જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને કપાસની અને કપાસ અમારે અહીંયા કાઢવા મીંડા છે. સારો કપાસ રાખી રહ્યા છે.ખરાબ કપાસ બજારમાં વહેંચી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
Saheb Tamara Video To Bahuj Sara Hoi Chhe Tamari Mahiti Pan Sari Hoi Chhe Pan Kapas Na Bhav Vadhta Nathi Ye Kheduto Ne Moti Musibat Chhe Saheb Jay Shree Krishna
જય શ્રી કૃષ્ણ ગામડે 1415 થી 1430 સુધી જ આપે છે બોટાદ જીલ્લો ગામ લાખણકા CCI ખરીદી ચાલુ રહેશે ત્યાં સુધી 1500 ભાવ થશે નહિ? CCI પણ 1480 માં ખરીદી કરે છે (સુપર કપાસ) ગઢડા hade માં
જયશ્રીસીતારામ જયશ્રીરાધેકિસન
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને કપાસની અને કપાસ અમારે અહીંયા કાઢવા મીંડા છે. સારો કપાસ રાખી રહ્યા છે.ખરાબ કપાસ બજારમાં વહેંચી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને કપાસની મહિતી આપી છે. પંડ્યા સાહેબ આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
આદિત્ય ભાઈ પંડ્યા જય શ્રી રાધે કૃષ્ણ જય શ્રી સીતારામ ઉમાપતિ મહાદેવ કી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર જય શ્રી ગણેશાય નમઃ સરસ માહિતી તમારો વિડીયો દરરોજ શેર કરી દઉં છું
🙏🙏
❤❤ માહિતી આપવા બદલ આભાર સાહેબ
OM Jay Shree Sita Ram Ji
OM Jay Shree Radhe Krishna Ji
Namaskar Brahman Devta Ji
🙏🙏🙏🙏🙏
Very good Saheb
મોરબી બાજુ ના ગામડા માં 1420 કીએ છે
Saheb Tamara Video To Bahuj Sara Hoi Chhe Tamari Mahiti Pan Sari Hoi Chhe Pan Kapas Na Bhav Vadhta Nathi Ye Kheduto Ne Moti Musibat Chhe Saheb
Jay Shree Krishna
દુનિયા આખી માં આજે સમસ્યા છે મિત્ર પણ સુધરશે ત્યારે નીકળવાનું
@@farmermarkets
Atyare CCI Ma Aapvano Vichar Chhe Saheb Kem Karay Aap Nu Shu Kahevu Chhe Saheb
Cci વાળા 1494મા રાખેછે
1420થાયછે અમારા ગામડી
જય શ્રી કૃષ્ણ
ગામડે 1415 થી 1430 સુધી જ આપે છે
બોટાદ જીલ્લો ગામ લાખણકા
CCI ખરીદી ચાલુ રહેશે ત્યાં સુધી 1500 ભાવ થશે નહિ? CCI પણ 1480 માં ખરીદી કરે છે (સુપર કપાસ) ગઢડા hade માં
સાચું છે બેન
1420સુધી ના વેપાર છે ગામડે
1400
Kala kaya gaya
છે આખું જોવો
કપાસ ની cci ની ખરીદી છે એટલે કપાસિયા રોજ વેચે એટલે બજાર નથી થતું
સાચું
જય જવાન જય કિસાન પંડ્યા સાહેબ પંડ્યા સાહેબ પેલી વિનાનો આજુ મારે 120 મણ કપાસ પડ્યો છે 1500 ભાવ ક્યારે થશે જાન્યુઆરીના મધ્યમ સમયમાં થઈ જશે તો પ્લીઝ જવાબ આપવા વિનંતી કરું છું અને અમારે અત્યારે ગામડે બેઠા કપાસના ભાવ 1440 થી 30 બોલાય છે સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો વઢવાણ ગામ કરણગઢ
January na end sudhi ma laage che . પણ અત્યારે જે ભાવ છે એમાંય હવે કંઈ મોટો ઘટાડો ન થાય
મારે હાલ 100/ મણ કપાસ પડ્યો છે ખેડા જિલ્લા ના કપડવંજ ભાગ્યોદય જિનમા 1400/ થી 1450 સારી કવોલિટીના ભાવ ચાલે છે પણ 1500/ ભાવ કયારે થશે એ જણાવશો