સંતાકૂકડી//Gujarati Comedy Video//કોમેડી વીડીયો SB HINDUSTANI

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии •

  • @Gujaratnamojila
    @Gujaratnamojila 2 года назад +40

    વાહ જેઠાલાલ વાહ તમે તો બહુ ભારે કરી 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀 ખુબ સરસ વિડીયો બનાવ્યો 👌👌👌👌👌એસ બી હિન્દુસ્તાની🇮🇳ટીમને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏

  • @lebusinhrathod8618
    @lebusinhrathod8618 2 года назад +22

    ખુબ ખુબ🙏 અભીનંદન🙏 ભુબતજી🙏 ખેંગારજી🙏 જય માતાજી🙏 જેઠાલાલ હરીભા🙏🙏🙏

  • @koamleditingking1111
    @koamleditingking1111 2 года назад +90

    જય માતાજી મિત્રો આજે સોમવાર છે મા મેલડી તમને બધાને એસ બી હિન્દુસ્તાની ને આગળ વધારે એવી મારી પ્રાર્થના છે

  • @thakorkirti5980
    @thakorkirti5980 2 года назад +29

    ડીજીટલ યુગ મા લુપ્ત થઈ ગયેલી જૂની રમતનુ પુનરાવર્તન કરી ખરેખર બાળપણ યાદ આવી ગયુ એસ બી હિંદુસ્તાની ટીમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ..જય માતાજી મિત્રો🙏

  • @rahulshih_rajput_001
    @rahulshih_rajput_001 2 года назад +18

    જય માતાજી આજે ચૂંતણી છે તો ભધા ભાઈ યો મતદાન આવશ્ય આપજો એસબી હિંદુસ્તાની ટિમ ખુબ ખુબ અભિનંદન જય માતાજી 🙏🙏🙏

  • @ramjithakor520
    @ramjithakor520 2 года назад +76

    જય માતાજી બધાં મિત્રો ને ખુબ ખુબ અભિનંદન ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ જય માતાજી 🙏🙏

    • @pintublog
      @pintublog 2 года назад +1

      જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
      સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

  • @p_kvaghela599
    @p_kvaghela599 2 года назад +66

    જય માતાજી 🙏🏼 બધા મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી 🙏🏼

    • @pintublog
      @pintublog 2 года назад +3

      જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
      સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

    • @gokaldesai7124
      @gokaldesai7124 2 года назад +1

      👌🙏💎

  • @vishu_raja_19_19
    @vishu_raja_19_19 2 года назад +117

    🙏 જય માતાજી ઓલ ફ્રેન્ડ 👑એસ બી હીદુસટાની ટીમને ખુબ ખુબ અભિનંદન 🙏❤️🥰

    • @pintublog
      @pintublog 2 года назад +5

      જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
      સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

    • @storyloverdhiren7026
      @storyloverdhiren7026 2 года назад +2

      मोदी गया गुजरात गया

    • @udaygamer9827
      @udaygamer9827 2 года назад +1

      Lo

  • @anandthakorundra1065
    @anandthakorundra1065 2 года назад +40

    જય માતાજી બધા મિત્રોન શુભ કામનાઓ છે જય પુરબા ફઈ સધી માં 🙏👍

    • @pintublog
      @pintublog 2 года назад +3

      જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
      સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

    • @rakeshdabhirakeshdabhi4639
      @rakeshdabhirakeshdabhi4639 2 года назад

      @@pintublog જય માતાજી

  • @vavechadipak5774
    @vavechadipak5774 2 года назад +13

    વાવેચા પરિવારની માં સધી 🙏
    વાવેચા તરફથી જય માતાજી 🙏

  • @mansungthakor.9356
    @mansungthakor.9356 2 года назад +56

    જય માતાજી બધાં મિત્ર ખુબ ખુબ અભિનંદન 🙏👍👍

    • @H_V_Offlcial
      @H_V_Offlcial 2 года назад +3

      Ha

    • @pintublog
      @pintublog 2 года назад +1

      જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
      સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

  • @pintublog
    @pintublog 2 года назад +15

    જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
    સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

