કલટાર વાનસ્પતિક વૃદ્ધિ રોકવાનું કાર્ય કરે છે તે વૃદ્ધિ અવરોધક છે એટલે જો કલટાર એકલુ ઉપયોગ કરશો તો તેનું પરિણામ ખૂબ સરસ જોવા મળશે અને 005234 ખાતર નો ઉપયોગ કલટાર ઉપયોગ કર્યાના સાત દિવસ પછી કરશો તો બંનેનું પરિણામ સરસ અને સંતોષકારક મળશે....
આપણે આપણી આ youtube ચેનલમાં મગફળીમાં વિશે માહિતી નો વિડીયો છે જ છતાં પણ કોઈ ખ્યાલ ન આવે તો આપણા આ વીડિયોમાં આપણા સંપર્ક નંબર આપેલા છે જ તેમાં તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છૂઓ.....
Mungfali bov nani se 40divas ni thai se groth puro nathi karti to su agro vada ye humic acid fulvic acid amino acid vaparva aapyu se su vapri sakay ful ma vadharo thase
વીડિયોમાં જણાવેલ છે તે રીતે ગોલ્ડન ગિફ્ટ નો સ્પ્રે કરી દો અને સાથે મલ્ટિપ્લેક્સ કંપનીનું પ્રમુખ ખાતર આવે છે તે 100 gm પર પંપ ઉપયોગ કરી લ્યો પરિણામ ખૂબ સરસ મળશે.....
Meptyldinocap 37.5 % safed fug mate , આપણા સંપર્ક નંબર આ વીડિયોમાં જણાવેલ છે તેમાં મગફળી ના ફોટો whatsapp માં મોકલી આપો ને તેમાં તમને અમે સંપૂર્ણ માહિતી.....
મગફળીની વૃદ્ધિ અત્યારે કેટલી થયેલી છે તે જણાવો ને શરૂઆતના સ્ટેજમાં મગફળીની વૃદ્ધિ ઓછી હોય ત્યારે આપણે 19 19 19 નો ઉપયોગ કરી શકો છો અને વધુ માહિતી માટે આ વીડિયોમાં આપણા સંપર્ક નંબર પણ આપેલા છે તેમાં પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છૂઓ.....
Khub saral bhasa ma ane saras mahiti aapi Savaliya bhai tame cultar vishe ane bija PGR. ane amino acid vishe janva jevi mahiti aapi chhe khedto mate tame saru kary karo so tame Aaj rite karta rahejo jai javan Jai Kishan Krushi Shala
સોયાબીનમાં અત્યારે તમારે શું પ્રશ્ન જણાય છે તે જણાવો ને અથવા તો આજ વિડીયોમાં આપણા whatsapp નંબર પણ આપેલ છે તેમાં તમે સોયાબીન ના ફોટા પણ મોકલાવી શકો છો તેમાં પણ તમને સંપૂર્ણ માહિતી મળી જશે......
તમે હવે વોટર સોલ્યુબલ ખાતર 00 : 52 : 34 નો ઉપયોગ કરી શકો છો તેનાથી સારું પરિણામ મળશે છતાં કંઈ માહિતી ડોઝમાં ખ્યાલ ન હોય તો આપ સંપૂર્ણ વિડીયો ફરીથી એકવાર જોજો તે પ્રમાણે જ માપ રાખજો અને ડોઝ કરજો અને વધુ માહિતી માટે અમને અમારા whatsapp નંબર માં મગફળીના ફોટા મોકલી આપો આમાં કોમેન્ટમાં અમે તમને જવાબ આપી દેશું.....
વધુ માહિતી માટે આ વીડિયોમાં અમારો સંપર્ક નંબર આપેલો છે તેમાં તમે વધુ માહિતી મેળવી શકો છૂઓ અથવા તમે અમને અમારા whatsapp નંબર પર ફોટા મોકલી આપો તેમાં પણ અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું......
તેમાં એક્ઝેક્ટ પ્રશ્ન શું છે પીળી પડે છે કે બીજો કંઈ પ્રશ્ન છે તો તમને ખ્યાલ ન આવે તો અમારા whatsapp નંબર માં અમને ફોટા મોકલી આપજો વીડિયોના અંતમાં આપણે whatsapp નંબર આપેલા છે......
કલટાર એકવાર ઉપયોગ કરવો હિતાવહ છે પણ જો બીજો કોઈ પણ પ્રશ્ન તમને જણાતો હોય તો મારી જોડે whatsapp માં સંપર્ક કરો અને તેમાં ફોટા મોકલો પાકના એટલે આપણે સચોટ અને સંપૂર્ણ ચર્ચાઓ ત્યાં કરી શકીએ વીડિયોના અંતમાં આપણે આપણા whatsapp નંબર પણ આપેલા છે........
આપણી youtube ચેનલ કૃષિ શાળામાં આ વીડિયોની પહેલા મગફળીમાં આવેલ ફૂગ વિશેની માહિતી નો વિડીયો પણ છે તેની તમે મુલાકાત લઈ શકો છો અથવા તો વધુ કંઈ ખ્યાલ ન આવે તો આ જ વીડિયોમાં આપણા whatsapp નંબર પણ જણાવેલ છે તેમાં તમે આપણો સંપર્ક કરી શકો છો તમને સંપૂર્ણ માહિતી ત્યાંથી મળી જ જશે.....
સલ્ફર તો મગફળી પીળી પડી હોય છે ત્યારે પણ આપી શકો છો 50 દિવસ પછી પણ સલ્ફર નો છંટકાવ કરી શકો છો અને તમારી પાસે સલ્ફર કેટલા ટકાવારીમાં કયું સલ્ફર છે કઈ કંપનીનું સલ્ફર છે કયા ફોર્મ્યુલેશન નું સલ્ફર છે તે જણાવો ને.....??
મગફળીમાં ફૂગ અને મુંડા ના નિયંત્રણ માટેના વિડીયો આપણી આ youtube ચેનલમાં છે જ તમે તેની મુલાકાત કરી લો તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે છતાં માહિતીમાં ખ્યાલ ન આવે તો આ વીડિયોમાં આપણા સંપર્ક નંબર પણ આપેલા છે તેમાં તમને સંતોષકારક અને સંપૂર્ણ અને સચોટ માહિતી આપશુ......
