જય શ્રી કૃષ્ણ હું તમારા દરેક વિડિયો જોઉં છું.તમે સતત જરૂરિયાતમંદો ની સેવા કરો છો તે ખુબજ જ સરાહનીય છે .તમે ગરીબોના ભગવાન છો.....તમને સત સત વંદન.તમને અને તમારા પરિવાર જનો ને ભગવાન હંમેશા ખુશ રાખે એવું પ્રાર્થના..... ભગવાન તમને
સાચું સઝેશન આપ્યું એ બહુ સારી વાત છે..પણ ગરીબ નિરાધાર ના આશુ લુછવા એ કઈ નાની માંના ખેલ નથી .અને ખજુર ભાઇ એ તો એમનું આંખુ જીવન ગરીબો ની . સેવા માં સમર્પિત કર્યું છે... love you bro 🥰 Mahadev bless you 🙏
મોટા ભાઇ ઉંઝા ગામમાં એક પરીવાર છે.તેમા ૩ બાળકો છે.તે. બાળકો ના માતા પિતા ગુજરી ગયા છે.તે બાળકો નોધારા થઈ ગયા છે.તો.આપ મદદ કરવા વિનંતી.... પ્રવિણભાઇ મો...૬૩૫૧૭૪૩૪૧૯
જય માતાજી ખજુરભાઈ મઢડા માં સવો ધન્ય સે તમને હું ખાતરી કરૂ છું તમે ગરીબ ની સેવા કરો સવો તમને ભગવાન ઘણુ આપે ખજુરભાઈ મઢડા ગામ રંડોલા રોડ પર આવેલા માંડી ની પરિસ્થિતિ ખરાબ છે તેને ૩ સોકરા છે એક અપંગ છે બીજા ને મગજ ની બીમારી છે આની આ આશા પૂરી કરો તો સારું તેને પણ મકાન ની જરૂર છે આતો તમે મઢડા સવો એટલે જાણ કરી એ પેલા કોમેન્ટ કરી થી તમે જોયો કે ના જોયો એતો ખબર નથી જોયો લેજો સર આટલી મારી વિનંતી છે જય માતાજી સર
ધન્ય સે ખજૂરભાઈ તમારી જનેતાને કે આવા સપૂત નો જન્મ આપી અનેક દુખિયાના બેલી બન્યાસો ખુબખુબ અમારા આશીર્વાદ સે કે આપ ખૂબ તંદુરસ્ત ભગવાન રાખે અને સેવાનાં કામ કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
હર હર મહાદેવ ખજૂર ભાઇ ખૂબ ખૂબ અભિનંદન. વધુ એક પરિવાર નો હિસ્સો બની તમે આ 6 લોકોની જિંદગી બદલી.તે બદલ આભાર ભગવાન ભોળાનાથ તમને&તમારી ટીમને અને તમારા પરિવારને સદા સુખી અને નિરોગી રાખે તેવી દુવા કરીએ છીએ.
