ઈશ્વરદાન ભાઈ તમારી વાત એકદમ સાચી છે વર્ષોથી ખેડૂત બજારો દેવાદાર અને દેવાદાર બનતો જાય છે ખેડૂતને કહ્યું હતું કે તમને 2014 માં વડાપ્રધાન બનીશ તો તમારું દેવું માફ કરીશ પણ એક રૂપિયો દેવું માફ કર્યું નથી જ્યારે અત્યારે મહારાષ્ટ્રમાં જેવું માફ કરે ગુજરાતના ખેડૂતને શા માટે નહીં ગુજરાતના ખેડૂતે થપ્પડ ને અન્ય શા માટે આ સરકાર તો નેતા અને ઉદ્યોગપતિઓને લોન આપવા માટે બેઠા છે નાના માણસોને બચારા ને ફોન લીધી હોય તો 50,000 ની લાખ રૂપિયાની હોય કારણ કે એને ખબર છે કે હું ભરી શકવાનું નથી ખેડૂત પાસે મહેનત સિવાય કાંઈ નથી ટાટા કે સાચી મહેનત કરે છતાં પણ એના ભાવ ખેડૂતોને મળતા નથી અમે ખેડૂતોનું આવક ડબલ કરશો ડબલ તમે તો દેવું કર્યું ખેડૂતોનું સુધરી જા હજુ સમય છે નકર કુદરત તમને માફ નહીં કરે એટલું યાદ રાખજો જો કુદરતની થપાટ તમને પડશે ને તો તમને રોતા કોઈ રોકી નહીં શકે
એકદમ સાચી વાત છે એક ગરીબ માણસ લોન નભરે તો એનું મકાન જપ્ત કરવામાં આવે છે

🙏
Tameto.marad.manascho.saheb.alokonu.pap.bharai.gayuche.saheb