આપણા વીડિયોમાં જણાવ્યા પ્રમાણે એમિનો એસિડનો ઉપયોગ કરી શકો છો અને તેની સાથે વધારે ગ્રોથ કરાવવા માટે મલ્ટીપ્લેક્સ નું " પ્રમુખ " ખાતર આવે છે એનો ઉપયોગ સાથે કરવો એનાથી ખુબ સરસ પરિણામ મળશે જ.....
(1) Okeoo - 10 is mixtures of lignin protein 90 % and the increase in lignin content reduced the elongation of the root cell wall and do a more conversion of pegging to fruit in peanut. (2) 00 : 00 : 50 if purely water soluble fertilizer work also a improving in fruit size, shape, quality. (3) FMC. legend is eagerly available organic potash that helps in activation & expression of genes because it is based on SURGE Technology (Selective Upregulation of Gene Expression), so I suggest FMC. legend also in last spray because of plant have 15 to 20 days only before harvesting and precious fruit formation and FMC. legend work faster than other water soluble grade fertilizer......
મગફળીમાં જો 35 દિવસના સમયે તમારે ઇયળ નો પ્રશ્ન હોય તો 35 દિવસના ડોઝની સાથે સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનું emamectin benzoate 1.9% આવે છે તે તમે ઉપયોગ કરી શકો છો તેનાથી તમને સચોટ પરિણામ મળશે જ.....
તમારી મગફળી કઈ અવસ્થાએ છે તે જણાવો ને વાનસ્પતિક વૃદ્ધિ કેટલી છે તે જણાવો ને અથવા આપણા આ વીડિયોમાં આપણા whatsapp નંબર પણ જણાવેલ છે તેમાં તમે અમને ફોટા મોકલીને જણાવી શકો છૂઓ......
કોઈપણ દવાનું પરિણામ પાકની અવસ્થા પર પણ આધાર રાખે છે દાખલા તરીકે ફ્લાવરિંગ ની દવા મગફળીમાં 35 થી 45 દિવસના ગાળામાં ઉપયોગ કરવામાં આવે તો તેનું સચોટ પરિણામ જોવા મળે છે જેથી આ દવા નું પરિણામ સરસ મળશે પરંતુ તે પાકની અવસ્થા પર પણ નિર્ભર કરશે જ.....
હા તમારી વાત સંપૂર્ણપણે અને સચોટ પણે સાચી છે પરંતુ જુઓ આ અમારી ભલામણ પ્રમાણે મગફળીમાં એવરેજ ચારથી પાંચ મણનો ઉતારો ખેડૂતને એક વીઘે વધારે આવે તો આ બધું જ ખેડૂતના કોસ્ટિંગમાં અને વ્યાજબી જ કહેવાશે અને ઘણા ખેડૂતો આના કરતાં પણ વધુ દવાઓ ઉપયોગ કરે છે પણ સંપૂર્ણ માહિતીના અભાવે તેના સચોટ પરિણામ ઉત્પાદનમાં નથી દેખાતા બસ અમારે આ જ ઉત્પાદનમાં પરિણામ નથી દેખાતા તે સચોટ પણે ઉત્પાદન માં વધારો કરાવવો જ છે તેથી જ અમે અમારા અભ્યાસ અને અનુભવને ધ્યાનમાં રાખીને માહિતી આપીએ છીએ આ પ્રશ્ન તમે પૂછ્યો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમે આ પ્રમાણે અમને એક જાગૃત ખેડૂત માલુમ પડો છુઓ તેથી આવી જ રીતે અમારી સાથે બન્યા રહેજો તમારા અનુભવ અમને રજૂ કરજો અને અમારા અનુભવ અમે તમને રજુ કરશું આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહેવા માટે તમે અમારો સંપર્ક કરજો અથવા અમારી youtube ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરો તેથી ભવિષ્યમાં ખેતીને લગતી ચર્ચાઓ આપણે કરી શકીએ તમારી જોડે.....
છેલ્લા સ્પ્રેમાં વીડિયોમાં જણાવેલ છે તે રીતે લીગનીન પ્રોટીન, 00 : 00 : 50 અને એફએમસી નું લેજન્ડ ઉપયોગ કરો તો એના પરિણામ ખૂબ સરસ મળેલ છે, છેલ્લા સ્પ્રેમાં પીએમએસ ની કઈ એટલી બધી જરૂર રહેતી નથી......
આપણી youtube ચેનલ કૃષિ શાળામાં આ વીડિયોની પહેલા મગફળીમાં આવેલ ફૂગ વિશેની માહિતી નો વિડીયો પણ છે તેની તમે મુલાકાત લઈ શકો છો અથવા તો વધુ કંઈ ખ્યાલ ન આવે તો આ જ વીડિયોમાં આપણા whatsapp નંબર પણ જણાવેલ છે તેમાં તમે આપણો સંપર્ક કરી શકો છો તમને સંપૂર્ણ માહિતી ત્યાંથી મળી જ જશે.....
આગોતરા પગલાં તરીકે સેફ ગ્રોનો ઉપયોગ કરી શકો છો અને જો ફૂગની અસર વધારે જાણતી હોય તો (1). Tebu + સલ્ફર નો ઉપયોગ કરી શકો છો (2). Saaf (3). Azoxy. + Tebu. આ બધા નોર્મલ ફૂગનાશક છે તમારે વધારે ફૂગનો સુકાનો અટેક છે તો અમારા નંબર પર સંપર્ક કરીને તેમાં whatsapp માં ફોટા મોકલી આપો......
તમે તેમાં કયા ખાતરનો ઉપયોગ કરેલો છે આગળ ક્યા ક્યા સ્પ્રે કરેલા છે તે જણાવો ને એ પ્રમાણે અમે તમને સારું એવો એમીનો એસિડનું અથવા કોઈપણ જે જરૂરિયાત હોય એની ભલામણ કરી શકીએ.....
