Комментарии •

  • @prajapatimukeshbhai4255
    @prajapatimukeshbhai4255 16 дней назад +2

    ખુબજ સરસ ...માર્ગદર્શન આપ્યું છે...

  • @nredits7699
    @nredits7699 16 дней назад +1

    👍👍👍

  • @GANGARAMVASAVA-g5y
    @GANGARAMVASAVA-g5y 8 дней назад +1

    સર અરજી માં બેંક details એન્ડ રેશન કાર્ડ details હાલમાં ની નાખે તો ચાલે કે સર

  • @GANGARAMVASAVA-g5y
    @GANGARAMVASAVA-g5y 10 дней назад +1

    સર વિનોવિંગ ફેન એ ઇલેક્ટ્રિક મોટર વાળો આવશે કે

    • @kisansang008
      @kisansang008 9 дней назад

      નય. ટ્રેકટર ઓપરેટેડ

  • @jaygogaedit5664
    @jaygogaedit5664 15 дней назад

    Good information

    • @kisansang008
      @kisansang008 15 дней назад +1

      @@jaygogaedit5664 આભાર

  • @miniAshishtractor9685
    @miniAshishtractor9685 11 дней назад

    અરજી કયાં કેટલા દિવસ પછી સબસિડી મળે છે

    • @kisansang008
      @kisansang008 11 дней назад

      અરજી કર્યા બાદ પાત્રતા નક્કી થાય. ત્યાર બાદ સરકરશ્રી ની ગાઈડલાઈન મુજબ સાધન ખરીદવા માટે ઓર્ડર મળે.

  • @jesingharkha9487
    @jesingharkha9487 14 дней назад +5

    સબસિડી મળતી નથી. સ્માર્ટફોન ખરીદી પર સહાયની અરજી કર્યા ને એક વર્ષ થઈ ગયું. બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ હજી સુધી સબસીડી મળી નથી

    • @kisansang008
      @kisansang008 14 дней назад

      @@jesingharkha9487 સરકારશ્રીની ગ્રાન્ટ ની ફાળવણી ની મર્યાદા મુજબ ઓર્ડર નીકળતા હોય છે સાહેબ

  • @BhavaniDigital-ex3zq
    @BhavaniDigital-ex3zq 11 дней назад

    Sprayer pump ni arji kema krvi

    • @kisansang008
      @kisansang008 11 дней назад

      પાક સંરક્ષણ સાધન માં

  • @Fjfjdjck
    @Fjfjdjck 12 дней назад

    7/12 માં જેમના નામ છે તે લોકો સહી નથી આપતા જમીન અલગ અલગ છે પણ નામ સાથે છે

    • @kisansang008
      @kisansang008 12 дней назад

      એ તમારે ઘર સમજૂતી કરવી પડે સાહેબ. એમાં અધિકારી કાઈ નો કરી શકે

  • @sanjaybapodra3479
    @sanjaybapodra3479 12 дней назад

    Bhai 1 khata mathi ketli arji kari chakiye

  • @baradvarashakalabhai5719
    @baradvarashakalabhai5719 15 дней назад

    Trector sanedo ma ketli sabsidi se

    • @kisansang008
      @kisansang008 15 дней назад

      @@baradvarashakalabhai5719 25000

  • @rijwanmothiya6494
    @rijwanmothiya6494 13 дней назад

    Mare jamin ni baourty karva ni che a ni kay Shay aave

    • @kisansang008
      @kisansang008 13 дней назад

      તાર ફેન્સીંગ માં સહાય મળે પણ વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખોલવાનું બાકી છે

  • @Tharvideo190
    @Tharvideo190 15 дней назад

    હલર ની અરજી કરવામાં bill joiae

  • @jokhiyasajid4602
    @jokhiyasajid4602 12 дней назад

    Sir tume hudi na mashin ni subsidy frome kevi rite bhrvu aena par ek video banavu ne

    • @kisansang008
      @kisansang008 12 дней назад

      @@jokhiyasajid4602 ok

    • @jokhiyasajid4602
      @jokhiyasajid4602 12 дней назад

      @@kisansang008 thanks 🙏

    • @jokhiyasajid4602
      @jokhiyasajid4602 12 дней назад

      મત્સ્ય પાલન ની યોજનાઓ
      ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ મશીન પર સહાય (દરીયાઇ ) (રાજ્ય સરકાર)

  • @Tharvideo190
    @Tharvideo190 15 дней назад

    હલર ની અરજી કરવા માટે પાવર થરેસર માં જ અરજી કરવી પડે

    • @kisansang008
      @kisansang008 15 дней назад

      @@Tharvideo190 હા. હલર ને પાવર થ્રેસર કેવય

  • @aslampathan8617
    @aslampathan8617 14 дней назад

    Tactar nu nathi

    • @kisansang008
      @kisansang008 14 дней назад

      @@aslampathan8617 Na. Aenu hal nthi open thayu

  • @funkid662
    @funkid662 15 дней назад

    થરેસર માં હલર આવે કે

    • @kisansang008
      @kisansang008 15 дней назад +1

      થ્રેસર અને હલર બેય એક જ થાય

  • @danajivanol2469
    @danajivanol2469 15 дней назад +1

    એક જ ખેડૂત એક થી અલગ અલગ સાધનોમાં અરજી કરી શકે?

    • @kisansang008
      @kisansang008 15 дней назад +1

      Ha. અરજી કર્યા બાદ થોડા સમય પછી બીજા સાધન માં અરજી કરી શકો. એક જ સમયે નહીં થાય