इतनी अच्छी निद्रा आती है कि समय का भी पता नहीं चलता ।
बहुत धन्यवाद आपका ❤️❤️🙏
Very good
c
Add Chesta before sleeping.
🧡
Jayswàminarayan
Himmatnagar
Jay swaminarayan 🙏🙏
જય સ્વામિનારાયણ 🙏🙏🙏
આ વિડિઓ બાદ એક જ શબ્દ નીકળ્યો
🙏જય સ્વામિનારાયણ 🙏
jai swami narayan
😊😊😊😊😊😊😊
કિતને લોગ ભગવાન સ્વામિનારાયણ કો માંતે હૈ, વો like કરો 🙏🙏👍👍👍👍
Jay swaminarayan.
@@BookNerd450 ii8klkk2lpi2
Jai swaminarayan
Jay swaminarayan
એવુ ન હોય... કિર્તન સારુ હોય તો જે સંપ્રદાયના અનુયાયી ન હોય તે પણ લાઈક કરી શકે... તેવું લખાય... રાજી રહેજો
💜💚💛💕🙏🙏Jayshree Swaminarayan Vahala ne ♥
વ્હાલા ગુરુજી અને પ્યારા સંતો ને મારા કોટી કોટી વંદન 🙏🙂
જય સ્વામીનારાયણ
@@JR-um3bq❤
Jai swaminarayan
aa joine khub aj anand thai che
agar ha toh like karo👍
Jay Shree Swaminarayan 🙏
Jay Swaminarayan 👏
Jay swaminarayan
स्वामी नारायण नी आ कथा जोई ने असखीय भकतो नी आखो मा आंसु आवी जशे ऐ वात नक्की😭😭😭😭😭😭
Yufcjf
Yes
O8
Very very divya adbhut
09:08 is too good Jay swaminarayan vahala શ્રીગુરુજી સ્વામી અને વ્હાલા સંતો 🙏🙏
True....
R
FéÉ3y
True 👍 💯
❤❤🎉🎉🎉
અદ્ભુત..... અદ્ભુત.... ખુબ સુંદર... વીડિયો
જય સ્વામિનારાયણ. ખુબ જ સુંદર દર્શન થાય છે... કે આપની આંખો ની સામે બધું દેખાય છે ભગવાન આપની પાસે જ છે. જય સ્વામિનારાયણ..🙏🙏🙏
Pp op ppoo pop 0
❤❤❤❤
Sachu vat che
Adnhut🎉🎉
આજ મારે ઓરડે 3d માટે કોઈ શબ્દ નથી
ખુબ સરસ ખુબ સરસ ખુબ સરસ ખુબ સરસ ખુબ સરસ ખુબ સરસ ખુબ સરસ ખુબ સરસ
Thank you Pu Guruji
Jay shree swami narayan khub aanand thayo pad shambhadi jyaare gaataa haiye tyaare aarite aakhu varnan ubhu thaay ane antarmaa thaadak thaay" jay shree swami narayan aapnaa charno maa koti koti vandan
Dee CT
extreme animation guruji so peaceful joyful wonderful and beautiful orda na pad
🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏 પ્રેમ સખી ના પ્રેમ જેવોજ ,ભાવ વ્હાલા ના વ્હાલા જેવો ભાવ થી જય હો ગુરુ એ રાજી રહેજો વાલા
Jay swami Narayan guruji tamara charno ma koti koti vandan thank you so much kundal & karelibag Tempal
Jay swaminarayan amit bhai I am Jay Ganshyam Davey
From Chennai
Vahla... Guruji.... Thank you💖 thank you💓.. શ્રી હરિ ની સ્વાભાવિક ચેષ્ટા, આજ મારે ઓરડે રે ....આ બે કૃતિઓ 3D માં અમને બધાને ભેટ માં આપી...🙏🙏😍😍 .... Again thank you so much. Jay swaminarayan
F km c ok mm
Aap naa charno maa koti koti vandan aap santo ane bhagvaan swaminarayan sadaay amper aashirwaad rahe ej👍👍👍
સૌને વશ કરે રે.... સૌનો પ્રેરક આ ભગવાન.... વાહ વાહ ગુરૂજી.. પ્રેમાનંદ ના વ્હાલા રે.... વરસ્યા અમૃત મેહ.... ખરેખર મહારાજ.... ખૂબ ખૂબ ધન્યવાદ... મહારાજ સાક્ષાત તમારામાં રહીને આ અલૌકિક દિવ્ય ભવ્ય અદ્ભુત અદ્વિતીય સર્જન કરી રહ્યા છે... અહો અહો....