ખજૂર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન લોકોને અપીલ કરું છું ખજૂર ભાઈ એ તો સમજવા નથી સાથે સાથે ગરીબોની સરકાર એવું બહુ મોટું દેશભરમાં નામ ચલાવે છે હવે ભાજપા સરકારને આ વિડીયો દેખાડો સરકારની જાણ કરો દેવી નર્મ વિનંતી જય માં ભવાની દરેક તાલુકાના ધારાસભ્યને લોકસભાના સંસદ સભ્યોની આવું દેખાડવાની જરૂર છે ધારા સભ્યો ક્યાં કામ કરે છે? લોકસભાના સંસદ સભ્ય કયા કામ કરે છે સરકાર શું કરે છે સરકારને ખબર પડે ગામના સરપંચે આપકો આપવાની જરૂર છે
Nitin❤As always ever I seen yr this unconditional work, Really ! Dear hats of u, Tarun & team members जो ईश बिना स्वार्थ वाली मुहिम में कड़ी धूप में भी ऐसे अशाय लोगोका आश्रय बना रहे हो और बच्चों को एक नया जीवन प्रदान कर रहे हो. . Stay blessed😌Guys❤
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ આવા ગરીબોને ઘર બનાવી આપો છો અને રોતા ગરીબોના આસુડા લુસોસોખૂબ ખૂબ ધન્યવાદ હે ભગવાન આ બાળકોને રોતા જોઈ ને પડી પણ આંખો ભરાઈ જાય છે
Bhai aap jaisa sabhi logon Ko hona chahie mujhe aap per bahut jyada Garv hai ki aap garibon ki madad karte hain mujhe bahut Khushi hai thank u bhai garibon ki madad ke liye❤❤❤❤❤❤❤❤❤
જય માતાજી ખજુર ભાઇ ધન્ય છે તમને હંમેશા સ્વસ્થ રાખે એવી મહાદેવ ને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અને પૂરી ટીમ ને મારા જય શ્રી કૃષ્ણ .....👍👌👌🙏🙏
મહાદેવ તમને આવા સરસ મજાનુ કર્મ કરવા નુ બળ એવી ભોળાનાથ ને પ્રાર્થના 🙏
ખજૂર ભાઈ દરેક જગ્યાએ તમારા જેવા ધારાસભ્ય હોય તો કોઈ માણસ ને હેરાન ન થાવું પડે ખુબ ખુબ અભિનંદન ભાઈ જય ઠાકર
ખજૂર ભાઈ ને ધારાસભ્ય બનવું હોયતો મારા ખ્યાલ પ્રમાણે બધાજ ખજૂર ભાઈ ને મત આપશે?
🙏જય માતાજી🙏 જય વડવાળા🙏
જય માતાજી
માનવ સેવા જ પ્રભુ સેવા છે, ખજૂર ભાઈ તમે સાચે માં ભગવાન ની સેવા કરો છો. ભગવાન તને હંમેશા ખુશી રાખે
કોઈ કઈ પણ બોલે ભાઇ તમે જે પણ સેવા નુ કામ કરો છો તે કરતા રહેજો,,, ઍક ભાઇ તરીકે મારા અને મારા દાદા હનુમાન નાં આશીર્વાદ તમારી સાથે છે ખજૂર ભાઇ ❤❤❤❤
જય શ્રી કૃષ્ણ
હું તમારા દરેક વિડિયો જોઉં છું.તમે સતત જરૂરિયાતમંદો ની સેવા કરો છો તે ખુબજ જ સરાહનીય છે .તમે ગરીબોના ભગવાન છો.....તમને સત સત વંદન.તમને અને તમારા પરિવાર જનો ને ભગવાન હંમેશા ખુશ રાખે એવું પ્રાર્થના.....
ભગવાન તમને
વધુ એક પરિવાર ને ખુશીઓ મળી
મહાદેવ ગુજરાત ની ધરતી પરના દેવ ને હર હંમેશા તંદુરસ્ત રાખે 💐💐💐👍👍👍👍
Jay mataji
@manojvansfodiya1531AA
સાચું સઝેશન આપ્યું એ બહુ સારી વાત છે..પણ ગરીબ નિરાધાર ના આશુ લુછવા એ કઈ નાની માંના ખેલ નથી .અને ખજુર ભાઇ એ તો એમનું આંખુ જીવન ગરીબો ની . સેવા માં સમર્પિત કર્યું છે... love you bro 🥰 Mahadev bless you 🙏
ખજૂર ભાઈ તમે શ્રીકૃષ્ણનો અવતાર છો
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤
🙏🙏🙏🙏❤❤❤❤
કોણ કોણ ખજુર ભાઈ ને દિલથી❤ સપોર્ટ કરે છે 🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏 ભગવાન નું સ્વરૂપ છો તમે વાલા નીતિન ભાઈ
જય માતાજી
જય માતાજી
જય માતાજી
ખજૂરભાઇ ને કોન કોન ભગવાન માને છે ❤
Jk taviya
Ham ❤❤❤
❤❤❤
सरकार क्या कर रही है
મોટા ભાઇ ઉંઝા ગામમાં એક પરીવાર છે.તેમા ૩ બાળકો છે.તે. બાળકો ના માતા પિતા ગુજરી ગયા છે.તે બાળકો નોધારા થઈ ગયા છે.તો.આપ મદદ કરવા વિનંતી....
