રામ રાજા બને છે આજે આનંદ એનો છે ( કીર્તન નીચે લખેલુ છે ) વિલાસબેન ગોસ્વામી ) સબસ્ક્રાઈબ કરજો હો

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • ચેનલ વર્ણન
    સદગુરુ સત્સંગ મંડળ બોટાદ
    યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને અહીં તમે ભજન, સત્સંગ, કથા, લાઈવ પ્રોગ્રામ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડિયોઝ જોઈ શકો છો. હું આશા રાખું છું કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ તીક્ષ્ણ બનાવશો.
    ( કીર્તન નીચે લખેલુ છે )
    1) આવો હનુમાનજી બેસો હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    2) પેલો કાગળ માતા કૌશલ્યા એ મોકલો
    રામ ને માનવી ઘેરે લવો હનુમાન જી
    દેજો સદેશો મારા રામ ને
    3) રામજી વિનાની મારી અયોધ્યા સુનિ
    સુના છે રાજ દરબાર હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    4) તમારા પિતા સ્વર્ગે સિધાવ્યા
    ભારતજી એ મેલ્યા અનપાણી હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    5) બીજો કાગળ માતા સુમિત્રા એ મોકલો
    રોઈ રોઈ‌ દિવસો વિતાવુ હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    6) સીતાજી વિના મારા આગણીયા‌ સુના
    સુના છે તુલશી ના ક્યારા હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    7) ત્રિજો કાગળ રાજા દશરથે મોકલો
    રામ રામ કહીને પ્રાણ ચોડ્યા હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    8) રામજી વિનાના અહી સુના છે ઝાડવા
    સુના છે સરીયુ કિનારા હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    9) ચોથો કાગળ માતા કૈકેયે મોકલો
    વગર વિચાર્ય વચન માગ્યા હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    10) ભરત શત્રુઘ્ન નાનેરા બાળ છે
    રાજ ની રીતુ ને‌ શુ જાને હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    11) રામજી નો સંદેશો જે કોઈ ગાશે
    ગાશે વાશે અયોધ્યા જાશે હનુમાનજી
    દેજો સદેશો મારા રામ ને
    12) આવો હનુમાનજી બેસો હનુમાનજી
    દેજો સંદેશો મારા રામ ને
    #gujratibhajan2023#gujratikirtan2023#gujratisatsang#gujrati#gujrat#satsangmandal#rajkot#Amreli#Botad#Bhavnagar#Jamnagar#Surat#Radhekrishna#Gopimandal#Navabhajan#Newkirtan#Vilashben#siddhnathmahadev#satgurusatsangmandalbotad#sadgurusatsanmandal#gurudham
    / @satgurusatsangmandal
    સત્સંગ મંડળ,
    સત્સંગ મંડળી ભજન, સત્સંગ મંડળી,
    સત્સંગ મંડળ સુરત,
    સત્સંગ મંડળ ગુજરાતી,
    સત્સંગ મંડળી ભજન,
    સત્સંગ મંડળ કીર્તન,
    સત્સંગ મંડળ ના ભજન,
    ગુજરાતી કીર્તન,
    ગુજરાતી કીર્તન ભજન,
    ગુજરાતી કીર્તન મંડળી,
    gujarati kirtan swaminarayan,
    gujarati kirtan shrinathji,
    ગુજરાતી કીર્તન હેમંત ચૌહાણ,
    ગુજરાતી ભજન 2020,
    ગુજરાતી ભજન 2020 નવું,
    ગુજરાતી ભજન 2020 નાવા,
    ગુજરાતી ભજન 2020 વિડીયો,
    ગુજરાતી પ્રાચીન ભજન,
    મહિલા મંડળ ભજન,
    મહિલા મંડળ ભજન ગુજરાતી,
    ગુજરાતી મહિલા મંડળ,
    મહિલા મંડળ ભજન કીર્તન,
    મહિલા મંડળ ભજન મંડળી,
    ગુજરાતી મહિલા મંડળ ભજન,
    ગુજરાતી મહિલા મંડળ સત્સંગ,
    ગુજરાતી મહિલા ભજન,
    મહિલા ભજન મંડળ,
    મહિલા ભજન મંડળ ગુજરાત,
    ગુજરાતી ભજન 2023,
    ગુજરાતી કીર્તન 2023,
    સત્સંગ મંડળ સુરત, ભજન મંડળ, મહિલા મંડળ સુરત, રીટાબા સલંગપુર ધામ, રીતાબા કીર્તન, નવું કીર્તન, શિવ મહિલા મંડળ મોટા વરાછા,
    ભજન,
    શિવ મહિલા મંડળ,
    નવો સત્સંગ,
    સત્સંગ ના કીર્તન,
    કૃષ્ણ ભજન,
    કૃષ્ણ કીર્તન,
    મહિલા મંડળ ના ભજન,
    ભજન મંડળ હાલોલ,

Комментарии •

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 4 месяца назад +4

    सरस भजन ❤❤❤❤❤

  • @rathodrajdipsinh1869
    @rathodrajdipsinh1869 5 месяцев назад +4

    જય સિયારામ માજી સરસ ભજન છે

  • @hiraodedara813
    @hiraodedara813 11 месяцев назад +6

    જય શ્રી રામ જય હનુમાન જી

  • @ધીરૂભાઇધીરૂભાઇ
    @ધીરૂભાઇધીરૂભાઇ 8 месяцев назад +5

    હિન્દુ ❤

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 10 месяцев назад +2

    જય શ્રી રામ જય હનુમાન જી

  • @dsgoswami1133
    @dsgoswami1133 11 месяцев назад +3

    ઓમ નમો નારાયણ

  • @kanchanmamandal
    @kanchanmamandal 11 месяцев назад +2

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 👌🙏
    જય શ્રી કૃષ્ણ 👌🙏

  • @KaranGoswami-e5r
    @KaranGoswami-e5r 11 месяцев назад +2

    👌👌👌👌👌

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 11 месяцев назад +3

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ 🙏🏻🙏🏻🙏🏻

  • @KhacharNaynaben
    @KhacharNaynaben 11 месяцев назад +3

    Jay shree Ram ❤

  • @Kishor-n1c
    @Kishor-n1c 11 месяцев назад +2

    😂