Shreeji Ne Pyara Bahu Mogra Na Phool | શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ |
HTML-код
- Опубликовано: 14 янв 2022
- @jayswaminarayanmeshwa
Presenting : Shreeji Ne Pyara Bahu Mogra Na Phool | Dinesh Vaghashiya |
#devotional #kirtan #swaminarayan #gujarati
હે..મોગરા ના ફૂલ સખી મોગરા ના ફુલ
શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ
મોગરા ના ફૂલ સખી મોગરા ના ફુલ
શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (2)
લક્ષ્મી વાડી શ્રીજી ની રુડી રળિયામણી (2)
પુષ્પો લેવા ને હું તો પ્રેમે થી ચાલી (2)
ખીલીયા ખીલીયા રે ત્યાં તો મન ગમતા ફુલ
હે..મોગરા ના ફૂલ સખી મોગરા ફુલ
શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (2)
ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી (2)
કેતકી કરેણ જાઈ જુઈ અલબેલી (2)
મોગરાની પાખડીમાં સૌરભ અમુલ
હે..મોગરા ના ફૂલ સખી મોગરા ફુલ
શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (2)
ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું (2)
વીણી વીણી ને મારું મનડું પ્રોઈ લીધું (2)
એકસોને આઠ ચૂંટ્યા મોગરાના ફૂલ
હે..મોગરા ના ફૂલ સખી મોગરા ફુલ
શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (2)
મોગરાની માળા ગુંથી માવ કવિરાયે (2)
કાવ્યની કુસુમ માળા કદીના કરમાયે (2)
વિણગુણ એ માળાતણા મૂલ છે અમુલ
હે મોગરા ના ફૂલ સખી મોગરા ના ફુલ
શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (3)
Song Name : Shreeji Ne Pyara Bahu Mogra Na Phool
Singer : Dinesh Vaghashiya
Music : Yash Limbachiya & Mehul Vaghela
Mix & Master : Yash Limbachiya
Lyrics : Traditional
Recording : Jazz Music & Studio
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210 Видеоклипы
Jay Swaminarayan Bhagwaan mara parivar upar Rajipo Rakhjo❤❤❤❤❤❤❤❤❤
Jay swaminarayan jay kasthbhanjan dev 🙏🏻👌
વાહ દીનેશભાઈ વઘાસીયા વાહ મનુગોહીલ
ruclips.net/channel/UCKMauLTtaBkZJVBlUJRcQbA
જયસવામીનારાયણ😊
Jay Shree Swaminarayan
🙏jayswaminarayan dayaru rajirahejo🙏
🙏 jai swaminarayan 🙏❤️🎈
🌹🙏🏻जय श्री स्वामिनारायण🙏🏻🌹
Jay swaminarayan
Shree ram sham ghansham maharaj ki Jai shree Narayan dev ki Jai shree nar Narayan dev ki Jai shree Dharm dev bhakimata Hari Krishan maharaj ki Jai radha krishna ki Jai bal swarup ghansham maharaj ki Jai rang mahol Na ghansham maharaj ki Jai
Jay swminarayan
Jay swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
Ramram
Jay shree swaminarayan 🌼🌼🌼
🌼Jay Shhee Swaminarayan🌼
Jay shvami narayana 🙏🏻 Dineshbhai sharsh
Jay swamina
જય શ્રી સ્વામિનારાયણ
જય સ્વામીનારાયણ
Jay swami narayan
Jay svami narayn🙏🙏
Jay shree swaminarayan
*જય શ્રી સ્વામિનારાયણ*
Jay Swaminarayan
Jay Swaminarayan❤❤
Jay swaminarayan 😊
Jai swinararyana❤❤❤❤❤❤
Jai Shree Swaminarayan. Bahuj sundar bhajan gayel chhe. Thanks
🌹🙏jay swaminarayan bhagvan🙏🌹
Jai shree Swaminarayan 🙏🙏🙏🙏
🙏🙏
Jai Swaminarayan
Jay swaminarayan 🙏🙏
Jayswami narayan 🙏🙏
Jay Sri Swaminarayan
🙏🙏🙏🙏
Jay swaminarayan 🙏🙏🌹🌹
Jay swaminarayan 🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤
Jai Shri sawaminarayan
જય શ્રી સ્વામિનારાયણ🙏🙏
Jay Swaminarayn
Jay Swami Narayan 🙏🙏🙏
Jaydwaminarayn
Jay Swaminarayan
Prakashdev Jivraaj Gangani
Kosamba RS Tarsaadi
Jay shri swaminarayan
Jay Swaminarayan I🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay shree Swminrysan
Jay swami Narayan
Jay Swaminarayan🙏🌹
😊
Gadhpur vasi gopinathji maharaj ni jay
જય
શ્રી જી🙏🙏🌹🌹
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
Jay Shree Swaminarayan ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જયસ્વામીનારાયણ
Jay mataji
Jayswaminarayn
સરસ કીંતન જય સ્વામિનારાયણ
Jai swaminarayan 🙏
Jay swaminaryan
Jay shree swaminarayan🙏🏻
TBTW .
