વાહ vtv news આપે ખુબ જ રસપ્રદ અને જરૂરી માહિતી લઈને આવ્યા છો...આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.....ઇતિહાસ વિશે યોગ્ય માહિતી રાખવી અને આપણા ઇતિહાસ સાથે જોડાયેલા રહેવું તે આપણી સૌ ની નૈતિક જવાબદારી છે 🎉🎉❤❤
મારું નામ મહેશ છે મારા ગામનું નામ નવા કુવા છે તાલુકો માલપુર છે જિ સાબરકાંઠા . સિધ્ધપુર પાટણ થી આવતા હતા દસ વરસ થઈ ગયા હજુ આવ્યા નથી અમે યાદ કરીએ છીએ અમે જૂની પરંપરા ભુલવા માંગતા નથી
જય માતાજી અમારા બારોટજી કોણ છે તેની ખબર નથી તો તે બારોટજી નુ નામ સરનામું મેળવવા માટે અમારે ક્યાં જવું. અમારી અટક પરમાર છે (રાજપૂત )ગાંધીનગર નારદીપુર છે
જય હો બારોટ સમાજ ધન્ય છે તમારી જ્ઞાતિ ને ઉજળો ઈતિહાસ 👌👌👌💥💥💥💥💥💥💥👍
૧.જગમાલદાદા ખાવડીયા
૨. ગાંગણશી દાદા
૩. લખમશી દાદા
૪. દાના દાદા
૫. દેવા દાદા
૬. સારા દાદા
૭. કરમશી દાદા
૮. પૂના દાદા
૯. જોધા દાદા
૧૦. રાહા દાદા
૧૧. ભીમા દાદા
૧૨. ચીકા દાદા
૧૩. ભુપત દાદા
૧૪. અશોક ભાઈ ( પીતા )
૧૫. ઋતિક ( હું પોતે )
જય હોં બારોટ જી ખુબ ખુબ આભાર મારા વંશ નો ઇતિહાસ સાચવવા માટે 🙏
Bhai amara Barot nathi
મુકને આ બધુ .
બેકાર છે આ બધુ
વાહ vtv news આપે ખુબ જ રસપ્રદ અને જરૂરી માહિતી લઈને આવ્યા છો...આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.....ઇતિહાસ વિશે યોગ્ય માહિતી રાખવી અને આપણા ઇતિહાસ સાથે જોડાયેલા રહેવું તે આપણી સૌ ની નૈતિક જવાબદારી છે 🎉🎉❤❤
Jay mataji barot saheb
જય બારોટ સમાજ સત્ સત્ નમન્
Gaam Bhasriya mheshana ❤ Barot shmaj Phchan❤
મને ગર્વ છે કે હું બ્રહ્મભટ્ટ બારોટ છુ. 😊
Barot Bano bhai.
badha barot ek j che ek samaj ma bhedbhaav na rakho
હા રાવજી હા
જેમને પોતાનો ઇતિહાસ જાણવો છે તે હરિદ્વાર જઈને જાણી શકાય છે ત્યાં બધા જ્ઞાતિ નો ઈતિહાસ છે
Hardwar ma to jeni ashthi padhrwa gya hoy ane kon kon aaya hoy eno etihas hoy janm maran no na hoy
Barot pase nikle e Hari duvar nomale
જય માતાજી અમે ભાવનગરી ગોહેલ છે અમારો અસલ કુડનો દીવો કોન થાય તે જણાવવા વિનંતી જય માતાજી
ૐ જયશ્રી બારોટ જી એન પાસ કરોડો પુરજો નાભ નામા વાલી હોછે
અમે દક્ષિણ ગુજરાત નાં ભરવાડ છે
અમારૂ ગોત્ર રોકકડકા છે
2016 માં બારોટ આવ્યાં હતાં ત્યાર પછી નથી આવ્યાં
હું.મોડાસા.નો. વતની સુ.અમારી.અટક.ઠાકોર.સ.અમારા. બરોટજી વીસ.માહિતી.આપશોજી.😮😮😮😮😮
મિસ્ત્રી સુથાર મિસ્ત્રી સુથાર ના બારોટો વિશેની માહિતી બારોટ કોણ છે ક્યાં રહેશે તેનો નંબર આપશો
લોહાણા સમાજ ના બારોટ કોણ છે
Very nice 👍
Jay mataji
Location?
