very nice mem but dhokli bilkul na chote tena mate dhokli ne disign pn na pade evi seki lo fakt lodhi ma only ek be vat fervi ne lai lo pachhi kapa padi ane dal ma umersho bahuj fine thase
મીઠું સ્વાદ અનુસાર જ ઉમેરવાનું હોય છે તો લગભગ રસોઇ કરતા હોય તો એટલુ તો આવડવું જ જોઈએ...તેમ છતાં તમારી રિક્વેસ્ટ છે તો હું ડીસ્ક્રિપ્શન બોક્સ મા જરૂર બતાવી દઉ છું તમે ચેક કરી શકો છો....સજેશન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર 🙏🏽
@@SuperSaheli-k3s બેન નવા નવા શીખતાં હોય એને ના ખબર હોય કે કેટલું નાખવા નું ને છોકરીઓ આજ કાલ બધું યુ ટ્યુબ માં થી જોઈ ને જ શીખતી હોય છે ને એલોકો ટી સ્પૂન ને ટેબલસ્પૂન નો જ ઉપયોગ કરતી હોય છે તો એ લોકો માટે સારું છે..
excellent recipe
મારી favourite છે. તમે બહુજ સારી રીતે સમજાવી. ધન્યવાદ.
Thanks
Thank you very much for best guidelines for cooking because some tips are very useful
Thank you so much and keep watching us and follow us on Facebook Instagram and Pinterest... thank you
Bhuj saras... I had tried it many times...family members bhuj pasand kre che...Thank you.
Thanks,pl try our other receipes too.
Eow nice recipe testy yummy healthy food.
Thanks
My favorite
mouth watering 😋😋😋
👍
Very tasty and yummy
Best Gujarati vangi.thank you
Thanks for watching
Very nice 👌👍👌
Tnx
Superb 👌👌 tmari smjvani reet bau j saras che.....thnx for our.. aavi j rite video bnavi ne amne sikhvadta rejo..
Thanks for watching ...and sure we will try our best
very nice mem but dhokli bilkul na chote tena mate dhokli ne disign pn na pade evi seki lo fakt lodhi ma only ek be vat fervi ne lai lo pachhi kapa padi ane dal ma umersho bahuj fine thase
Ohhhooo.....sure I will try..thanks
Ha hu pan dhokali ne kachi saki lau chu
Very nice recipe 👌👌👌👌👌👌
Thanks
Manhar d patel
Manhar. D. Patel
मारी फरमाइश मस्त👌👌👌👌👌abhar
Yes...
આજે. બનાવાશું. 😀👍👍👍👍
અમારી તો સરસ છુટ્ટી થાય છે.
Ha pan Ghana lokoni choti jati hoy chhe ...but thanks for watching
Very easily describe
Yes our prime aim is only that one can easily understand our recipe and also easy method
Cooker ni size su che??
2.5 ltr
खूप छान
Thanks
Wowwwww 😋 😋 😋 😋
Tnx
Very nice
Thanks
Very very well
Very very good
Superb awesome recipe ben Thanks for u
Thanks
Welcome ben
બહુ જ સરસ રીતે સમજાવ્યું છે તમે
તમારી બધી રેસિપિ બહુ જ સરસ હોય છે..👌👌👌
Thanks
👍👍👍👍👍
👍
Nice 👌
Thanks
I m loving it. .
👍
બહેન ખૂબ જ પાણી નાખી દીધું બાકી સ્વાદે તો સરસ થઈ હશે
Na ukade etle ane dhokali umerie to pachhi paani no bhag ochho thai jay chhe etle thodu vadhare redyu
Today I try .
Sure thanks for watching
Super delicious recipes. Totally mouth watering. Cooker bauj fine che. Red chilli powder Kayo che.??? Color is beautiful.
Thanks for such lovely comments....red chilli powder kashmiri chhe
good
Thanks Rakesh
Try to make by this method.it really works
Ame a dalthokali ma matar pan nakhiya
મને બહુ ભાવે છે . આ રેસીપી પણ મારા થી બરોબર બનતી નથી . પણ તમે બનાવી એ રીતે બનાવી જોઈશ . 👌👌👍તેલ વાલી ના હોય તો સાદી દાલ ચાલે કે નહી ?
તેલ વગર ની દાળ હોય તો પણ ચાલશે...તમે જરૂરથી બનાવજો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે
@@SuperSaheli-k3s જરૂર બનાવીશ. 👍
All d best..અને બન્યા પછી અમને જણાવજો કે કેવી બની
બીરજનીછૂટીમીઠીસૅવસાકરવાળીઅનૅગોળવાળીટમૅટમાબતવશો
ruclips.net/video/2zguDoJE0_Q/видео.html
Biranj no video already upload karyo chhe to tame aapeli link par click karo... thanks
નવો વિડીયો મોકલો
Etle recipe aa ane video navo levano evubkaheva magi chho?
. Jo
Shu jou?
Pani kaik vadhu padtu nakhi didhu che
Na e ukade chhe ane ema dhokali nakhie etle perfect joie e pramane ni rasadar dhokali ready thashe
Nice love it
Dhokri nakhya bad ketli minit cook krvani ene dal sathe
Thank you 😊
Lagbhag 5minute dhima tape thava devanu
Super Saheliya thank you 😊
dhokli kapva mate tame pizza cutter pan use kari sako cho
Yes pizza cutter no pan use kari shakay.
બેન મીઠા નું માપ પણ બતાવવું જોઈએ તમે કેટલું નાખો છો એ કહી દેવા નું જેથી આજકાલ ની છોકરીઓ રસોઈ બનાવે તો કામ લાગે .. ધન્યવાદ..
મીઠું સ્વાદ અનુસાર જ ઉમેરવાનું હોય છે તો લગભગ રસોઇ કરતા હોય તો એટલુ તો આવડવું જ જોઈએ...તેમ છતાં તમારી રિક્વેસ્ટ છે તો હું ડીસ્ક્રિપ્શન બોક્સ મા જરૂર બતાવી દઉ છું તમે ચેક કરી શકો છો....સજેશન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર 🙏🏽
@@SuperSaheli-k3s બેન નવા નવા શીખતાં હોય એને ના ખબર હોય કે કેટલું નાખવા નું ને છોકરીઓ આજ કાલ બધું યુ ટ્યુબ માં થી જોઈ ને જ શીખતી હોય છે ને એલોકો ટી સ્પૂન ને ટેબલસ્પૂન નો જ ઉપયોગ કરતી હોય છે તો એ લોકો માટે સારું છે..
તમારી વાત સાવ સાચી છે
Super Saheliya barabar chhe.
Vaghar ma hing nakhi a to kidhu nahi tame..Darek vastu nakhya Baad tame mentioned karo Chho...too poor video 😞😞😞😞😞👎👎👎👎👎👎
Thanks for watching
My fevriot
Thanks
vasan ocha bagde e kala nai aalas 6 dhovani😀
Thanks for watching...pan amare tya maid j Kam kare chhe amare nathi dhovana hota...to maid me pan shu Kam aapde vadhare load aapvano
madam my same metre chh
👍👍
મને ખુબ ખુબ ભાવૅ છે
Lot kevo jado ke rotli no??
Rotali no lot levano chhe
Nice
verynice
Thank u
@@SuperSaheli-k3ssarash che
pelu laal gol gol su che
Vaghar na boriya marcha chhe
POINT OF VIEW .
Vasan ochha n nutritious value pan na khovavi joiye
Yes
Rasoe show
Song
Samaj na padi tame shu kaheva maho chho
RUclipsgujratilxmishadàivmng)lm r