પ્રવિણભાઇ
મો...૬૩૫૧૭૪૩૪૧૯
ધારાસભ્ય હમેશા ખજૂર ભાઈ જેવા જ હોવા જોઈએ તોજ લોકશાહી બચશે........ જય હો ખજૂર ભાઈ... ખૂબ ખૂબ અભિનંદન 💐👌👌
ભગવન હોય એ આછું લૂછે બાકી મનાવી નુ કામ નહિ સ્લૂટ સે સાહેબ. નીતિન ભાઈ. ખુબ સરસ બહુ લાબી ઉમર. આપે તમને 🎉
જીદગી મેં સંઘર્ષ કંસે કરના હૈ વો કોઇ આપશે સીખે.. ગર્વ મેહસૂસ હોતા હે જબ ખુદ આપ ઇસ કામ મે જૂડ જાતે હે . યુહી બરકરાર રખીયે યે રવાની. . આગે જાકે યે ખુદ બન જાયેગી એક યે યાદગાર કહાની...જીતની ભી તારીફ કરું મેં આપકી ઔર આપકી ટીમ કી ખતમ નાં હો પાયેગી જુબાની હમારી....🙏🏻🙏🏻🙏🏻
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
ખજુર ભાઇ તમને ભગવા વધુ આપે છેઃ 🙏 જય માતાજી
ખજૂરભાઈ ગરીબો માટે પરમપિતા પરમેશ્વર છે. કળિયુગના સમયમાં અવતરેલા સાક્ષાત ભગવાન છે. એમના કાર્યને હું. નતમસ્તક વંદન કરું છું. 🌹🌹🙏🙏🙏🌹🌹👏👏
બોવ સરસ કામ કરો સવો ભાઈ
ભગવાન તમને ખૂબ આપે
જય શ્રી રામ 🎉
Nice 👍 work
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
બહુ સરસ કામ કરો છો નીતિનભાઈ તમે ખરેખર ભાઈ તમે ગરીબોના ભગવાન કહેવાય જેટલું લખવું એટલું ઓછું છે ભાઈ જય આશાપુરા માં
ખુબ ખુબ આભાર આ પરિવાર ખુબ આશિર્વાદ મલશે તથા દરેક લોગો જોવા ના પણ આશિર્વાદ મલશે.
ખજુરભાઇ સાથે કોન્ટેક્ટ કરવા માટે......એક પરીવાર ને મદદની જરૂરત છે.....
Actor + Dancer + Singer + Super Star + Motivater
+ Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life
sir 🙏 જય માતાજી 🙏
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન સ્વરૂપ માને છે ❤
Jk taviya
હુ
Hu
Hu pan
@@vipulkumarkhaniya619 1q
જય માતાજી ખજુરભાઈ મઢડા માં સવો ધન્ય સે તમને હું ખાતરી કરૂ છું તમે ગરીબ ની સેવા કરો સવો તમને ભગવાન ઘણુ આપે ખજુરભાઈ મઢડા ગામ રંડોલા રોડ પર આવેલા માંડી ની પરિસ્થિતિ ખરાબ છે તેને ૩ સોકરા છે એક અપંગ છે બીજા ને મગજ ની બીમારી છે આની આ આશા પૂરી કરો તો સારું તેને પણ મકાન ની જરૂર છે આતો તમે મઢડા સવો એટલે જાણ કરી એ પેલા કોમેન્ટ કરી થી તમે જોયો કે ના જોયો એતો ખબર નથી જોયો લેજો સર આટલી મારી વિનંતી છે જય માતાજી સર
કોને કોને ખજુર ભાઈ કૃષ્ણ રૂપ લાગે છે
ધન્ય સે ખજૂરભાઈ તમારી જનેતાને કે આવા સપૂત નો જન્મ આપી અનેક દુખિયાના બેલી બન્યાસો ખુબખુબ અમારા આશીર્વાદ સે કે આપ ખૂબ તંદુરસ્ત ભગવાન રાખે અને સેવાનાં કામ કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
Bhai, તમે જે કરો છો લોકો માટે એવા કામ ભાગ્યજ કોઈ કરતુ હોઈ તમારી સેવાને તમારી દયાને તમારી લાગણી ને 10000000 સલામ bhai🙏🏻...