+919574798557 આ નંબર દિપકભાઈ ભાણવડ એગ્રો ના છે તેમને આ અમારો વિડિયો બતાવજો અને તમને સંપૂર્ણ માહિતી ત્યાંથી મળી જશે છતાં કંઈ ખ્યાલ ન આવે તો અમને અમારા નંબર પર સંપર્ક કરજો વીડિયોમાં અમારા નંબર પણ જણાવેલ છે......
બેક્ટેરિયા વિશે માહિતી નો વિડીયો આપણે આ youtube ચેનલ માં છેજ એમાં તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છૂઓ અથવા આ વીડિયોમાં આપણો સંપર્ક નંબર પણ છે તેમાં પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છૂઓ......
તમારે ગીરનાર નુ ઉત્પાદન કેટલુ મળુતૂ ગયા વર્ષ ગીરનાર મા કહેસે ગેરૂ ટીકા જેવા રોગ વધારે આવે તે કેટલુ સત્ય છે ગયા વર્ષ મારે કાદરી ૪૨ થયતી એટલે આ વર્ષ વાવીસે હવે ગીરનાર ની ટ્રાય કરવી છે ચાસી માહિતી તમારા પાસેથી જ મળસે ગીરનાર મા ગ્યા જેવુ કે નય
હા બંધીયા ભાઈ, ગિરનાર ચાર વેરાયટી ખુબ સરસ ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા ધરાવતી વેરાઈટી છે તેમાં ખરેખર તેલનું પ્રમાણ વધારે છે જ અને હદય ના દર્દીઓ માટે આનું તેલ એક ઉત્તમ વિકલ્પ છે અને તમે ઘરે પણ ગિરનાર ચાર મગફળીના તેલનો જ ઉપયોગ કરજો એવો હું આગ્રહ રાખું છું અમે ઘરે પણ ગિરનાર ચાર મગફળીના તેલનો જ ઉપયોગ કરીએ છીએ. રહી વાત ઉત્પાદનની નોર્મલ જે મગફળીમાં તમારે ઉત્પાદન આવતું હશે એના કરતાં આઠથી નવ મણ ઉત્પાદન ગિરનારમાં વધારે આવશે અને ગિરનાર ચારમાં મગફળી 20 થી 25 દિવસની થાય ત્યારે " સેફ ગ્રો " નામની લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કરજો આપણે એક વિડીયો પણ બનાવેલો છે એ જોઈ લેજો એનું પરિણામ ખુબ સરસ છે એટલે પછી તમારે વધારે ફૂગના પ્રશ્ન પણ નહીં રહે......
દાદા, કુદરતનો નિયમ છે જ્ઞાન બાટવા થી વધે જેથી તમે અમને જણાવોને ક્યાં તમને અમારું જ્ઞાન બરાબર ના લાગ્યું અને અમને બરાબર જ્ઞાન જણાવો ને. અમને આનંદ થયો કે તમે અમારો માહિતી મય વિડીયો જોયો અને અમને સલાહ એવમ સૂચન આપ્યું તે બદલ તમારો ખુબ ખુબ આભાર.....🙏🏻🙏🏻 અને હા અમને સાચું જ્ઞાન જણાવવા વિનંતી છે....🙏🏻🙏🏻
મગફળીમાં ફૂગ અને મુંડા ના નિયંત્રણ માટેના વિડીયો આપણી આ youtube ચેનલમાં છે જ તમે તેની મુલાકાત કરી લો તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે છતાં માહિતીમાં ખ્યાલ ન આવે તો આ વીડિયોમાં આપણા સંપર્ક નંબર પણ આપેલા છે તેમાં તમને સંતોષકારક અને સંપૂર્ણ અને સચોટ માહિતી આપશુ......
Saras.mahiti.
Thank You!
Good 👍❤.savaliya.
ખૂબજ સુંદર માહિતી આપી 👌
Thank you
Nice information
Thanks
😊😊
Ortho silicic 3
Upl genexa
Raccolto nu silcon
Su faydo kre magfadi ma
Ane ktla divese sprey krvo?
તમારે મગફળી કઈ અવસ્થા એ છે અને મગફળીની વૃદ્ધિ કેટલી છે તે જણાવો ને.....??
ખુબ સરસ અભીનંદન
Thank you!
ખુબ આભાર
Magfali mate cultar best ke sir ghodrej nu double best re..?
તમારે મગફળી કઈ અવસ્થા એ છે અને મગફળીની વૃદ્ધિ કેટલી છે તે જણાવો ને.....??
0 52 34 pani piayt ma aapi sakay mugfhali ma ke khali pump sapry kari sakay?
આ વોટર સોલ્યુબલ ખાતર છે તેનો છટકાવ પંપ દ્વારા કરો તો હિતાવહ છે તેનું પરિણામ સરસ મળે છે.....

@@krushishala1 ખૂબ ખુબ આભાર
70 divasni magfali se bt 32 to Coulter api sakay
આ વીડિયોમાં અમારા સંપર્ક નંબર જણાવેલ છે જેમાં તમે અમને whatsapp પર ફોટા મોકલી આપો ને મગફળીના જેથી અમે તમને તેમાં સચોટ માહિતી જણાવી આપીશું.....
Wah sir great information thanks
Most welcome
0.52.34 ane cultar hare biji kay dava ke khatar nakhi ke ny
કલટાર વાનસ્પતિક વૃદ્ધિ રોકવાનું કાર્ય કરે છે તે વૃદ્ધિ અવરોધક છે એટલે જો કલટાર એકલુ ઉપયોગ કરશો તો તેનું પરિણામ ખૂબ સરસ જોવા મળશે અને 005234 ખાતર નો ઉપયોગ કલટાર ઉપયોગ કર્યાના સાત દિવસ પછી કરશો તો બંનેનું પરિણામ સરસ અને સંતોષકારક મળશે....
Culttar ane gara ni dava mix kari saky@@krushishala1
Tebukonazol 10% + sulfar 90% fungicide aeni sathe gibrelik acid ke tata ralis nu surplus chanti shakay ?
હા
મગફળી કેવડી અવસ્થાએ છે તે જણાવો ને.....??
@@krushishala1 મગફળી માં નિંદામણ નાશક તરીકે ધાનુકા કંપનીનું ક્યુરીન (chlorimuron Ethayl 25%wp ) છાંટી શકાય કે નહિ ? મગફળી 30 દિવસની છે.