વાહ વાહ જ્ઞાન સ્વામી ખુબ સરસ
Jay swaminarayan sir
Bahut Sundar
H tara y om
टटछ
Guruji e zindgi badli nakhi 🙏🏻 wah wah wah ....Adbhut Ordo banayo che 🙏🏻
Guruji Na Charno Ma Shat Shat Pranam 🙏🏻
Bhagvan sri swaminarayan shat shat pranam and vandan ,🙏🙏🙏🙏🙏
SMVS Dayalu Jay Swaminarayan.. Raji rahejo.. Vah Mara vahala Maharaj...
🙏🏻🙏🏻🙏🏻
@@hridayrajani6920 રાજી રહેજો...
જય સ્વામિનારાયણ🙏🙏🙏
ખરેખર બહુ સરસ
જોરદાર 3D એનિમેશન
ભગવાન ને Live જોતા હોય એવું લાગે છે
‼️જય સ્વામિનારાયણ‼️
Man ko shanti milti hai ye song sun kar Jay swaminarayan
Jay swaminarayan badha bhakto ne hetupurvak
Hu roj aama joi ne paatha karu chhu mane bahu aanad aave chhe jay swaminarayan
નવા વર્ષના સર્વે હરિભક્તોને ઘણાં હેતથી જય શ્રી સ્વામીનારાયણ
Jay Shree Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice kirtan 👍👍
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice
Very good
It is very beautiful
We have to listen everyday
આભાર પૂજ્ય શ્રી ગુરૂજી જય સ્વામિનારાયણ
Km cinc
જય સ્વામિનારાયણ 👏👏👏🙏🙏🙏🙏
આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ... ૧
નીરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ... ૨
ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર... ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર... ૪
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર;
સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર... ૫
પહેરી પ્રીત શું રે, સુરંગી સૂંથણલી સુખદેણ;
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ... ૬
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ;
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય... ૭
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય... ૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ... ૯
0p
હંસા
Io non profit for
Ur wish 🤣
Hi 0p0 use hu
Kubh kubh abhar. Maharaj pratikshya apane kehte hoi aavu anubhaviya che. Jay Swaminarayan 🙏👌🏽
Salute to Kundal Dham.
Gyanvatsal Swamiji ane Santo, Hari bhakto NE koti koti vandan. Thank you very much for giving us blessings. Keep giving us as always...🙏🙏🙏🙏🙏
gyanjivandasji swami
Gyanjivan swami kundaldham ....not gyanvatsal swamiji
Jay Swaminarayan Bhagawan the Lord of lords
Adbhut rachna Maharaj Ni Lila na Darshan mate
Thank you so much dear guruji...
I am glad to have it ...... most beautiful creation with awesome and unique tune...most heard Bhajan by swaminarayan songs....my 2months son smile and laugh while I run this song in my phone ...as well take peaceful nap....thank you so much... Jay Swaminarayan
⁰
Jdjfhfhfhfh🎉
Namaste namaste namaste 34 namaste namaste namaste 34 to try again in 10 😢😂❤😮😅😊
આ ઓરડાના પદ ઘણા સુંદર છે,
, c
🙏🤗😍❤️🚩🏳JAY SWAMINARAYAN🏳🚩❤️😍🤗🙏
8i
Jay swaminarayan
જય સ્વામિનારાયણ
🙏👌👌👌 જય સ્વામિનારાયણ
Nakaru jay swaminarayan shu kaho cho te pan comentama
Pan tamne su panchayat karvi che 😒
અમરા. ઘરમા બધા દરોજ આ સાંભળે છે અમરા તરફ થી ખુબ. વનંદ Jay Swaminarayan 🙏🙏
Jay swimanrayan
Very Nice Orda na Pado
Thanks Guruji For this beautiful animation 😍🙏
Jay Swaminarayan 🙏♥️
🎉jay🎉 Swaminarayan 🎉
Jay i love you so much and thank you for your help so much swaminaray
Oit8rrkrdmzkojhcbdggghgvgv blqaN
વાહ વાહ વાહ વાહ વાહ
અતિ ઉત્તમ અને ઉત્કૃષ્ટ
THANKS GURUJI
THANKS GURUJI
Good morning C
@@SaralChemistry pI lo
jay swaminarayan
Tamari marji vina koi thi tarnu na today ho vala. . Jay shree swaminarayan
Jay Shri Swami narayan...