તમારા કાર્ય ને લાખ લાખ વંદન કરી એ છે.🙏🙏🙏 ❤ Jay mataji khajur ❤ bhai ❤
હર હર મહાદેવ
ખજૂર ભાઇ ખૂબ ખૂબ અભિનંદન. વધુ એક પરિવાર નો હિસ્સો બની તમે આ 6 લોકોની જિંદગી બદલી.તે બદલ આભાર ભગવાન ભોળાનાથ તમને&તમારી ટીમને અને તમારા પરિવારને સદા સુખી અને નિરોગી રાખે તેવી દુવા કરીએ છીએ.
જય શ્રી કૃષ્ણ ખજુરભાાઈ ભગવાન તમને સો 100 વર્ષ ના થાવ બેન ને જોઈ ને મને આંખ માં આંસુ આવી ગયાં 🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અને પૂરી ટીમ ને મારા જય શ્રી કૃષ્ણ 🙏❤️🙏❤️🙏❤️🙏👍👍👍👌👌👌👌
ખજૃર ભાઈ દૅખવાવાળા ધણા લૉકૉછૅ તમારાજૅવા દાતાર કૉઈ આપણા દેશમાં નથી ભાઈ નીતીન❤❤❤❤❤❤❤❤
ખજૂર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન લોકોને અપીલ કરું છું ખજૂર ભાઈ એ તો સમજવા નથી સાથે સાથે ગરીબોની સરકાર એવું બહુ મોટું દેશભરમાં નામ ચલાવે છે હવે ભાજપા સરકારને આ વિડીયો દેખાડો સરકારની જાણ કરો દેવી નર્મ વિનંતી જય માં ભવાની દરેક તાલુકાના ધારાસભ્યને લોકસભાના સંસદ સભ્યોની આવું દેખાડવાની જરૂર છે ધારા સભ્યો ક્યાં કામ કરે છે? લોકસભાના સંસદ સભ્ય કયા કામ કરે છે સરકાર શું કરે છે સરકારને ખબર પડે ગામના સરપંચે આપકો આપવાની જરૂર છે
ખજુરભાઈ તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન.❤
ખૂબ ખૂબ સરસ ખજૂર ભાઈ ભગવાન તમને વધુ ને વધુ આપે જેથી તમે હજુ આવા વધારે પરીવાર ની મદદ કરી શકો 😊🙏🙏
જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઇ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની ❤🎉
જય માતાજી ખજુર ભાઈ ધન્ય છે તમારી માતાને કે તમે ગરીબોને મદદ કરો છો તમે તો કણૅ નો અવતાર છો❤❤❤❤❤
નીતિન ભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો ❤
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના.