G-20 magfadi se 75 divash thay have su karay?
આ વીડિયોમાં અમારા સંપર્ક નંબર જણાવેલ છે જેમાં તમે અમને whatsapp પર ફોટા મોકલી આપો ને મગફળીના જેથી અમે તમને તેમાં સચોટ માહિતી જણાવી આપીશું.....
33 divse amino acids no santkav krel se to have godrej double vaprvanu ke kai Biju , map janav jo....
ruclips.net/video/qNuN52UmNIw/видео.htmlsi=hQyeFAyTg771amz4
Cultar vapro result saru male se
તમે આપણો સંપૂર્ણ વીડિયો જોજો કલટાર નો ઉપયોગ કરવો પણ સરસ વિકલ્પ છે.....
જીરા માટે આરીતે એક વીડિયો બનાવો સિર🙏
Kapash mate video muko bhai ..❤
Mejursool groundnut arises company product use karo 50 day 1 fast spre 2 second spre 65 day (1kg 25 pump)15 liter pump
Tuver ma pala chadavava time a kyu khatar no use kari sakay?
Answer to aapo sir?
તુવેર વાઇવા પેલા કોઈ પણ ખાતર જમીનમાં કોરું છાંટી દીધેલું છે ખરું તમે.....??
@@krushishala1ha aries fertilizer ni kit nakheli chhe
Saheb mugfali ma fungicides no video muko
આપણે આપણી આ youtube ચેનલમાં મગફળીમાં વિશે માહિતી નો વિડીયો છે જ છતાં પણ કોઈ ખ્યાલ ન આવે તો આપણા આ વીડિયોમાં આપણા સંપર્ક નંબર આપેલા છે જ તેમાં તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છૂઓ.....
Mungfali bov nani se 40divas ni thai se groth puro nathi karti to su agro vada ye humic acid fulvic acid amino acid vaparva aapyu se su vapri sakay ful ma vadharo thase
Ha pn સારી company nu upyog karjo.......
ઓકીયોઅમનેમલતુનથી
તમારા ગામનું નામ તાલુકા નું નામ અને જિલ્લાનું નામ જણાવો એટલે અમે તમને આગળ જણાવી શકીએ કે આ દવાઓ ક્યાં તમારી આજુબાજુ ના વિસ્તારમાં મળી રહેશે....
Sir mare atyare 35 divas ni che magfali ne vikash pan mape mape che ful dekhy che 2thi4 suya dekhay che to su upyog karu saheb please janavso??
સિજન્ટા કંપનીનું ક્વોટીસ નો પ્રયોગ કરો
વીડિયોમાં જણાવેલ છે તે રીતે ગોલ્ડન ગિફ્ટ નો સ્પ્રે કરી દો અને સાથે મલ્ટિપ્લેક્સ કંપનીનું પ્રમુખ ખાતર આવે છે તે 100 gm પર પંપ ઉપયોગ કરી લ્યો પરિણામ ખૂબ સરસ મળશે.....
Nova no chatkav karyo flavring ma saro?
આ દવામાં શું કન્ટેન આવે છે એ જણાવો ને.....??
Safed fug mate ky dava sari
Meptyldinocap 37.5 % safed fug mate , આપણા સંપર્ક નંબર આ વીડિયોમાં જણાવેલ છે તેમાં મગફળી ના ફોટો whatsapp માં મોકલી આપો ને તેમાં તમને અમે સંપૂર્ણ માહિતી.....
Sardar Amin gold and npk 19 19 19 aapi shakay
મગફળીની વૃદ્ધિ અત્યારે કેટલી થયેલી છે તે જણાવો ને શરૂઆતના સ્ટેજમાં મગફળીની વૃદ્ધિ ઓછી હોય ત્યારે આપણે 19 19 19 નો ઉપયોગ કરી શકો છો અને વધુ માહિતી માટે આ વીડિયોમાં આપણા સંપર્ક નંબર પણ આપેલા છે તેમાં પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છૂઓ.....
Sir me adama nu flamberge lidhu 6 to tenu ketla ml par pump karu mgfadi 40 Divas ni thai 6
15 ML. / PUMP......
Khub saral bhasa ma ane saras mahiti aapi Savaliya bhai tame cultar vishe ane bija PGR. ane amino acid vishe janva jevi mahiti aapi chhe khedto mate tame saru kary karo so tame Aaj rite karta rahejo jai javan Jai Kishan Krushi Shala
Thanks
Saras mahiti
Kapas ma atyare jindwa bandhay che to su karvu
કેલ્શિયમ યુક્ત અને બોરોન યુક્ત ખાતરનો ઉપયોગ કરી શકો છૂઓ......
Aenathi saro vajan aavse
Okeoo jamnagar ma kya mdse?
Okeoo jamnagar ma kya mdse ane ktlu praman rakhvanu?
+916355067699 આ નંબર પર સંપર્ક કરો તમને સંપૂર્ણ માહિતી મળી જશે.....
Soyabin 30 divas nu chhe kai dava no sprey
સોયાબીનમાં અત્યારે તમારે શું પ્રશ્ન જણાય છે તે જણાવો ને અથવા તો આજ વિડીયોમાં આપણા whatsapp નંબર પણ આપેલ છે તેમાં તમે સોયાબીન ના ફોટા પણ મોકલાવી શકો છો તેમાં પણ તમને સંપૂર્ણ માહિતી મળી જશે......
Sir 1 vidha ma ketla pump satva na(16 gutkha ma)
મગફળીમાં પાટલા ભેગા થઈ ગયા હોય અથવા તો 50 દિવસ પ્લસની મગફળી હોય તો 3.5 અથવા ચાર પંપ નો ઉપયોગ કરવો.....
Jam khabhaliya kya malshe
તમે તમાર ગામનું નામ તાલુકા નું નામ અને જિલ્લાનું નામ જણાવો એટલે અમે તમને સચોટ માહિતી આપી શકીએ કે આ દવા તમારી આજુબાજુના કયા વિસ્તારમાં અવેલેબલ હશે.....