  • @chavdanarendrasinh9421
    @chavdanarendrasinh9421 2 года назад +31

    Jay mataji 🙏 SB હિન્દુસ્તાની ટીમ તથા મારા મિત્રો ને શુભ સવાર 🌹🙏😍👌🇮🇳

    • @pintublog
      @pintublog 2 года назад +1

      જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
      સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

  • @MaheshThakor-dw8fp
    @MaheshThakor-dw8fp 2 года назад +7

    જોરદાર વિડિયો

  • @pinyupk4478
    @pinyupk4478 2 года назад +17

    આજે સોમવાર છે જય હર હર મહાદેવ 🙏 આજે ચુંટણી હોવાથી બધા મિત્રો અવશ્ય મતદાન કરજો❤️❤️ જય વિર મહારાજ 🙏🙏🙏

  • @sachinthakor1155
    @sachinthakor1155 2 года назад +27

    🙏🏻જય શ્રી માહાકાળી માં 🙏🏻

  • @Mr_Rathore_9920
    @Mr_Rathore_9920 2 года назад +45

    જય માતાજી મિત્રો 🙏🙏
    આજે ચૂંટણી શે તો વોટ બધાજ મિત્રો એ અવશ્ય કરવું જોઇએ 👍👍

  • @bharatsinhvaghelajaybholen9303
    @bharatsinhvaghelajaybholen9303 2 года назад +13

    શુભ સોમવાર હર હર મહાદેવ બધા મિત્રોને

  • @malipintubhaimali4137
    @malipintubhaimali4137 2 года назад +12

    વાહા 😍 તમારી સંતાકૂકડી તમારી ટીમ ની બહુ ગમી મજા આઈ આમ જ હંમેશા હસાવતા રહો અમને મજા આવશે😘😘

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 2 года назад +11

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏

  • @jaymeldimaa5435
    @jaymeldimaa5435 2 года назад +28

    જય માતાજી બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન

  • @jayrambhairabari6162
    @jayrambhairabari6162 2 года назад +10

    આજે સોમવાર છે જય ભોળાનાથ જય માતાજી

  • @gujjugujarati1674
    @gujjugujarati1674 2 года назад +10

    કોણ કોણ માને છે કે માં બાપ આપણા ભગવાન છે

  • @AKHATDIGITAL1
    @AKHATDIGITAL1 2 года назад +10

    કોણ કોણ માને છે કે માં બાપ ના ચરણો માં સ્વર્ગ છે 🙏🏻💗💗💗💗

  • @gujaratidigital...5635
    @gujaratidigital...5635 2 года назад +89

    જય માતાજી બધાં મિત્રોને 🙏

  • @vkgajjar1268
    @vkgajjar1268 2 года назад +5

    ભઈ, સમય બઉ મહાન છે અને મારો ભગવાને બઉ મહાન છે. 😀

  • @vikrampatne7894
    @vikrampatne7894 2 года назад +10

    ખુબ ખુબ સરસ વાઘુજી અને જેઠાલાલ નો રોલ ખુબ સરસ આવ્યો 😄😄😜😜🤪😃😀

  • @dineshthakor913
    @dineshthakor913 2 года назад

    હા મોજ હા સુપર કૉમેડી વિડિયો જોરદાર 👌👌👌🙏🙏🙏🙏

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 2 года назад +1

    Jay mataji Vaa saras video S B Tim vaa Jordar vidio

  • @dashraththakorofficial4633
    @dashraththakorofficial4633 2 года назад +13

    Jay mataji 🙏⭐⭐

  • @bhaveshbrahmbhatt248
    @bhaveshbrahmbhatt248 2 года назад

    જોરદાર વિડિયો ભાઈઓ 👌👌👌👌

  • @balvantthakor9789
    @balvantthakor9789 2 года назад +6

    માથાભારે ચીઠી સરસ વીડિયો બનાવ્યો છે પાર્ટ -૨ જલ્દી બનાવજો ખુબજ મોજ આવી ગઈ છે.
    જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમ ના બધા સભ્યોને.🙏🙏

  • @officialdarbarmonbha4375
    @officialdarbarmonbha4375 2 года назад +34

    જય માતાજી ❤️❤️❤️

  • @H_V_Offlcial
    @H_V_Offlcial 2 года назад +15

    જય માતાજી બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન આગળ વધો જય માતાજી 🙏🙏🙏

