મગફળીમાં આવતી કાળી અને સફેદ ફૂગને કરો આસાની થી નિયંત્રણ || Control of black and white fungus in G,n

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • મગફળીના પાક માં આવતી સફેદ ફૂગ અને કાળી ફૂગને રોકવા માટેના ઉપાયો દર્શાવતો આ વીડિયો ખેડૂતો સાથે પહોંચાડો અને ખેતીને સમૃદ્ધ બનાવો.
    જો મગફળી પીળી પડતી હોઈ તો તેના માટે વિડીયો👇
    • શુ મગફળી પીળી પડે છે? ...
    નોંધ:
    1.માફ કરજો ખેડૂત મિત્રો સ્યુડોમોનાસ એ જૈવિક ફૂગ નહિ પણ જૈવિક બેક્ટેરિયા છે જેની નોંધ લેશો.
    2.સ્યુડોમોનાસ અને ટ્રાઇકો બંને સાથે ઉપયોગમાં ના લેવી જેની પણ નોંધ લેશો.

Комментарии • 124

  • @worldlyfe
    @worldlyfe Год назад +2

    ભરત ભાઈ અમે ઓર્ગેનિક ખેતી કરી એ છી અમારે મગફળીનાં છોડ ઉતરી જાય છે તો જીવામૃત અને છાસ સાથે ટ્રાયકોડરમાં ડ્રિંચિંગ કરી શકાય?

    • @KhedutSathi
      @KhedutSathi  Год назад

      ટ્રાઇકો એકલું જ નાખવું જોઈએ

  • @garcharkaushik555
    @garcharkaushik555 4 года назад +2

    સુપર માહિતી ભરતભાઈ

  • @narshipatel8730
    @narshipatel8730 4 года назад +2

    Khub saras

  • @shaileshjoriya4142
    @shaileshjoriya4142 4 года назад +2

    Very Very Nice sir

  • @ashokbambhaniya9379
    @ashokbambhaniya9379 4 года назад +1

    Good information bharat bhai

  • @ashishhzora991
    @ashishhzora991 4 года назад +2

    Good information

  • @cricketnewsgujaratidream1138
    @cricketnewsgujaratidream1138 4 года назад

    Khub Sara's Bharatbhai

  • @gamarajayesh6026
    @gamarajayesh6026 4 года назад +1

    Supar bhai good

  • @mustkimghasura3893
    @mustkimghasura3893 4 года назад +2

    Good

  • @karankhutiahir8728
    @karankhutiahir8728 2 года назад +1

    Trycoderma viridi no chale safed fung mate??

  • @360worldnews6
    @360worldnews6 4 года назад +2

    Thanks sir

  • @ruturajsinhrathod6045
    @ruturajsinhrathod6045 Год назад

    Saheb mafri ma ssp saru ke dap ke 20:20:0:13 paya ma kayu apvu??

    • @KhedutSathi
      @KhedutSathi  Год назад

      બન્ને સારા છે.
      પણ SSP સારું

  • @janakrathod2899
    @janakrathod2899 3 года назад +1

    Hello me magfali ma 35 day se feras salfar satel se have 48 day se pasi magfali piri dekhay se to feras salfar biji var sati sakay

  • @gamarajayesh6026
    @gamarajayesh6026 4 года назад +1

    I like

  • @karmurkarshan9688
    @karmurkarshan9688 4 года назад +2

    Sir mungfali undar no khubaj tras chee under niyantran matena upay batavo.

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      ઉંદર નિયંત્રણ માટે ટ્યુબ અથવા મમરી રેટોલ કંપનીનું આવે છે જે મૂકવું પડશે.
      બાકી બીજા ઉપાયો અઘરા છે.

  • @sentavijay5840
    @sentavijay5840 4 года назад +1

    Mugfali 65 divas ni che to cultar spray karay???

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      Haa હવે એક વાર કરી શકાય.

  • @pateljayeshbhai8094
    @pateljayeshbhai8094 4 года назад +2

    Tricodarma nakhya pachi dava chantay

  • @ranjitmori2876
    @ranjitmori2876 4 года назад +2

    Mare safed fug.she kai dava satakav karu?

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      સફેદ ફૂગમા ટ્રાઈકો જ કામ કરશે.
      અથવા નેટિવો અથવા કેરાથીન ગોલ્ડ નો છંટકાવ કરવાથી થોડો લાભ થશે.

  • @lalitbheda8072
    @lalitbheda8072 4 года назад +2

    Bharat Bhai vegetables ma avta rog vise information apso plz,
    I request to you 1 video banavo

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад +1

      ચોક્કસ.
      આ સજેશન માન્ય ગણી એક શુ વધારે વિડીયો બનાવીશું.

    • @pateljivan2586
      @pateljivan2586 4 года назад

      @@KhedutSathi ...

