દુધ અને ગોળ નો ઉપયોગ કરવાથી પહેલા જાણી લો આ વાત....તમે આ ભુલ ના કરતા.
HTML-код
- Опубликовано: 9 фев 2025
- દુધ અને ગોળ ના ઉપયોગ બાબતે ઘણા સમય પર દુધ અને ગોળ ના ઉપયોગ કરવાથી ખેતી પાક માં થતી અસર પર આપણે એક માહીતી સભર વિડીયો આપ્યો હતો જેમાં ખેડૂતો એ સારો રસ દેખાડયો અને વધું માહીતી માટે જણાવી રહ્યા છે ત્યારે ફરી એજ વિડીયો ની માહીતી આપણી ચેનલ સાથે નવા જોડાયેલાં મિત્રો ને પણ મળે તે હેતુથી ફરી અપલોડ કર્યો છે જય દ્વારકાધીશ