    • @pintublog
      @pintublog 2 года назад +4

      જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
      સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

    • @djarvindthakor256
      @djarvindthakor256 2 года назад +2

      જય માતાજી

  • @pravinthakorthakor9274
    @pravinthakorthakor9274 2 года назад +5

    જય માતાજી સરસ વિડિયો છે 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @sohamp8440
    @sohamp8440 2 года назад +7

    સરસ ભાઈયો જય માતાજી

  • @vijaysinhrajput.3749
    @vijaysinhrajput.3749 2 года назад +7

    વાહ વાઘુભા જોરદાર હો👍👍

  • @jadavmahendra8717
    @jadavmahendra8717 2 года назад +43

    જય માતાજી બધા મિત્રો ને 🙏🙏🙏🙏

  • @mr.india.vala2005
    @mr.india.vala2005 2 года назад

    Vah moj moj... 👌👌🙏🙏😊😊

  • @Pintu-671
    @Pintu-671 2 года назад +12

    🚩જય માતાજી બધા ભાઈઓ 🚩

  • @meldidigital8366
    @meldidigital8366 2 года назад +1

    મતદાન અને કન્યાદાન તો સમાજમાં જ સમજાય એને વંદન🙏🙏

  • @BKgujrativlog5430
    @BKgujrativlog5430 2 года назад +7

    👑જય પુરબાફઈ સધીમા👑 S B હિન્દુસ્તાની ના ઓલ ફ્રેન્ડ્સ ને જય માતાજી🙏🙏💝

  • @makwanamanish1897
    @makwanamanish1897 2 года назад

    Very nice brother vaghu fumtaji mafuji dasrath baskhu hari bhupat khengar balvant jordar navo subject laya khub sars video jordar 👌👌👌👌🙏🙏🙏

  • @bharatdesai9493
    @bharatdesai9493 2 года назад +4

    વાઘુજી 👍 જોરદાર બધા મિત્રો સરસ વિડીયો 👍👍

  • @DJ_Jagdish_Thakor
    @DJ_Jagdish_Thakor 2 года назад +14

    Jay mataji 🙏🏻🙏🏻🙏🏻

  • @COMEDYAN_ALPESH
    @COMEDYAN_ALPESH 2 года назад +5

    હર હર મહાદેવ // જય રામદેવપીર//જય હનુમાનજી//જય બાબરા મામા

  • @prakash.941.
    @prakash.941. 2 года назад +7

    આજે ચૂંટણી છે મતદાન કરવા જજો ❤❤

  • @anandthakorofficial1526
    @anandthakorofficial1526 2 года назад

    એક હબીબી નો વિડિયો બનાવો ❤️❤️❤️❤️ જોરદાર કોમેડી સાથે👍👍👍👍

  • @remeshpatel7534
    @remeshpatel7534 2 года назад +418

    આજે ચૂંટણી છે તો મતદાન અવશ્ય કરજો ભાઈઓ

    • @bharthjithakorbharthjithak2648
      @bharthjithakorbharthjithak2648 2 года назад +28

      વોટ કોને આપવૂ

    • @pintublog
      @pintublog 2 года назад +21

      જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
      સુપર છે વીડિયો હો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા વીડિયો જોવા નુ ભુલશો નહી પ્લીઝ એકવાર જરુરથી જોવો જય સધી માં

    • @remeshpatel7534
      @remeshpatel7534 2 года назад +17

      શંકરભાઈને

    • @ll_tip_YONO_GAME_l
      @ll_tip_YONO_GAME_l 2 года назад +8

      ના

    • @thegeming7421
      @thegeming7421 2 года назад +18

      વોટ ભાજપ માં

  • @pravinbhaipatel1383
    @pravinbhaipatel1383 2 года назад +3

    🙏🏻 Jay Mataji 🙏🏻👍 Mubarak ho tum sab ko khush raho 🙏🏻 Good morning 🙏🏻

  • @zalajaydip6341
    @zalajaydip6341 2 года назад +5

    No.1 The End 😂😂😂😂😂😂😂

  • @anilprajapati6154
    @anilprajapati6154 2 года назад

    જોરદાર મજા પડી ગઈ 👍👍👍

  • @devrajsinhrajput105
    @devrajsinhrajput105 2 года назад +4

    Jay mataji bhaio 🙏🙏👍👍🔥❤️❤️❤️❤️❤️❤️❤️

  • @hitespatni2718
    @hitespatni2718 2 года назад +1

    ફૂમતાજીને મફુકાકા ની કોમેડી મોકલજો આ ના ચાલે આ ગલત છે જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમને અભિનંદન