  • @sitalmendapara6081
    @sitalmendapara6081 4 года назад +2

    Sir ..varsad thay gya pachi magafali ma fug Ave to dava chatay....magafali 45 days ni thay gay 6...

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      દવા છાંટી શકાય.

  • @parmarrajesh7566
    @parmarrajesh7566 2 года назад +1

    Magfali ne break karvani se

    • @KhedutSathi
      @KhedutSathi  2 года назад

      ટાબોલી 7 મિલી

  • @amitdesai8342
    @amitdesai8342 4 года назад +1

    Mari magfali 35 divas ni thai che thoda full pn avya che to su mare piyat apvu joiye?

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      જો વધારે પાણી ની ઘટ હોઈ તો હળવું પિયત આપી શકાય.

    • @amitdesai8342
      @amitdesai8342 4 года назад

      ફૂલ અને સુયા કેટલા દિવસે બેસે.

  • @agriculture07077
    @agriculture07077 Год назад +2

    Sir Tme comments vaachta nthi to pchi comments krva nu Sa mate kyo cho

    • @KhedutSathi
      @KhedutSathi  Год назад

      જે મહત્વની કોમેન્ટ છે તેના જવાબ આપું છું.
      અમુક લોકો આવી ચેનલ માં પણ ખરાબ કોમેન્ટ કરે છે.

  • @aavdabapodra2659
    @aavdabapodra2659 4 года назад +1

    Dhanuka nu lastar fug ane geru ma kam kevu rehse

  • @Sarvani-qg5mg
    @Sarvani-qg5mg 4 года назад +2

    મગફળી મા traikodarma પંપ થી આપી શકાય?

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      હા આપી શકાય.
      પ્રતિ પમ્પ 100 ગ્રામ પ્રમાણે ઓગળી ડ્રિંચિંગ કરી શકાય.
      પરંતુ એ પહેલાં પમ્પ ને સાફ પાણીથી ધોવો જરૂરી છે.

  • @satyamstor5952
    @satyamstor5952 4 года назад +3

    ખૂબ સરસ ભરત ભાઈ, મને આશા સે કે ખેડુતો આપે આપેલ માહિતી ઉપયોગી થશે.

  • @nathachudasama8515
    @nathachudasama8515 4 года назад +2

    Magfali ma sukaro bov to su karvanu

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад +1

      સુકારો કાળીફૂગ અને સફેદ ફૂગથી આવે છે.
      જે મૂળ દ્વારા સુકાય છે.
      બીજું વધારે ફેરસની ખામીના કારણે પાંદડા ની ટોચ પરથી સુકાય છે.
      જો ફૂગ હોઈ તો સ્યુડોમોનાસ અથવા ટ્રાઇકો વાપરી શકાય જેનો વિડીયો પણ મુક્યો છે.

  • @govindbhaipatel7256
    @govindbhaipatel7256 4 года назад +1

    જીરાનીખેતીપધતિવિશેનીમાહિતીઉતરગુજરાત(મહેસાણા. વડનગર).

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      ચોક્કસ બનાવીશ

  • @patelyogesh484
    @patelyogesh484 4 года назад +1

    Sir pamp thi dhrinhing chale ?

    • @patelyogesh484
      @patelyogesh484 4 года назад +1

      Tricodarm dhrinching chale

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      હા ડ્રિંચીગ કરી શકાય.
      100 થી 150 ગ્રામ ટ્રાઇકો પ્રતિ 15 લીટર પાણીમાં ઓગળી વિઘે 4 થી 6 પમ્પ કરવા જરૂરી છે અને નોઝલ કાઢી મગફળીના થડ માં રેડી શકાય.
      પમ્પ મા રાસાયણિક દવા ના હોઈ તેનું ધ્યાન રાખવું તેમજ પમ્પને સારી રીતે સાફ કરી પછી જ આ ઉપાય કરવો.

    • @SanjayBhai-up7ho
      @SanjayBhai-up7ho 4 года назад

      Veri good

  • @vishvaenterprise8863
    @vishvaenterprise8863 4 года назад +1

    Bhai sej dhime bola spech thodi fast che.anuk word samjata nathi

  • @sonagaradhanrajsinh9550
    @sonagaradhanrajsinh9550 4 года назад +1

    24 no magfari acre ketlu utpadan mare 6

  • @vishalvasara2329
    @vishalvasara2329 3 года назад +1

    Svadhin nu 6ati hale

    • @KhedutSathi
      @KhedutSathi  3 года назад

      Haa

    • @vishalvasara2329
      @vishalvasara2329 3 года назад

      Tebukola jon 10% che 65 day mandvi thay full fall maa hve ky halse plz replay

  • @modhvadiyamaher1829
    @modhvadiyamaher1829 4 года назад +3

    Sir apne B.R.S. karelu se

  • @Jayeshchhatrodiya
    @Jayeshchhatrodiya 4 года назад +1

    Bhai whatsapp grupo banavo ni jem apne prasno pusi sakaye

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      Whatsapp grup shru j chhe.

