સૌરભભાઈ ની પ્રથમ વેરવૈભવ નવલકથા વાંચી ખુબજ ગમેલન. 2002 ના બનાવો દરમ્યાન બહુ વાંચ્યા અને જ્યારે મહુવા અસ્મિતાપર્વ માં તેમણે એકલે હાથે કહેવાતા માંધાતા પત્રકારો સામે ટક્કર લીધી ત્યારથી તેમનો ચાહક બની ગયો. જય હો.
એકદમ બેબાક ઈનટરવયુ જેને માટે તમે જાણીતા છો અને હું સમકાલીન તથા મહારાજ સમય થી તમને વાંચું છૂ મજે પડી ગયો.દેવાંશી ને પણ સાહેબ નો ફોબીયા છે એનું પણ સરસ વોશ થયું
આજની દરેક ચેનલ કોઈકને કોઈક પાર્ટી ની વિચારધારા ફોલો કરે છે અને એ પાર્ટી દ્વારા ચલાવવામાં આવતો એજન્ડા ચલાવ્યાં કરે છે અને એ પાર્ટી ના કાર્યકર્તાઓ ની મન પસંદ ચેનલ બની જાઇ છે!
સૌરભભાઇ ને ખૂબ ખૂબ અભિનંદન; નીડર, નિઃ સ્વાર્થ, દેશપ્રેમ,નિર્ભયતા,સચ્ચાઈ શબ્દે શબ્દે દેખાય છે. જો કોઈ નિષ્પક્ષતા થી આ વાર્તાલાપ જુએ તો તે સૌરભભાઇ નો દીવાનો થઇ જાય.સૌરભભાઇ ની હિંમત ને સલામ!
સૌરભ શાહ ની કોલમ હું રેગ્યુલર વાંચતો. સમકાલીન ગુજરાતી પેપર જેવું સરસ પેપર (હસમુખ ગાંધી વખતનું) વાંચવું એક લહાવો હતો. સૌરભભાઇ ની કોલમ તેમાં આવતી ઉપરાંત ગુજરાત મિત્રમાં 'તારીખ અને તવારીખ ' નામની ખુબજ લોકપ્રિય કોલમ આવતી. અભિયાન, ચિત્રલેખા માં પણ નિયમિત લખતા.
as gujarati type is not being active here , i m writing here in english. this interview reminded me of comment by Dilip padgaonkar,: most powerful chair in india after prime minister is, chair of editor of times of india. i suppose all journalists you named just fall in love with their name as they are capable such that they can set narrative.
मोदी ने गुजरात दंगा मां खोटा केसमा फसाववा बदल सुप्रीम मा तिस्ता सितलवाड़ सिद्ध थयेल छे मोदी निर्दोष साबित थयेल छे छता पण मोदी विरोधी गैंग नहीं माने साहेब भेस सामे भागवत छे
હું તમને છેક આજથી લગભગ ૨૫ વર્ષ પહેલાં ચિત્રલેખા વાંચતો હતો ત્યારે તમને ખુબ વાંચતો હતો.(એ મારા સાહિત્ય પ્રેમી તરીકે ના દિવસો હતા !!. ખરેખર તો મારે વિશ્વ સાહિત્યનો અભ્યાસ કરવો જોઈતો હતો અને સમતાવાદી/માનવતા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફુલે મહારાજ કે શાહુ મહારાજ અથવા બાબાસાહેબ આંબેડકર ને વાંચવા જોઈતા હતા ) પરંતુ ધીરેધીરે મને આ વાણિયાઓ/બ્રાહ્મણો ની વિચારધારા સમજાતી ગઈ.. વેલ (ભટ્ટ જી/શેઠજી) તમારી વિચારધારા હવે લગભગ લાંબો સમય આ દેશમાં ચાલશે નહીં. એ છાતિ ઠોકી ને કહી શકું છું...