  • @MIT_Prajapati_199
    @MIT_Prajapati_199 2 года назад +7

    તમે કોને વોટ આપશો ☝☝☝☝

  • @atumbiyadigital1205
    @atumbiyadigital1205 2 года назад +6

    આજે ચુંટણી છે તો તમામ ભાઇ બહેનો મતદાન કરજો મતદાન એજ મોટું દાન છે જય દ્વારકાધીશ 🙏🙏

  • @pintubgajjarpbgajjar7666
    @pintubgajjarpbgajjar7666 2 года назад +1

    Jordar bhai

  • @ramsengrajput5447
    @ramsengrajput5447 2 года назад +8

    એસબી હીન્દુસતાની ટીમને વીનંતી કે ભાઈ તમારી પર્સનલ ટીમજ રાખો તો વધારે સારું

    • @jioair-q9h
      @jioair-q9h 2 года назад

      વાત સાચી se

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 года назад +1

    Jay mataji jay shree Radh krishna khub sarash video all Sb Hindustani tem congratulations From Jahu mucikal Grup VEERTA Rohit shi zala

  • @bharatbhaithakor3313
    @bharatbhaithakor3313 2 года назад +2

    🙏🙏🙏🙏 ખૂબ સરસ બઘા મિત્રોને જય સઘીમા 🙏🙏🙏🙏 જય મહાકાળી માં 🙏🙏🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @thegeming7421
    @thegeming7421 2 года назад +4

    Jay GOGA BAPA 🙏🙏 JAY SADHI MA 🙏🙏

  • @Jigneshtriveditopic
    @Jigneshtriveditopic 2 года назад +1

    Ha maru SB hindustani team ha maru ponso Patan ha

  • @tinadiwan1347
    @tinadiwan1347 2 года назад +5

    જય સધી 🙏🏻મારાં બધા ભાઈઓ ને

  • @sujalbadipurrabari9173
    @sujalbadipurrabari9173 2 года назад +2

    મિસ્ટર ઈન્ડિયા ચેપ્ટર 2 ભાગ આવાદો ભાઈઓ

  • @cgofficial495
    @cgofficial495 2 года назад +13

    જય માતાજી મિત્રો 🙏🏻❤️
    આજે મતદાન છે તેથી બધા મિત્રો મતદાન અવશ્ય કરજો 🙏🏻 પણ આ વખતે ચૂંટણીનો વિડિયો કેમ ના બનાવ્યો?

  • @bajurathwa1199
    @bajurathwa1199 2 года назад +1

    Kdk 😍

  • @maheshkumarmaheshkumar6966
    @maheshkumarmaheshkumar6966 2 года назад +1

    👍🙏🙏🙏🙏 ભાઈ

  • @patelvairag1145
    @patelvairag1145 2 года назад +3

    Jay ambe maa🙏
    Jay umiya maa 🙏
    Jay angashi maa🙏
    Jay hanuman Dada 🙏
    Jay veer maharaj🙏
    Har har mahadev 🕉

  • @અમેગોગાનાદિવાના

    🙏જય સધી માં મિત્રો ને શુભ પ્રભાત 🙏

  • @malukrabari975
    @malukrabari975 2 года назад +1

    હા ભાઈ હા 🔥

  • @mrgj24vala84
    @mrgj24vala84 2 года назад +1

    Jay Mataji 🙏🙏🏻🙏🏻🙏🏻

  • @RameshBhai-gk2ln
    @RameshBhai-gk2ln 2 года назад

    જય. માતાજી. ખૂબ. સરસ. મજા આવી. બચપન. યાદ. આવી. રમેશભાઇ. ઠાકોર. જયપુર. થી

  • @જયમાતાજીવાગડોદ

    જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ

  • @shrimalikrishna9539
    @shrimalikrishna9539 2 года назад +1

    Ha Jitiya ha 😂😂😂

  • @jigarjamanpurthakor4087
    @jigarjamanpurthakor4087 2 года назад +1

    મત અવશ્ય આપજો. મતદાન તો મહાદાન છે. કોઈ પક્ષ ની વાત નથી પણ આપણને યોગ્ય લાગે ત્યાં મતદાન તો કરવું જ જોઈએ.