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      9737622210 પર મને મેસજ કરવા વિનંતી.
      નામ લખવું

  • @hardikodedara3183
    @hardikodedara3183 4 года назад +1

    How can I contact you, Bharatbhai ??

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      9737622210
      ગમે ત્યારે સંપર્ક કરી શકો.
      🙏🙏🙏🙏

    • @hardikodedara3183
      @hardikodedara3183 4 года назад +1

      @@KhedutSathi thank you sir

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      Wc

  • @maheshkavad
    @maheshkavad 4 года назад +2

    નમસ્કાર મિત્રો
    આ વિડિઓ માં એવી ખેતી ની વાત કરવા માં આવી છે કે જે માત્ર એક રૂમ માં થઈ શકે અને પાક તૈયાર થયા બદન1કિલો નો ભાવ 5 લાખ સુધી મળે..
    લિંક - ruclips.net/video/2L5tsGSBs0Y/видео.html

  • @vivaciousparth4982
    @vivaciousparth4982 4 года назад +1

    મારી મગફળી ૨૭ થી ૨૮ દિવસની થઈ છે
    મગફળી ના છોડ ક્યાંક ક્યાંક સુકાઈ છે
    પાયાનું કોઈ ખાતર નાખેલ નથી તો હવે કયું ખાતર આપાય
    અને સાફ પાવડર સાથે ટ્રાઈકોડરમા પાવડર આપી શકાય
    ખાતર માં સાથે આપી શકાય
    Repay aapko sir
    Ghana ખેડૂતો ને મારે જવાબ આપવાનો છે

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад +1

      .હવે ખાતર આપવું હોઈ તો પોટાશ કે મોરસીયું આપી શકાય અથવા બંને સાથે આપી શકાય.
      જેમાં પોટાશ 15 કીગ્રા અને મોરસીયું 10 થી 12 કીગ્રા આપી શકાય.
      સાફ પાવડર અને ટ્રાઇકો મિક્ષ કરી નાખી ના આપી શકાય.
      હા સાફ પાવડર યુરિયા,મોરસીયું કે પોટાશ સાથે મિક્ષ કરી આપી શકાય.

    • @vivaciousparth4982
      @vivaciousparth4982 4 года назад +1

      @@KhedutSathi thanks

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад +1

      Wc

  • @vinodbhaivinodbhai6501
    @vinodbhaivinodbhai6501 3 года назад +1

    ઓડીયો બરાબર નથી

  • @pateljb7904
    @pateljb7904 3 года назад +1

    Black fug

  • @rameshkmarjoshi8118
    @rameshkmarjoshi8118 3 года назад +1

    મારે મરચી 3 મહિના ની થઇ છે અને સફેદ અને કાળી ફૂગ છે તો રિજલ્ટ મલસે

  • @mohanpandit7370
    @mohanpandit7370 4 года назад +2

    સિંગળ ભરતભાઈ તમારો નંબર આપવા વિનંતી

  • @vivekparekh2292
    @vivekparekh2292 4 года назад +2

    Sudomonas is not a fungal, it bacterial

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      જી.
      ડિસ્ક્રીપશન લિસ્ટ માં લખ્યું છે.

  • @rahulbagada6016
    @rahulbagada6016 4 года назад +1

    મારે મગફળી 35 દિવસની છે તો ઉત્પાદન વધારે લેવા માટે સુ કરવું પડે

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      વધારે ઉત્પાદન માટે મગફળી પીળી ના પડવી જોઈએ.
      સમયે ફૂગનાશક દવાના છંટકાવ કરવા આ માટે અગાઉનો વિડીયો જોવો.
      અને ત્યારબાદ 45 દિવસે વૃદ્ધિ નિયંત્રકોનો છંટકાવ કરવો જેનો વિડીયો આવશે.

    • @rahulbagada6016
      @rahulbagada6016 4 года назад +1

      Ok સર મારે કોઈ જાતનો મગફળીમાં પ્રોબ્લેમ નથી તો સુ કરવું જોઈએ

    • @KhedutSathi
      @KhedutSathi  4 года назад

      કોઈ પ્રોબ્લેમ ના હોઈ તો કુદરતી રીતે વિકાસ કરવા દેવો જોઈએ.

  • @jentibhaipatel6965
    @jentibhaipatel6965 4 года назад +2

    Tamaro nambar.apva vinanti

  • @rahulgagiya2105
    @rahulgagiya2105 4 года назад +2

    WhatsApp number apo ne..