દીકરી હોસ્ટેલ માં જાય ત્યારે કે સાસરે જાય ત્યારે માતા પિતા ને દુઃખ થાય પણ એક પિતા તરીકે કોઈ ની સામે આંખ માં આંસુ નથી પાડતો એ આંસુ પિતા પીઈ જતાં હોય છે પરિવાર સાથે મજબૂત રહેતો હોય છે એ ક્યારેય એકલો રડી લેતો હોય છે
Ben tame chinta no karta maza avase ame to10varash hostel ma bhaniya hostel ma bhane ane sasre vandho na ave sari rita.dhaday jay meto tamaro a paholoj vidiyo joyo manepan rovu avigayu mane mara.divasho yad.avi gaya
મારા છોકરાઓને પણ જૂનાગઢ માં જ મૂક્યા આ વર્ષે જ ગુરુકુળ માં, મને પણ રોવું આવતું જમવાનું પણ મન નો થાય ગમે પણ નહિ . એના ભવિષ્ય માટે ભણાવવા પણ જરૂરી છે એટલે હદય પર પથ્થર રાખી ને મૂકવા જ પડે.
Ben amari rang Bharti Vidhyapith barejaa khubj Sras hostel che aakha varsh ni 6000 rupiyaa fee che dikriyo NE andaraj school ane rehvaanuu pan andar Aek vaar jova jevi che Jayesh bhai Patel sir che sanchalak taluko khedaa jilo khedaa
તમે માઁ બાપને વૃધ્ધાશ્રમમાં મુકવા જાવ એટલુ દુ:ખ લાગે જ્યારે મને બાર મોકલ્યો તય પણ શું કરું જીવન સુધારવું હોય તો ઘર મુકવું જ પડે તય મને પણ નહોતુ ગમતું આજે કોઈ જાતનું ટેન્શન નથી હાલ હું કોલેજમાં છું 😊
નયનાબેન તમે તો પરિવાર માં સભ્યો તો જાજા છો અમે તો પરિવાર ચાર સભ્યો જ છીએ એમાં મારા દિકરા ને હોસ્ટેલમાં મુકયા પછી અમે ત્રણ જ વધ્યા મને પણ બહુ યાદ આવે મારા થી પણ રોવાય જાય છે
તમારો પરિવાર ખૂબ સંસ્કારી છે, અને ખૂબ મહેનતું છે. દીકરી ઓને ભણવા મૂકી બહુ સારી બાબત છે, ભણો અને આગળ વધો..
જય માં ગાત્રાળ
બને બહેનો ને ખુબ ખુબ અભિનંદન જીવન માં પ્રગતિ કરો અને મમી પપા નુ નામ રોશન કરો
2 ben no valo viralo Bhai ben na satha hamesha rahe
Jay swaminarayan 🙏🏻
Saru saru dikariyu
Bar stadi krva gay
stadi kari khub agal vadhe
Evi prarthna 🙏🏻🙏🏻
Satchi vaat bhai saru che tame tamari dikriyo maate aatlu vicharo cho ne bhanavo chu
દીકરી હોસ્ટેલ માં જાય ત્યારે કે સાસરે જાય ત્યારે માતા પિતા ને દુઃખ થાય પણ એક પિતા તરીકે કોઈ ની સામે આંખ માં આંસુ નથી પાડતો એ આંસુ પિતા પીઈ જતાં હોય છે પરિવાર સાથે મજબૂત રહેતો હોય છે એ ક્યારેય એકલો રડી લેતો હોય છે
Sachi vat tmara gam ya pase sari school nohti
Har har Mahadev Paresh Bhai Happy, MA TE MA BIJA BADHAI
Best of luck to both sisters, tame kaya gam raho cho? Me pan hamana j sasare mokali che etle khabar che to chinta na karso
JAY SHREE KRSNA TO NAYNA BEN AND FAMILY
Ruhiben no awaz bahu mast chhe, mne bv mja aave sambhadvani😊
Har Har Mahadev🙏 Dikari Ni Vidai Bahu Vahami Che Ben.
દિકરી વગર બધું અધુરું ભાઈ
Har har Mahadev Jay mataji. Paresh Bhai Mane pane Duke ta
Jay mataji mare tamara jevu htu balko vina no gme pn bhanava jaruri che
Ben tame chinta no karta maza avase ame to10varash hostel ma bhaniya hostel ma bhane ane sasre vandho na ave sari rita.dhaday jay meto tamaro a paholoj vidiyo joyo manepan rovu avigayu mane mara.divasho yad.avi gaya
Jay mataji pareshbhai
ખુબ જ સરસ બેન
વિજયાબેન મહેતા ઉપલેટા બંને દિકરી ને શુભેચ્છા ખૂબ ભણૉ આગળ વધૉ
Ben tame dikariyu ne bov motivation karo so ,khub saras
Kai hostel ma bhade chhe?
પરેશભાઈ તમે સારી સાંત્વના આપો છો.. સારી રીતના સમજાવી શકો છો.. એ મહત્વ નું છે..
Junagadh kay hostel ma ?
