ભીમ એકાદશી | નિર્જળા એકાદશી | Hasmukh Patadiya | Ekadashi Special |
HTML-код
- Опубликовано: 1 ноя 2024
- #jazzmusicswaminarayan #swaminarayankirtan #hasmukhpatadiya #ekadashi2024 #ekadashispecial #ekadashi #bhimekadashi #nirjalaekadashi
🙏નિર્જળા એકાદશીના આપ સૌને જય સ્વામિનારાયણ🙏
નિર્જળા એકાદશીનો વ્રત જયેષ્ઠ માસનાં શુક્લ પક્ષની એકાદશી તિથિ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી. આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનાં નજરે જોતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકાદશીનું વ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત થાય છે. આ એકાદશીનું વ્રત કરીને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઇએ. આ દિવસે વિધિપૂર્વક જળ કળશનું દાન કરનારા લોકોને પૂરા વર્ષની એકાદશીઓનું ફળ મળે છે. આ પ્રકારે જે આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઇ જાય છે.
Jayshreeswaminarayan
જય શ્રી સ્વામિનારાયણ🙏🌺
Jay Swaminarayan jay Gopalanand Swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ🙏🌺
Kashmira Dudhat jay swaminarayan 🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ🙏🌺
Jai swaminarayan❤
જય શ્રી સ્વામિનારાયણ🙏🌺
❤jay swaminarayan❤
જય શ્રી સ્વામિનારાયણ🙏🌺
🎊💯🇮🇳❤️🕉❤️🌺🚩JAI SHRI SWAMINARAYAN 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩❤️SHRI HASMUKH PATADIYA JI [SINGAR]🎉🎉🎉🎉🎉🎉🎉❤
જય શ્રી સ્વામિનારાયણ🙏🌺
Jai shree swaminarayan 🙏🙌
જય શ્રી સ્વામિનારાયણ🙏🌺
Khub aanand thayo. Jay Swaminarayan 🙏🏻🙏🏻👏👌
જય શ્રી સ્વામિનારાયણ🙏🌺