Mandavi 75 days ni thay gay chhe 1 round vidhyut no lai lidho chhhe 2 round kai davano levo suva vadharva mate
તમે હવે વોટર સોલ્યુબલ ખાતર 00 : 52 : 34 નો ઉપયોગ કરી શકો છો તેનાથી સારું પરિણામ મળશે છતાં કંઈ માહિતી ડોઝમાં ખ્યાલ ન હોય તો આપ સંપૂર્ણ વિડીયો ફરીથી એકવાર જોજો તે પ્રમાણે જ માપ રાખજો અને ડોઝ કરજો અને વધુ માહિતી માટે અમને અમારા whatsapp નંબર માં મગફળીના ફોટા મોકલી આપો આમાં કોમેન્ટમાં અમે તમને જવાબ આપી દેશું.....
Amino grow active .Pi company નાખી શકાય. પ્લીઝ જવાબ આપજો
વધુ માહિતી માટે આ વીડિયોમાં અમારો સંપર્ક નંબર આપેલો છે તેમાં તમે વધુ માહિતી મેળવી શકો છૂઓ અથવા તમે અમને અમારા whatsapp નંબર પર ફોટા મોકલી આપો તેમાં પણ અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું......
જય જવાન જય કિસાન
જય જવાન જય કિસાન
Vadhu varsad na hisabe magfadi vadhti nathi to su krvu
ruclips.net/video/FRKB9Ukofck/видео.htmlsi=gEl00Po1DE0iuH6u
તેમાં એક્ઝેક્ટ પ્રશ્ન શું છે પીળી પડે છે કે બીજો કંઈ પ્રશ્ન છે તો તમને ખ્યાલ ન આવે તો અમારા whatsapp નંબર માં અમને ફોટા મોકલી આપજો વીડિયોના અંતમાં આપણે whatsapp નંબર આપેલા છે......
Sir magfali vikash sari se pan thodi pili pade se to su karvu ane pili se to cultar satay ke nahi
મગફળી પીળી પડતી હોય તો ગુજરાત ગ્રેડ 4 માઈક્રો ન્યુટન આપો
37 no ma 35divasani ma cultar maryu have 8divas pasi amino acid marvu
ફ્લાવરિંગ વધારે ના હોય તો એમીનો એસિડ તમે જરૂર ઉપયોગ કરી શકો છો......
Vidhuut chale k
.52.34 NPK આવે છે એ વાપરવું કે બીજું
મગફળીની અવસ્થા પ્રમાણે સચોટ સમયે સારી કંપનીનું ઉપયોગ કરી શકો છૂઓ.....
🎉good.sar
સર 6 દિવસ પેલા cultar 5ml નો સંટકાવ કરેલો છે બીજો ડોઝ કેટલા દિવસ માં આપવો જોઈએ please reply me..
Cultar ઉપયોગ કર્યા ના દસ દિવસ પછી તેના પછીના ડોઝનો છંટકાવ કરવો વીડિયોમાં જણાવ્યા પ્રમાણે ની દવા ઉપયોગ કરવી.....
Good 🎉🎉🎉
Thanks
કલાક કેટલી વખત નાખવાનુ
કલટાર એકવાર ઉપયોગ કરવો હિતાવહ છે પણ જો બીજો કોઈ પણ પ્રશ્ન તમને જણાતો હોય તો મારી જોડે whatsapp માં સંપર્ક કરો અને તેમાં ફોટા મોકલો પાકના એટલે આપણે સચોટ અને સંપૂર્ણ ચર્ચાઓ ત્યાં કરી શકીએ વીડિયોના અંતમાં આપણે આપણા whatsapp નંબર પણ આપેલા છે........
Mare 3mahinani mandavi se
Fungicide kyu vaprvu
આપણી youtube ચેનલ કૃષિ શાળામાં આ વીડિયોની પહેલા મગફળીમાં આવેલ ફૂગ વિશેની માહિતી નો વિડીયો પણ છે તેની તમે મુલાકાત લઈ શકો છો અથવા તો વધુ કંઈ ખ્યાલ ન આવે તો આ જ વીડિયોમાં આપણા whatsapp નંબર પણ જણાવેલ છે તેમાં તમે આપણો સંપર્ક કરી શકો છો તમને સંપૂર્ણ માહિતી ત્યાંથી મળી જ જશે.....
Paclobutrazole jamin ma nuksan kare chhe ???
હા અમુક અંશે
સલ્ફર પંપ માં ક્યારે આપી શકાય??
સલ્ફર તો મગફળી પીળી પડી હોય છે ત્યારે પણ આપી શકો છો 50 દિવસ પછી પણ સલ્ફર નો છંટકાવ કરી શકો છો અને તમારી પાસે સલ્ફર કેટલા ટકાવારીમાં કયું સલ્ફર છે કઈ કંપનીનું સલ્ફર છે કયા ફોર્મ્યુલેશન નું સલ્ફર છે તે જણાવો ને.....??
સલ્ફર ટાઈગર કંપની નું વાપર્યું 20 % પણ સાથે ક્લટાર પણ ઉમેર્યું તો કઈ વાંધો નહીં થાય ને??@@krushishala1
મગફળી માં કાળી ફૂગ સફેદ ફૂગ અને મુંડા માટેના નિયંત્રણની માહિતી આપજો.
મગફળીમાં ફૂગ અને મુંડા ના નિયંત્રણ માટેના વિડીયો આપણી આ youtube ચેનલમાં છે જ તમે તેની મુલાકાત કરી લો તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે છતાં માહિતીમાં ખ્યાલ ન આવે તો આ વીડિયોમાં આપણા સંપર્ક નંબર પણ આપેલા છે તેમાં તમને સંતોષકારક અને સંપૂર્ણ અને સચોટ માહિતી આપશુ......
40 Divas ni che Mandvi bhai groth bou nathi pidi pab bou nathi 20.20.0.13 nakhel Che to have groth ane full fal mate su karvu
મગફળી ના ફોટા અમારા વોટ્સએપ નંબર પર મોકલી આપો ને....
આપણા વીડિયોમાં જણાવ્યા પ્રમાણે એમિનો એસિડનો ઉપયોગ કરી શકો છો અને તેની સાથે વધારે ગ્રોથ કરાવવા માટે મલ્ટીપ્લેક્સ નું " પ્રમુખ " ખાતર આવે છે એનો ઉપયોગ સાથે કરવો એનાથી ખુબ સરસ પરિણામ મળશે જ.....
