સ્ત્રીની સુંદરતા એના પરિવાર અને ચરિત્ર માં છે

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 10

  • @MangalaVpatel
    @MangalaVpatel 2 месяца назад +1

    🙏🙏👌

  • @dudhatmehul7308
    @dudhatmehul7308 8 месяцев назад +3

    vah ben vah dhanya se tamne

  • @veenakapadia206
    @veenakapadia206 6 месяцев назад +2

    A symbol of feminine virtues

  • @Hanuman-o1r
    @Hanuman-o1r 4 месяца назад +1

    Wah. Mulani. Ban. Sarsh. Ban. Hi. Badal. Sakti. Hay.bhai.nahi.karay.Gay.pahali.bhul.ban.ni.hoy.

  • @mahendrasojitra3936
    @mahendrasojitra3936 7 месяцев назад +1

    સાચા અર્થમાં દીકરી કેવી હોય તેનો ઝવેરચંદ મેઘાણી લિખિત પ્રસંગના માધ્યમથી આપે ખૂબ સરસ વાત કરી. બેન આપને કોટી કોટી વંદન. પણ વાતના ભાવાવેશમાં આપણાથી બે પાત્રોની વાતમાં ક્યાંક અમુક વાક્યો અધ્યાર મતલબ કે લોપ થઈ જાય છે.ઉપરોક્ત પ્રસંગમાં હીરબાઇ બે હાથમાં તલવાર લઈને નીકળે છે.પછી વછેરાને છોડવા ભાલો લઇને દેવાયત બહારવટિયો ઘરમાં આવી જાયછે.આ વાક્યને આપ સ્પષ્ટ રીતે સમજાવી શક્યા નથી.મતલબ તે જગ્યાએ આપની રજૂઆતમાં કંઇક ખૂટે છે.હા, મેં તેટલો વીડિયો બે ત્રણ વાર રીપીત કર્યો એટલે ખ્યાલ આવ્યો કે ભાલો લઇને આવવા વાળો દેવાયત છે.પણ તે જગ્યાએ આપની રજૂઆતમાં ક્યાંક અધુરાશ લાગે છે.કૃપયા આપ વીડિયો નો તેટલો ભાગ સાંભળશો તો આપને પણ સ્પષ્ટ ખ્યાલ આવશે.અસ્તુ.