Jati ne vche n lavo.. etli himmat che to emnu nam lai ne emne khulla pado khota pado.. e pote pn khe 6e. Trevad to 6e ny ane akhi jati ne bdnam krva avi kai 6e
अरेसाहेब आजे पण हजारों बहुसंखयक हिन्दू मरे छे तो हिंदु शब्दों नो ह पण नथी बोलीं शकता पत्रकार मीडिया बुद्धी जीवी कदाच कोई बोले तुरंत दस जयचंद मीडिया छाती पीटे छे
Devanshiben I have a question foe you foe next time.... does saurabbhai think that during Ram and Krishna’s lifetime they were called avtars?? Further tan and karishn were fighting for dharm.... Mosiji ain’t fighting for dharm... he is fighting for nation who children KAshmiri Pandits are being shot at everyday ... whose daughters are being kidnapped and converted while we speak.... what about the vikas of the Hindu victims ... are they not part of sabka vikas??? Why Hindutva got replaced by sabka... is that what makes him avtar??
jem technology aave ane vikas thay em devgadh baariya no vikas thayo chhe e prajaa e karelo chhe baaki sarkar tarafathi koi kaam thata nathi evu loko mane chhe
Susasan nu shresth model chhe gujarat model .. Gujarat ma 6000 schools bandh thay gay chhe.. pani na dhandhiya hajuy pela jeva j chhe.. bhrastachar ni chadi khata rastao dar 4 varse pachha banavava pade Eva thay jaay chhe .. khanijchori befaam thay chhe.. darek kaam ma Adhikari ane contracters ni milibhagat hoy chhe takavaari vagar ek pan kaam nathi thata .. janta ne janta mate banavel farva ni jagya e ticket aapvi pade chhe .. monghvaari atisay chhe samany Manas ne jivavu muskel thay gyu chhe .. kheduto raata pano ye rove evaa bhav male chhe ne vepario ej vastu ne export Kari double kamaani Kari rahya chhe .. Jago gujaratio jago..
बेहेन आ भाइ ने कहो मोरबी कांड अयोध्या ना दान ना शोल करोड काले कर्णाटक भाजपा ने त्या दस करोड पकडया अने रोज नवु फेकवु आने अवतार केम कहेवु साधवी पप् प्रग्ना साधवी गांधी बापु विशे बोलवु आने अवतार कहेवाय आभार
જમાવટ માં પહેલી વાર સાચી વાત કહેનાર વ્યક્તિ નો ઇન્ટરવ્યૂ લેવાયો..... સત્ય સાંભળવામાં પણ જીગર જોઈએ
जी हां, एक राष्ट्र के प्रति समर्पित व्यक्ति का भक्त होने का गर्व है मुझे।
जय मां भारती 🙏🚩🕉️
DANGAKHOR FEKU MODI AUR TADIPAR SHAH
સાચુ છાતી થોકી ને બોલતા સૌરભ ભાઈ….🤗🤗🤗❤️❤️
હવે ખોટીના પેટનો છે.
સૌરભભાઈ ની પ્રથમ વેરવૈભવ નવલકથા વાંચી ખુબજ ગમેલન. 2002 ના બનાવો દરમ્યાન બહુ વાંચ્યા અને જ્યારે મહુવા અસ્મિતાપર્વ માં તેમણે એકલે હાથે કહેવાતા માંધાતા પત્રકારો સામે ટક્કર લીધી ત્યારથી તેમનો ચાહક બની ગયો. જય હો.
જોરદાર જમાવટ ઘણા સમય બાદ જાજરમાન વ્યક્તિત્વ સાથે સંવાદ..લેખો ઘણા વાંચ્યા પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો. જય હો..🎉
Salute to saurabh shah
32:50 પત્રકારે રાજા ને ભગવાન માનવાથી દુર રહેવું જોઈએ. Devanshiben 👩🎤🤗
સૌરભભાઇ આ લોકો આખા ગામ નો વિકાસ મુકી અને નાલી પાસે ઊભી આ બતાવે કે રસ્તા ખરાબ
સૌરભભાઇ સાથે 3 વર્ષથી વધુ કામ કરવાનો મારોઅનુભવ, મને પત્રકારત્વ ક્ષેત્રે ખેંચી લાવ્યો
DEAR SAURABH. BHAI
EXCELLENT. INTERESTING
FRANK TALK
THANK YOU DEAR
KASHYAP MEHTA USA
Khub saras saurabh bhai...
Wah saheb maja aavi gayi....