A badhi dva malse kya
તમે તમાર ગામનું નામ તાલુકા નું નામ અને જિલ્લાનું નામ જણાવો એટલે અમે તમને સચોટ માહિતી આપી શકીએ કે આ દવા તમારી આજુબાજુના કયા વિસ્તારમાં અવેલેબલ હશે.....
55 divas ni magfadi thai che have caltar apay
Yes......
મગફળીની વૃદ્ધિ કેવી છે અને અત્યારે ફ્લાવરિંગ કેવુંક આવેલું છે જણાવો ને....??
Girnar eutaro ketlo vide avelo se bhai
સરેરાશ આપણે જોઈએ તો આઠથી દસ મણ સુધીનૂ ઉત્પાદન નોર્મલ વેરાઈટી કરતા વધારે આવશે.....
35 divse sumito kampni nu taboli akjvar mariyeto hale 40% ma aave pasithi maicro nutans chatiyeto hale
તમે આપણો વિડીયો સંપૂર્ણ જોઈ લ્યો તમને ઘણી ઘણી માહિતી મળી જશે અને જો ખ્યાલ ન આવે તો અમને સંપર્ક કરીને ચર્ચાઓ કરી શકો છૂઓ......
સાહેબ પહેલા માઈક્રો ન્યુટન નો સ્પ્રે કરો પછી કલ્ટાર નો સ્પ્રે કરવો હિતાવહ
Aama eyar ni ane fug nasak dava nakhi sakay
હા દવાનો ઉપયોગ કરી શકો છો પણ તેનું દ્રાવણ અલગ અલગ પાત્રમાં બનાવો તો સારું રહેશે.....
Okio ma kayu kantent aave
(1) Okeoo - 10 is mixtures of lignin protein 90 % and the increase in lignin content reduced the elongation of the root cell wall and do a more conversion of pegging to fruit in peanut.
(2) 00 : 00 : 50 if purely water soluble fertilizer work also a improving in fruit size, shape, quality.
(3) FMC. legend is eagerly available organic potash that helps in activation & expression of genes because it is based on SURGE Technology (Selective Upregulation of Gene Expression), so I suggest FMC. legend also in last spray because of plant have 15 to 20 days only before harvesting and precious fruit formation and FMC. legend work faster than other water soluble grade fertilizer......
Golden gift dava kya madse bhai
Jilo - porbandar
Taluko - kutiyana
Gam - saradiya
તમારા ગામનું નામ તાલુકા નું નામ અને જિલ્લાનું નામ જણાવો એટલે અમે તમને આગળ જણાવી શકીએ કે આ દવાઓ ક્યાં તમારી આજુબાજુ ના વિસ્તારમાં મળી રહેશે....
7862893525 કુતિયાણા માટે આ નંબર પર સંપર્ક કરી લ્યો તમને સંપૂર્ણ માહિતી મળી જ જશે.....
@@krushishala1 ok thank you bhai
35 divas na dose sathe prophanophose 40% ne cypermithrin 4% nakhiye to chale????
મગફળીમાં જો 35 દિવસના સમયે તમારે ઇયળ નો પ્રશ્ન હોય તો 35 દિવસના ડોઝની સાથે સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનું emamectin benzoate 1.9% આવે છે તે તમે ઉપયોગ કરી શકો છો તેનાથી તમને સચોટ પરિણામ મળશે જ.....
Hormans vishe magfali no video banavjo
આ વિડીયો સંપૂર્ણ જોજો ભાઈ એટલે ઘણી ખરી માહિતી આપણે આ વીડિયોમાં ચર્ચાઓ કરી છે.....
Caltar ભેર 052-34 નાખી સકાય
ભેરુ
આ વીડિયોમાં અમારા સંપર્ક નંબર જણાવેલ છે જેમાં તમે અમને whatsapp પર ફોટા મોકલી આપો ને મગફળીના જેથી અમે તમને તેમાં સચોટ માહિતી જણાવી આપીશું.....
Caltar to nathi vapri pan gharda company nu chamtkar dava vapri che .
Have pachi ni je tame kidhi e vaprsu to result malse ?
તમારી મગફળી કઈ અવસ્થાએ છે તે જણાવો ને વાનસ્પતિક વૃદ્ધિ કેટલી છે તે જણાવો ને અથવા આપણા આ વીડિયોમાં આપણા whatsapp નંબર પણ જણાવેલ છે તેમાં તમે અમને ફોટા મોકલીને જણાવી શકો છૂઓ......
ગોદરેજ ના ડબલ નું રિઝલ્ટ કેવું છે અને તે મગફળી માં નાખી શકાય
હુ નાખુ 3 વર્ષ થી ઉપાડન ડબલ આવે છે
ભાઈ
કોઈપણ દવાનું પરિણામ પાકની અવસ્થા પર પણ આધાર રાખે છે દાખલા તરીકે ફ્લાવરિંગ ની દવા મગફળીમાં 35 થી 45 દિવસના ગાળામાં ઉપયોગ કરવામાં આવે તો તેનું સચોટ પરિણામ જોવા મળે છે જેથી આ દવા નું પરિણામ સરસ મળશે પરંતુ તે પાકની અવસ્થા પર પણ નિર્ભર કરશે જ.....
Golden gift dava kay male che
તમે તમાર ગામનું નામ તાલુકા નું નામ અને જિલ્લાનું નામ જણાવો એટલે અમે તમને સચોટ માહિતી આપી શકીએ કે આ દવા તમારી આજુબાજુના કયા વિસ્તારમાં અવેલેબલ હશે.....
ગામ ખેડાવાડા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા
વાડા
Sir Daman plus kevuk rijlt aape
તમારા પાકની અવસ્થા કેવડી છે તે જણાવો ને....??
