તુજ જનેતા તુજ માતા ભવે ભવ ભુલાય ના તુજ જનેતા તુજ માતા ભવે ભવ ભુલાય ના હે મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે પારણીયે પોઢાડી માં તું હેતે હાલરડાં ગાવે જો મોર રે બપૈયા કોયલ હામભળવા ને આવે જો નંદના લાલાને માં જશોદા જેમ ઝુલાવે જો નંદના લાલાને માં જશોદા જેમ ઝુલાવે જો મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે હો નિંદરા ના આવે બેટો હોય ઘરની બાર જો ખખડે ડિલીને માં હરખે દ્વાર ઉઘાડે હો આવ્યો મારા લાલ માં વારણા લેઈ વારે વારે જો આવ્યો મારા લાલ માં વારણા લેઈ વારે વારે જો મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે જો મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે જો હૈયું રે હેમાળો માં તુ દયાનો મીઠો દરિયો જો અમી વરસે અંખડીયુમાં વરસે અહાડી હેલી જો કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો મારી જનમની દેનારી સરલા બા ની યાદ બવ આવે જો મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે જો
Bewafa na song j mast che jiga bhai tame gito chodaso to ame lutasu yar Bewafa song to tamri saan che Ame Tamara bewafa na song na aashik chia Love jiga bhai jio hajaro saal Haju 3 4 પેઠી જાય એટલા બેવફા સોંગ બનાવો યાર
અખિલ જોડે પંદર દિવસ ની મુલાકાત હતી તો પણ પ્રેમ હતો
ક્યા છે અખિલ 😮😮😮
માંનુ વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે પણ કે દાને અદભૂત ભાવ રચ્યો છે ખરેખર અદભૂત..
તારી યાદ આવે મારી પાંપણે પાણી પડાવે..
🙏🙏
વાહ કે દાન....ભાઈ..વાહ ....
ધન્ય છે જીજ્ઞેશ ભાઈ તમારી જનેતા ને....
જીજ્ઞેશ ભાઈ તમે આ પ્રકાર ના ગીતો માટે બનેલ છો...બેવફા ના ગીત મૂકો ..હવે
આ ગીત સાંભળીને આંખમાં આશુઆવી ગયા
Ha bhai maa ni yad bahuj Aave se . mari Mmamy ne mri gye 18 varsh thai gya
આ ગીત મને ખૂબ ગમે છે પણ બહુજ રડાય જવાય છે કવિ 🙄🙄🙄🙄🙄🌹
Sachi vaat
💯 bro
મને પણ યાદ આવે છે.
મારી મમ્મી ની.
માં ઉપર નું આ ગીત ફાઈન ગાયું
છે...... વાહ.........લવ અને બેવફા ના ગીતો બહુ ના ગાશો.....
સુપર સોંગ
વાહ ભાઈ વાહ માતા ની યાદ લાવી દીધી વાહ વી. પી ડિજીટલ જય માતાજી 🙏🙏🙏🙏🙏
તુજ જનેતા તુજ માતા ભવે ભવ ભુલાય ના
તુજ જનેતા તુજ માતા ભવે ભવ ભુલાય ના
હે મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે
મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે
તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે
તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે
મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે
પારણીયે પોઢાડી માં તું હેતે હાલરડાં ગાવે જો
મોર રે બપૈયા કોયલ હામભળવા ને આવે જો
નંદના લાલાને માં જશોદા જેમ ઝુલાવે જો
નંદના લાલાને માં જશોદા જેમ ઝુલાવે જો
મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે
મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે
હો નિંદરા ના આવે બેટો હોય ઘરની બાર જો
ખખડે ડિલીને માં હરખે દ્વાર ઉઘાડે હો
આવ્યો મારા લાલ માં વારણા લેઈ વારે વારે જો
આવ્યો મારા લાલ માં વારણા લેઈ વારે વારે જો
મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે જો
મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે જો
હૈયું રે હેમાળો માં તુ દયાનો મીઠો દરિયો જો
અમી વરસે અંખડીયુમાં વરસે અહાડી હેલી જો
કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો
કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો
મારી જનમની દેનારી સરલા બા ની યાદ બવ આવે જો
મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે જો
માં
🥰🥰
❤
❤❤❤❤❤😢😢😢
plse forverd❤❤❤😢
Maa to maa se, maa maharana pratap ni hoy k shivaji ni ke psi aapno Janam denari , ma to ma se mitro❤😢😢😢😢 me to maa nathi joi pn eni kmi roj vartay se
કાય ના ઘટે જેને મા નથી એને રડાય જાયઃ એવુ જોરદાર ગીત સે 🙏🙏👌😢
बात चाहे हम puri दुनिया se कर le पर bhabhu आप कि कमी koi भी puri नही कर सकता...! Miss you bhabhu 😭😭😭
વાહ જીગ્નેશ ભાઈ તમે આ સોંગ બદલ કોટી કોટી નમન કરું છું અદ્ભુત
Wah khub saras Ma nu varnan karelu chhe👏👏👏
Why Jignesh Bhai vah❤❤❤
વાહ કવિરાજ...માં એ માં
Very.very.
વાહ જીગનેશ ભાઈ વાહ
Wah Jignesh Kaviraj Koyalsebhi Surila Aavaj Ke Aap Malik Ho Selute The Great Song For Mother
Miss you maa😔😔
વાવા
ગોળ વિના મોળા કનસાર મા વિના શુનો સંસાર 👏🙏👍
Jordar ❤️❤️❤️Bro...