Mare pan mari Baby ne Aavta varse mukvi che bhai
જય માતાજી બેન કેમ છો કયુ ગામ છે❤❤❤❤❤❤❤
Har har mahadev jay mataji
સરસ વિડિયો 🎉ગમ્યો
Naynaben Tame bhavuk cho pan huy bhavuk thay gyo chu Ruhi devanshi ne hostel ma mukva mate
Grm msalo nakho ben
Jay gatral ma ❤
🎉🎉🎉🎉🎉
તમારા મોટા બા ની સામે જ અમે રહેતા એક વર્ષ પહેલા કાઈ કામ હોય તો કહેજો હું જૂનાગઢ થી જ છું😊
🙏🙏wa👍
Nayana ben tamne rota joine mane pan rovu avi gayu
Nayna ben jo e mahina favigyu to bas pas
Junagadh ky hostel ma chhe ?
ખુબ સરસ
જય માતાજી બેન હરી ઓમ
Hari om bhai
Good ben.
અશોક ભાઈ પટેલ મોરબી ના રાધે રાધે
મારે પણ બે (૨) માતાજી (દિકરી) હોસ્ટેલ માં ભણે છે તમારી દીકરી જેવડી જ છે પણ હું પોતે રોવા મડુ છુ
કય હોસ્ટેલ છે?
તમારો પરીવાર બહુ સરસ છે તેમાં કાયના ધટે
Dikariyu tamari jay se ne aansu aamane aave se
મારા છોકરાઓને પણ જૂનાગઢ માં જ મૂક્યા આ વર્ષે જ ગુરુકુળ માં, મને પણ રોવું આવતું જમવાનું પણ મન નો થાય ગમે પણ નહિ . એના ભવિષ્ય માટે ભણાવવા પણ જરૂરી છે એટલે હદય પર પથ્થર રાખી ને મૂકવા જ પડે.
Ben amari rang Bharti Vidhyapith barejaa khubj Sras hostel che aakha varsh ni 6000 rupiyaa fee che dikriyo NE andaraj school ane rehvaanuu pan andar Aek vaar jova jevi che Jayesh bhai Patel sir che sanchalak taluko khedaa jilo khedaa
jay shree krishna
અમારા કર દેવી ગાઋઈ માતાજી છે
જય શ્રી કૃષ્ણ 🙏🏻
લીંબુ ના એક બે રોપા વાવી ગયો
Ben tamaro video me peli var joyo aje pan chhokriyu hostel gayu to bov rovay gayu😢
जय गातराडमा
તમે માઁ બાપને વૃધ્ધાશ્રમમાં મુકવા જાવ એટલુ દુ:ખ લાગે જ્યારે મને બાર મોકલ્યો તય પણ શું કરું જીવન સુધારવું હોય તો ઘર મુકવું જ પડે તય મને પણ નહોતુ ગમતું આજે કોઈ જાતનું ટેન્શન નથી હાલ હું કોલેજમાં છું 😊
અમને તો એવું લાગે છે કે તમારે એક ને દીકરી હોય તમારા ઘરે ગામમાં હારી સ્કૂલ હોય તો કોઈ જગ્યાએ મૂકવાની જરૂર નથી
સૃભાષ???
નયનાબેન તમે તો પરિવાર માં સભ્યો તો જાજા છો અમે તો પરિવાર ચાર સભ્યો જ છીએ એમાં મારા દિકરા ને હોસ્ટેલમાં મુકયા પછી અમે ત્રણ જ વધ્યા મને પણ બહુ યાદ આવે મારા થી પણ રોવાય જાય છે
માતાજી ખૂબ આગળ વધારે બેય બેનો ને એવા આશીર્વાદ 😊
જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત
Good Ben
બેન મારે પણ ચાર દીકરીઓ છે દીકરીઓ બહુ વહાલી લાગે હો
પપ્પાની લાડલી વ્લોગ અમારી ચેનલ છે
અમે જોયછીયે
બેન અમારા છોકરી પણ હોસટેલ મા ભણે છે સારું જ હોય તયા
જય દ્વાકાધીશ
Tame ruhi ne bov payar karo cho devansi ne Kem karta nathe
Emotional video 😢
હરી ઓમ જય માતાજી
મહાદેવ મહાદેવ
TAME DEVANSHI NE RUHI NE KAI SCHOOL HOSTEL MA ADMISSION LIDHU
ડો સુભાશ એકડમી
મા તો મા કેવાય ❤
હર હર મહાદેવ
તમે ક્યાં રહ્યો છો
અને દિકરીયુ ને કયી હોસ્ટેલ માં મુકી છે
ત્યાં કેટલો ખર્ચ થાય છે??
રિપલાય જરૂર આપશો
જુનાગઢ ડો સુભાશ એકડમી ૧ વરસના ૨૫૦૦૦
Dikri.... Vahal no Dariyo...
તમારૂ ગામ કયૂ પરેશભાઈ
બરડીયા
બેનમારીપણબેદીકરીનોકરીકરેછેદૂરછે
Nice family
Har har Mahadev har har Mahadev har har Mahadev
કાંઈ કામ હોય તો કેજો
નયના બેન મુજાય ગયા તમે સહન કરવું પડે બાળકો ના ભવિષ્ય માટે ❤❤❤😊😊😊
Saras
Tamari દીકરી ni viday ma to mari
Thi rovay giyu tamara gam ma sari nisad nathi
😭😭😭😭
MAHADEV
SITARAM
જય શ્રી કૃષ્ણ
સાચી વાત છે ભાઈ મીનાબેન હોસ્ટેલમાં ભાણા વિશે સાસુને પણ મોકલી છે
તમારા ઞામમા નિશાળ નથી તોબહાર મોકલો છો
જય શ્રી કૃષ્ણ