Sir apne 💯 %sahi baat bola h
એકદમ બેબાક ઈનટરવયુ જેને માટે તમે જાણીતા છો અને હું સમકાલીન તથા મહારાજ સમય થી તમને વાંચું છૂ મજે પડી ગયો.દેવાંશી ને પણ સાહેબ નો ફોબીયા છે એનું પણ સરસ વોશ થયું
Saurabh ji namaskar 🙏🙏🙏
Wah saurabh bhai devanshi Dalal ne jordar thappad Mari che😂😂
Waiting part - 2
સૌરભભાઇ સત સત્નમં
Everything saurabhai told is hundred percent true. The young journalist like devanshi who have not seen congress rule can disagree with him
right,devanshi didn’t see congress rule
આજની દરેક ચેનલ કોઈકને કોઈક પાર્ટી ની વિચારધારા ફોલો કરે છે અને એ પાર્ટી દ્વારા ચલાવવામાં આવતો એજન્ડા ચલાવ્યાં કરે છે અને એ પાર્ટી ના કાર્યકર્તાઓ ની મન પસંદ ચેનલ બની જાઇ છે!
So true..
સૌરભભાઇ ને ખૂબ ખૂબ અભિનંદન; નીડર,
નિઃ સ્વાર્થ, દેશપ્રેમ,નિર્ભયતા,સચ્ચાઈ શબ્દે શબ્દે દેખાય છે. જો કોઈ નિષ્પક્ષતા થી આ વાર્તાલાપ જુએ તો તે સૌરભભાઇ નો દીવાનો થઇ જાય.સૌરભભાઇ ની હિંમત ને સલામ!
Modi bhakt se😅
Sachi vat
All are becoming non neutral due to prejudiced nature. Everyone feel to be alligned with this side or that side.
સૌરભ શાહ ની કોલમ હું રેગ્યુલર વાંચતો. સમકાલીન ગુજરાતી પેપર જેવું સરસ પેપર (હસમુખ ગાંધી વખતનું) વાંચવું એક લહાવો હતો. સૌરભભાઇ ની કોલમ તેમાં આવતી ઉપરાંત ગુજરાત મિત્રમાં 'તારીખ અને તવારીખ ' નામની ખુબજ લોકપ્રિય કોલમ આવતી. અભિયાન, ચિત્રલેખા માં પણ નિયમિત લખતા.
Nice interview 👌
Good to know some story of godhara.. thanks for bringing him
ખૂબ જ મજા પડી ગઈ. આપે ખૂબ જ સ્પષ્ટ રીતે મત વ્યક્ત કર્યો. મોદી જેવું કોઈ હતું નહીં અને કોઈ હશે પણ નહીં.
Saachi vaat
as gujarati type is not being active here , i m writing here in english. this interview reminded me of comment by Dilip padgaonkar,: most powerful chair in india after prime minister is, chair of editor of times of india. i suppose all journalists you named just fall in love with their name as they are capable such that they can set narrative.
"PATRAKAR A RAJA NE BHAGWAN MAANWA THI A DOOR NO REHWU JOIYE??"DEVANSHI JI NO BAHU SAARU PRASHNA 👌🙏
जय श्री कृष्ण 🙏 सौरभ भाई
Come back again sir
Bahen you are the most talented in the universe.were you president of USA or was Albert Einstein your student ?
मोदी ने गुजरात दंगा मां खोटा केसमा फसाववा बदल सुप्रीम मा तिस्ता सितलवाड़ सिद्ध थयेल छे मोदी निर्दोष साबित थयेल छे छता पण मोदी विरोधी गैंग नहीं माने साहेब भेस सामे भागवत छे
સાહેબની ચર્ચા પ્રથમ લાગે છે. તેમ ની સાથે ચર્ચા કરવા થી કોઈ ફરક નથી.
સૌરભભાઈ શાહ એ સરસ વાત કરી છે....
આપીયાવ by default હરામખોર જ હોય..
👌👌👌🙏🙏🙏
આ લોકો કોઈ પણ રીતે પત્રકાર નાં લાયક નઈ
Good job sir
Nice of u Saurabh Shah sir
ઓ ગધેડા ભારત ના દેવા વિશે ખબર છે.?
Narendra bhai modiji is greatest personality ever ever seen in past present and past .every person must watch his work
આ ભાઇ જેલમાં જઇ આવ્યા પછી હવે મોટા ભક્ત બની ગયા છે. 😂
Khub jordar interview.sachin tendulkar nu batting jota hoie ane je thrill anubhavay evi thrill mali aa interview joti vakhte
નિરવમોદી .અડાણી. અન્ય ભાગેડી ની માહિતિ મેળવો.
Part 2 aveshe ?😄
સૌરભભાઈ ની સાચી વાત છે,
પણ હું માનું છું કે કટ્ટરતાથી દુર રહેવું જોઈએ- એવું ન કરીએ તો બીજામાં અને આપણાંમાં ક્યાં ફેર રહ્યો
અમુક તમુક લુખવ
એ ક્યારે પણ આપણા જેવા નઈ j thye
👌👌👌👌
If entire state ministry can be changed overnight,why not administration?
