ઘરમાં બધાએ કીધું હોટેલ કરતાં પણ વધુ ટેસ્ટી બની છે 😋 તમે પણ આ રીતે ટ્રાય કરજો | Masoor dal tadka.

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • #daltadkarecipe #daltadka #daltadkarecipeingujarati ‪@TheKitchenSeries‬ ‪@RupalsTastyTreats‬
    આજની રેસીપી ગમી હોય તો લાઈક 👍કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો🙏😊
    INGREDIENTS :
    ❤️ દાળ વઘારવા :
    1/2 કપ મસુર દાળ
    1/4 કપ મગની પીળી દાળ
    2 મોટી ચમચી તેલ
    1/2 ચમચી જીરુ
    1/4 ચમચી હિંગ
    1 ઝીણી સુધારેલી ડુંગળી
    2 તીખા લીલા મરચા
    2 ઇંચ ખમણેલું આદુ
    1/4 ચમચી હળદર
    1 ચમચી લાલ મરચું પાવડર
    1 ઝીણું સુધારેલું ટામેટું
    મીઠું સ્વાદ પ્રમાણે
    પાણી જરૂર મુજબ
    1/4 કપ કોથમીર
    1/2 ચમચી લીંબુનો રસ
    ❤️ વઘાર કરવા :
    2 મોટી ચમચી ઘી
    1/2 ચમચી જીરૂ
    3 સૂકા લાલ મરચા
    1 ઇંચ લાંબુ સુધારેલું આદુ
    1 મોટી ચમચી લાંબુ સુધારેલું લસણ
    1 ચમચી કસુરી મેથી
    1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
    ***********************************
    ❤️👉 Gujarati story telling channel : / @trushavoice
    ❤️👉 Tips and tricks by Trusha : / @tipsandtricksbytrusha
    ***********************************
    Thank you for your love and support 🙏🙏

Комментарии • 2

  • @artidave2725
    @artidave2725 26 дней назад

    Very nice recepi thank you.

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  26 дней назад

      Welcome 🤗 thanks for watching 😊 please stay connected 🙏