જય માતાજી મિત્રો તમારી સમક્ષ ફરી એકવાર જોરદાર સોંગ લઈ આવી ગયા છીએ તો જેમ તમે આગળ ના સોંગ માં સપોર્ટ કર્યો એમ આ સોંગ માં પણ કરજો આશા રાખું છુ કે તમને આ સોંગ ખૂબ પસંદ આવશે.. આપનો ગોપાલ ઠાકોર
💔❤️🔥Ⓜ️હવે તમને જોવાનો કોઈ અર્થ નથી, મને સમજી શકે એવું તમારું દિલ નથી. તમે મને તરછોડ્યા કરો અને હું, તમને ચાહ્યા કરું એ વાત હવે મને મંજુર નથી. આખો રડી, દિલ રડ્યું, હવે આંસુ સરવાનો કોઈ અર્થ નથી. ભલે હું હાર્યોને તમે જીત્યા પણ, મારી હાર જેવો દમ તમારી જીતમાં નથી. તમને પામી શકું એવી કોઈ રેખા મારા હાથમાં નથી. નશીબદાર હું નથી કેમ કે મારા નસીબમાં તમે નથી.Ⓜ️❤️🔥💔 Miss you Mina
❤️🩹💟❤️🩹તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે, તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે. તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે, એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે. ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી, છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે. આખો મળી, દિલ મળ્યા, આખરે જુદા થઇ ગયા, પરંતુ તું અને હું એક હતા એ અહેસાસ હજુ બાકી છે. હું તારા દિલમાં નથી તો ભલે કઈ નથી,પણ તારી યાદોમાં હું જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે.💟❤️🩹💟life time Miss you Mina
આ ગીતમાં એ શબ્દ લખ્યા છે જો વિસારીને સારા લખ્યા છે આ પ્રમાણે તે વિસારી ને લખેલા છે તે મારા પ્રત્યે આજે મારી કહાની માં થયું છે તેના પ્રત્યે લાગુ પડે તેવા જ શબ્દ છે પણ તેના છેલ્લે બાપને નીચે જોડાવી છે તે સારું નહિ લાગ્યું. કોક કરી બતાવવાની હિંમત હોવી જોઈ આપણા માં કારણ કે ગામ છોડીને જતું રહવું તે બહુજ અગરું હોય છે એટલે તો કોઈ કરીને આપણે આપણાં ગામમાં જઈએ ને ત્યારે લાગવું જોઇએ અમે એમણે રીઝલ્ટ કરિયા તેમ Nice Song ❤
જય માતાજી મિત્રો તમારી સમક્ષ ફરી એકવાર જોરદાર સોંગ લઈ આવી ગયા છીએ તો જેમ તમે આગળ ના સોંગ માં સપોર્ટ કર્યો એમ આ સોંગ માં પણ કરજો આશા રાખું છુ કે તમને આ સોંગ ખૂબ પસંદ આવશે.. આપનો ગોપાલ ઠાકોર
Super hit songs
Ha vala ha
જોરદાર સોંગ ભાઈ
ꜱᴜᴩᴇʀ ꜱᴏɴɢ ɢᴏᴩᴀʟ ʙʀᴏ 😎
Super song jigar Jaan...😘😘😘😘
Ha Maru RCB Studio ni full moj super Rohit Bro new Song ✌️❤️
ખુબ ખુબ સરસ.
આ સોંગ માર્કેટ માં બુમ પાડી દે છે...
❤❤❤
00શ300ઓઔોઓ
સુપર હિટ ગોપાલ ભરવાડ ની જેમ ગોપાલ ઠાકોર પણ બુમ પડાવે.