Wah #JigneshBarot
Wah #VPDigital (VP Chara)
Hii ❤❤❤❤❤
👉🙏જય જોગણી માં🙏👈
👉🙏જય ગોગા.S.M.R🙏👈
હા જીગા ભાઈ
🚩જય બાબા રી જીગનેસભાઈ+હસિયા ઉશતાજ
🙏 Maa 🙏
Ha Hasya ha Tari yaad aave.vaah jiga bhai
VA VP digital 👑
Wah Kaviraj Tamari Jibdaginu Sauthi Great Geet Bhajan
Jay ho
Vah kedanbhai Gadhavi git na rachita khub adabhut rachana.
Vah
જીગ્નેશ ભાઈ એક મફત ની સલાહ આપું તમે છે ને બેવફા ના ગીત ગાવાના છોડી દો અને માતાજી ભગવાન ના ગીત ગાવાનું સરું કરી દો પછી જોવો તમે
1000% વાત સાચી
સાચી વાત ભાઈ world ma Nam thase માં સોનલ કરજે માં સોનલ લાંબુ જીવન આપે
બરોબર છે ભાઈ
દિલ નો બેતાજ બાદશાહ
Na bhai mane jiga vagar no mja aave yar Ana jevu song koi na gay bewafa nu
Aaje mari maa ni yad aavi gya
❤❤❤❤❤
Jay mogal 🙏
Jay hooooo
❤
Miss you maa
જેવુ લખ્યુ છે એવુ જ કવિરાજ ગાયુ છે જિગનેશ કવિરાજ ગુડ ગુડ ગુડ વાહ સરસ 👌👌👌👌👌💚💙💜🧡🤎
🙏
કય છે અખિલ
Jay Ho Maa... 🙏
😭😭😭😭
Jordar, jigu,bhai,🌷🌹👍
Mne aa geet bov gme che
Mhara mota bhay aagtmne bhu gamese marijnm denarimaa
🙏🙏
મને ખૂબ ગમે છે આ ગીત જીગ્નેશભાઈ
Wah...
સરસ ભાઈ સરસ છે.
Hii
Aapni sanskruti nu jatan karti vaani 🙏🙏🙏
1 nabar
Osm
Aa geet ma kruntaye kay ksar nthi sodi aanu mul nothay vah😢
😭😭😭😭 હે મા તારી યાદ આવે માં 🙏🙏
ખૂબ જ સરસ જીગ્નેશ ભાઈ
વાહ જીગ્નેશ કવિરાજ નું સોથી બેસ્ટ સોંગ માં
Saras jignesh Bhai ni moj
Kedane je mani mmta no nisod aama neshele jg aa khu tolu aenathi vishesh kayno hoy
૨૦૨૨ નુ સુપર સોંગ
બહુ સરસ ગાયુ અને વારંવાર ગાઉં છું
, Ok 👌😥
😢😢😢😢
Ma🙏
Bhai bhai
Super bhai
maaabappp
માં .ઍ માં .હૉ બીજા વગડા ના વા🙏🏻🙏🏻🙏🏻
Rovdavi didha jigneshbhai
Ha kaviraj ha
જીગ્નેશ કવિરાજ
જય હો " જનેતા " 🙏🏻
સરસ કવિરાજ ગુડ ગુડ ગુડ જનની જોડ સખી એ મને ખૂબ ગમે છે 👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Superb song
Maa teri yad aati hai
હા ગુરુજી હા
Wonderful words
અખિલ
Good lake
KASAMSATI
🙏🙏🌹🌹
Omg what a song I miss you mom
જય માં
Papa nu aavu sem song banavo jignesh bhai
@Anil Chotaliya વાહ જીગા ભાઈ વાહ માતર નો ભાવ સારો ગયો જગદીશ
@Anil Chotaliya જીગાભાઈ સારું ગયું ભાવ સારો તમારો જગદીશ લીમડા
Hh 😘
🥺🥺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏💐💐💐💐💐💐
6:51
Bewafa na song j mast che jiga bhai tame gito chodaso to ame lutasu yar
Bewafa song to tamri saan che
Ame Tamara bewafa na song na aashik chia
Love jiga bhai jio hajaro saal
Haju 3 4 પેઠી જાય એટલા બેવફા સોંગ બનાવો યાર
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
sonaL.RahuL.jaDhv.nu.Satiti.Dukav.mot.Virastnati.Ben.Dikarine.Datva.nu.KavnunaHi.VaLm.Dikra.suhag.3vavru.Rethsh.Rajpur.nugar.sonaLjDvVavaru.che.100.tar.B.s.F.R.BuPagr.ganeshji.maDir.Bapunagr.kayo.samj.Tarnetar.no.Doshtino.VayDo.virnu.garnati.Aditiy.UaDhy.Sokriyu.Begu.suvaj.Fare.gar.DarvajeLaDo.100.pasij.Lash.Bar.Satish.p.I.E.R.P..t.Mehona.Polish.Vag.ni.mote.jay.Taegar.gega.Sikotar.nu.Raj.BibaLina.Nak.kaDu.AgDiti.Nano.motu.paLvi.Pathn.var.parfuL.Terenam.ma.ni.Athmane.sati.jaLjivan.maruhatu
Ha જીગા ભાઈ ha દાહોદ મા બુમ પડે તમારા ગીતો સાંભળવા માટે બવ સારો આવજ તમારો
વાહ મારા બાપ તેતો મણીરાજ બારોટ ની ખોટ પૂરી દીધી છે.