Gujarat Sea Shore | ગુજરાતનો દરિયા કિનારો | Cyclone | વાવાઝોડુ | Heavy Rainfall | ભારે વરસાદ

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024
  • દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વીય ક્ષેત્ર અરબ સાગર અને લક્ષદ્વીપમાં ઓછું દબાણ સર્જાયું છે. આગામી 24 કલાક દરમિયાન આ દબાણ વાવાઝોડાનું સ્વરૂપ લેશે, અને તે ભારે ચક્રવાતમાં પરિણમશે. ત્યારે 2 જૂન સવારથી આ વાવાઝોડું ઉત્તર તરફ વળે તેવી શક્યતા છે. જેને કારણે 3 જૂનથી ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. પહેલા આ ચક્રવાત ઓમાન તરફ જવાનું હતું, પણ હવે ફંટાઈને ગુજરાત તરફ વળ્યું છે.
    #GujaratSeaShore #Cyclone #HeavyRainfall #GujaratiNews
    Stay connected with us on social media platforms:
    Subscribe us on RUclips
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.c...

Комментарии •