ખોટો છે...આ પત્રકાર...હું એને બાઈટ બતાવું..
હું તમને છેક આજથી લગભગ ૨૫ વર્ષ પહેલાં ચિત્રલેખા વાંચતો હતો ત્યારે તમને ખુબ વાંચતો હતો.(એ મારા સાહિત્ય પ્રેમી તરીકે ના દિવસો હતા !!. ખરેખર તો મારે વિશ્વ સાહિત્યનો અભ્યાસ કરવો જોઈતો હતો અને સમતાવાદી/માનવતા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફુલે મહારાજ કે શાહુ મહારાજ અથવા બાબાસાહેબ આંબેડકર ને વાંચવા જોઈતા હતા ) પરંતુ ધીરેધીરે મને આ વાણિયાઓ/બ્રાહ્મણો ની વિચારધારા સમજાતી ગઈ..
વેલ (ભટ્ટ જી/શેઠજી) તમારી વિચારધારા હવે લગભગ લાંબો સમય આ દેશમાં ચાલશે નહીં. એ છાતિ ઠોકી ને કહી શકું છું...
Jati ne vche n lavo.. etli himmat che to emnu nam lai ne emne khulla pado khota pado.. e pote pn khe 6e. Trevad to 6e ny ane akhi jati ne bdnam krva avi kai 6e
😂😂😂😂😂😂😂😂😂 te કઈ વાંચ્યું જ નઈ તો
છાતી ૫૬ ની જોવે પણ
જાજરૂ બન્યા જ નથી..
👍
vah
140 karod ni population ma ekandare modi ji jetli koi ni chokkhi emege nathi
બહેન છેલ્લે તમારો મત જણાવજો.
દેવાસીબેન જોસી છોટાઉદેપુર જિલ્લામાં આવો તો મારા ધરે આવજો ગામ ઝોઝ ગા મા આવજો
Hi hu vishal (boby)no bhai alpesh zoj ame aavta hoia chia prasang par
Has J Krishnamurti learnt philosophy from yourself?
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Devanshiben tame modi virodhi chho. Saurabhbhai pasethi sikho.
છોટા ઉદેપુર જિલ્લામાં રાઠ વિસ્તારમાં પધારો.....
MODI MANIPUR MA DANGA BUNND NO KARAWI SHAKE ANNE UKRAINE NO YUDDH BUNND KARAWI😂
WAAH RE ANDHBHAKKT 😂
જા એ લૂખા ભરમિં નાં પેટ નો તો નઈ j hoi
This anchor lady seems to be from JNU.
Ben ji modi ekla su kare, darek kam to nichena leval ma j thay che. Ema modi ne doshi keva ketla yogay che?
MODI SAU THI MOTO BHRASTACHARI
Hapto bharpur male che bhai ne mahine aetle vakhan to bharpur karse...😂
अरेसाहेब आजे पण हजारों बहुसंखयक हिन्दू मरे छे तो हिंदु शब्दों नो ह पण नथी बोलीं शकता पत्रकार मीडिया बुद्धी जीवी कदाच कोई बोले तुरंत दस जयचंद मीडिया छाती पीटे छे
તો ત્યાં બારીયા મા જાઈ ને તરે બોલી લે
Shahmurg vrutty
Sacho bhakt
MODI VISHWA JOKER 😂
જ્યાં ખોટું થતું હોય ત્યાં કહેવાની જરૃર છે
ભાઈ નામ અને ઇમેઇલ k id to baap na naam thi lakh
Kiyo sar bariya ma 2000 ma su hatu ne ataru nu bariya kevu chhe
બધાઅવતારીછેનરનારીઅવતારવગરનાકોણ
Didn't answer.Morbi hospital renovation overnight.
You must be in Massachusetts Institute of Technology or with NASA
DANGAKHOR FEKU NO ANDHBHAKKT SAURABH SHAH
એમની ભાષા એક પત્રકાર ને છાજે એવી નથી
Such a Egoistic person
Sav મોદી ભક્ત se aa kya ene badhu saru j dekhay se ...
BJP na umedavar ne koi layakat ni jarur j nathi?