જોરદાર મોજ આવી ગઈ 🤟🏻
જોરદાર સોન્ગ ભાઇ,, ખૂબ આગળ વધો, MMP THAKOR ❤❤❤
સરસ સરસ ગોપાલભાઈ મોજ તમે ફુલ આગળ વધો❤❤❤❤❤❤❤❤
સુપર સ્ટાર સોંગ હા મોજ હા સિંગર મનહર ઠાકોર બાલાસિનોર થી ફૂલ સપોટ ગોપાલ ભાઈ ઠાકોર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hii❤
દ્વારકાધીશ ને મારી પ્રાર્થના છે તમે ગોપાલભાઈ ખુબ આગળ પ્રગતિ થાય 🙏🙏🙏🙏
Hii❤
વાહા મારા ઠાકોર વાહ
વાહ ગોપાલ ભાઈ બૂમ પડાવી દીધી
જય માતાજી
જય માતાજી ગોપાલ ભાઈ બહુ સારું સોંગ સે 🙏
બુમ પડાવી દીધી હો ભાઈ જોરદાર ❤🎉
Hi
ગોપાલ ભાઈ ઠાકોર તમે અમને સવાર સવારમાં રડાવી નાખ્યા ભાઈ જોરદાર સોંગ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Te pan gaam 6odyu ke shu😂😂😂😂
રોહિત ભાઈ સોંગ લખે એટલે વાત પૂરી જોરદાર હોય છે એક પણ સોંગ ફેલ નથી ગયું આજ સુધી વાહ રોહિત ભાઈ રાજપૂત 👍👍👍
Va Gopal bhai su tamari Voice che ❤❤❤❤❤ i like it
Hii❤❤
\
🙏 જય શ્રી સિંધોઈ માઁ ❗હારીજની સરકાર 👑રાજા માતાજી જીવ વાળા વડવાળા માનીદયા 🚩 જાય શ્રી મેલડી માઁ❗ હારીજ ની સરકાર 👑રાજા માતાજી જીવ વાળા વડવાળા માનીદયા 🚩
Hii❤
💔❤️🔥Ⓜ️હવે તમને જોવાનો કોઈ અર્થ નથી,
મને સમજી શકે એવું તમારું દિલ નથી.
તમે મને તરછોડ્યા કરો અને હું,
તમને ચાહ્યા કરું એ વાત હવે મને મંજુર નથી.
આખો રડી, દિલ રડ્યું,
હવે આંસુ સરવાનો કોઈ અર્થ નથી.
ભલે હું હાર્યોને તમે જીત્યા પણ,
મારી હાર જેવો દમ તમારી જીતમાં નથી.
તમને પામી શકું એવી કોઈ રેખા મારા હાથમાં નથી.
નશીબદાર હું નથી કેમ કે મારા નસીબમાં તમે નથી.Ⓜ️❤️🔥💔 Miss you Mina
જોરદાર સોંગ ભાઈ મને ગોપાલ ઠાકોર નાં ગીત બોવ. ગમે
Hii❤
સુપર સોંગ ગોપાલ ભાઇ ઠાકોર
Very nice song gopal bhai❤❤❤❤❤
વાહ ભાઈ તમારી તો વાતજ અલગ છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં થી તમને સપોર્ટ♥️♥️♥️💘💔♥️
Hii
સિંગર ગોપાલ ઠાકોર તરફ થી ફુલ સપોર્ટ
Super Gopal Thakor 💜💚💔🧡❤️
Moj RCB❤❤❤
Super song bhai...❤❤
Vah Gopal thakor ha su git she baki laguto bathane padase ❤❤supar 100 million paku share Karo shati thokine
Very nise song gopalbhai.thakor
Jordaar song bhai 💯
istagram ma trending🔥🔥 ma song Rahese... 👌👌👌👌
🎉🎉🎉 Super song Bhai 🎉🎉
👌👌વારે વારે શાંભળી રાડોછું બોવજ દર્દ છે songમાં 😢
Naci bhai😘😘😘😘😍😍
Jor dar song se❤❤❤
Nice song ❤
વાહ ભાઈ સુપર છે સોંગ
❤❤❤Jordar gopal bhai gaya ho ❤❤❤
ફુલ સપોર્ટ my friend shivani ને
Nice Song singar YASH THAKOR taraf thi full support
Ha Bhai Ha jordar song bhai
Jordar song. Rohit Bhai Bhai
સુપર ❤ ભાઈ
વાહ વાહ ભાઈ તમાંરો ખૂબ આભાર માનુ છું હું ગોપાલ ઠાકોર ભાઈ વિષનું મહારાજ તરફથી ફુલ સપોર્ટ છે ભાઈ વિષનું
Hii❤
Ha moj ha❤❤❤❤❤
સરસ સરસ ગોપાલ ભાઈ હવે માર્કેટ મા બૂમ..બૂમ❤
Ha RCB ha moj moj
Ha bhai mast song he
Supar Bhai 🎉🎉🎉❤
🥳 Jordar 🥳 Bhai 🥳🥳🥳
જોરદાર અવાજ સે ભાઈ તમારો 👌👌👌👌સુપર સોન્ગ 🙏🙏
ખુબ સરસ છે
👌👌👌Super Ho Bhai 👌👌👌❤❤
વાહ ક્યા સોન હૈ જોરદાર મોજ માં ક્યા દિલીપ ભાઈ