  • @RAHUL_GAMER_1k_RR
    @RAHUL_GAMER_1k_RR 2 года назад +9

    ખુબ સરસ સંતા ટૂકડી ની રમત

  • @vallabhbhaiamliyar6674
    @vallabhbhaiamliyar6674 2 года назад +1

    Jordar video.

  • @govindbhaimevada8383
    @govindbhaimevada8383 2 года назад

    જોરદાર વિડીઓ છે જેઠાલાલ એતો ખુબ ભારે કરી

  • @solankikitubha1539
    @solankikitubha1539 2 года назад +1

    જય માતાજી ભાઈઓ જય ભારત સાથે જણાવવાનું કે બીજી ટીમ ના એક્ટર નાં લાવશો

  • @___mr____Rahul____143
    @___mr____Rahul____143 2 года назад +8

    Good morning bhai

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 2 года назад

    જય માતાજી👏🏻👏🏻👏🏻...🌻🌷🌹😍

  • @ramdevflavars
    @ramdevflavars 2 года назад +4

    ખુબ સરસ 🙏🙏

  • @rajugauswami8729
    @rajugauswami8729 2 года назад +1

    Super mitro khub aagal va

  • @Gujaratiinstagramreels6419
    @Gujaratiinstagramreels6419 2 года назад +13

    Moj

  • @razzz.panchal
    @razzz.panchal 2 года назад +1

    Hasi hasi pet dukhi gayu wahh moj 🤣🤣

  • @parjithakor1439
    @parjithakor1439 2 года назад +4

    👌👌સુપર

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 2 года назад +8

    જય ચેહર મા બધા મિત્રોને

  • @jasavantdarbar6232
    @jasavantdarbar6232 2 года назад

    બુમ‌ સે મારા sb hindustani ની

  • @rameshdesai5500
    @rameshdesai5500 2 года назад +8

    Jay mataji
    🙏

  • @mekap798
    @mekap798 2 года назад +1

    જેઠાલાલ એમને તમારા જેવું બોલતા નથી આવડતું તમારા ટીમ ના માણસો વિડિયો સારો બનાવે છે

  • @fuljicahudaryfuljicahudary2645
    @fuljicahudaryfuljicahudary2645 2 года назад

    😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀🤣🤣😂😂🤣🤣😂🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣😂😂🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣😂😂🤣🤣🤣🤣🤣🤣😂😂🤣🤣🤣😂😂🤣🤣🤣😂😂🤣🤣😂😂🤣🤣🤣😂😂🤣🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣😂😂🤣🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣😂😂🤣🤣😂😂😂🤣🤣🤣🤣🤣😂😂😂 હરીભા હવે સંતાકુકડી રમજો મોજ આવશે સુપરહિટ વિડીયો

  • @rajameldivara1865
    @rajameldivara1865 2 года назад +7

    Good morning Bhai❤

  • @Arvind_87
    @Arvind_87 2 года назад +1

    મ།...બાપ ના આશીર્વાદ 🙏

  • @bharatprajapati2289
    @bharatprajapati2289 2 года назад +1

    જય માતાજી બલ્લુભાઈ

  • @senmaprakash6367
    @senmaprakash6367 2 года назад +1

    🙏🙏Jay ma mogal🙏🙏

  • @thakorprakashji649
    @thakorprakashji649 2 года назад +6

    જય માતાજી ખુબ ખુબ અભિનંદન

  • @_daksh_prajapati_007
    @_daksh_prajapati_007 2 года назад +1

    આજે ચૂંટણી છે કોણ કોણ🌸 ભાજપને મત આપશે

  • @vadhers6715
    @vadhers6715 2 года назад +1

    આ વીડયો મા ઉદાસી જવુ લાગ્યુ જો ભાઈઓ ખોટો ટાઈમ બગાડયો

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 2 года назад +5

    હરીભા ની મોજ હા ❤😍🤣😄

  • @thakorarvind7131
    @thakorarvind7131 2 года назад

    ખરે ખર હો બાળપણ યાદ આવી ગયું...