Ahi vat ne talvani vat chhe
Devanshiben I have a question foe you foe next time.... does saurabbhai think that during Ram and Krishna’s lifetime they were called avtars?? Further tan and karishn were fighting for dharm.... Mosiji ain’t fighting for dharm... he is fighting for nation who children KAshmiri Pandits are being shot at everyday ... whose daughters are being kidnapped and converted while we speak.... what about the vikas of the Hindu victims ... are they not part of sabka vikas??? Why Hindutva got replaced by sabka... is that what makes him avtar??
Mem Vivek oza sir nu interview lo
Ek divas kheti ma kam karavo to khabar pade
Karvi pade
ભણી લીધું હોય તો નાં કરવી પડે
Modi bhkta
Haji pan rupiyo nathi pahochyo
યાત્રા કરીને આવેલા જ ભક્તો બની જાય છે
સાચા હિન્દુ તો બનશે j tu am hoi to હજ પેઢી આવ
ચારઘામની યાત્રા કરી લાગે છે
જમાવટ કરતા કોમેડી શૉ વધારે લાગે છે
jem technology aave ane vikas thay em devgadh baariya no vikas thayo chhe e prajaa e karelo chhe baaki sarkar tarafathi koi kaam thata nathi evu loko mane chhe
આવા અવતારી પુરુષો ને ના બોલાવો
Kya sudhi Haakso gappu ne .. ?
અતિશયોક્તિ
Hope you are atleast a bit literate to read
થોડાક વર્ષો પછી મોદીને સંત સાધુ તરીકે ભારતમાં એની પૂજા થશે
દરેક પાર્ટીની એક એક ચેનલ
Atyare pan bhrastachar chhe j
Jya gaam hoy tya gandvado rehvano. Look at larger picture and observe geopolitics carefully why Modi is necessary.
बहेनजीयेआदमी,,मोदीजीको,,अवतार,,मानेयेठीकहै,,लेकीनयेभीबतानाचाहीये,,मोदीजीकौनसाअवतारहै,,,गरीबोकोमहंगाईसेमारदीयाऔरदेशकोमुफतमेबेचदीया,,क्यायेअवतारीहोसक्ताहै
मनमोहन जी ने divestment Ministry बनाई, WTO वगैरा treaties sign करके दशकों का commitment दिया तब आप सो रहे थे
ભાઈ મગજ નો ઈલાજ કરાવો....
Susasan nu shresth model chhe gujarat model .. Gujarat ma 6000 schools bandh thay gay chhe.. pani na dhandhiya hajuy pela jeva j chhe.. bhrastachar ni chadi khata rastao dar 4 varse pachha banavava pade Eva thay jaay chhe .. khanijchori befaam thay chhe.. darek kaam ma Adhikari ane contracters ni milibhagat hoy chhe takavaari vagar ek pan kaam nathi thata .. janta ne janta mate banavel farva ni jagya e ticket aapvi pade chhe .. monghvaari atisay chhe samany Manas ne jivavu muskel thay gyu chhe .. kheduto raata pano ye rove evaa bhav male chhe ne vepario ej vastu ne export Kari double kamaani Kari rahya chhe .. Jago gujaratio jago..
આ માણસ ખોટું બોલે છે
Secularism is a drama
When it feeds the self fulfillment of fake narratives by so called minorities, it is a drama
If Hindu person's secularism was drama, some so called minorities would not exist
Morabi ni ghatana mate kai j opinion nahi ape
તો interview લેનાર યાદ કરાવે કે આ વાત બાકી છે. રોદણા રડવા ની આદત છોડી દો
સ્ટાટીન્ગ મા સેની વાત ચાલે છે ભાઈ એ ખબર પડતી નહી
😅😅
સૌરભ શાહ થી અડધી પણ સ્પષ્ટતા પોતાના માં હોય ત્યારે વાત કરજો.
बेहेन आ भाइ ने कहो मोरबी कांड अयोध्या ना दान ना शोल करोड काले कर्णाटक भाजपा ने त्या दस करोड पकडया अने रोज नवु फेकवु आने अवतार केम कहेवु साधवी पप्
प्रग्ना साधवी गांधी बापु विशे बोलवु आने अवतार कहेवाय आभार
મો ક ગાંધી વિશે સરકારી સિવાયનું થોડું વાંચો મગજ કામ કરતું થશે
સૌરભ શાહ જ્યારે મોદીને રામ કૃષ્ણ સાથે સરખાવે ત્યારે દુર્ગંધ શાહ કહી શકાય