Jay Swaminarayan 😊😊❤
Sangitaben Jay Swaminarayan
જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ જયસવામીનારાયણ
Bhavanaben
Jay shree swaminaryan
Jay shree swaminarayan ❤🙏🏻🙏🏻🙏🏻🌏🌏
JAY SHEE SAWAMINARAYaN
Jay sheepdogs sawaminarayan
શ્રીજી મહારાજની મૂર્તિ ની શ્રુરતિમા શીતળ શાંત સુગંધત મેહેકમા અંતર આત્મા માં દિવ્ય. દશૅનમા લીન સહજ થ,ઈ જવાય. મુરતિમા
Jay Swaminarayan,❤❤❤❤❤❤❤❤❤
બહુજ સરસ મોગરા ના ફૂલ🌹👌🏾🌹
🌹🌹🌹🌹🙏🙏❤️🙏👌👌🙏
Jay swaminarayan 🙏
🌹🙏jay swaminarayan 🙏🌹
🙏jay swaminarayan 🙏
❤jal
🎉🎉🎉🎉🎉🎉b Rd dhgjj
Ex sidjd😅
😅jal😂
Jay shree ram ❤❤
Jai swaminarayan
🙏જય🙏 સવામિનારાયણ🙏❤️
Jai shree ram sham ghansham maharaj ki Jai
🙏🌹Jay swaminarayan 🙏🌹
Ase
🚩🌹🌷🥀 જયશ્રીસ્વામિનારાયાણ 🥀🌷🚩
Jay Swaminarayan bhagavan
Jay Shri Swami narayan ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar and komal and chirag from Melbourne Australia 🦘🦘🦘🦘🦘🦘🦘🦘
Jysavami naray
Jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan
જય સ્વામિનારાયણ
ruclips.net/channel/UCKMauLTtaBkZJVBlUJRcQbA
M
Jay shree Swamirayan bhagwan ❤️🙏❤️😊🙏🌹🌹🌺🌸🥰 jay shree krishna 🙏😊❤️
0
❤❤
Jay me
🙏🙏🙏🙏🙏👌
જય શ્રી સ્વામિનારાયણ
જયસ્વામિનારાયણ બાઈ
2:49 saras Bhajan Dabhasa Pipe And Ice Factory
વન ઑટઝણખ
જય સવામિનારાયણ 🌷🙏
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
જય ☝️☝️સ્વામિનારાયણ
@@ShaileshKumar-ko1ima
6:59 I'mt6😅 ki hum@@modiarmy1508
😊
Hi😊
Babulal.g.patel.sadgurudev..jay..savaminarayan.sat.
આઇંગસમાલેનાર ભોસડિનાવ ગુજરાતિલખોન
વાહદીનેશભાઈવાહવજુભાઈવઘાસીયા
પાગલ
Jay Shree Swami naryaann
હું હું
We ww 1:24
૭