Jay swaminarayn prnm
જ્ય સ્વામિનાયણ
જય શ્રી સ્વામિનારાયણ,
ખુબ સરસ પદ રચના
વ્હાલા ઘનુ
ભાવથી જય શ્રી સ્વામિનારાયણ🙇🏽🙏🏽
અદભૂત....અદભૂત....અદભૂત👌🏽💐
Jay Swaminarayan
Jay shree Swaminarayan🙏🙇🏻🙇🏻
Vaahh mara marj JAY Swaminarayan 🎉🎉🎉❤❤❤
Thank you Guruji for amazing aaj mare orde re Jay Shree Swaminarayan🙏🙏🙏
Jay swaminarayan
Jay Swaminarayan
Jay swaminarayan
JAI SHREE SWAMINARAYAN 🙏🏻🌹🙏🏻🙇♀️🙏🏻🌹🙏🏻
Jay swaminarayan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vah mara vala ghanshyam mharaj vahhh👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Hu to tam karne re...
Aavyo dhaam thaki dhari deh..😇💗🙌🙏
5:26 Gyansatra 18 theme
Bolya Shree Hari re, saambhlo nar naari harijan
Mare ek varta re, sahune sambhlavyanu chhe man
Mari murti re, mara lok, bhog ne mukt sarve Divya 6e re, ahi to joya ni chhe jukt
પ્રેમાનંદના વ્હાલાં મહારાજ અને પ્રેમાનંદ સ્વામીનો મહારાજ પ્રત્યેનો પ્રેમ કેવો હોય, એ જોડી કેવી હોય, એ ભાવના નું અદભૂત દિવ્ય વર્ણન !!
અતિ સુંદર !! અતિ સુંદર !! અતિ અતિ સુંદર
જય શ્રી A ઝાડ પર ગે DW
વાહ સ્વામી મહારાજ ની કરુણા કરી નું સુંદર આનંદ થયો જોયા પછી આવા મહારાજ ના પડો બનાવો
Tin tin funzone
Barasiya Girish s mk
Lķşkķkkp
❤ Jay shree Swaminarayan ❤️
I am loving it 😘😘😍😍🤩🤩
Thank you guruji (P.Pu.Sad. Shri Gyanjivandasji Swami)
Jay Swaminarayan 🙏
Fmgo
Vaah!!!!! આટલુ સરસ animation જોઈ ને તો ભગવાન પણ ખુશ થઇ જશે
🎉🎉rr3
Khubaj saras Jay swaminarayan 🙏🙏🙏👌😊😊
Jai shri swaminarayan!!! Premanand swami ne shriji maharaj ki murti ki kitni sundar varnan kiya hai! Aur animation me toh akshardham me anant koti mukto ke sath maharaj ke darshan kitna achaa lag raha hai,jaise sakshat darshan ho rahe ho!!!!!!!!🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay swaminarayan ❤
Jay swaminarayan ❤
अतिसुन्दर भजन , मन-मोह लिया। जय स्वामीनारायण 😊👏👏🙏
Pp0
💱💱💱💱💹💹💹💹💹💹💹💹💹💹💹💹
@@dhrumansitapara4299😅6 n⁶
🙏Jai Swaminarayan 🙏 3d Annimation khubaj saras che..koti koti vandan
Shree Swaminarayan
I am suffering so much know but when I listen to this I get positive thoughts and whatever will happen will happen for good Bhagwan swaminaryan there
ઓ
See the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than
See the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other thanks so we have to the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the other than the
Sarve ne 🙏Jay❣️ Swaminarayan 🙏
Fmcu
😷🙈😿💏💖👄💋💖💝👠👠💍💍🐽🐷🐖🐿️🐇🐰🐣🐤🐥🐦🐧🦃🐻🐨🐔🐓🦅
1 આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ... ૧
નીરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ... ૨
ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર... ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર... ૪
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર;
સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર... ૫
પહેરી પ્રીત શું રે, સુરંગી સૂંથણલી સુખદેણ;
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ... ૬
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ;
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય... ૭
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય... ૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ... ૯
2
સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;
મૂર્તિ સંભારતાં રે, મુજને ઊપજ્યો અતિ સનેહ... ૧
પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર;
જેવા (મેં) નીરખિયા રે, તેવા વર્ણવું કરીને પ્યાર... ૨
બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;
તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર... ૩
બાજૂ બેરખા રે, બાંયે કપૂરના શોભિત;
કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સૌનાં ચિત્ત... ૪
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;
ચોરે ચિત્તને રે, હસતાં કમળ નયનની કોર... ૫
હસતાં હેતમાં રે, સહુને દેતા સુખ આનંદ;
રસરૂપ મૂર્તિ રે, શ્રી હરિ કેવળ કરુણાકંદ... ૬
અદ્ભુત ઉપમા રે, કહેતાં શેષ ન પામે પાર;
ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસશૃંગાર... ૭
વા’લપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;
અંગોઅંગમાં રે, જાણે ઉગિયા અગણિત સૂર... ૮
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;
પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ... ૯
3
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન... ૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત... ૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ... ૩
અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય... ૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર... ૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન... ૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય... ૭
એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી... ૮
હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વા’લો વરસ્યા અમૃત મેહ... ૯
4
વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનૂપ;
પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ... ૧
સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ... ૨
સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ;
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ... ૩
મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;
પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર... ૪
સહુ તમે પાળજો રે, સર્વે દ્રઢ કરી મારાં નેમ;
તમ પર રીઝશે રે, ધર્મને ભક્તિ કરશે ક્ષેમ... ૫
સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઉપદેશ;
લટકાં હાથનાં રે, કરતાં શોભે નટવર વેશ... ૬
નિજ જન ઊપરે રે, અમૃત વરસ્યા આનંદકંદ;
જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણ ચંદ... ૭
શોભે સંતમાં રે, જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ;
ઈશ્વર ઉદે થયા રે, કળિમાં કરવા જનનાં કાજ... ૮
એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;
પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર... ૯
Lmhg
Thanks bhagat
Vah...
અંઅંઅંથછ!3q
Wwwwmmwmooo ease mmmzoomzwwwwwowwww
Jay shree swaminarayan Jay Shri Krishna Govind Ram Jai shree Ram Jai shree swaminarayan
જય સ્વામિનરાયણ બધાં સંતો ને મારે ખાસ વાત કરવી છે
આ 3d એનિમેશન વડીયો કોને બનાવ્યો એ જાણવા ની મને બહુ ઈચ્છા છે કેમ આવું સુંદર કામ અને વિચારો એને એ પ્રમાણે વીડિયો બનાવો બહુ જ મુશ્કેલ છે ખરે ખર અદભૂત મહેનત કરી છે મને આં વિડિયો માં બધું મહેસૂસ થાય છે અને અહેસાસ પણ થાય છે છેલ્લાં 3 દિવસ થી મારા ઘરે બધા વિડિયો જોવે છે અને ભગવાન ઘનશ્યામ ની અનુ ભૂતી કરે છે આં વીડિયો બનાવનાર ને ખુબ ખુબ અભિનંદન આં વીડિયો બનાવનાર આર્ટિસ્ટ ખરે ખર મહાન છે વિડિયો જાણે ખુદ ભગવાન ઘનશ્યામ મહારાજ જે પોતે બનાવ્યો હોય .. મને અહેસાસ થાય છે કે પ્રભુ મારી પાસે છે .
જય સ્વામનારાયણ
Ppp
Pujaya Gyanjivandasji Swami, vahala Guruji, ma rahi ne Maharaj swayam badha ne prena aapi ne kam karave che.
Also check 3d animation Chesta.
amari upar khub j krupa kari pu. guruji thank you very much
Jai Swami Narayan❤️🙏🏻
Jay swaminarayan
Jay swaminarayan 🙏 🌺
Ati ati ati Sundar khub khub abhar gyanjivan swami ji🙏🌺🌸💖
Jai swaminarayan
Tlvk vl
@@dilipprajapat-x2d rrrurtu
@@dilipprajapat-x2d LĹĹĹM
,xlaam
Next Level Animation
Next Level God
Next Level song
Jay swaminarayan
Adbhut akalpaniya avishvasaniya for any one. very very excellent video sarjan. infinite numbers of congratulations to gnanjivan swami from the bottom of the
heart. only and only such a saint who is connected with swaminarayan bhagwan wholesouledly can accomplish such a greatest performance.
Jai shree swaminarayan 🙏
21à11
જય શ્રી સ્વામિનારાયણ ભગવાનભગવાનના ભરોસે તમારા
Jai SwaminaraYan
જય શ્રી સ્વામિનારાયણ
Jai swaminarayan
Jay Swaminarayan
@@mokshdungrani 6
jay swaminarayan , swamijina charno ma vandan.
Once more Excellent CREATION And ONE more Maharaj's Smruti For MANSI pooja
Once more excelt creation and one more maharaj smurti for manshi puja
Jay swaminaray vala guruji 🙏🏻🌹🌹👌🏻👌🏻 thenk you so much