Bhai tame kidhu etlu badhu nakhva jaie to kheduto ne paisa bau lagi jai
હા તમારી વાત સંપૂર્ણપણે અને સચોટ પણે સાચી છે પરંતુ જુઓ આ અમારી ભલામણ પ્રમાણે મગફળીમાં એવરેજ ચારથી પાંચ મણનો ઉતારો ખેડૂતને એક વીઘે વધારે આવે તો આ બધું જ ખેડૂતના કોસ્ટિંગમાં અને વ્યાજબી જ કહેવાશે અને ઘણા ખેડૂતો આના કરતાં પણ વધુ દવાઓ ઉપયોગ કરે છે પણ સંપૂર્ણ માહિતીના અભાવે તેના સચોટ પરિણામ ઉત્પાદનમાં નથી દેખાતા બસ અમારે આ જ ઉત્પાદનમાં પરિણામ નથી દેખાતા તે સચોટ પણે ઉત્પાદન માં વધારો કરાવવો જ છે તેથી જ અમે અમારા અભ્યાસ અને અનુભવને ધ્યાનમાં રાખીને માહિતી આપીએ છીએ આ પ્રશ્ન તમે પૂછ્યો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમે આ પ્રમાણે અમને એક જાગૃત ખેડૂત માલુમ પડો છુઓ તેથી આવી જ રીતે અમારી સાથે બન્યા રહેજો તમારા અનુભવ અમને રજૂ કરજો અને અમારા અનુભવ અમે તમને રજુ કરશું આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહેવા માટે તમે અમારો સંપર્ક કરજો અથવા અમારી youtube ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરો તેથી ભવિષ્યમાં ખેતીને લગતી ચર્ચાઓ આપણે કરી શકીએ તમારી જોડે.....
Best answer ever 😅
Okyo kiya malse
+916355067699 આ નંબર પર સંપર્ક કરી લો સંપૂર્ણ માહિતી મળી જશે.
ખૂબ સરસ માહિતી સર છેલ્લા સ્પ્રે માં 0050 ને બદલે પોટેશિયમ સોનાઇત આપી શકાય અને સાથે જિબ્રેલિક એસિડ આપી શકાય
હા ચોક્કસથી આપી શકાય સારું પરિણામ મળશે
છેલ્લા સ્પ્રેમાં વીડિયોમાં જણાવેલ છે તે રીતે લીગનીન પ્રોટીન, 00 : 00 : 50 અને એફએમસી નું લેજન્ડ ઉપયોગ કરો તો એના પરિણામ ખૂબ સરસ મળેલ છે, છેલ્લા સ્પ્રેમાં પીએમએસ ની કઈ એટલી બધી જરૂર રહેતી નથી......
ફળવરિંગ માટે એમિનો z ચાલે
તેમાં શું કન્ટેન આવે છે તે જણાવો ને....??
મગફળી મા ફૂગ માટેની ટીટમેન્ટ જણાવશો સાહેબ શ્રી.
Contap mari sakai ke
Ha 35 map rakhi ne maray
હા ચાલે પરંતુ સફેદ ફૂગ કાળી ફૂગ વધારે હોય તો તેમાં સંતોષકારક પરિણામ ના પણ મળે.....
@@krushishala1 Nuksan kare bov ke
Bayer nu Egnitus chale
હા ચાલે પણ એમાં પાક કયા સ્ટેજે છે એના પર નિર્ભર રહેશે.....
@@krushishala1 me 55 divse ingtus maryu hale ke bijo round maru?
Yuriya +sulfar sathe nakhi sakay
Urea magfali ma na vaprvu joye
@@SatyamShukla-yr8no magfali ma khadni dava satel se magfali sav pachi padi gay se yetle .
To sulfar bija kiya khatr sathe bher vi sakay
Amoniyam salfed vaparo
@@janakrathod2899ગુજરાત ગ્રેડ ચાર માઈક્રો ન્યુટન નો સ્પ્રે કરો. સરસ પરિણામ મળશે
SARDAR AMIN is the best amino acid.
તેમાં શું કન્ટેન્ટ આવે છે જણાવો ને.....??
એમિનો એસિડ અને માઈક્રો ન્યુટન
આ દવા કિયા મડશે
તમે તમાર ગામનું નામ તાલુકા નું નામ અને જિલ્લાનું નામ જણાવો એટલે અમે તમને સચોટ માહિતી આપી શકીએ કે આ દવા તમારી આજુબાજુના કયા વિસ્તારમાં અવેલેબલ હશે.....
ગામ રામોદ તા કોટડાસાંગાણી જી રાજકોટ
Progib. Vaparay
મગફળી કેવડી અવસ્થાએ છે તે જણાવો ને.....??
Fugmate kiu dava vanpara vi
આપણી youtube ચેનલ કૃષિ શાળામાં આ વીડિયોની પહેલા મગફળીમાં આવેલ ફૂગ વિશેની માહિતી નો વિડીયો પણ છે તેની તમે મુલાકાત લઈ શકો છો અથવા તો વધુ કંઈ ખ્યાલ ન આવે તો આ જ વીડિયોમાં આપણા whatsapp નંબર પણ જણાવેલ છે તેમાં તમે આપણો સંપર્ક કરી શકો છો તમને સંપૂર્ણ માહિતી ત્યાંથી મળી જ જશે.....
Fungnasak ક્યું મરાય તેના 2 3નામ આપો
આગોતરા પગલાં તરીકે સેફ ગ્રોનો ઉપયોગ કરી શકો છો અને જો ફૂગની અસર વધારે જાણતી હોય તો (1). Tebu + સલ્ફર નો ઉપયોગ કરી શકો છો (2). Saaf (3). Azoxy. + Tebu. આ બધા નોર્મલ ફૂગનાશક છે તમારે વધારે ફૂગનો સુકાનો અટેક છે તો અમારા નંબર પર સંપર્ક કરીને તેમાં whatsapp માં ફોટા મોકલી આપો......
૫૫ દીવસ ની મગફરી ના વીકાસ અને ફુલો સાથે આવે તેવી દવાઓ જણાવશો
Reply to aapo ha k na??
તમારી પહેલા ની કોમેન્ટ માં રીપ્લાય અપાઈ ગયેલો છે......
મગફળી 45 દિવસ ની થઈ છે તો હવે બળદ થી ખેડાઈ કે ના
મગફળી તમે કેટલાની જાળી એ વાવેતર કરેલ છે અને મગફળીની વૃદ્ધિ કેવી છે તે જણાવો ને.....??