Hii❤
સુ અવાજ સે ભાઈ તમારો તો ઘણા બધા આગળ વધો એવી મારી પ્રાર્થના કરું ભગવાનને
JORDAR 🔥😍
Khub khub saras bhai
Jordar Bhai sog Gopal Bhai moj 🤘
Nice song..❤
Vah bro ❤❤❤❤super
Ha moj...... 😢😢😢😢
Nice song gopal bhai thakor jordar che song😭😭😭😭😭😭😭😭😭💝
હલ્લ
🎉🎉🎉🎉બુમ પડાવી દીધી ગોપાલ ઠાકોર 🎉🎉🎉❤❤
Hii❤
😅😅😅
JORDAR BHAI🔥🔥
હા મારો ઠાકોર સમાજ મારા તફથી ફુલ સપોટ જોર દાર સોન્ગ ગોપાલભાઈ 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
વાહ ભાઈ વાહ .સૂપર ભોગ છૈ
ગોપાલ ભાઇ નું સોંગ ગુજરાત માં ડંનકો વાગસે. 🥰🥰🥰
જીગ્નેશ વાંચ તરફથી ફૂલ સપોર્ટ
એક દિવસ મારું કોમેન્ટ વાયરલ થશે❤❤❤❤
Wa gopal🎉🎉🎉😅 2:44 ❤
Super bhai Jay Mataji ❤❤❤❤❤
Yaar bhai riyal story ❤ lage che bhai aankh ma pani aavi gayu 😭😭😭🥺
Jordaar song ❤❤
પ્રેમ કરીને આવી
સજા છેલ્લે મળે છે,,,, Payal...😢
.......એનુ નામ પ્રેમ છે.....❤
હા ગોપાલ ભાઈ સુપર હીટ સોંગ છે મે પણ હાથીવન ગોમ છોડી દીધું મારા ભાઈ
Hii❤
ખુબ સરસ સોંગ 😍💞😍💞💝🥰💝✨
💘super se bhi uperrrrrrr vala song 💚💛💜
❤❤❤મજબૂત ભાઇ 1નંબર ભાઈ❤❤❤
Supar song Gopal bhai
Super song Gopal Bhai 🎉🎉
❤ ha. RCB ha
bhai super song yeh song mere liye ekdum sahi hai Love you yaar jaan 😍 😍😍😍😍😍😍😍😢😢😢😢😢😢😢😢😢😘😘😘😘😘😘😘😘
ગોપાલભાઈ નવું એવું જ કંઈક 👌👌👌👍👍👍♥️♥️♥️♥️♥️ સોંગ લાવો ને બહુ સારું છે તમારું સોંગ
❤️🩹💟❤️🩹તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે.
તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે,
એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે.
ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી,
છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.
આખો મળી, દિલ મળ્યા, આખરે જુદા થઇ ગયા,
પરંતુ તું અને હું એક હતા એ અહેસાસ હજુ બાકી છે.
હું તારા દિલમાં નથી તો ભલે કઈ નથી,પણ
તારી યાદોમાં હું જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે.💟❤️🩹💟life time Miss you Mina
SUPER
Super song gopal thakor
Gajab song...
એક નબર વિડીયો અને સોગ જોરદાર ❤❤
Super super bhai
Waah gopal thakor tame to kaik navu j laine aavya bhai
Hii❤
Congratulation 🎉
Bhale moj bhale
Very nice
સુપર ગોપાલ ભાઈ Mahishagar તરફતી સપોર્ટ
R R Edit king ...🎉. Full sporat
Nice songs boom boom padavse ho .......❤❤
Supar song ❤
વાહ જગદીશ કાકા niec ❤️❤️❤️
i. Loveyou. Gopal. Thakor❤❤❤❤❤❤❤
Very nice song 👍👍👍
આ ગીતમાં એ શબ્દ લખ્યા છે જો વિસારીને સારા લખ્યા છે આ પ્રમાણે તે વિસારી ને લખેલા છે તે મારા પ્રત્યે આજે મારી કહાની માં થયું છે તેના પ્રત્યે લાગુ પડે તેવા જ શબ્દ છે પણ તેના છેલ્લે બાપને નીચે જોડાવી છે તે સારું નહિ લાગ્યું. કોક કરી બતાવવાની હિંમત હોવી જોઈ આપણા માં કારણ કે ગામ છોડીને જતું રહવું તે બહુજ અગરું હોય છે એટલે તો કોઈ કરીને આપણે આપણાં ગામમાં જઈએ ને ત્યારે લાગવું જોઇએ અમે એમણે રીઝલ્ટ કરિયા તેમ Nice Song ❤