Jay.mahskalima.parsmarparivar
હું એક ક્ષત્રિય ઠાકોર સમાજ માં થી આવું છું... અને અમે બારોટ ને ભગવાન બરાબર સમજીએ સીએ... બારોટ જી આવે ત્યારે અમે એમની સેવા કરીએ છીએ
મારું નામ મહેશ છે મારા ગામનું નામ નવા કુવા છે તાલુકો માલપુર છે જિ સાબરકાંઠા . સિધ્ધપુર પાટણ થી આવતા હતા દસ વરસ થઈ ગયા હજુ આવ્યા નથી અમે યાદ કરીએ છીએ અમે જૂની પરંપરા ભુલવા માંગતા નથી
ગોંડલીયા નોબારોટ કોણશે તેં જણાવો
Garv se barotji........ Jay mataji
ગોંડલીયા નોબારોટ કોણશે તેં જણાવો અને એમનું નામ શું છે તે કૌયારેશે
અમારા બારોટ નામ કિર્તીસિહ અમરસિહ બારોટ છે અમને બહુ ગર્વ છે.સોઠા પરમાર
સિંધા પરીવાર નો ઈતિહાસ જણાવશો ભાઈ ગામ ધુવારણ. તા.ખંભાત. જી.આણંદ
મકવાણા ના બારડ ની માહિતી હોય કેજો ભાઈ....
અમારા બારોટ કોણ ઈ અમને ખબર નથી
તળપદા કોળી મા મેણીયા ના બારોટની ખબર નથી કેમ જાણવુ
Mkuesh
Vtv news. Mahesana Ma kya barot malse
Amara vaivancha Barot ji vadhavan limdi thi save se amari vansavali laine
ગો શવામીભારથીકુલદેવીકુઈ
હું કરછ થી મારી કોલી સંનરા અટક છે ને કુળદેવી કોણ છે ને ગોત્ર સુ છે
🚩💥🙏⚔️
જય માતાજી અમારા બારોટજી કોણ છે તેની ખબર નથી તો તે બારોટજી નુ નામ સરનામું મેળવવા માટે અમારે ક્યાં જવું. અમારી અટક પરમાર છે (રાજપૂત )ગાંધીનગર નારદીપુર છે
તમારૂ મુર ગામ કયુ ભાયાતા હોઈ એમને પુછો
હું પણ ગાંધીનગર થી જ છું અમે ચૌહાણ ( ઠાકોર) છીએ. તમારા કુટુંબ માં કોઈ મોટી ઉંમર ના વડીલ ને પૂછી જોવાનું બારોટ વિશે .
@@kuldeepthakor8844 હું પણ ઠાકોર ચૌહાણ સુ ભાઈ રાજકોટ
Mare mara Barot nu address jioe che
Amara barotji Bhanubhai aa video ma che Kshatriya Parmar samaj na..
Thada parivar na barot kon che te janasho
Raguvanshi lohana na barot kon
Hu Ghana samay thi wait Karu che parantu temna koi samachar nathi to janava vinnati
AME Solanki che mud vatan manjusar
જય માતાજી 🙏
ભાળ મા જાય પુર્વજ ....
Ame auodichay sahstra brahman 6i kotavad patan pase amaru gam 6.hal ame chhala gam 6iye Amara barotji kon 6
Jadav (vadhiyar) no itihas ni mahiti janavj sako to saru
Bhil majirana petajati vagela toamara bharotji kon6amone khabr nathi
Solanki Barot baroa baranpura hata have emon koi ato pato nathi barroda baranpura jemnu nam bachubahai Barot hatu
Je 2 Bhai hata & Ambaji ma koi mandir hatu
Jamnagar na chudasama na barot no number koi pase?
Ginati
અમારી, કીળદેવી, ક ઈછે, કબરની, કોટવાળ અટકછે
Jay mataji