વાહ કરણભાઈ એકદમ સુપર જય માતાજી જય માં મેલડી આવી રીતે વાત કરાય એકદમ સાચી અને સચોટ વાત કરાય આ દુનિયામાં બધા ભુવા ખોટા હોતા નથી એમ તો બધી જગ્યાએ જૂઠ ચાલે છે ડોક્ટરો બે કોઈ સાચું બોલતું નથી વકીલો કોઈ હાચું બોલતું નથી પોલીસ પણ કોઈ સાચું બોલતી નથી કોણ સાચું કોણ ખોટું નોકરીમાં પણ કોઈ સાચું બોલતું નથી ભાઈ બધું એક લાકડીયા સરખા વાય નહીં નહીં
જય માતાજી કરણભાઈ 100% વાત સાચી
हकूभा समजानयाथि सवार
જય માતાજી કરણભાઈ સરસ કામ કર્યું
સરસ વાત કરણાભાઇ તમે કરી હમ સાથહે❤
વાહ કરણભાઈ . જય શ્રી રામ. જય દ્વારકાધીશ. જય માતાજી
વાહ કરણભાઈ એકદમ સુપર જય માતાજી જય માં મેલડી આવી રીતે વાત કરાય એકદમ સાચી અને સચોટ વાત કરાય આ દુનિયામાં બધા ભુવા ખોટા હોતા નથી એમ તો બધી જગ્યાએ જૂઠ ચાલે છે ડોક્ટરો બે કોઈ સાચું બોલતું નથી વકીલો કોઈ હાચું બોલતું નથી પોલીસ પણ કોઈ સાચું બોલતી નથી કોણ સાચું કોણ ખોટું નોકરીમાં પણ કોઈ સાચું બોલતું નથી ભાઈ બધું એક લાકડીયા સરખા વાય નહીં નહીં
હકુભા નાસ્તિક બની ગયા
સાસો ભૂવો કેને કેવો કરણ ભાઈ આ નાટક સે કોઈ પેલા તો કોઈ વસમા તો કોઈ સેલે મને તો ધરમ ઊપર વિશ્વાસ નથી રોયો
સરસ કરન ભાઈ
કરણ ભાઈ આવા થી કાઈ નો થાઈ
Hakubha khoto se
કરણ ભાઈ ડોકટર બનવા માટે 20થી 25 વરસ ભણવું પડે અને ભુવા બનવા માટે કંઈ ભણાવવું જરૂર નથી એટલે ભુવા અને ડોકટર સમકસ્ક્ષ ના સમજી શકો બાકી ........ માનો ભાઈ
આને ડબલ ઢોલકી કહેવાય બેય બાજુ વાગે
પાનિ સે પતલા કૌન હે? કૌન ભુમિ સે ભારિ? કૌન અગ્નિ સે તેજ હૈ? ઔર કૌન કાજલ સે કાલિ ? પાનિ સે પતલા જ્ઞાન હે.ઔર પાપ સે ભુમિ સે ભારિ ..ક્રોધ અગ્નિ સે તેજ હે..ઔર કલંક કાજલ સે કાલી....!!!!સાચે ગુરુ કી ફુંક હૃદય મે આગ લગાવે .જીતના મન કા મેલ એક ફુંક સે જલ જાવે..!!!જલ જાવે મૈલ તો જ્ઞાન ભી જટ આવે...કહે સતાર કર જોડ મેંને સાંચિ બાત સુનાઈ....આપ ફિર અજ્ઞાન મે ઔરન કો દેવે સિખ ...ઐસે ઢોંગિ બહોત હૈ..ઘર ઘર માંગે ભિખ.ઓ તો ઘર ઘર માંગે ભિખ ...ખુદ રસ્તા ન પાવે....આપ સમજે નહિ ઔરન કો ક્યા સમજાવે...કહે સતાર કર જોડ મેંને સાંચિ બાત સુનાઈ...લોક ગાયક કે પરલોક ગાયકનો દુનિયા આગળ નથી દાવો ....ભજન ગાઉ છતા ભગત નથિ બધા કહે મને બાવો....રાંધનારા ઘણુ રાંધિ રહ્યા પિરસણિયો હું પોતે.....ભજનું ના ઘાયલ ભાતિગર હૈયા આવિ ને મને ગોતે ....તો અદેખા ને અડસો નહી નહિતર મન નો ધોવાસે મેલ ...પ્રેમ પાણિ નહિં ભિંજવે તનમા ઈર્ષા નું તેલ ચોળેલ....મારુ સાંચુ ને તમારુ ખોટુ એવિ જેના ઘટમા ફરતિ ઘાણિ....એવા કલહિણા ના ઓછા એ મારિ વાણિ તો અભડાણિ...તો હવે કલજુગ આવિ ગયો છે ખોટો ભાઈ....તો કરિ લ્યો ને કાંઈક સત કમાઈ મુકિ દયો ને માન બળાઈ કે નામ જપો ને હરે હરે....કે નામ જપો ને હરે હરે....તો ભજન કરતા આળસ આવે,ભજન કરતા આળસ આવે ને ને નાટક સિનેમા મા મન રિઝાવે મુરખા નાંચમાં રેન ગુમાવે....પછિ નામ જપો ને હરે હરે...પૈસાદાર થિ આ અભિમાન ની ગળા વેચિને કરે કમાણિ ....પાછિ પુણ્ય દાન નિ નહિ નિશાનિ.....કે નામ જપો ને હરે હરે નામના કરવા દાન કરે છે ;નામના કરવા દાન કરે છે...ને મોટાઈ મા બહુ માન ધરે છે ..પછિ માંસ મદિરા પાન કરે છે ....પછિ નામ જપો ને હરે હરે આવાથિ તમે ચેતજો મારા ભાઈ...રાખોને એક મારા રામ થિ સગાઈ....દાસ સતાર કહે સમજાઈ કે નામ જપો ને હરે હરે......રામ રામ