Jk taviya
ખજુરભાઇતમોનેઅનેતમારામાતપિતાનેલાખલાખ
વંદનકેતમોગરીબોભગવાનબનીતેઓનેતમે
ઘરબનાવીઆપોછેખુબ અભિનંદન
કનુભાઇવડોદરા
ખજૂર ભાઈ તમે કળીયુગ ના આધુનિક કૃષ્ણ છો જય દ્વારકાધીશ 🙏🙏🙏
Love you Khajur Bhaai....from Assam Guwahati
ખજૂરભાઇ તમની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ કે તમે બહું સારું કામ કરો છો તે માટે 🙏👍
ખરેખર ધન્યવાદ છે ખજૂર ભાઈ ને❤❤
નાની ઉંમર અને મજબૂરી ને લીધે બાળકે કામ કરવું પડ્યું 😔 . તે બદલ ભગવાન સહારો કરવા માટે આવ્યા . ❤❤🙏
Khare khar bhagwan cho tame su jiv che tamaro salute sir
આ વ્યક્તિ ને તો જોવા થી પણ એમ લાગે જાણે મુરલીધર મહારાજ ના દર્શન કરી લીધા ❤❤❤❤❤❤
અમારી ટીમ દ્વારા પણ સેવા કાર્ય કરીએ છીએ
લોકો ની સેવા કરવી એજ એક લક્ષ્ય
દર મહિને 18 થી 22 પરિવાર ને રસાન કીટ
Abhar tamari team ne
Khajur bhai na phone number
National award milna chahiye .. kHAJUR BHAI ANE POPATBHAI AHIR 🙏 JAY SHREE KRISHNA 🚩
જય માતાજી ગારીયાધાર તાલુકા મુસ્તુફા ❤
Khajurbhai NE Naman....Aapne Dil thi salam saheb...
થાનગઢ મોટી ખોડિયાર માંજી દુઃખી છે
Nitin❤As always ever I seen yr this unconditional work, Really ! Dear hats of u, Tarun & team members जो ईश बिना स्वार्थ वाली मुहिम में कड़ी धूप में भी ऐसे अशाय लोगोका आश्रय बना रहे हो और बच्चों को एक नया जीवन प्रदान कर रहे हो. .
Stay blessed😌Guys❤
ભાઈ તમે ખરે ખર ભગવાન છો 😢❤
Jk taviya
જે કામ અમારું ગામ 5000 ની વસ્તી હોવા છતાં ના કરી શકુ એમાં ભેગા અમે પણ આવી ગયા એ તમે આવીને કરું મઢડા ગામ વતી આપનો ખુબ ખુબ આભાર ભાઇ 🙏
Bhai madhda kya aavyu address aapjo ne
Khajur Bhai garib ni madad kare tamne khub khub dhanyawad ❤
Khub saras seva khajur bhai ni... Jsk🙏
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઇ.
તમારી મદદ થી આજે ઘણા લોકો સુખી થયા છે. વંદન છે તમને
લાખો વંદન તમારી જનેતાને🙏🙏🙏🙏🙏🙏
મહાદેવ તમને હંમેશા ખુશ રાખે.❤ જય જાની દાદા ❤
કળયુગ નો રામ સે ખજુરભાઈ ❤❤❤
તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏🙏🙏🙏🙏
હું ખજુરભાઈ ને ભગવાન માનું છું 🙏🙏🙏🙏🙏
ખજુર ભાઈ તમને તો વંદન છે પણ તમારી જનેતા ને પણ વંદન છે મારા વાલા ઠાકર તમને આવા સારા કાર્યો કરવા ની શક્તિ આપે 🙏🙏
જે ગામ સરકાર ને કરવાનું હોય એ કામ ખજૂરભાઈ કરી રહ્યા છે. ખજૂરભાઈ ખરેખર કર્ણ થી કમ નથી.... Keep it up bhai
ખજૂર ભાઈ એક રિયલ ભગવાન અને રિયલ હીરો છે જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
ખુબ સરસ ખજૂર ભાઈ આ રીતે બધા ની સેવા કરતા રહો એવી ભગવાન પાસે મારી પ્રાથના સે ❤🙏
Jk taviya
વાહ નિતીનભાઈ વાહ તમને સો સલામ છે 👌👌👍👍🔥🔥🦁🦁💪💪
નીતીન ભાઈ જાની ખજૂર ભાઈ તમારી આખી ટીમને જય માતાજી હર હર મહાદેવ
નિતિન દિકરા તું માણસ ભલે છો પણ આ કળિયુગનો ભગવાન છે. મારા વાલા તને લાખો વંદન.
