Archana 63 અર્ચના - સવાર ના ભજન પ્રભાતિયા

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Archana 63 અર્ચના - સવાર ના ભજન પ્રભાતિયા
    આ વિડીયોમાં ગુજરાતી ભજન છે. અર્ચના શ્રેણી ધાર્મિક ભજનોની આકાશવાણી રાજકોટની સુપ્રસિદ્ધ શ્રેણી છે. જેમાં હેમંત ચૌહાણ ના ભજન ની સાથે નવા ભજન અને મીરાબાઈ ના ભજન તથા દેશી ભજન નો સમાવેશ કરીએ છીએ. અર્ચના સંભાળતા આપને સાંભળવા મળશે ભજન નવા ap3, ગુજરાતી ભજન audio, damayanti bardai ના ભજન, સવાર ના ભજન પ્રભાતિયા. અર્ચના ઓરીજીનલ ભજનનો સૌથી મોટો ખજાનો છે.
    આ બધા ભજન copyrighted છે. અર્ચનામાં સમાવિષ્ટ ગુજરાતી ભજન પ્રભાતિયા, લલીતા ઘોડાદ્રા ના ભજન પ્રભાતિયા, નારાયણ સ્વામીના ભજન પ્રભાતિયા કે પછી હેમંત ચૌહાણ ના ભજન પ્રભાતિયા, નરસિંહ મહેતા ના ભજન પ્રભાતિયા, પ્રાચીન ભજન પ્રભાતિયા, લખમણ બારોટના ભજન પ્રભાતિયા, ભજન સંતવાણી સાખી, ગુજરાતી ભજન સંતવાણી, સંતવાણી ભજનનો તમામ હક આકાશવાણી રાજકોટ કેન્દ્રનો છે.
    લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ભજન રસિકોમાં આ લીંક વહેતી કરજો..
    ધન્યવાદ
    આકાશવાણી રાજકોટ

Комментарии • 8