૫૦ દિવસ નિ ગિરનાર ૪ છે ૦૫૨૩૪ આઠ દિવસ પેલા છાટેલ છે હવે શું કરવું
મગફળીની વાનસ્પતિક વૃદ્ધિ કેવી છે તે જણાવો ને....??
મારે 11 નબર છે અને 60 દિવસ ની થૈઇ છે ફાલ નથી તો હવે શું કરવુ..............?
તમે તેમાં કયા ખાતરનો ઉપયોગ કરેલો છે આગળ ક્યા ક્યા સ્પ્રે કરેલા છે તે જણાવો ને એ પ્રમાણે અમે તમને સારું એવો એમીનો એસિડનું અથવા કોઈપણ જે જરૂરિયાત હોય એની ભલામણ કરી શકીએ.....
ભાણવડમાં બધિ દવા ક્યાંથિ મલશે
+919574798557 આ નંબર દિપકભાઈ ભાણવડ એગ્રો ના છે તેમને આ અમારો વિડિયો બતાવજો અને તમને સંપૂર્ણ માહિતી ત્યાંથી મળી જશે છતાં કંઈ ખ્યાલ ન આવે તો અમને અમારા નંબર પર સંપર્ક કરજો વીડિયોમાં અમારા નંબર પણ જણાવેલ છે......
સાઇઝ મોર stay સુ કામ કરે
ગોંડલ મા મલે છે આ દવા
વીડિયોમાં અમારો સંપર્ક નંબર આપેલો છે
Yes.....
Kali fug ma roko nu result madse
હા એમાં પરિણામ મળશે પણ એમાં " સેફ ગ્રો " Product નો ઉપયોગ કરવો એ એક સરસ અને સચોટ ઉપાય પણ છે......
@@palakkumarv.savaliya2050 thank you
Sir બેક્ટેરીયા વિશે માહિતી આપશો
ruclips.net/video/ElF74X-56lE/видео.htmlsi=gid1rlj30QzFzhFI
ruclips.net/video/7mXAnlbeX5s/видео.htmlsi=pEtOjB7LFiD08dA3
બેક્ટેરિયા વિશે માહિતી નો વિડીયો આપણે આ youtube ચેનલ માં છેજ એમાં તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છૂઓ અથવા આ વીડિયોમાં આપણો સંપર્ક નંબર પણ છે તેમાં પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છૂઓ......
માડવી વુધી બોવ થઇ ગઇ
આ વીડિયોમાં અમારા વોટ્સએપ નંબર પણ જણાવેલ છે જેથી શક્ય હોય તો અમને તમારા મગફળી ના ફોટા વોટ્સએપ પર મોકલી આપો તેમાં તમને સચોટ માહિતી મળી જશે.....
તું હજી નાનો સો ભાઈ
તમારે ગીરનાર નુ ઉત્પાદન કેટલુ મળુતૂ ગયા વર્ષ ગીરનાર મા કહેસે ગેરૂ ટીકા જેવા રોગ વધારે આવે તે કેટલુ સત્ય છે ગયા વર્ષ મારે કાદરી ૪૨ થયતી એટલે આ વર્ષ વાવીસે હવે ગીરનાર ની ટ્રાય કરવી છે ચાસી માહિતી તમારા પાસેથી જ મળસે ગીરનાર મા ગ્યા જેવુ કે નય
મારે પણ ગિરનાર છે પણ ગેરું ટીકા છે
Bombay Super nu biyar saru chhe Girnar char magfali nu
હા બંધીયા ભાઈ, ગિરનાર ચાર વેરાયટી ખુબ સરસ ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા ધરાવતી વેરાઈટી છે તેમાં ખરેખર તેલનું પ્રમાણ વધારે છે જ અને હદય ના દર્દીઓ માટે આનું તેલ એક ઉત્તમ વિકલ્પ છે અને તમે ઘરે પણ ગિરનાર ચાર મગફળીના તેલનો જ ઉપયોગ કરજો એવો હું આગ્રહ રાખું છું અમે ઘરે પણ ગિરનાર ચાર મગફળીના તેલનો જ ઉપયોગ કરીએ છીએ.
રહી વાત ઉત્પાદનની નોર્મલ જે મગફળીમાં તમારે ઉત્પાદન આવતું હશે એના કરતાં આઠથી નવ મણ ઉત્પાદન ગિરનારમાં વધારે આવશે અને ગિરનાર ચારમાં મગફળી 20 થી 25 દિવસની થાય ત્યારે " સેફ ગ્રો " નામની લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કરજો આપણે એક વિડીયો પણ બનાવેલો છે એ જોઈ લેજો એનું પરિણામ ખુબ સરસ છે એટલે પછી તમારે વધારે ફૂગના પ્રશ્ન પણ નહીં રહે......
તમે અત્યારે કઈ ફૂગનાશક નો ઉપયોગ કરેલ છે તે જણાવો ને.....??
@@krushishala1 તો બીયારણ તમારી પાસે થી જ લેવુછે
Jeyu nu potas nakhu Tu rijat n malyu
આ પ્રોડક્ટ નો ઉપયોગ તમે પાક ના કયા સ્ટેજ એ કર્યો હતો.....??
tmaro mo.nambar aapo ne
video ma nambar apela che bhai
નંબર આપો
વીડિયોમાં અમારો સંપર્ક નંબર આપેલો છે
Mo nambar aapo
video ma apel che bhai
Bhai tari knowledge adhuru 6 band kari de
Kem shu khotu kidhu se aa bhai e
દાદા, કુદરતનો નિયમ છે જ્ઞાન બાટવા થી વધે જેથી તમે અમને જણાવોને ક્યાં તમને અમારું જ્ઞાન બરાબર ના લાગ્યું અને અમને બરાબર જ્ઞાન જણાવો ને.
અમને આનંદ થયો કે તમે અમારો માહિતી મય વિડીયો જોયો અને અમને સલાહ એવમ સૂચન આપ્યું તે બદલ તમારો ખુબ ખુબ આભાર.....🙏🏻🙏🏻
અને હા અમને સાચું જ્ઞાન જણાવવા વિનંતી છે....🙏🏻🙏🏻
ગુરુદવા.સેનામાટૅ