Nitinbhai tame aa darti parna bhagavan 6👌👌👌👍👍👍
કળયુગમાં પણ સાક્ષાત સાક્ષાત ભગવાન સે ખજુર ભાઈ❤
ધન્ય સે તમારી જનેતાને🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બસ ગરીબોને મદદરૂપ થનારી આપની જિંદગીને લાખો-લાખ વંદન.🌷🙏
Gujarat na Karn Nitin bhai janii ho ❤
aa chhokra ne joy kharekhar aasu aavigya khjurbeta tmari seva ne salam
જય માતાજી ખજૂર ભાઈ જય માતાજી તમારી પુરી ટીમને જય શ્રી કૃષ્ણ
અને કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤
ખજુર ભાઈ ભગવાન નુ એક સ્વરૂપ .જ .છે ❤❤❤❤❤❤❤❤❤
કોન કોન ખજુરભાઈને ભગવાન માને છે
Kajur bhai saxat. Bhagwan na gharna. Mans. Say
Khajurbhai real Bhagwan nu rup banine dharti per aavya che . Jai Jinendra 🙏🌹
तारी बेसूरी पिपूड़ी वागाडवानु बँध कर.
@@ArvindPateluk sala patel pase paiso che to pan daan karta nathi kre tene karvade sala
Hu
Khajur Bhai aap bahut hi dayawan enshan hai mujhe gujrati nhi aati phir bhi aap ka video dekhta hu bahut sukun milta hai
I Love you ખજુર ભાઈ❤❤❤❤❤ જય શ્રી રામ❤❤
ખજૂર ભાઈ જુઞ જુઞ જીવો
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ તમે તો ગરીબો ના ભગવાન છો ❤❤❤❤❤
ખજૂર ભાઈ કોના કોના ફેવરિટ ભગવાન છે?
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ આવા ગરીબોને ઘર બનાવી આપો છો અને રોતા ગરીબોના આસુડા લુસોસોખૂબ ખૂબ ધન્યવાદ હે ભગવાન આ બાળકોને રોતા જોઈ ને પડી પણ આંખો ભરાઈ જાય છે
Bhai aap jaisa sabhi logon Ko hona chahie mujhe aap per bahut jyada Garv hai ki aap garibon ki madad karte hain mujhe bahut Khushi hai thank u bhai garibon ki madad ke liye❤❤❤❤❤❤❤❤❤
🙏જય માતાજી ભગવાન તમને હમેશા ખુશ રાખે🙏
કળયુગ નો ભગવાન છે ભાઈ ખજૂર ભાઈ 🙏🏻
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
Jk taviya
Bhagavan che aa kalyougama bhai khajur and team
વેરી. વેરી. ફાઇન. ખૂબ ખૂબ આભાર આપણે કોઈની મદદ કરીશું.હકીકીમાલિક .આપણી મદદ કરશે. તમારી બધાની.ચોખ્ખી ભાવના હમેશા ચોખ્ખી. જ.રાખજો.
જય માતાજી 🙏❤️
હા મારા ગુજરાત ના કૃષ્ણકુમારસિંહજી હા
હું ભગવાન ને એવી પ્રાર્થના કરું કે મારા ખજુર ભાઇ ખુબ આભાર
ખજૂરભાઈ આજ દિશા માં આગળ vadta raho ane ગરીબો જરૂરિયાત વાળા લોકોને મદદ કરતા રહો... જય માતાજી
જય મેલડી માં ખજુર ભાઈ❤️❤️❤️
સંસ્કાર આવતા પણ પેઢીઓ લાગે અને જતા પણ...ખૂબ સરાહનીય